No video

kutch police nita chaudhary: સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ nita આખરે ઝડપાઈ તો ખરી, જાણો ક્યાં છુપાઈ હતી |

  Рет қаралды 44,571

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

#nitachaudhary #kutchpolice #cid #Kutch #Police #nitachaudhary #nirbhaynewsgopighanghar
kutch police nita chaudhary: સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ nita આખરે ઝડપાઈ તો ખરી, જાણો ક્યાં છુપાઈ હતી |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 68
@dhirajchauhan9967
@dhirajchauhan9967 Ай бұрын
એવું નથી જયા સુધી ઉપર થી કહેવાય નહીં ત્યાં સુધી હાજર થવા ની ના પાડી હોય છે 😂😂😂😂
@user-pb9kv3id4y
@user-pb9kv3id4y Ай бұрын
રાજ કારણ વાળા કોન સે નામ આપો બેન ...આને કડક માં કડક સજા આપો
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Ай бұрын
આશ્રય આપનાર ઉપર પણ F.I.R. કરી કાર્યવાહી કરવી જોઈએ. પણ કરશે કોણ?યક્શપ્રશ્ન.
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz Ай бұрын
ફરાર થઈ ના હતી .ભાજપ ના ટોચ ના નેતા ઓ ના ભરપૂર આશીર્વાદ હોય ઇરાદા પૂર્વક ફરાર કરવામાં આવી હતી. અને બધું બહાર આવતા પકડ વા માં આવી છે. જે બિન્ધાસ્ત રીતે દારૂ નો ધંધો પોલીસ માં રહી ને કરતી હતી અને પોલીસ ઉપર ગાડી ચલાવી ને હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તે ઉપર થી જ ખ્યાલ આવે છે કે ભાજપ ના નેતા ઓ નો સાથ હોય તોજ આટલી હિંમત કરે. પણ હરામ કોઈ કંઇજ થાય તો. બધા ગેર કાનૂની ધંધા માં ભાજપ વાળા સંડોવાયેલ હોય છે.પણ કોઈ નું નામ પણ બહાર આવતું નથી. બધું દબાવી દેવામાં આવે છે. 3:44
@વણાભાઈવેલાભાઈ
@વણાભાઈવેલાભાઈ Ай бұрын
ભાઈશંકર ચૌધરીને ચાર હાથ માથે છે
@Ravindra1902
@Ravindra1902 Ай бұрын
અરે નામ પણ તમને ખબર નથી કયા નેતાના શરણે હતી
@ramraj-zv2gt
@ramraj-zv2gt Ай бұрын
આ ન્યૂઝ વાળા અધૂરી વાતો કરી રહ્યા છે
@narsithakornarsithakor
@narsithakornarsithakor Ай бұрын
નિર્ભય ન્યુઝ ને. સલામ...
@dineshchauhan3593
@dineshchauhan3593 Ай бұрын
નામ,નિર્ભય, ન્યૂજ, પણ મોટા,નેતાનું,નામ,દેવામાં, ગાં ન્ડ, ફટેછે
@Rk.parmar-e6g
@Rk.parmar-e6g Ай бұрын
વાહ નીતા ચૌધરી વાહ બાકી એટીટુયટ મા કાય નો ઘટે હો એક કેસ થયો એમા તમે ફેમસ થઈ ગયા હો
@pateljayantibhai1578
@pateljayantibhai1578 Ай бұрын
શરણ આપવા વાળા ને ડબલ સજા થવી જોઈએ
@Eoceirhfk
@Eoceirhfk Ай бұрын
A bjp ma che😮😮😮
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 Ай бұрын
ગૂજરાત નોકાયદોવેવસતાકાયમકથળી રહ્યો છે સામાન્ય માણસ ઉપર જોકેશહોયતો અદાલતમાં એવી રીતે પોલીસે ઈજાયકે કોઈમોટોઆતકવાદીહોય તોઆનીતા ચોધરી ક ઇવાડીનીમૂળીછે આમ ભાગવામાં પોલીશ નીમેલીભગતહતી આનીતામા ભાજપનોજભગાડવા હાથ હોય જ
@dilipsinhbihola7481
@dilipsinhbihola7481 Ай бұрын
Police ne badhi khabar hati pan setting thayu etle dharpakad kari chhe
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 Ай бұрын
શંકર ચોધરી નું નામ લઈ ને કીઓ ને ભાજપ ના નેતા શંકર ચોધરી
@babulalrafaliya3581
@babulalrafaliya3581 Ай бұрын
Heartly Ridhhi Undhad to expose this type of crimes bravely...
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 Ай бұрын
મીડિયા ખોટી માહિતી આપે કિ નેતાઓ ફાર્મ હાઉસ હતી 😂😂😂
@JigneshjackMehta
@JigneshjackMehta Ай бұрын
Nice work police man
@sunilkumarluhar560
@sunilkumarluhar560 Ай бұрын
Su madad karva Vala gunegar hoy sake
