NPK 19 19 19 પાણીમાં દ્રાવ્ય ખાતર | કયારે વાપરવુ? | કયારે ના વાપરવુ? | NPK 19 19 19

  Рет қаралды 25,805

Khedut Mitra Gujarati

Khedut Mitra Gujarati

Күн бұрын

Пікірлер: 84
@Vijay-c6z
@Vijay-c6z 21 күн бұрын
સારી વાત કરી
@khedutmitragujarati
@khedutmitragujarati 21 күн бұрын
🙏👍
@kalpeshvasava7998
@kalpeshvasava7998 2 ай бұрын
સાચી માહિતિ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન ભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 2 ай бұрын
🙏👍
@SubhashNariya-dn6mb
@SubhashNariya-dn6mb 5 ай бұрын
Khub sari mahiti aaposo
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
🙏👍
@PriyaVyas-m9e
@PriyaVyas-m9e 4 ай бұрын
Khub sari mahiti sar
@khedutmitragujarati
@khedutmitragujarati 4 ай бұрын
🙏👍
@PopatBhogesara-sw6qz
@PopatBhogesara-sw6qz 6 ай бұрын
2goodinformation
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
🙏👍
@harshadthakor5656
@harshadthakor5656 Жыл бұрын
Jira ma હાલે સ્પ્રે
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
હા
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 Жыл бұрын
વધારે જમીન હોય આને દવા છંટકાવ માટે મંજૂર કીધા હોય તો કેમ લાઈન લેવી
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
લાઈન શું લેવાની હોય ભાઈ છાટવી જ પડે ખેતીમાં બધા નિયમો આપણે પાળી શકતા નથી પરંતુ આ તો આપણી માહિતી માટે એક વસ્તુ સમજવી જરૂરી છે
@SOBHANABARAD
@SOBHANABARAD Жыл бұрын
Npk sathe jink liquid form ma kalongi pak ne api sakay kala jira ni veudhi ochi che
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
માહીતિ નથી
@sohampiano5554
@sohampiano5554 Жыл бұрын
Dap ke uriya sathe mix kari sakay
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Dap k urea sathe mix karva ni jarur j nthi આભાર...🙏 માહિતી યોગ્ય લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર જરુર કરો તેમજ આપના પરિવાર કે સ્નેહીજનોને સાંધાના દુખાવા - કમરના દુખાવા - ગોઠણના દુખાવા - પીઠના દુખાવા - સ્નાયુના દુખાવા - મસલ્સના દુખાવા - હાથ પગના દુખાવા જેવી કોઈ પણ joint pain ને લગતી સમસ્યાના ઘરગથ્થુ તેમજ આયુર્વેદિક ઉપચારોની માહીતિ માટે આપણી બીજી 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબસ્ક્રાઇબ કરી મારી સાથે જોડાશો તો મને ખૂબ ખુશી થશે 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની લીંક👇👇👇 youtube.com/@Ayurvedictipsgujarati?si=rZFiJTQx5ZEBfq42
@ChavdaButusinh
@ChavdaButusinh 20 күн бұрын
4d સાથે નંખાય
@khedutmitragujarati
@khedutmitragujarati 20 күн бұрын
ના
@Devangidairyfarms
@Devangidairyfarms Жыл бұрын
30 divas gaov ma neno urea spye kari skaye
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
હા
@gres483
@gres483 Ай бұрын
1 ની વર્ષ આંબા કલમ રોપી છે આપી શકાય ? કયારે આપી
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
