Operation Gujarat Bachao : અમદાવાદમાં માંગો તે ડ્રગ મળે છે, સરકારના આંખ આડા કાન | VTV Gujarati

  Рет қаралды 595,914

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

Пікірлер: 586
@aniljangir8276
@aniljangir8276 5 жыл бұрын
Vtv ન્યુઝ તમે ખુબજ સરસ કામ કર્યું છે એ બદલ તમને ખૂબ ખૂબ આભાર. આવા વિડિઓ બનાવવા ખુબજ હિંમત જોઈએ. પણ તમે નાના વેપારી માફિયાની ક્લિપ તો બતાવી પણ કોઈ દિવસ મોટા વેપારી સુધી પણ પહોંચો એ મોટા વેપારી નો નફો ખૂબ જ વધુ હોય છે . આ નાના વેપારી ઓ ને તો બધા ઓળખે છે. કોઈ મોટા નશાનાવેપારી કે પોલીસ કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ લે છે અને એ પણ કવરેજ કરો તો મને લાગશે કે તમે એક નિરપેક્ષ ન્યુઝ ચેનલ છો. બાકી તમે પણ બીજા ચેનલો ની જેમ જ છો એવુંજ માનીશ... મતલબ કે ધંધા ના મૂળિયાં સુધી પહોંચી જાઓ ક આ માલ અહીં ગુજરાત માં આવ્યો કેમનો? બોર્ડર પર ક્રોસ કરવા કોનો સાથ હતો? અહીંયા નશાબંધી અને દારૂબંધી ના નામ પર ખાસા મોટા ઓફિસરો અને મોટા માફિયાઓ નો જ મોટો ફાયદો છે. આ નાના બુટલેગરો તો માત્ર શતરંજ ના પ્યાદાજ છે મુખ્ય ખિલાડી પોતાના સેફ ઝોન માં જ છે...એને પકડો તો અહીં અમદાવાદ સુધી વાત જ નહીં આવે. એ ને બોર્ડર પરજ નિકાલ થઈ શકે છે. વાત સમજ્યા હો તો કઈક કેવા વિનંતી. અને જો બીજા કોઈ વ્યક્તિ ને આ બાબત પર કેવું હોય તો તમારા પણ મનતવ્ય જણાવજો. જયહિન્દ.જય ભારત
@gopalsinhzala.3053
@gopalsinhzala.3053 5 жыл бұрын
Sachi vaat che Bhai tamari
@talpadaranjit4174
@talpadaranjit4174 5 жыл бұрын
Absolutely right sir.
@kaildancer5522
@kaildancer5522 5 жыл бұрын
Face he sab
@ketantaviya593
@ketantaviya593 5 жыл бұрын
Wright bhai
@મહેશભાઈબારૈયા-થ2દ
@મહેશભાઈબારૈયા-થ2દ 4 жыл бұрын
ભાઈ આ ચેનલો વાડા ની એક વાત કરુ તો આ લોકો ની હીંમત નથી કે કોઈ મોટા વેપારી નો ફોટો પાડીને ચેનલ પર બતાવી શકે મોટા વેપારી ને જોઈ ને ચેનલ વાડા ની હવા ટાઈટ થય જાઈ આમનુ સૂરસૂરિયું નીકળી જાય આ બસ નાનાં વેપારી ને બતાવી ને જાણે મોટુ તીર નથીં મારીયુ
@bipinsolanki8109
@bipinsolanki8109 5 жыл бұрын
આતો ગુજરાત છે સાહેબ સરકારની દેખરેખમાં જ બધું ચાલે છે ભાઈ
@kabirrathod8073
@kabirrathod8073 5 жыл бұрын
Tamne aa badhi bhare khabar lage chhe nai ke koni Dekh Dekh ma badhu chale chhe em malvu padse tanme thodi vadhare mahiti mate
@gauravkapatel8843
@gauravkapatel8843 5 жыл бұрын
Bhai amara matar ma gebansha pirni darghah ma pan made che je joe te
@ashwinparmar9625
@ashwinparmar9625 5 жыл бұрын
Sachi vat che bapu tmri police potej bjrun laine bdhu chalva deche
@alpeshthakor7620
@alpeshthakor7620 4 жыл бұрын
Ha bhai
@DronaEducationFoundation
@DronaEducationFoundation 5 жыл бұрын
Keep it up... Our country needs people like you... Needs badly..
@p55news52
@p55news52 2 жыл бұрын
Vah gujrat police salute
@vijaymeraiya860
@vijaymeraiya860 5 жыл бұрын
ખરેખર ખુબ સારુ કામ કરો છો સાહેબ
@sunilchaudhari9833
@sunilchaudhari9833 5 жыл бұрын
VTV ne salam che bhai,🇮🇳🇮🇳JAY HIND
@akashgohel5375
@akashgohel5375 5 жыл бұрын
Hats off to vtv news for your initiative...
@nileshrajput9658
@nileshrajput9658 5 жыл бұрын
લાગે છે VTV ને હપ્તો નહી મળ્યો બાકી બધા ન્યુઝ વાળા ને મળે છે 🤣
@jastinpatel4404
@jastinpatel4404 5 жыл бұрын
Wah bhai Wah...
@kirandamor382
@kirandamor382 5 жыл бұрын
😅😁😁😂😂
@dhruvalrathod1197
@dhruvalrathod1197 5 жыл бұрын
Ji saru kam kare ene y nthi karva deta
@niravshahemail
@niravshahemail 5 жыл бұрын
ભાઈ જે હોય કોઈક તો છૅ જે દુનિયા ને બતાવે છૅ....
@ajjumemon4487
@ajjumemon4487 5 жыл бұрын
Aa news vala hoy kai ane batave biju j kay
@kailashadvalofficialchanne1039
@kailashadvalofficialchanne1039 4 жыл бұрын
ખુબ સરસ vtv ચૈનલ પકડે અને જેલ માં લઇ જાય આ લોકોને તે વિડીયો અપલોડ કરજો
@dipak2413
@dipak2413 5 жыл бұрын
હવે બનશે "ઉડતા ગુજરાત.."
@uditgohil8339
@uditgohil8339 5 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@raviraj-bq8dr
@raviraj-bq8dr 3 жыл бұрын
😂😂😂
@panchalnikhil9250
@panchalnikhil9250 3 жыл бұрын
Kai aaj kal nu nathi chaltu bhai aa badhu
@maulikjoshi2953
@maulikjoshi2953 5 жыл бұрын
Good work vtv..aa mudda ne chhodata nahi..aana thi samanya nagroko me pan suffer thavu pade che.. ramdevnagar ma to aavta jata badhane puchi puchi ne khulle aam padiki veche che...ane ramdevnagar ma to je jagya no video che ane baju ma ek nani choki 20 meter na distance ma che and Satellite police station 100 meter ma che
@tarunpatel2710
@tarunpatel2710 4 жыл бұрын
Nice work and this is real news channal
@DronaEducationFoundation
@DronaEducationFoundation 5 жыл бұрын
Truly brave operation... Salute to the team... Hope government won't punish journalist behind this operation instead of recognition.
@praveensolanki501
@praveensolanki501 5 жыл бұрын
Vijay Rupani government totally fail all dipartment.
@kaildancer5522
@kaildancer5522 5 жыл бұрын
Correct 100%
@76imrankhan8
@76imrankhan8 4 жыл бұрын
✅✅✅
@JayPatel1451
@JayPatel1451 4 жыл бұрын
Praveen Solanki e CM na layak j nthi
@harshnebhavani7825
@harshnebhavani7825 5 жыл бұрын
Very brave work done by VTV team. Keep it up. Just want to see what our police department has to do on this type of activity. Please give updates on this
@Sanatani_8055
@Sanatani_8055 5 жыл бұрын
Helmet+puc+rc+insurance+etc= 25000 dand. Ganjo+drugs+daru+etc= 0 dund
@hardiktrambadiya3303
@hardiktrambadiya3303 5 жыл бұрын
Ej thokinav no hapto 6e aam public ni ani kadhe .aa badha ne kye to ani bharavi dye government hapta vala ne
@kanosadhu6756
@kanosadhu6756 3 жыл бұрын
Ha bro sachu
@dhruvvasava23
@dhruvvasava23 5 жыл бұрын
Agar local public ne b khbar hoy k kya su male 6e to police ne to khbar j hoy ne... But paisa kon khay pa6i.. . Badha ne badhu khbar j hoy 6e
@vickytailor3209
@vickytailor3209 5 жыл бұрын
Vtv a gujarat ni ndtv jevu ch.......keep it up janta is always with u
@sagarp1382
@sagarp1382 5 жыл бұрын
સાચી વાત ભાઈ
@morli8015
@morli8015 5 жыл бұрын
Salute VTV
@jigneshpadhiyar2381
@jigneshpadhiyar2381 5 жыл бұрын
આ બધું વેચાય પણ license , puc , helmet na hoy to E memo home pohchade . 1 વ્યક્તિ ની safety jove પણ આખા દેશ ની.
@hirenparmar8095
@hirenparmar8095 5 жыл бұрын
Bahuj saras kam kryu Vtv
@merubharwad5214
@merubharwad5214 3 жыл бұрын
supar
@manthan7318
@manthan7318 3 жыл бұрын
Aa operation mate lidheli vastu nu tme su karyu VTV ??
@sunilsangit5619
@sunilsangit5619 5 жыл бұрын
Great and Brave Reporting.....
@jaymeldidigital3124
@jaymeldidigital3124 5 жыл бұрын
સાહેબ આ બધું ગણપતિ બાપ્પા ના નામે આવે છે કદાચ થોડું વિચારો તો ગણપતિ બાપ્પા ની મૂર્તિ માં પણ આવતું હોય
@VijayChauhan-vg4fm
@VijayChauhan-vg4fm 5 жыл бұрын
Vah v TV Salam
@vishalmac5128
@vishalmac5128 4 жыл бұрын
GOOD job VTV
@letstalk7537
@letstalk7537 5 жыл бұрын
અભિનંદનને પાત્ર કામ કર્યુ #VTV
@ravindravasava6428
@ravindravasava6428 5 жыл бұрын
Badha customer ne easily madi jay che aa badhu..bas police vada ne j nathi dekhatu khali..
@aniljangir8276
@aniljangir8276 5 жыл бұрын
Vtv ન્યુઝ તમે ખુબજ સરસ કામ કર્યું છે એ બદલ તમને ખૂબ ખૂબ આભાર. આવા વિડિઓ બનાવવા ખુબજ હિંમત જોઈએ. પણ તમે નાના વેપારી માફિયાની ક્લિપ તો બતાવી પણ કોઈ દિવસ મોટા વેપારી સુધી પણ પહોંચો એ મોટા વેપારી નો નફો ખૂબ જ વધુ હોય છે . આ નાના વેપારી ઓ ને તો બધા ઓળખે છે. કોઈ મોટા નશાનાવેપારી કે પોલીસ કે કોઈ પણ સરકારી અધિકારી લાંચ લે છે અને એ પણ કવરેજ કરો તો મને લાગશે કે તમે એક નિરપેક્ષ ન્યુઝ ચેનલ છો. બાકી તમે પણ બીજા ચેનલો ની જેમ જ છો એવુંજ માનીશ... મતલબ કે ધંધા ના મૂળિયાં સુધી પહોંચી જાઓ ક આ માલ અહીં ગુજરાત માં આવ્યો કેમનો? બોર્ડર પર ક્રોસ કરવા કોનો સાથ હતો? અહીંયા નશાબંધી અને દારૂબંધી ના નામ પર ખાસા મોટા ઓફિસરો અને મોટા માફિયાઓ નો જ મોટો ફાયદો છે. આ નાના બુટલેગરો તો માત્ર શતરંજ ના પ્યાદાજ છે મુખ્ય ખિલાડી પોતાના સેફ ઝોન માં જ છે...એને પકડો તો અહીં અમદાવાદ સુધી વાત જ નહીં આવે. એ ને બોર્ડર પરજ નિકાલ થઈ શકે છે. વાત સમજ્યા હો તો કઈક કેવા વિનંતી. અને જો બીજા કોઈ વ્યક્તિ ને આ બાબત પર કેવું હોય તો તમારા પણ મનતવ્ય જણાવજો. જયહિન્દ.જય ભારત
@princevlogs2525
@princevlogs2525 3 жыл бұрын
Police j saro maal use kare che
@deeppatel54
@deeppatel54 5 жыл бұрын
ભાઈ વિ.ટી.વી નું કામ બવજ સરસ છે
@pinkeshsolanki7103
@pinkeshsolanki7103 5 жыл бұрын
superb work VTV
@nileshjoshi3030
@nileshjoshi3030 5 жыл бұрын
100% સાચી વાત છે.
@whatsappstatus2264
@whatsappstatus2264 5 жыл бұрын
Aa badhu Gujarat police no galti che Aa hafta na leta hoy to aa nobat na aave
@vivekjoshi2116
@vivekjoshi2116 5 жыл бұрын
Vtv khub saras kam Kari rahya cho
@prakashchauhan2939
@prakashchauhan2939 3 жыл бұрын
મારા ઘર થી થોડે દુર દેશી દારૂ ખુલે આમ વહેંચાય છે પણ કોઈ કાઈ કરતું નથી હપ્તા લાઇ ને ચાલી જાય છે અને જો કોઈ ને જોવું હોય તો જોવા પણ મળશે જે એક શરમ જનક વાત છે ગુજરાત માટે અને આવા તો બાઉ બધા પોઇન્ટ હશે
@feelthefreedom1682
@feelthefreedom1682 5 жыл бұрын
Great work vtv aa. Kam police nu che but paisa khava mathi ane loko ne lutava ma thi unchi nathi aavati , te aa badhu joi sake police currepted department.
@bariyaajay9886
@bariyaajay9886 3 жыл бұрын
Full spot i ken helpyu??
@rakeshkumarrohit2681
@rakeshkumarrohit2681 5 жыл бұрын
Nice work vtv gujarati news... Good job. Go ahead. God bless u... Nice job.
@kedarsashibhai2895
@kedarsashibhai2895 5 жыл бұрын
nice work vtv news
@nikunjbhagat2613
@nikunjbhagat2613 5 жыл бұрын
Superb job vtv
@AllRounder-vh6oi
@AllRounder-vh6oi 5 жыл бұрын
Very good work vtv news...
@krunal8576
@krunal8576 4 жыл бұрын
Gomtipur or bhatiyargali nai dikhaya . N MD special satellite vala jitu gujjar and Sharma ko nai bataya ye sab b bahot famous he Bhai
@hiren9011
@hiren9011 5 жыл бұрын
only three words for brave, Smart and intelligent police of Gujarat હપ્તા હપ્તા હપ્તા
@sandipvasava9241
@sandipvasava9241 3 жыл бұрын
Very good
@akshaypatel1568
@akshaypatel1568 4 жыл бұрын
Thanks
@KOTHARIPALAK333
@KOTHARIPALAK333 3 жыл бұрын
I like it
@parvezshaikh9599
@parvezshaikh9599 4 жыл бұрын
Police ane sarkar ne badhi khabar hoy che pan k kon aato new khabar che kale biju kai aavshe to aa news bhuli jashe."jai hind"
@mkzinzu
@mkzinzu 5 жыл бұрын
Good work.....VTV news ...
@kalabaj7283
@kalabaj7283 5 жыл бұрын
Love you vtv
@pruthvirajsinhrathod4086
@pruthvirajsinhrathod4086 5 жыл бұрын
Best TV channel
@nileshpatel4531
@nileshpatel4531 5 жыл бұрын
Very good job vtv news
@yashtayler6896
@yashtayler6896 5 жыл бұрын
Kya male che ane ketla ma male che eni jaherat krva pohochya VTV GUJARARI.....
@sparmar4884
@sparmar4884 5 жыл бұрын
Great gujarat
@talpadaranjit4174
@talpadaranjit4174 5 жыл бұрын
Its reality. Good job boss Keep it up Je kaam police nu chhe te media kari rahyu chhe ane police wadao ne to hapta leva thi j ucha nathi aavi rahya.
@savdassardhara6053
@savdassardhara6053 5 жыл бұрын
Good vtv news
@satarmalek929
@satarmalek929 5 жыл бұрын
Good job
@Yakshit207
@Yakshit207 3 жыл бұрын
Ramdev nagar thi police station same j 6e. Police vala aava badhani surakshya kare 6e
@shahsanusahwaj4151
@shahsanusahwaj4151 5 жыл бұрын
સુરત માં આવી ને જુઓ આના કરતા વધારે ખરાબ પરિસ્થિતિ દેખાશે. પણ બધુ હળી મળી ને થાય છે કઈં બંધ થવાનુ નથી.
@ajaykahar7409
@ajaykahar7409 5 жыл бұрын
જય મૉદિ સરકાર
@parvezshaikh9599
@parvezshaikh9599 4 жыл бұрын
Southi vadhare gujarat maj pivay che pachu monghu bolo ane loko pive bhi che kai nahi thay aa lokone koinu jiv bagade che biju shu."jai hind"
@mitulbarot1047
@mitulbarot1047 5 жыл бұрын
આવુ હુ બધા મીડિયા ને વિનંતી કરુ છુ કે આવુ સોધતા રહો અને પબ્લીસ કરતા રહો જેથી જેટલુ ઓછુ થાય તેટાલુ સારુ નવીતર ગુજરાત પણ ઉડશે
@vmeditsstatus4197
@vmeditsstatus4197 5 жыл бұрын
Great job working ❤️👍
@lionlovers5511
@lionlovers5511 5 жыл бұрын
Vtv good work...... Alaaa Gujarat se ke Bihar
@hukamkabadshah5252
@hukamkabadshah5252 5 жыл бұрын
Bau Saru kam Karyu ..VTv thenks
@MBVaghelaROCKy
@MBVaghelaROCKy 5 жыл бұрын
ભાવનગર મા આડોયાવાસ આવો ખુલે આમ દારૂ વેચાઇ છે નાના બાળકો પણ દારુ પીવે છૈ
@Creator_Umesh
@Creator_Umesh 5 жыл бұрын
Nice visit and Vidio I'm productive
@johansuper2750
@johansuper2750 5 жыл бұрын
What you did after this recording ?any action ?
@nikunjbhagat2613
@nikunjbhagat2613 5 жыл бұрын
Nice operation 👌👌
@thakorirshad1644
@thakorirshad1644 Жыл бұрын
Avhh video graha mantre har shthve ne btao
@parmaralpa768
@parmaralpa768 5 жыл бұрын
Aa Samachar thi ketla khus che like 👍👍👍👍👍 karo and Na Khush che te comments karo 👇👇👇👇👇
@kaildancer5522
@kaildancer5522 5 жыл бұрын
I m not happy , jisko pakdna hai use pakdo men khiladi to koi or hi hai in becharo ko pakad k konsi bahaduri dikhate ho
@thackersuraj
@thackersuraj 5 жыл бұрын
Address mate thanks
@brijeshgandhi7752
@brijeshgandhi7752 4 жыл бұрын
Good work 👍 for vedio
@ravigoswami1543
@ravigoswami1543 4 жыл бұрын
રીવરફ્રન્ટ ખાતે ગુજરી બજાર ખાતે પણ આવુજ ચાલુ છે
@jaychanawala8458
@jaychanawala8458 5 жыл бұрын
સાહેબ ભરૂચ શહેર માં પણ ચાલે છે ખુલે આમાં.
@mayurparmar3797
@mayurparmar3797 3 жыл бұрын
Bhai chharanagar jav aato kai nathi aakhu Nagar veche che
@smitahya5627
@smitahya5627 5 жыл бұрын
5:35 AA ek chokra nu j kem face blur kryu bija na nai
@kalpeshmandaliya2630
@kalpeshmandaliya2630 3 жыл бұрын
V t v news vara no no aapo mare kam 6e
@vivekbaraiya2723
@vivekbaraiya2723 5 жыл бұрын
weldone vtv news
@jastinpatel4404
@jastinpatel4404 5 жыл бұрын
હપ્તા નથી મળતા આ ન્યુઝ ચેનલ ને 😜😜😜 બાકી આવા ન્યૂઝ ના આવે 😜😜 હમણાં હપ્તા મળતાં થઈ જાય તો આવા ન્યૂઝ આવવાના બંધ થઇ જાય... વાહ રે વીટીવી ન્યૂઝ
@vishalkale3222
@vishalkale3222 5 жыл бұрын
This is metro city??
