खुब खुब अभीनदन सेवानुकामकरवाबदल राम राम 🙏 जय किसान जय जवान
@diptipatel65422 ай бұрын
ભાઈ ને બહુજ વાગ્યું છે છોકરાઓ નાનાં છે એટલે તકલીફ પડે 👍 ભાઈ ને જલ્દી સારું થઇ જાય તેવી બાપા ને પ્રાર્થના 🙏🙏
@yashshah5289Ай бұрын
Yash 2:50
@diptipatel65422 ай бұрын
સરસ સુવિચાર 👍
@diptipatel65422 ай бұрын
ગુલાબકાકા રાજુભાઈ અરુબાપા ના ખેતર માં ગાંઠિયા મરચાં ચટણી ની મોજ મોજે મોજ 👍😀
@diptipatel65422 ай бұрын
જે ભાઈએ કીટ આપી તેને ભગવાન ઘણું આપે 👍
@diptipatel65422 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@diptipatel65422 ай бұрын
ભાઈ બચી ગયાં તેજ સારું પુણ્ય આગળ આવ્યા સૂડી નો ઘા સોય થી બચ્યો જલ્દી સારું થઇ જશે bhai👍
@PremjiBhaiWala-mw7oc2 ай бұрын
ખુબ ખુબ આભાર ગુલાબકાકા, અને રાજુભાઇ જય, સ્વામિનારાયણ
@ramapatel36422 ай бұрын
Jay swaminarayan gulab bhai Raju Bhai
@manojsoni89882 ай бұрын
સુવિચાર બાબતે નેગેટીવ કૉમેન્ટ આવી છે... સુધારી લેજો...
@nikunjthummar-q6z2 ай бұрын
નેગેટીવ કોમેન્ટ કરવા વાળા કરાકરે ટેન્શન નો લેવાય કુતરાનો સ્વભાવ ભસવાનો છે તો ભસ્યા કરે
@PrayagBajriya2 ай бұрын
Jay swaminarayan
@MK123-v3z2 ай бұрын
આપો ભાઈ લોકો બતાવો એ એમને દુઃખ લાગે ...અને બતાવો પણ સોર્ટ મા પતાવો આવું ભાઈ ને લાંબુ ક્યો તો એમને પણ ખોટું લાગે ગુલાબ કાકા એન્ડ રાજુભાઈ
@mahipalsinhrana90182 ай бұрын
તમે મદદ કરો અને ખાનગી માં કરો કોણ ના પાડે છે😊
@MK123-v3z2 ай бұрын
હા બરોબર છે
@MK123-v3z2 ай бұрын
કોણ ના પાડે બતાવવાની પણ થોડુ ઓસુ
@MK123-v3z2 ай бұрын
એને સાવ ભિખારી જેવો અહેસાસ તો ના કરાવાઈ..
@nikunjthummar-q6z2 ай бұрын
દાન દીધુ હોયને એલોકોને જાણથાય એટલા માટે બતાવતા હોય તમે કોય દીવસ દાન દીધુ છે હાલી મળયાછો ખોટાવ
@jaynatibhaimalaviya60532 ай бұрын
જય બાબા સ્વામિ
@Close_Watch-oe8gf2 ай бұрын
આપ બન્ને ભાઇઓ ની જરુરીયાતમંદો ની સેવા કરતા જોઈ ખૂબ ગર્વ અનુભવાય છે. દાતા તેમજ આપ બન્ને ભાઇઓ અને આ સેવા મા મદદરૂપ થતા સર્વે ભાઈબહેનો ને મહારાજ સ્વામી તને, મને અને ધને કરીને સુખીયા કરે તેવી પ્રાર્થના 🙏🏻 જે ભાઈ ને આપે મદદ પહોંચી કરી, તેઓનું સ્વાસ્થય જલદી થી સારું થાય, અને તેમના દીકરાઓ ખૂબ ભણીગણીને તૈયાર થાય તે માટે પણ મહારાજ સ્વામી ને પ્રાર્થના. 🙏🏻🌺 અરૂણભાઈ અને તેમના દાળીયાઓ સાથે તમે ગાંઠિયા ની મિજબાની ઉડાવી તે જોઈ ખૂબ આનંદ થયો. તમે બીલકુલ સાચું સમજાવ્યું કે જ્ઞાનના એક વાક્ય નો અર્થ ફક્ત એક જ્ઞાની પુરૂષ જ સમજાવી શકે. તમારા ગામમાં કોઈ ભાઈએ જ્ઞાની બન્યા નો ઠેકો લીધો છે અને તમારા મંદિર ના બ્લેકબોર્ડ પર લખેલ સૂવાક્યો સમજાવવાની તકલીફ કરતા હોય છે ને પોતાના અજ્ઞાન નું સંપૂર્ણપણે પ્રદર્શન કરતા હોય છે. બાકી એ સૂવાક્યો મા સમાયેલા જ્ઞાન નો એક અંશ તેમનામાં કે તેમના પરિવાર ના કોઈ સદશ્યો મા જોવા મળતો નથી. જય સ્વામિનારાયણ 🙏🏻🌺
@AjayMDT2 ай бұрын
