Lakh lakh vandan khajurbhai and your team's for great work in the world . God bless you sir.
@ravishingala44652 жыл бұрын
વાહ નીતીનભાઇ ભુખે કો ભોજન તરસે કો પાણી તમે ભાઇ તુલસી દાસ ની વાણી નેં સાર્થક કરી જય સીયા રામ
@sanjaygohilbhavanagar17622 жыл бұрын
ધન્ય છે આવા વિરલાઓ ને🙏🙏🙏❤️
@dineshchauhan32522 жыл бұрын
Vah khajur bhai dhany che tamne ne tamari aa niswarth seva ne , ma bhagvati tamne jaju aape bhai ,🙏🏻🙏🏻🙏🏻
@chhellibenchvalo7732 жыл бұрын
Whah khajurbhai wah તમે હંમેશ લોકો ની મદદ કરતા હોવ છો તેથી અમને પણ સારા કામો કરવાનાં વિચારો આવે છે
@sanjaysolanki75792 жыл бұрын
સો સો સલામ તમને અને તમારી ટીમ ને 🙏🙏
@mukeshbhaiahir34822 жыл бұрын
વાહ ખજૂરભાઈ ધન્ય છે તમને પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દીધો ધન્ય છે તમને 🙏 જય દ્વારકાધીશ ખજૂર ભાઈ 🙏🙏🙏
@balvantpurimahantshri43882 жыл бұрын
Dhany vad khajur bhai bhudev ne Ane tamara staff ne kad vali bapu na jay girnari
@MrRohit192 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ તમે ખુબજ સુંદર કામ કરી રહ્યા છો અમારા તાલુકા સુધી આવી ને આવી અદ્ભુત મદદ કરી એ બદલ અમો તમારા આભારી છીએ. 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@rekhabennimavat51502 жыл бұрын
વાહ બહુ સરસ કામ કરો છો . નિતિન ભાઈ, તરૂણ ભાઈ,તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન છે.તરસ્યા ને પાણી આપો છો તે બહુ પુન્ય નું કામ છે.ઈસ્વર તમને અને તમારી ટીમ ને ખુબ સારી તંદુરસ્તી આપે અને તમે સારા કામ કરતા રહો.
@marukana95012 жыл бұрын
Khajur bhai tame bhagvan no rup s Cho bhai tnx aatli madad karva mate
@14__732 жыл бұрын
ધન્ય સે તમને ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏 ખુબ આભાર માન સન્માન ખજુર ભાઈ તમને ને તમારી ટીમ બો સરસ કામ કરી રહ્યા છો ધન્યવાદ સે ખજુર ભાઈ
@Chaloghumnechale2 жыл бұрын
જળ એજ જીવન છે. તમે એમને પાણીના નામે નવું જીવન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર જાની બ્રધર્સ❤️❤️❤️❤️❤️
@HarshPatel-vr7vw2 жыл бұрын
બહું જ સારું કામ કરો છો ખજૂર ભાઈ તમે જે કામ કરો છો એ કામ દરેક માણસ ના કરી શકે હો ભગવાન તમને અને તમારા પરિવારને અને તમારી ટીમ ને ખુબ ખુશ રાખે
ધન્ય છે ખજૂર ભાઈ ને કે લોકોની બધી જ પરિસ્થિતિ માં લોકોની મદદ કરવા માટે નો પ્રયત્ન કરે છે ધન્ય છે ખજૂર ભાઈ ને ❤️❤️🙏👍👍❤️❤️
@piyushdhandukiya67562 жыл бұрын
જ્યાં સરકાર નથી પોચતી ત્યાં ખજૂર ભાઈ પોચી જય છે વાહ ખજૂર ભાઈ વાહ ❤️❤️❤️
@jayvadaliya23962 жыл бұрын
આ છે ગુજરાત મોડેલ ની સાચી હકીકત જાની સાહેબ તમને ધન્ય છે જે કામ ગુજરાત સરકારે કરવુ જોઈએ તે તમે કરો છો👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏
@XYZTHIGS2 жыл бұрын
Right bro
@velaniashvin45492 жыл бұрын
ખજૂર ભાઈ તમારા કામ ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@bholabhaisolanki98232 жыл бұрын
धन्य छे तमारी जनेताने मा मोगल हरपल खुशराखे तमने जय माताजी 🙏🙏🙏
@harshpatel165232 жыл бұрын
નીતિનભાઈ & ટીમ ને ખુબ ખુબ અભિનંદન કે તમે આવું સરસ કાર્ય કરી ને ગામ ના લોકો ને ઉપિયોગી થયા. તમે આ વીડિયો માં કીધું એમ ગુજરાત & મહારાષ્ટ્ર બોર્ડર પર આ ગામ આવેલું છે એટલે અહીંયા બને રાજ્ય ની સરકારી એક બીજા ના માથે બધું નાખી દેતી હસે આ વીડિયો બને તો ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ ને અને જીતુભાઈ વાઘણી ને પણ બતાવજો જેથી ગામ નો વિકાસ થાય આવા બીજા ગામો પણ છે કે જયાં રાજ્ય ની સરહદ ના લીધે કોઈ વિકાસ થતો નથી અને પ્રાથમિક જરૂરિયાત પણ પૂરી થતી નથી તૈયા તમે અને તમારી ટીમ એ પોચી ને બેઉ સારૂ કામ કરીયું તમે બહુ સેવાભાવી લોકો છો. ભગવાન તમારી અને તમારી ટીમ નું આયુષ્ય વધારે એવી પ્રભુ શ્રી હનુમનજી ને પ્રાથના કરું છુ જય શ્રી કૃષ્ણ & જય શ્રી રામ.
ખમ્મા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 વાહ વીરે બે ઘર ને ઘર ને ભુખ્યાને ભોજન હવે પાણી શેવા ધન્ય છે જનેતાને 👌👋❤️
@khunkhar_gaming76852 жыл бұрын
ભાઈ ધન્ય છે તમારી જનેતા ને
@pankajbhoi62312 жыл бұрын
તમારી આ દોસ્તી ભર્યા કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@r.k.49282 жыл бұрын
કરોડો રૂપિયા ની ગ્રાન્ટ નો સદુપયોગ થાય તો આ પરિસ્થિતિ નો ઉંદભવે ધન્યવાદ ખજૂરભાઈ ની ટીમ ને 🙏
@shravankumarsadhu19892 жыл бұрын
કરોડો ની ગ્રાન્ટ ને ભ્રષ્ટાચારથી ભુખી ઉધઈ કોતરી ખાય છે...
@MIXMAKER1082 жыл бұрын
GRANT TO SYSTEM NA भिखारि LAI JAY.
@narmadapatel49872 жыл бұрын
Wah nitin bhai wah saras pyasa ne pani pivdavu🙏🙏🙏🙏🙏
@villagetrip49062 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂરભાઈ, તમે લોકોને હસાવતા રહો સવો સાથે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો સવો બસ આપણે ખજૂરભાઈને બને એટલો સપોર્ટ કરતા રહીએ દ્વારકાધીશ તમને અને તમારી આખી ટીમને સેવા કરવાની શક્તિ આપે 🙏🙏
@patelheenakirti86392 жыл бұрын
Nitin bhai khub Saras manavseva nu kam kari rahaya cho👍👍👍 🙏🙏🙏BHAGVAN tamne ava j sara kam karvani tan man dhan thi takat ape🙏🙏🙏
@MRTEJASHEXPERIMENT2 жыл бұрын
*Great Work khajur Bhai ❤❤❤👍👌👌👌*
@miteshpalas83522 жыл бұрын
જન સેવા એ પ્રભું સેવા દેશમાં આવી સેવા કોઈએ વિચાયું ના હોય ખજુરભાઈ તમારા માટે શબ્દ કહેવા ઓછા પડે लांबु आयुंष्य मान भवः
@nishantpatel89562 жыл бұрын
ખજૂર ભાઈ તમને ભગવાન જાજુ આપે 👌👌👌 અને તમે જે પણ કામ કરો છો તે સારું કરો છો
@mehulshah78532 жыл бұрын
Superb.. Jordar... Nitinbhai & team... Jene je jarur che e tame & tamari team pahochado cho.. Khub khub saras kam... God bless you all...
@ritukoli11172 жыл бұрын
વાહ સંર તમને તમારી ટિમ ને હુ ધન્યવાદ કરુ છુ તમે જે કામ કરયુ છે પાણી દેવાનુ ગામ ના બંધા માણસો એ તમને દિલ થી આશીર્વાદ આપ્યા હશે ધન્ય છો નિતીન તરુણ સંર 🙏🙏🙏ભંગવાન તમને તમારિ ટિમ હંમેશા ખુશ રાખે જંય માતા જી 🙏🙏🙏
@nareshbajaniya17942 жыл бұрын
વાહ નીતિનભાઈ વાહ( ઉર્ફે ) ખજુરભાઈ ખુબ સરસ કાર્ય વંદન છે તમને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન ❤️ ❤️ 🙏🙏
@vishalsinh0072 жыл бұрын
બહુ સરસ કામ કરો છો ભગવાન તમારી રક્ષા કરે 🙏
@jeetgadhiya85342 жыл бұрын
Mataji khajur bhai tamne sukhi rakhe ketlu kam karo jo bhai mataji tame koi bivas dukhi n thavhajaro sal jivo bhagvan tamari. Achha puri kare
@pritiraval64842 жыл бұрын
Nitin bhai Jani , Jsk. Super seva . Great work.
@chauhanjagdish99812 жыл бұрын
ખૂબ આગળ વધો ખજૂરભાઈ એવી માતાજી ને પ્રાર્થના🙏
@HimanshuChauhan-vw3kr2 жыл бұрын
આસારામ ખોલો નેતાઓ ના પેડ ભરાતા નથી આ ભગવાન શ્રી કૃષ્ણ જેવા ખજૂર ભાઈ અને આખી આથી ટીમ રાત ને દિવસ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મકાન વિનાના માણસો મકાન બનાવી આપે ધન્ય છે ધન્ય છે ખજૂર ભાઈ ભગવાન તમને લાંબી ઉંમર આપે
@ihh_update2 жыл бұрын
You are the great work khajur Bhai🙏👍
@neeltrada88772 жыл бұрын
Nitin Bhai tame bov saru Kam Karo cho. God bless you🙏🙏
@rakeshkatariya82902 жыл бұрын
જય🇮🇳હિન્દ 🧡⚪💚 જય હો ખજૂર ભાઈ*
@vishupawar162 жыл бұрын
Khub khub dhanyawad amaara gam ma aavi ni aa suvidha aapva badal...🙏🙏🙏🙏 😊😊
God bless you Khajurbhai & team 🙏Jay Mataji🙏Jay Shree Krishna🙏
@hamlatapatela13952 жыл бұрын
વાહ ભાઈ તરસ્યાને પાણી પાવાનું તમારું કામ ખૂબ જ સારું છે હું
@hasterahomoj15052 жыл бұрын
ભગવાન તમને ખુબ ધન આપે
@bhavnabensojitra5312 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી નીતિન ભાઈ તમારો ખુબ ખુબ આભાર ને અભિનંદન જેટલા પાઠવું એટલા તમારા માટે ઓછા છે એવી અઢળક સેવા કરો છો તમે તમારી જનેતાને ધન્યવાદ આપું છું કે તમારી જેવા સેવા ભાવી દિકરા ને જન્મ આપ્યો તમે એને ઉજળા કરી બતાવ્યા છે ગુજરાત નુ ઘરેણું છો તમે વાલા નીતિન ભાઈ ભગવાન તમને અઢળક લક્ષ્મી આપે 🙏❤️❤️
@skvaghelaofficial17192 жыл бұрын
વાહ નીતિનભાઈ ,પયાસે કો પાણી,ભૂખે કો ભોજન,ઔર બિન બસેરો કો ઘર વાહ નીતિન ભાઈ ,,,,આ ગામ નું નામ શું છે ?????
@નટુભાઈ-ળ7દ2 жыл бұрын
🙏🙏🙏🙏👍
@skvaghelaofficial17192 жыл бұрын
@CHANGE GAMER videyo to joyo bhai pan mane gothvad sambhranu etle puchyu...
@Viraj_Patel_Official2 жыл бұрын
Kaprada Taluka,Valsad
@pranavshah8252 жыл бұрын
ટાકા. જમીન. પર. મુક્યા. છે. તેનાથી. ટાકા. નીચે થી ફાટી જશે ટાકા ની. નીચે. લેવલ સરખુ કરવા ની. ખાસ જરૂર. છે.
સરકાર ને વિનતી કે નિતીનભાઈ ને પદ્મશ્રી પુરષ્કાર આપે જય હિન્દ 🚩 🇳🇪
@khantbhupendra96112 жыл бұрын
धन्य छे ए जनेताने जेमने भगवान जेवा महापुरुष ने जन्म आप्यो।
@Bhudevraj48552 жыл бұрын
જય મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🙏🏻 જય ભૂદેવ રાજ 🙏🏻❤️
@manishgadhavi3952 жыл бұрын
Bhai maru nam Manish Gadhavi che hu Army ma chu khajurbhai and hu sacha dil thi tamari and tamari seva ni respect karu chu bhai salute dil thi Khajurbhai tame Gujart na sacha Hero cho .jai hind jay mataji
@B4uprsr2 жыл бұрын
Nitin. . Greatttt did u & all team Members. . આવા કલોગા ગામે, આટલી ગરમીમાં જઈને લોકોને પાણી ની સગવડ પૂરી પાડવી એ ધારીએ એટલું સરળ કામ નથી butttt તમે લોકો ત્યાં જઈને પાણી ની ટાકીઓ ને પાણી પોહચાડયું એના માટે દિલ થી ધન્યવાદ सच में. . जिस तरह पत्थर पर लगातार गिरती पानी की बूंदे उसमें छेद कर देती है उसी तरह मानव सेवा के ऐसे प्रयासो से बड़े लक्ष्य☝️ हासिल कर सकता है ।
@chudasamasuresh172 жыл бұрын
Khub khub abhinandan Nitinbhai tamane ane tamari team ne.
@bharatdangadhaviofficial51072 жыл бұрын
ધન્ય સે તમારી જનેતા ને ભાઈ I love you ❤️🙏
@sunilvarli12352 жыл бұрын
ખુબ જ આંનદ થાય છે ખજુરભાઈ કોઈ સરકાર કામ એવું ન કરે તેવું તમે કામ કર્યું ...🙏🏻🙏🏻🙏
No words to express feelings. Thank you Nitin Bhai ❤️
@khan-ve4lh2 жыл бұрын
Khajur bhai no number apo
@hakukale48652 жыл бұрын
ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો, અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏
@jigneshdholariya67362 жыл бұрын
🙏 જય માતાજી 🙏 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 હર હર મહાદેવ 🙏 🙏 જય ખોડલ માં 🙏 🙏 જય મોગલ માં 🙏
@jayneelbhatt53302 жыл бұрын
વાહ ખજુરભાઈ વાહ.... મહાદેવ હર 🙏🙏
@dhronpatel2 жыл бұрын
aap ki family happy 🙏🏻🙏🏻🙏🏻🤗🤗
@sanjaysinhzala72142 жыл бұрын
Tame je seva karo so ❤️Thanks tamari team ne
@ThakorVipulJi-xq4vz2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashvincohan1382 жыл бұрын
Jay ho khajur bhai
@manishvankhede70822 жыл бұрын
Nitin bhai tamne joya pachi lage che ke bhagvan aaju bi che aa duniya ma 🥺🥺🙏🙏
@priyanshrathod5322 жыл бұрын
God bless you and pray for you and your family
@surpalpagi13182 жыл бұрын
Khub khub abhinandan khajurbhai ane tamari tim ne thanks
@nareshsadhu40752 жыл бұрын
*"આવતીકાલ"* *ક્યારેય આવતી નથી,* *એ જયારે પણ આવે છે,* *"આજ"* *બની ને આવે છે,* *માટે આવતી કાલે જે કંઈ પણ* *સારું* *કરવાની ઈચ્છા હોઈ એની* *શરૂઆત* *"આજ "* *થી જ કરજો.* ,👌👌👍🥰🥰🙏🙏વાહ ખજૂર ભાઇ ધન્ય છે તમને
@vashishthpathak30122 жыл бұрын
Jani dada once again Rock 👏👏🔥🔥👍👍👍👍👍aapke jesa koi nahi kar sakta Jay hind...
@vinodthakor31362 жыл бұрын
Jay mataji bhai🙏
@tarunabendesai51032 жыл бұрын
ખજૂર ભાઈ જય માતાજી તમારી ટીમ તમારી સાથે કામ તમે ખુબ સુંદર કામ કરો છો તરસ્યા પાણી પાવછો ખુબ આભાર બધા ને
@alkeshvasave1232 жыл бұрын
I am proud of you brother 🙏 ❤ 💙
@ridingwithfriends2 жыл бұрын
Khajur bhai tamne Ane tamari akhi team ne mari akhi umer lagi Jay❤️❤️
@Farmer-90442 жыл бұрын
Jay mataji khajur bhai
@sarangchaudhary80492 жыл бұрын
જુઓ રાજકારણીઓ કંઈક સીખો ખજૂર ભાઈ જોડે થી
@hariahirhari38712 жыл бұрын
ધન્ય છે તમને ❤️❤️❤️
@dineshchaudhary142 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍
@godlarijit26982 жыл бұрын
God bless u brother😍😍😍🙏 love from darjeeling
@parth_patel92242 жыл бұрын
નિતીન ભાઈ હું નાનાપોંઢા વિસ્તાર નો જ છું તમે અમારા વિસ્તાર માં આવી મદદ કરી એ માટે ખૂબ ધન્યવાદ 🙏
@RANGILUGUJARAT2 жыл бұрын
👍👍👍👍👍
@sureshfangaliya72992 жыл бұрын
નીતીન ભાઈ તમે એક એવા વ્યક્તિ સો જે ભગવાને તમને એક ખાશ બનાવીયાશે તમે જેકય કરોશો તે નીશવાથ ભાવેકરોશો ભગવાન દુવારકાધીશ ખુબ જ પ્રગતિ કરોએવિપાથના
@mehuljesur95802 жыл бұрын
જય માતાજી 🙏Good work all team members
@varlitotaldhamalcomedy20492 жыл бұрын
Khoob saras Nitin Bhai aao ne aao logon ne madad Karta raho tumhara team ne खूब-खूब dhanyvad Nitin bhai