બાગાયતનો અનુભવ નથી કિસાન કોલ સેન્ટરમાં કોલ કરી જુવો👇👇👇 કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૫૫૧ (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી) અન્ય મોબાઈલ માટે ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ (ટોલ ફ્રી - વિના મૂલ્યે) (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)
@rameshbhaichaudhary786
@rameshbhaichaudhary786 Ай бұрын
જીરુંમાં 19 19 19 ક્યારે આપવું
@khedutmitragujarati
@khedutmitragujarati 29 күн бұрын
કોઈપણ પાકમાં 19 19 19 નો છંટકાવ પાકના વૃદ્ધિ વિકાસના તબક્કે કરવાનો હોય છે
@rajshakhad2127
@rajshakhad2127 Жыл бұрын
0 0 50 ane calcium nitrate kyre apay
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
ખૂબ લાંબી માહિતી થાય કોમેન્ટ ના માધ્યમથી જણાવી શક્ય નથી અનુકૂળતાએ વીડિયોના માધ્યમથી સમજાવવા પ્રયત્ન કરીશું
@rajshakhad2127
@rajshakhad2127 Жыл бұрын
Video banavva vinanti
@kantibhaiprajapati6405
@kantibhaiprajapati6405 5 ай бұрын
ખુબ સરસ માહીતી. મકાઈમાં ક્યારે અપાય
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
કોઇ પણ પાકમાં વૃદ્ધિ વિકાસના સ્ટેજે આપી શકો
@samjisangar3001
@samjisangar3001 4 ай бұрын
કપશ માં ડેડા આવે ત્યારે ક્યાં ખાતર આપવા અને એક એકડ માં કેટલો આપવો
@khedutmitragujarati
@khedutmitragujarati 4 ай бұрын
kzbin.info/www/bejne/iXmul6aipdSNipY
@manishgohel1146
@manishgohel1146 Жыл бұрын
1 kilo ms ketla pamp banavvana 19 19 29 na
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
10 પંપ આભાર...🙏 માહિતી યોગ્ય લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર જરુર કરો તેમજ આપના પરિવાર કે સ્નેહીજનોને સાંધાના દુખાવા - કમરના દુખાવા - ગોઠણના દુખાવા - પીઠના દુખાવા - સ્નાયુના દુખાવા - મસલ્સના દુખાવા - હાથ પગના દુખાવા જેવી કોઈ પણ joint pain ને લગતી સમસ્યાના ઘરગથ્થુ તેમજ આયુર્વેદિક ઉપચારોની માહીતિ માટે આપણી બીજી 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબસ્ક્રાઇબ કરી મારી સાથે જોડાશો તો મને ખૂબ ખુશી થશે 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની લીંક👇👇👇 youtube.com/@Ayurvedictipsgujarati?si=rZFiJTQx5ZEBfq42
@dkdangar483
@dkdangar483 Ай бұрын
૧૯:૧૯:૧૯ પીયત સાથે આપી શકાય ?
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
ડ્રીપ હોય તો આપી શકાય
@pankajbhogayata
@pankajbhogayata 5 ай бұрын
subscribe👍👌
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
Thank you..👍🙏
@ManansinhRajput
@ManansinhRajput Ай бұрын
તુવેર 100 દિવસ ની થઈ છે ફ્લાવરિગ હજુ ચાલુ નથી થયું તો 19 19 19 આપી સકાય
@khedutmitragujarati
@khedutmitragujarati Ай бұрын
હા
@paraliyamukesh8603
@paraliyamukesh8603 Жыл бұрын
Mop60% ane slfar90%wdg ek shathe aapi sakay...jay kishan....sar..
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
મિક્સ કરી અને તરત જ આપી દો મિક્સ કરીને રાખી મૂકવું નહીં
@VikramRathod-lt2po
@VikramRathod-lt2po Жыл бұрын
Aa khatar jamin ma aapi sakai
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
ડ્રીપમાં આપી શકાય કેમકે મોંઘુ ખાતર છે
@mukeshchaudhari6980
@mukeshchaudhari6980 6 ай бұрын