Jay swaminarayan kaka tame bovj sara cho bhagavan tamne haji sakti aape kam karvani
@રજનીકાંતસાવલીયારજનીકાંતસાવલીયા2 ай бұрын
જય સ્વામિનારાયણ બે ભાઈ ને
@jayshreemathuria73412 ай бұрын
Jay shree krushana
@kiranpatel67962 ай бұрын
Jay bholenath
@MalaviyaManojMalaviyaManoj2 ай бұрын
Jay Dan maharaj 🙏
@Rajubhai-u2o4m2 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@nikunjgajera60772 ай бұрын
Jay Dan maharaj
@arunbhaikathrotiyaofficial2 ай бұрын
નવરંગ ચેનલ જય સ્વામિનારાયણ😊
@kairavishah61782 ай бұрын
🙏🙏🙏
@khyatishah20672 ай бұрын
Gulab kaka tme vgr karane irsha bhav rakhi suvichar babate je bolya jene taunt mari chho tema tme j khrab lago chho... Kaik to smjo... Tme kaho chho k Sanyasi j fakt smjavi shake baki paap na bhagidaar .... To pachhi aa duniya ma sanyas lidha vgr na ketla bdha motivational speakers chhe je suvichar lai ne potana vichar rju kri ketlay loko ni life badle chhe.sandeep maheshwari, khan sir etc... Shu te loko khota chhe ?paap na bhagidaar chhe?... Tme loko ne misguide na kri shako... Jara vicharjo🙏
@nikunjthummar-q6z2 ай бұрын
બીજાનીભુલના કઢાય આલોકો ચાચુ જ કહે છે નો સંભળાય તો નો જોવા ય
@Alonebanda182 ай бұрын
Motivation to aemna business mate aape se free ma nahi aapta & snato mahnto free ma aape se badhu gyan aetlo to mind chalavo andh bhakto hji aankh nahi ughdi & motivation vala right j ansr aapese aeni kay khatri ae to aeno business kevai money mate no and Santo mahnto no right j ansr hoi se
@nikunjthummar-q6z2 ай бұрын
તો ઉપડ સંતો પાસે તને સંતોય ના સમજાવી શકે
@Abcd123-fw9od2 ай бұрын
Raja ram chandra na guru ak sant hta and sant j sacho marg batavi ske naki motivation vala
@rajeshkapadiya2162 ай бұрын
ગુલાબકાકા નુ કામ સારુછે બેન મોટિવેશન થી પેટ નો ખાડો ના ભરાઈ કોઈ વ્યુઅસઁ વ્લોગ જુવે ને હેલ્પ કરે તો કંઈ ખોટુ નથી
@hansaunagar48742 ай бұрын
Juda dur basi ne kem khay?
@nikunjthummar-q6z2 ай бұрын
ઈ પશ્રન એનો છે તુભાઈ બહુજ ઉપાધી કરેછે😂😂😂
@rajeshkapadiya2162 ай бұрын
જયસ્વામિનારાયણ જયહો વિલેજ ખુબસરસ કામ ગુલાબભાઈ
@nikunjthummar-q6z2 ай бұрын
જય હો વીલેજ નથીઃ આલોકો નુ અલગ જ છે
@nikunjthummar-q6z2 ай бұрын
જય હો વીલેજ વાળાતો કયારના સુઈ ગયા છે
@ritakhanesha22452 ай бұрын
Gulabbhai ane Rajubhai aa Virali ni 3ji var sagai che😂etoo natru karyu kevay😂aa Virali ghodo kyay ni sagray pachi aavse 3ji varey te😂pachi koi Darshak jevo baylo male too vaat judi che😂
@nikunjthummar-q6z2 ай бұрын
આ બઘુ આબરૂ દાર માણસ માટે છે બાકી નાટક બાજ માણસો ને તો ફેશન થયગય છે ચાચુને