@user-el1tj5zo1v
@user-el1tj5zo1v Ай бұрын
kaydesar reet na to hoy j, pan apdi bhaarat ni system pramane chatakbaari hoi
@JigneshjackMehta
@JigneshjackMehta Ай бұрын
Salute
@rajeshhingu4158
@rajeshhingu4158 Ай бұрын
એને પણ સસ્પેન્ડ કરો..
@parbatbhaichudasama5996
@parbatbhaichudasama5996 Ай бұрын
એને તો વપરાય
@mau1991
@mau1991 Ай бұрын
બધા ના નામ આપો...bjp karnama જણાવો
@dharmendrajadeja2333
@dharmendrajadeja2333 Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા નું કયું ગામ
@rajeshhingu4158
@rajeshhingu4158 Ай бұрын
ગુજરાત મોડલ 6
@vinodbhainayak9578
@vinodbhainayak9578 Ай бұрын
Nirbhay News hoy to neta nu nam janavo.
@NajabhaiBalasara-yn4rg
@NajabhaiBalasara-yn4rg Ай бұрын
ફેમસ થય કુડી
@saiyadismail8238
@saiyadismail8238 Ай бұрын
Public ni murkhta no climax...
@Piyu-g4s
@Piyu-g4s Ай бұрын
ATS से पकडि पोलिसे नहि
@kalpeshrathodrathod6877
@kalpeshrathodrathod6877 Ай бұрын
Tame r Neta nu name nathi aapta kem
@harshvaghela2397
@harshvaghela2397 Ай бұрын
Naam toh aapo bas khali headlines maj lakhvanu..ane news banavani...
@Eoceirhfk
@Eoceirhfk Ай бұрын
Sahi kaha tha modiji ne ye new india hai sab Naya dekhne milega mahila jail se bhag gai ek ko pakdne neke liye ATS ki jarurat padi? Amazing
@01.lake.25
@01.lake.25 Ай бұрын
Bdha Na Nam Jaher Kro ...Kem Bik Lage Che ...Ama Mota Matha hoi J Ena vagar saky nathi
@user-lt5xh2gp9j
@user-lt5xh2gp9j Ай бұрын
Neta kayo hato nam batavo
@user-im4ge8yu6n
@user-im4ge8yu6n Ай бұрын
Deraaye.durust.aaye
@saiyadismail8238
@saiyadismail8238 Ай бұрын
How to feel tence free.. Na class aa chokri e chalav vaa joiye...
@parbatbhaichudasama5996
@parbatbhaichudasama5996 Ай бұрын
કય ગીનાતી જાજા ગુના કરે ઈ તા જોવો ભાઈ
@rajeshrathod7867
@rajeshrathod7867 Ай бұрын
Ane regular jamin male a mate pakdai chhe
@AshwinAjudiya-fi1qw
@AshwinAjudiya-fi1qw Ай бұрын
Nam aapo
@vijendraashar442
@vijendraashar442 Ай бұрын
POLICE KHATU JO EVU HOY TO PRAJA SU KAREE SAKE.
@dipak.m.prajpatiprajappati
@dipak.m.prajpatiprajappati Ай бұрын
Shabbashmem
@Mmmmmmm985
@Mmmmmmm985 Ай бұрын
Neta ne lavo kayo che ae market ma
@samratsinhrathod
@samratsinhrathod Ай бұрын
Police na sakanjamathi kem bhagi shake? Police shu kare chhe?
@Milanahir9080
@Milanahir9080 Ай бұрын
Neeta ne to gme te aashray aape tem se thodo time kok bhegi sui ja aa lalna etle gme te aahray aape aa nich ne su hoy biju
@girishbhai5238
@girishbhai5238 Ай бұрын
Aam koy nano manash hoy to su that
@saiyadismail8238
@saiyadismail8238 Ай бұрын
VASTVIKTA KARTA PICTURE JOIEYE EVU LAGE CHE. ANE.. CHOKRI TO BICHARI TADDAN NIRDOSH LAGE CHE. KHARU NE .MAHA NETA...😂😂😂
@chintanmahera8757
@chintanmahera8757 Ай бұрын
Mota.netanunam.to.batavo
@sunilkumarluhar560
@sunilkumarluhar560 Ай бұрын
Chor pe mor
@ismaillakhi
@ismaillakhi Ай бұрын
વાહ ગુજરાત પોલીસ વાહ શુ તમારી કામઞીરી. છે. બાકી નુ તમે. શાનમા .....જશો. હ
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 19 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 45 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН