ભાંજડો એ ડુંગર નો નામ છે જયારે તેની ઉપર જેના બેસણા છે જે તમે વીડિયોમાં બતાવી રહ્યા છો એ કોઈ માતાજી કે દેવી ના નહીં પરંતુ દત્ત ગુરુ એટલે કે ગુરુ દત્તાત્રેય નો સ્થાન છે વર્ષો પહેલા અહીં શ્રી દત્તાત્રેય ભગવાને તપસ્યા કરી હતી એવી લોક વાયકા છે અહીં પહોંચવું બહુજ મુશ્કેલ હોય છે કેમકે સારા વરસાદ પછી નાની મોટી નદીઓ તેમજ જેઠ અષાઢ ની સમુન્દ્ર ની મોટી ભરતીના પાણી આવતા હોય છે જે ભૌગોલિક રચનાને કારણે પરત સમુદ્ર માં જઈ શકતા ન હોવાથી અહીં વર્ષના 10 મહિના કે અમુક સમય આખો વર્ષ આ વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય છે ઢોલ વાગવું શક્તિઓ નો રાસ રમવું આ પણ એક લોકવાયકા જ છે હા એક વાત જરૂર છે કે ઉનાળે પશ્ચિમ તરફથી આવતા પવનો જયારે પશ્ચિમ પૂર્વ લાંબા અને પથ્થરો વચ્ચે ના પોલાણમાં સ્પર્શે છે ત્યારે એમાંથી ઉઠતો બિહામણો અવાજ કાચાપોચા ના ટાંટિયા ધ્રુજાવી દે છે આ સ્થાનક પર ખડીર સિવાયના અન્ય લોકોને ઊંડી આસ્થા છે દેશના ભાગલા પહેલા ભારત પાકિસ્તાન માં અવર જવર વખતે આ સ્થાન મધ્યમાં હોવાથી ઊંટ ઘોડા કે પગપાળા લોકો અહીં વિશ્રામ કરતા અને શ્રી દત્ત ચરણે માથું નમાવતા અહીં જે ત્રિશુલ છે એમાના કેટલાક અતિ પ્રાચીન હોઈ કાટ લાગવાના કારણે તળીએ સાવ ઝીણાં થઇ ગયા હોઈ એ જ્યાં સ્થાપિત કરેલા હતા ત્યાં ખુલ્લા થઇ જવાથી મધ્ય માં રહેલ ત્રિશુલમાં ધ્રુજારી થતી આ વૈજ્ઞાનિક કારણ છે આશ્થા વાળા લોકો આને દાદા નો ચમત્કાર માનતા આઠેક વર્ષ પહેલા એક મહાત્મા દ્વારા અહીં હવન કરાવ્યું હતું અને જ્યાં આસ્થાન છે ત્યાં થોડીક જગ્યામાં સિમેન્ટનો પ્લાસ્ટર કરાવ્યો ત્યાર થી ત્રિશલ ની ધ્રુજારી બંધ થઇ હોય એવું મારું માનવું છે શ્રી મોરારી બાપુની કથા આ સ્થાને થઇ ત્યારે એમને એ આખો ડુંગર હનુમાનજી પોઢ્યા હોય એવું દેખાણું પરંતુ મને જ્યારથી સમજણ આવી ત્યારથી કોઈ તપસ્વી યોગી યોગ મુદ્રામાં પોઢ્યા હોય એવું મને દેખાય છે હું આ ગામનો જ વતની હોવાથી ઘણીવાર ખુબજ આસ્થા થી કાંઠાના દાદાના દર્શને જાઉં છું પરંતુ ક્યારેય અંદરના ડુંગરની જગ્યાના દર્શન કર્યા નહોતા મારી આ ઈચ્છા બે મહિના પહેલા જ પુરી થઇ ખુબજ આનંદ અને આસ્થા થી દર્શન કર્યા કનુભા જાડેજા નિવૃત બોર્ડરવિંગ ધોળાવીરા ખડીર કચ્છ
@bijalbhai50676 ай бұрын
મારી ચેનલ મા આ પેલી મોટી કમેટ છે જેમાં ઘણી બધી જાણકારી આપી છે તો હું આપનો આભારી છું 👍🏼🙏💐🚩🙏
@musicloverraku99543 ай бұрын
❤❤
@vaibhavpandya5893Ай бұрын
Wah kamubhai jadeja saheb...tame tya seva aapi etle khub sari rite samjavi sakya tyano parichay
@ravikuartimaniya478811 күн бұрын
જય માતાજી બીજલ ભાઈ તમે ખૂબ સરસ વલોગ બનાવો છો તમારા મધિયમ થી કચ્છ ભુજ મા રહેલા ધર્મસ્થળ ને ખુબ સારી જગિયાઓ દર્શન થાય છે. હું રવિ કુમાર આપને સલામ કરું છું. જય માતાજી🙏🙏
@bijalbhai506711 күн бұрын
જય માતાજી ભાઈ શ્રી આપ નો ખૂબ ખૂબ આભાર 🙏
@ravikuartimaniya47889 күн бұрын
બીજલ ભાઈ આપ જુનાગઢ આવો તો યાદ કરજો હું પણ એક નાનો કલાકાર છું.
@RAJA_SIKOTAR_6046 ай бұрын
ભાઈ બીજલ ભાઈ પાકીસ્તાન માં કહુવા ગામ છે ત્યાં નો રબારી ઢોલ વગાડ તો ને માં જોગમાયા ઓ ગરબે રમતા નવરાત્રી મહોત્સવ મ એવું મેં એક આપણી સમાજ ના બાપા પાસે સાંભળ્યું હતું જય માતાજી જોગમાયા બીજલભાઈ
@bijalbhai50676 ай бұрын
આપની વાત સાચી હોય
@kanubhajadeja88706 ай бұрын
કાસવા ગામ પાકિસ્તાનના પારકર વિસ્તારમાં કાણુજાર ડુંગર ની ગોદ માં આવેલો છે જે ભંજડા ડુંગરથી પૂર્વ તરફ બેલા અને લોદ્રાણી ગામની નજીક પડે આજ પણ ત્યાં રબારી સમાજ ની સારી એવી વસ્તી છે પરંતુ બહુજ દયનિય અવસ્થામાં જીવન વ્યતીત કરે છે ત્યાં એમનો કોઈ માન મરતબો કે મોભો નથી હા એક વાત ચોક્કસ છે કે આસપાસ કોળી ભીલ મેઘવાળ જેવી હિન્દૂ વસ્તી વધુ છે
@bhupatchauhan44935 ай бұрын
વાહ બિજલભાઈ વહા તમે જે બતાવો છે એતો લા જવાબ હોય છે સાચુ હોય તે સાચુ બતાવો છો બીજુ શ્રદ્ધા નો વિષય
@BhavanbhaiChaudhary-sl4cq6 ай бұрын
જય.ભજડા દાદા હૂ મોરારી બાપુ ની કથામાં આવ્યો હતો
@manjimaheshwari80666 ай бұрын
વાહ, બિજલભાઈ ખુબ આભાર આપે ભાજના ડુંગર ની મુલાકાત ખુબજ સરસ રીતે કરી
@mukundkumarraval61985 ай бұрын
ધન્યવાદ વાદ શ્રી બિજલભાઈ, પ્રકૃત્તિ નાં એક અનેરા અનોખા દર્શન કરાવ્યા, કરછ નાં નિર્દોષ અને નિષ્પાપ મહેનત કરી જીવન જીવતા ભુવાજી ની તેમની ભાષા માં માં ભગવતી ની પ્રાર્થના રેંકડી સાંભળવી એ પણ સમાજ ની અનેરી પ્રાકૃતિક પરંપરા નું દર્શન છેઃ
જય ભંજડા દાદા ખુબ સરસ માહિતી એક વાર ત્યાં જવાની ઈચ્છા છે.....
@mohanmevada3376 ай бұрын
બિજલભાઈ, આ વખતે સુંદર તાર્કિક રજૂઆત
@TheVjpitroda4 ай бұрын
વાહ્ ભાઈ વાહ્ તમે જે હકીકત્ જોઈ તેં જ્ બતાવી તેના માટે તમારો આભાર્ જય માતાજી, 🙏🙏🙏
@ThakorRavi-yi8bx6 ай бұрын
खुबज सरस बिजल भाइ
@pgadhvisonalma35006 ай бұрын
Jay mataji bijalbhai vahu j saras video dhanyvad🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏
@bijalbhai50676 ай бұрын
ખૂબ ખુબ આભાર 🙏
@Viram.53076 ай бұрын
જય ભંજડા દાદા
@MukeshBhai-xx6it3 ай бұрын
જય.જોગમાયા
@freefirelover-zx8mu3 ай бұрын
Very good bijal bhai
@Sagar_Rabari20205 ай бұрын
ખૂબ સરસ બીજલ ભાઈ કચ્છડૉ બારેમાસ❤
@Amit_chaudhary7893 ай бұрын
આ પહેલી વાર તારી ચેનલ વિજીટ કરી તમારૂ બોલવાનું બહુ ગમ્યું હો મારા કલેજાં 😊😊
@RupsingThakor-s4t3 ай бұрын
ખૂબ સરસ
@bhaveshjkasotiyabhaveshjka54024 ай бұрын
JAY HO MARA SAMAJ NE JAY MATAJI & JAY THAKAR🙏
@ParmarVikramsinh-zn9gx3 ай бұрын
Khub saras
@ChauhanLalubha-eo1pp5 ай бұрын
જય દાદા ભંજડા ખડીર બેટ🎉
@MotiRabari-ve1yl4 ай бұрын
સરસ બીજલ ભાઈ
@melajithakor3 ай бұрын
Good Presentation
@parmaramarsinh34046 ай бұрын
જય વડવાળા દેવ 🎉 જય દ્વારકાધીશ 🎉🙏
@mayurbarot213 ай бұрын
Jay mataji ❤❤❤❤❤
@ddofficialgroup21853 ай бұрын
Good job sir
@LakhamnaalRabare4 ай бұрын
જય વડવાળા ભાઈ
@BambhaniyaMahi6 ай бұрын
Wah bijal bhai
@dushyantvaja26945 ай бұрын
Waah bhai.. khub saras reporting
@RAJESHMICHAL24744 ай бұрын
હું તો સુરત થી છું પરંતુ કચ્છ પ્રદેશ મારું પ્રિય સ્થળ છે.તેમાંય તમારી માહિતી,બોલી,વર્ણન ને વિડીયોગ્રાફી સુંદર છે..મઝા આવી ગઈ.
@bijalbhai50674 ай бұрын
આપનો આભાર 🤝🙏
@srzala63884 ай бұрын
Har har Mahadev
@mkrabarimkrabari44376 ай бұрын
જય ભજાણા વાળી
@indiafirst.1236 ай бұрын
Waaa saras
@maheshmakwana5764Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@rameshbharvad21183 ай бұрын
ખૂબ સરશ
@Sapna-f6b4 ай бұрын
हा भाई हनुमान दादा सुई गया होय एम लागे छे.. जय हनुमान दादा 🙏🙏🙏🙏🙏
@bijalbhai50674 ай бұрын
जय हनुमान 🙏
@VelaMaraj-bv2ux6 ай бұрын
બીજલભાઈ સરસ
@LakhmanSolanki-z9t5 ай бұрын
Bijalbhai is right and good story
@KISSAN.CREATER5 ай бұрын
Jay shree mataji
@ParvinbhayDave4 ай бұрын
Har har Mahadev Mahadev har ❤❤❤❤❤❤❤❤❤❤pravinbhidave
@pregneshchavda36873 ай бұрын
સરસ વિડીયો છે
@rameshbhaipatel2173 ай бұрын
Nice 🎉
@dipakmata16486 ай бұрын
એ કાહવા એટલે કદાચ 'kasbo' ગામ હોઇ શકે, જે નગરપારકર ની બાજુ માં છે, ત્યાં પણ રબારી સમાજની વસ્તી છે....
@tbchauhan97586 ай бұрын
कासवो गाम छे हुं कासवानो छुं पाकीस्तान मां
@akshayirimakshay4814 ай бұрын
Jai mata di ❤🙏🌺🚩🔱🏵️
@JbKhalifa6 ай бұрын
વાહ બીજલભાઇ ઘણા વરસોથી ભંજણો ડુંગર જોવાની ઈરછા હતી પણ જવાતું ના હતું એ મારી ઈચ્છા તમેં પુરી કરી છે થેંક્યું દોસ્ત
@bijalbhai50676 ай бұрын
આપમો આભાર ભાઈ 🙏💫
@BaldevDesai-bc3bz5 ай бұрын
વાહ ભાઈ સરસ રીતે વીડિયો દેખાયો.
@kbmakwana42296 ай бұрын
वाह बिजल भाई
@skcreation15526 ай бұрын
વાહ! બિજલભાઈ વાહ!
@mrdilipparmaryt6 ай бұрын
તમારો વિડિયો ખૂબ સરસ બનવોસો
@baldevthakor68735 ай бұрын
Jay,mataji,
@ganeshbhaimarvaniya6 ай бұрын
વાહ બીજલ ભાઈ,ખૂબ સરસ,મોરારિબાપુ ની કથા વખતે મે પણ આ ડુંગર ની મુલાકાત લીધેલી,તમે પણ વિડિયો મારફર બીજી વખત મુલાકાત કરાવી,ધન્યવાદ....મોરબી.
@bijalbhai50676 ай бұрын
આપનો આભાર ભાઈ 👍🏼🙏
@L.V.parmar21886 ай бұрын
જય હનુમાન જી દાદા 🙏🙏🙏
@vijaymakwanamakwana41866 ай бұрын
જયમાતાજી, ભાઇ
@knowledgeispower46176 ай бұрын
Aapni mahiti thi aavta varse loko vadhu mulakat lese evu lase se.... Aapni mhenat ne salam... Ghana samay thi bhanjna dungar no vedio malio....
@bijalbhai50676 ай бұрын
આપનો આભાર ભાઈ 👍🏼🙏💐
@ChaudharybhavabhaiRajoda4 ай бұрын
સરસ ભાઈ
@jayesstawarajayesstawara16376 ай бұрын
જય માતાજી અમે તમારા બતાવે મુજબ દર્શન કરેલા
@somarabari96886 ай бұрын
જય માતાજી
@Jayu_vlogser25 ай бұрын
Super 👍
@gamigvideokingmanoj6 ай бұрын
સરસ 🙏🙏🙏
@parbatbhaikarmata15076 ай бұрын
Jay mataji
@LakhmanSolanki-z9t5 ай бұрын
Bijalbhai is right and good story 29:15
@bijalbhai50675 ай бұрын
🤝🙏જય હો
@shubhamthakor69246 ай бұрын
Super video
@L.V.parmar21886 ай бұрын
ઝારા ડુંગર નો ઈતિહાસ બતાવવા વિનંતી 🙏
@ranchhodahir37606 ай бұрын
Jay bajrangbali
@gohelchanabhai23748 күн бұрын
ભજનો ડુંગર ની ઉચાઈ કેટલી હશે અને ક્ષેત્રફળ કેટલું ગણાય ,,,જણાવજો
@bijalbhai50678 күн бұрын
કોઈ માહિતી નથી
@sanjaykarenatouristvideo9676 ай бұрын
ખુબજ સરસ લોકેશન સે મને ગમ્યું ભાઈ😊
@LakhamanbhaiGhanghal6 ай бұрын
રબારી❤❤❤❤❤
@namekyarakhahere68814 ай бұрын
bijal bhai navarati aya koi amar chirnjivi aawto hoi avu bani sake toj dhol vagato hoi nvartri divsoma ?
@bijalbhai50674 ай бұрын
Abhar bhai
@GovendsinhsodhaSodha6 ай бұрын
bah srs
@kanjibhaiparmar36673 ай бұрын
🙏
@ThakorBhupat-cm6fp6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jadejanirmalsinh85406 ай бұрын
જય માતાજી
@yogeshnandaniya47876 ай бұрын
Vah
@meldinodivano90225 ай бұрын
Good ❤
@kamlesh_Dholavira6 ай бұрын
મારુ ખડીર....❤
@dipaksolanki73196 ай бұрын
jay dwarkadhish
@alimamadmutva8616 ай бұрын
Good ❤❤❤
@maheshzapadiya65905 ай бұрын
❤❤❤❤❤
@muladiyaanil3216 ай бұрын
ભાઈ કુંડ હે હનુમાન મુરર્તી એ બતાવો ભાઈ 😊😊😊😊😊😊😊😊
@bijalbhai50676 ай бұрын
એ મને ખબર નથી ભાઈ તે કયા છે
@baraiyabhaveshbhai75345 ай бұрын
અમારૂ ગામ નવા રતનપર
@HareshAevariya6 ай бұрын
Atyare aa Dungar Ma Javay Chhe
@merurabari79496 ай бұрын
Hy kem cho haresh ji bolo Tame kiya thi cho
@bhagubhaivlog72146 ай бұрын
Good
@RameshbhaiDabhi-h8n4 ай бұрын
13:40
@muladiyaanil3216 ай бұрын
ભાઈ હું ફરવા ગયો હતો આ જગીયાએ 😊😊😊જય હનુમાન દાદા 😊😊😊
@bijalbhai50676 ай бұрын
જય હનુમાન 💐🙏
@mrdilipparmaryt6 ай бұрын
બીજલ ભાઈ આનું લોકેસૈન કયો
@indiafirst.1236 ай бұрын
Vagad kutch
@bijalbhai50676 ай бұрын
ખડીર વિસ્તાર લાસ્ટ પોઈટ
@dinushiyalvlogs4 ай бұрын
Bijal bhai mari jem alsu chho 😂
@bijalbhai50674 ай бұрын
જય હો 🤝
@balasaravijay9526 ай бұрын
🙏
@merurabari79496 ай бұрын
Hy kem cho Vijay balasara ji bolo
@ArvindbhaiKotila-zv2yz5 ай бұрын
Bhuj
@kalubhaikalubhai-gz3mo6 ай бұрын
👍👌
@kbdesai68756 ай бұрын
Ram.Ram.ahmedabad.
@bijalbhai50676 ай бұрын
રામ રામ 🙏
@jayvirsinhjadeja46055 ай бұрын
બીજલ ભાઈ તમારા ગામમાં મારો એક મિત્ર છે ઉગાભાઈ ગાંગાભાઈ
@खेतीकीबाते-फ9स6 ай бұрын
जयहीदबीजलभाई
@smoothingmeditation94556 ай бұрын
❤❤❤❤❤❤
@mathurjidhunkh30266 ай бұрын
🙏🙏
@mahavirsinghvaghela32606 ай бұрын
પાકિસ્તાન નો કારીધાર ડુગર ખડીર અને પરાથર થી ચોખ્ખા વરસાદી વાતાવરણ મા જોઈ શકાય છે
@kanubhajadeja88706 ай бұрын
કારી ધાર નહીં પણ કાણુંજર ખડીર થી પૂર્વ દિશાએ અને લોદ્રાણી થી ઉત્તર દિશાએ છે ખડીર થી તો મેં ક્યારેય જોયો નથી પરંતુ ખડીર થી શીરાની વાંઢ નો જે રણ છે ત્યાંથી ઘણીવાર જોયો છે કદાચ અમરાપર ની ધાર પર થી દેખાતો હશે પણ મેં જોયો નથી લોદ્રાણી થી ઘણું નજીક પડે છે