પાબુ દાદા નો ઇતિહાશ લોકવાયકા છે કે આ પથ્થર નીચે દંઈત ડાટેલ છે

  Рет қаралды 39,382

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

3 ай бұрын

પાબુ દાદા નો ઇતિહાશ લોકવાયકા છે કે આ પથ્થર નીચે દંઈત ડાટેલ છે સાઈ ગામ રાપર તાલુકો
#કચ્છ
#ગામડું
#પાળિયા
#પાબુડાડા

Пікірлер: 68
@raghunath9070
@raghunath9070 Күн бұрын
સરસ વીડીયો જય પાબુ દાદા 🙏
@Dinesh-v7i
@Dinesh-v7i Күн бұрын
સુપર વિડિયો બનાવ્યો છે બાકી 🎉
@LakhanRabari-ex6ug
@LakhanRabari-ex6ug 9 күн бұрын
Jay..pabu dada..
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
મારે માંડલે પુજાતો પરમવીર રાઠોડ પાબુવીર જય રાઠોડ જય મોમાઈ
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
જય મોમાઈ
@user-lv9zv2uz4v
@user-lv9zv2uz4v 2 күн бұрын
Jay rathod pabu ji dada
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
મરૂધર દેશ થી ઉતર્યા દાદા પાબુઆ ને રાઠોળી કુળ ના રાજ ધન કોળુ મંડ ધામ દાદા પાબુઆ ધન ધરા મારુવાડ ઉતર્યા મારે કળ માંડલે હે દાદા પાબુઆ પ્રેમે પૂજીએ આજ શુરા ની સરકાર દાદા પાબુઆ કેશર કાળવીએ અસવાર કેસરીયા વાઘા સોહે દાદા પાબુઆ ભમ્મરીયો ભાલો તારે હાથ ઘેનુ રખવાળે ઘેલા પાબુઆ શુરવીરાં તુ સાજ દેવલ બાઈ ના વીર દાદા પાબુઆ કરીયો વચન નો વહેવાર ધરમ ધીંગાણે ધોડયો દાદા પાબુઆ રાખી ધરમ ની લાજ પ્રેમે થી પાટે પુજીએ દાદા પાબુઆ નિત્ય રાઠોડી રાજ 🙏જય રાઠોડ 🙏
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
જય હો 🙏👍
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
જય મોમાઈ ભાઈ
@premjiprajapati409
@premjiprajapati409 Ай бұрын
જય મોમાઈ
@khokhadrabari3277
@khokhadrabari3277 3 ай бұрын
ખૂબ સરસ ભાઇ જય માતાજી
@कुरुकुल्ला
@कुरुकुल्ला 3 ай бұрын
અમારા ગામમાં દાડમા દેવ છે, જેમને ક્ષેત્રપાળ કહેવાય છે. ભૈરવને તો સાક્ષાત્ શિવ જ સમજવાના હોય, ભયથી મુક્ત કરે એ ભૈરવ. ૐ ભં ભૈરવાય નમઃ.
@NoghaParmar-jz7xl
@NoghaParmar-jz7xl 3 ай бұрын
ખુબ સરસ બીજલભાઈ
@A.R.R918
@A.R.R918 3 ай бұрын
બવ સરસ બીજલ ભાઈ ઈતિહાસ સાભળી બવ મજા આવી
@gautamdevmorari4020
@gautamdevmorari4020 3 ай бұрын
સરસ ❤❤
@valabhairabari3459
@valabhairabari3459 3 күн бұрын
Jay pabaji rathod 🙏
@ishwarmanvar5296
@ishwarmanvar5296 3 ай бұрын
જય પાબુદાદા
@JaySriRamstanivlgandpe8
@JaySriRamstanivlgandpe8 3 ай бұрын
ખુબ સરસ બીજલ ભાઈ
@karaahir1206
@karaahir1206 3 ай бұрын
જય મુરલીધર ભાઈ
@L.V.parmar2188
@L.V.parmar2188 3 ай бұрын
Jay Ho Dada 🙏🙏
@desigujju7800
@desigujju7800 3 ай бұрын
Jay pabudada
@Ramdassadhu12579
@Ramdassadhu12579 3 ай бұрын
Sai. Ma vijdi. Dhar. No. Video. Banavo. Bhai
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
જય રાઠોડ
@premjiprajapati409
@premjiprajapati409 3 ай бұрын
જય મોમાઈ
@maganrabari6419
@maganrabari6419 3 ай бұрын
જય હો
@badubhakhetubha7074
@badubhakhetubha7074 3 ай бұрын
Saras
@bhagubhaivlog7214
@bhagubhaivlog7214 3 ай бұрын
Good
@ALAMBHAIBHIL1276
@ALAMBHAIBHIL1276 3 ай бұрын
અમારું કુળદેવ છે
@user-eo6nz4kz7g
@user-eo6nz4kz7g 3 ай бұрын
Mara. Gama nu nam Kanda himatnagr sabarkhafa gujrat
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
Ok 👌 I’m
@user-bt7xl2rp4q
@user-bt7xl2rp4q 3 ай бұрын
બીજલ ભાઇ તમારા નંબર મુકો
@bharatrava4957
@bharatrava4957 7 күн бұрын
મારે બીજલભાઈ કાનમેર જીવણી સતી માં ઈતિહાસ સાંભળ વો.છે..તો.ભાઈ.હુ..રાવા.ભરવાડ.છુ.વાલા.જીવણી.મારા.કુળમા.પુજાય.છે..અને..અપયો.છે..કાનમેર.નો..શુ.બારાનુ..છે..ઈ.જાણવુ.છે..ભાઈ
@bijalbhai5067
@bijalbhai5067 7 күн бұрын
કાનમેર. મા જ વિડિયો માતાજી નો ઇતિહાસ બન્યો છે મે ટૂંક સમય આવશે
@user-ig2ky6mf9x
@user-ig2ky6mf9x 2 ай бұрын
બિજલ ભાઈ ભચાઉ તાલૂકા ના ચાદરોળી ગામનો ઈતિહાસ જાણવા જેવો સે આજે ઈ ગામમાં એકજ ચારણ નૂ એકજ ઘર સે આખૂ ગામ ખાલી કેવી રીતે થઈ ગયૂ એ જાણવા જેવો સે
@ramjirabari9867
@ramjirabari9867 3 ай бұрын
Jay pabu dada
@PachansinghkumbhajiDabhi
@PachansinghkumbhajiDabhi 3 ай бұрын
🙏 બિજલ ભાઈ પાબુ દાદા નો બિજો વિસામો રાપર તાલુકા ના ગેડી ગામ ના કેરાસિ નવાણ કેવરાય પાબુ દાદા ભાઈ પસે નિવારણ 🚩
@PachansinghkumbhajiDabhi
@PachansinghkumbhajiDabhi 3 ай бұрын
પસે નિલાગર તોક
@PachansinghkumbhajiDabhi
@PachansinghkumbhajiDabhi 3 ай бұрын
🎉જય પાબુ દાદા ની🚩
@Lovely14328
@Lovely14328 3 ай бұрын
Aa dait no su matlab
@dafadananaji4705
@dafadananaji4705 3 ай бұрын
હોથલનો ડુંગર સૌરાષ્ટ્રમાં ધારી તાલુકાના ગામ મોણવેલ ગામે આવેલ છે જે સત્ય હકીકત છે ધન્યવાદ
@PushprajbhaiKhachar
@PushprajbhaiKhachar 3 ай бұрын
Ha bhai
@Smdesai.
@Smdesai. 2 ай бұрын
હોથલનો ડુંગર કચ્છ પણ આવેલ છે તે પણ‌ સત્ય હકીકત છે 😊
@kalpeshsarvaiya5000
@kalpeshsarvaiya5000 3 ай бұрын
બીજલ ભાઈ જય માતાજી ફોન કયો વાપરો છો તે કયો
@virjibhaivalera82
@virjibhaivalera82 12 күн бұрын
Aaj thi 60.varas pahela kach nu gramin jivan kevu hase .te aaje pan amne vicharta Kari muke se saheb.
@bijalbhai5067
@bijalbhai5067 12 күн бұрын
Jay ho 👍🏼👌
@kalpeshsarvaiya5000