19,19,19 ને ફુવારા ( ડ્રિપ)પદ્ધતિથી આપી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati 6 ай бұрын
ડ્રીપ માં આપી શકાય ફુવારામાં નહીં
@BharatPatel-el6yw
@BharatPatel-el6yw 5 ай бұрын
Iffco nu neno dap sukamnu ae loko 50kg ni beg mathi sutkaro Avu kahese
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
50 કિલો ની બેગ માંથી છુટકારો તો ન થાય પરંતુ જે એની માત્રા હોય તેમાં ઘટાડો કરી શકાય
@rohitpatel4657
@rohitpatel4657 6 ай бұрын
નર્સરી મો કયા સ્ટેજ પર આપી શકાય જણાવશો .મહેસાણા
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
વૃદ્ધિ વિકાસના સ્ટેજે આપવાની ભલામણ છે
@DodiyaMahipatsinh-d8i
@DodiyaMahipatsinh-d8i 5 ай бұрын
19 19 19 સાથે ગવ મુતર આપી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
હા પણ થોડી માત્રા માં
@AjayMakvana-ci4ol
@AjayMakvana-ci4ol 11 ай бұрын
Keri mate mahiti aapo Bhai
@khedutmitragujarati
@khedutmitragujarati 11 ай бұрын
જી..પ્રયત્ન કરીશુ
@KalubhaiKuvarkhaniya-s8m
@KalubhaiKuvarkhaniya-s8m Жыл бұрын
ચણાના પાકમાં આ ખાતર ચાલે કે નહી
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
હા..બધા પાકમાં ચાલે
@Dong_Zhongshu
@Dong_Zhongshu 8 ай бұрын
કુંડા ના છોડ માં વાપરી શકાય?
@khedutmitragujarati
@khedutmitragujarati 8 ай бұрын
હા વાપરી શકાય
@kamleshjbaria8693
@kamleshjbaria8693 Жыл бұрын
19 19 19 દવા સાથે છાટી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
હા આભાર...🙏 માહિતી યોગ્ય લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર જરુર કરો તેમજ આપના પરિવાર કે સ્નેહીજનોને સાંધાના દુખાવા - કમરના દુખાવા - ગોઠણના દુખાવા - પીઠના દુખાવા - સ્નાયુના દુખાવા - મસલ્સના દુખાવા - હાથ પગના દુખાવા જેવી કોઈ પણ joint pain ને લગતી સમસ્યાના ઘરગથ્થુ તેમજ આયુર્વેદિક ઉપચારોની માહીતિ માટે આપણી બીજી 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબસ્ક્રાઇબ કરી મારી સાથે જોડાશો તો મને ખૂબ ખુશી થશે 'આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી' ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની લીંક👇👇👇 youtube.com/@Ayurvedictipsgujarati?si=rZFiJTQx5ZEBfq42
@bharatbhatu4206
@bharatbhatu4206 Жыл бұрын
તમારા નંબર આપવા વિનંતી🙏
@vithalramanibhai2656
@vithalramanibhai2656 4 ай бұрын
20 20 0 ni mahitiapo
@vithalramanibhai2656
@vithalramanibhai2656 4 ай бұрын
જવાબ આપે
@khedutmitragujarati
@khedutmitragujarati 4 ай бұрын
પાક ની શરૂઆત ની અવસ્થાએ છોડ અને મૂળના વૃદ્ધિ વિકાસ માટે ઉપયોગ કરી શકાય
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 Жыл бұрын
તમારો દરેક વિડિયો માં દિવેલા પાક જરુર હોય છે આપ ક્યાં થી છો મે આ સાલ દિવેલા નથી વાવ્યા
@khedutmitragujarati
@khedutmitragujarati Жыл бұрын
Upleta
@vinodbhaijamod7487
@vinodbhaijamod7487 5 ай бұрын
19 19 19 ખાતર શું દ્વીપ માં કપાસમાં આપી શકાય 50 દિવસનો થયા પછી અપાય તો કેટલા પ્રમાણમાં આપવો જોઈએ
@khedutmitragujarati
@khedutmitragujarati 5 ай бұрын
હા આપી શકાઇ એકરે 5 - 6 કીલો
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН