Star protect ma tame kidhu tetla bacteriya lakhel nathi
@bhaimojkardi176818 сағат бұрын
મારકેટીંગ કરો તોજ પરોડક વેચાઈ ભાઈ નકર થોડી વેચાય 😂 મારો કેવાનો મતલબ એવો કે આ બેકટેરિયા નાખો અને પછી ખાતર નાખો અને કીટનાશક નાખો અને ફુગનાશક નાખો એટલે જીવતા થોડા રે અને જીરુ માતો કેટલા દવા ના ડોજ અને ખાતર જાય. એટલે પૈસા બરબાદ કહેવાય
@hiteshbokhiriya598718 сағат бұрын
@bhaimojkardi1768 underground hoy to saru nakar mara rupiya dubi jahe me pivadavu
@bhaimojkardi176817 сағат бұрын
તમારા ખેતર મા દેશી ખાતર હોય તો 80 મલ્ટી પલાય થાય બાકી જો દેશી ખાતર નો હોય 20 ℅ ચાંશ કહેવાય આ ભલે બધા કેતા આ નાખો તો ફાયદો બેકટરીયા ને ખોરાક મા કાર્બન હૂમસ હોવૂ જરૂરી છે રાસાયણિક નાખો એટલે પૂરૂ એમ માનજો બેકટેરિયા નૂ ઓર્ગેનિક કરતા હોય તોજ કામ કરછે નકર ગેલેલીયો તો સાટવોજ પડ છે
@sanjaydangar68754 сағат бұрын
Ala bhai khoto manas che aa koi khedut bharoso na karata
@bhaimojkardi17683 сағат бұрын
@@hiteshbokhiriya5987 દેશી ખાતર હોય તોજ કામ કરછૈ અને રસાયણિક મા કામ નય કરૈ કાતો ઓર્ગેનિક કરો કાતો રસાયણિક કરો જીરામા તોજ ફાયદો થછે અને જયા રિઝલ્ટ મળયુ હોય તયા જમીન બળૂ કી અને દેશી ખાતર વાળી હોય ભાઈ