@kalpeshsarvaiya5000 3 ай бұрын
બીજલ ભાઈ ફોન કયો વાપરો કેટલી કૉમેન્ટ કરી reply નથી આપતા હો
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
ok
@user-tb9qw9zv3w
@user-tb9qw9zv3w 3 ай бұрын
એક.માલીઆઈનો.મંડપકહેવાયછે.જે.કલાકાર.રાજભા.ગઢવીનાઘર.એટલેકે.નેસડાપાછે.આવેલછે.હુ.ત્યા.ગયોતો.પહેલા.રાજભાના.ઘરેગયા.ત્યાતેમના.ઘરે.ચા.પી.પછી.ત્યાના.માણસ.અમારીસાથે.આવ્યાતા.તેજગ્યાએ.માલીઆઈના.મંડપે.આઈતીહાસ.ખુબસારોછે.ત્યા.ડાકુ.મુળુમાણેક.પણ.રહેતાહતા. ડુંગર ઉપર.જગ્યા.સારીછે.ક્યારેક.તેની.મુલાકાત.લહેજો.આવો.ઈતીહાસછે
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
આભાર ભાઈ 👍
@bhaveshhanda9858
@bhaveshhanda9858 3 ай бұрын
કનેસરા ગામમાં હોથલયો ડુંગર આવેલો છે હાલમાં મોરલા બોલતા નથી કનેસરા એટલે કનડા ગામ કનડા માંથી કનેસરા બનુ તે નો દુહો કનડા તારી કોટમા આજ મોરે કરો મલાડ યાદ ઓઢાને કછડો આયો આખે આસુડાની ધાર ........... કનક સાવડા રાજ કરતા કંકાવટી નગરી હતી ઓઢાજામ નોકરી‌ કરતા કંનનાથ મહાદેવ નીપુજા હોથલ પદમણી ઓઢા જમ કરતા તે શિવાલય પક્ષીમાં દવાર છે ભોયરુ છે જય નારાયણ દાસ બપુનો ઈતિહાસ ..........જય કનેસરાના પીર રામપીરનો ઈતિહાસ......... આઈ જીવણીનો ઈતિહાસ .......કંનનાથમહાદેવનો ઈતિહાસ.......... જડયા મહાવનો ઈતિહાસ.....સત બેનડીયુ નો લાડુડા ડુગર ઈતિહાસ............ દાધેશવર મહાદેવ નો ઈતિહાસ...... શંકર વાડી નો ઈતિહાસ ‌......... હોથલ પદમણી નો ઈતિહાસ...... દેવરાજ મહાદેવ નો ઈતિહાસ...... ભુતનાથ મહાદેવ નો ઈતિહાસ
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
ભાઈ ખુબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખુબ આભાર
@bhaveshhanda9858
@bhaveshhanda9858 3 ай бұрын
આ બધા ઈતિહાસ કનેસરા માં છે
@zalaajitsinh9067
@zalaajitsinh9067 3 ай бұрын
Jay pabudada hothalma no mandir sai gam ma se sai mamuji jadeja ni kahevay se. Jay bhalara
@latibikhalifa3544
@latibikhalifa3544 3 ай бұрын
Jay dada
@palshingrabari1074
@palshingrabari1074 3 ай бұрын
જય પાબુદાદા
@theunique3158
@theunique3158 3 ай бұрын
Good
@sunilkochra5702
@sunilkochra5702 3 ай бұрын
Jay pabu dada
@maldevnangesh6853
@maldevnangesh6853 3 ай бұрын
Jay pabu dada
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 47 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 24 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 17 МЛН
વઢિયારની વિરાસત સમલી વાવ  SAMLI VAV
6:38
Bhagvatdan gadhavi OFFICIAL
Рет қаралды 20 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 47 МЛН