@irfanmalek284
@irfanmalek284 5 жыл бұрын
જે કામ સરકાર અને પોલીસે કરવાનું હોય એ કામ તમે કરી રહ્યા છો... સલામ છે સર તમારા કાર્ય અને હિમ્મતને
@hemilpatel5789
@hemilpatel5789 5 жыл бұрын
Marriot hotel dekhani pan same police station na dekhayu ???
@i_am_azim
@i_am_azim 5 жыл бұрын
Reporter roj no garak lage che 😁 BTW GOOD WORK 👍❤
@pragnayadav
@pragnayadav 5 жыл бұрын
Hahahaha..
@nirmmitnagarvlogs3392
@nirmmitnagarvlogs3392 5 жыл бұрын
Gud job vtv
@dhavalchauhandhavalchauhan7388
@dhavalchauhandhavalchauhan7388 5 жыл бұрын
Jor bhai 🙏🙏🙏🙏🙏
@gauravramchandani8475
@gauravramchandani8475 3 жыл бұрын
THANK YOU FOR SHARING THE INFORMATION. chalo 31st ki tayari ho gai dosto
@dharmendradarbar5836
@dharmendradarbar5836 3 жыл бұрын
Ramdev nagar to same j police station 6e satellite nu aa sabit thay ke diva tale andharu
@kashyapjoshi8458
@kashyapjoshi8458 5 жыл бұрын
Same j સેટેલાઈટ પોલીસ સ્ટેશન chhe... Emni Krupa n mehrbani n temna j ankush ma badhu chale chhe...
@livetradingy
@livetradingy 5 жыл бұрын
Anand area mey ek village mey delly 40lac jugar chale che
@jadejakripalshih2067
@jadejakripalshih2067 5 жыл бұрын
Sari mahiti api sahib jose to tyathi layavsu ok
@indrajitsinhmaharaul4241
@indrajitsinhmaharaul4241 5 жыл бұрын
Bhai, public memo apo, rti karo, traffic vara CCTV be numbariya na adda par gothavo, jawabdar ne faraz ma bedarkari no memo apo ane a badhu publish karo.
@viralvirpara5979
@viralvirpara5979 3 жыл бұрын
આજ થી ૭ વર્ષ પહેલાં અમદાવાદ શહેર પોલીસ જેવી કડક કાર્યવાહી કરતી એવી હાલ ના સમય મા નથી એ હકીકત છે
@dilipode425
@dilipode425 3 жыл бұрын
Bas Puru hve nthi mlta?
@premsp5338
@premsp5338 5 жыл бұрын
વીટીવી લોકેશન બતાવી ને બધા ને માહિતી પૂરી પાડી રહ્યું છે કે લેવું હોય તો આ એડ્રેસ પર મળે છે
@akgaming-ue9jv
@akgaming-ue9jv 3 жыл бұрын
Saheb Sarkhej na nala niche pan daru no dhandho chaale 6e
@sumittiwari6621
@sumittiwari6621 5 жыл бұрын
Have you people showed this to police?
@chandreshpatel6592
@chandreshpatel6592 5 жыл бұрын
surat ma pan chale che
@devalparekh2482
@devalparekh2482 5 жыл бұрын
Badha na market j che bhai. amuk jagya a ganjo made amuk jagya a Daaru. amuk supermarket jevi facility hoi tya badhi ek jagya a madi jai. Jay garvi gujarat
@jayeshpatel1980
@jayeshpatel1980 5 жыл бұрын
Bhai police ni mili bhagt thi j chale che police ne bdhai j mahiti hoy che
@alwayslearner9765
@alwayslearner9765 4 жыл бұрын
આ તો ન્યૂઝ વાળા હમણાં બતાવે છે. પણ આ 365 દીવસ ચલેં છે. અને અમુક વાર એવું લાગે છે કે ક્યાંક મીડિયા વાળા ને પણ હપતો તો નથી પહોચ તો ને🙄
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,9 МЛН
🔴 Exclusive Bayan at Birmingham by Molana Tariq Jamil | 22 Feb 2023
2:42:17
Viral Video of a Man's Crazy Job Interview
16:02
Darryl Vega TV
Рет қаралды 1,3 МЛН
1971 IND-PAK War Exposed - A Soldier's True Bravery | Capt G. Choudhary | TRSH 187
1:50:38
Planning Of Article 370 Removal
43:06
Nitish Rajput
Рет қаралды 10 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН