એક કર્ણ હજારો વર્ષો પહેલા થઈ ગયો અને વિચાર્યું પણ નહતું કે અત્યારે એક બ્રાહ્મણ ના રૂપમાં આવું સારું કાર્ય કરી રહ્યો છે . 👍 કૃષ્ણમં વંદે જગત ગુરૂ
@keyan_creation_28603 жыл бұрын
ખજુર ભાઈ હુ પણ મદદ કરવા આહવા માગુ છું .મારી જોબ ની એક મહિના ની રજા મુકીને હુ મદદ કરવા તૈયાર છુ ખજુર ભાઈ..
@shiyalhareshv.262 жыл бұрын
ખુબ સરસ ખજુરભાઈ માતાજી તમને જાજુ આપે એવી પ્રાર્થના 🙏
@shankarsaraswat88433 жыл бұрын
दुनिया मा खूब सेवा चाले छे पण जे तन मन धन थी खजुरभाई अने टीम सेवा करे छे जे अद्धभुत ,अकल्पनीय छे। धन्य छे।🙏
@parthbaraiya29603 жыл бұрын
Khub khub abhinandan khajur bhai ,we support you , જન સેવા એજ પ્રભુ સેવા🙏
@Naresh_thakor_fan2 жыл бұрын
તમારી આવી પ્રવૃતિ જોઈ એ ત્યારે ખુશી ના મારે આંખ માં આંસુ આવી જાય છે વાલા ...ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે .🙏🙏 દિલથી સલામ છે નીતિન ભાઈ
@gujaratmahiti3 жыл бұрын
માનવતાનું બીજું નામ એટલે નીતિનભાઈ અને ટીમ....
@onlinemobileearn3 жыл бұрын
@S.B HINDUSTANI Good
@a.n.geming53123 жыл бұрын
Ha bhai
@hitusolanki75523 жыл бұрын
🙏🙏 Nitin bhai tame avuj karta riyo 🙏🙏 bhagavan tamne Jaju ape 🙏🙏
@shraddha72203 жыл бұрын
Best nitin Bhai 👑👑
@mayurrajput81513 жыл бұрын
Sachi vaat Bhai 👌👌👌👌👌👌👌
@gujjuapg3 жыл бұрын
સરકારનો કરેને એ મારો હાવજ કરે છે જય માતાજી નીતિનભાઈ
@shivrajvala16213 жыл бұрын
Very good khajurbhai bhagwan tamari badhi j ichcha puri kare ane avine avi seva karta rejo 👌👌👌👌
@darshanbhanushali92213 жыл бұрын
ગુજરાત રાજ્ય નો next cm ખજૂર ભાઈ બનવા જોયીએ hatss off your brave nd good heart...nitin bhain
@kamleshjoliya5113 жыл бұрын
ખજુરભાઈ તમારા જેવા માણસ દુનિયામાં બોવ ઓછા હોય છે ખજુરભાઈ તમારા જનેતા ને કોટી કોટી પ્રણામ
@KangenWaterVadodara3 жыл бұрын
દિલ થી સલામ છે ખજૂર ભાઈ અને તેમની ટીમ નો...ભગવાન તમને હિંમત અને શક્તિ આપે વધુ લોકો ની મદદ કરવા માટે
@KiranPatel-kr5fv2 жыл бұрын
નીતિન ભાઈ અને તમારી આખી ટિમ ને મારો રામ ખુબ રાજી રાખે 🙏🙏🙏
@dineshdesai3933 жыл бұрын
ભગવાન પોતે જ છે .... કોઈના ભાઈ તરીકે તો કોઈના દિકરા તરીકે મદદ કરવા પહોંચી જાય છે... એકની મદદ કરતા હોયને વળી બીજાને મદદ કરવા પહોંચી જાય.... ખરેખર ધન્ય છે...... અલગ વ્યકિતત્વ..... Incredible person....
@bhqveshbqrot50982 жыл бұрын
ખજૂર ભાઈ તમને ભગવાન ખૂબ જ આ સંપત્તિ
@patelsanjay7863 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર કાર્ય છે તમારૂં ખજુર ભાઈ ખરેખર શિવજી ના આશીર્વાદ તમારી આખી ટીમ ને ખુબ સુખ આપે.
@arvindpatel52123 жыл бұрын
kzbin.info/www/bejne/jZ66eYiXibmroZY
@arjunsinhjadeja52282 жыл бұрын
ખજુર ભાઈ માં આશાપુરા તમને હંમેશા ખુશ રાખે એવી દીલ પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@neverendingstory53692 жыл бұрын
માનવતાનો બીજું નામ ખજુરભાઈ ની ટીમ જય દ્વારકાધીશ
@saajanthakor74883 жыл бұрын
Very good job khajur Bhai ...bau umda kamgiri Kari chhe tme 👏👏
@sagarkuntavada22413 жыл бұрын
સરકારે ગરીબ લોકોને મદદ ટેકો નથી કર્યો એનાથી અધિક ખજુર ભાઈ કરી રહ્યા છે ખજુર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
@ranjanbenkotadiya82343 жыл бұрын
વાહ વાહ બેટા ખૂબ ખૂબ ધન્યવાદ તારી ટીમ ને દ્ગારકાધીશ સહી સલામત રાખે👌👌👌👍👍
@jaygogaofficial7063 жыл бұрын
સરકાર ને કોઈ ગરીબ ની પરવાહ નથી આજે જે ખજૂર ભાઈ કામ કરી રહ્યા છે ખુબજ લાગણી કારક છે, ગરીબોના ભગવાન એટલે ખજૂર ભાઈ જય માતાજી ખજૂર ભાઈ ,તમને આવુજ કાર્ય કરવાની ભગવાન તમને શક્તિ આપે
@rajkanpariya32153 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઇ નાના માણસો ની પડખે ઉભા રેવા બદલ બોવ સરસ કામ કરો છો જે સી ક્ર્ષ્ણ
@jaysarvaiya77633 жыл бұрын
Tamne ane tmari team ne khub khub dhanyavaad nitinbhai🙏🙏🙏 hve bas thodok time pachhi bhagvan ni daya thi mare pn tmari jem seva chalu karvi 6e
@vijaysarikhda33682 жыл бұрын
Khajur ભાઈ તમને અને તમારી ટીમ ને દિલ થી સેલયુટ
@chhayabhavsar48943 жыл бұрын
તમે ખુબ આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે 🙏🙏
@zapatavillageboys7443 жыл бұрын
ગુજરાત નાં સોનુ સુદ એટલે મારા નીતિનભાઈ એન્ડ ટીમ....
@arvindpatel52123 жыл бұрын
kzbin.info/www/bejne/jZ66eYiXibmroZY
@hjvorqjpvora50403 жыл бұрын
જય હો કેદારનાથ, ભગવાન તમારી ટીમ ને આખાય બ્રહ્માંડ ની શક્તિ પ્રદાન કરે એવી મહાદેવ ના શરણો માં પ્રાર્થના.
Wha Khajur bhai Dil thi parth na karu meldi maa Harpal khus rakhe tamne [Vijay Rabari Singer]🙏
@QuickSupport3 жыл бұрын
Very good social work !!! Keep it up 👍👍
@jaygajera12353 жыл бұрын
Quick Support
@nikulsinh444_officialvlogs53 жыл бұрын
તમે બહુ જ સારું કામ કરો છો તો તમે દિલથી સેલ્યુ સેલ્યુટ 👍🤗🤗🤗 ખજુરભાઈ નિતીનભાઈ
@Hiteshrtw-e7t3 жыл бұрын
Hi
@ghaghretiyavano95393 жыл бұрын
Vipul
@vijayjalera51913 жыл бұрын
તમને ખબર છે કે ખજુર ભાઇ એની પાસે જે યુટ્યુબની અને પોતાની અત્યાર સુધી ના બધા પૈસા સેવા અને ગરીબ માણસો માટે આપી દીધા આ છે મારા ગુજરાત નું ગૌરવ ખજુર ભાઇ અને તેની ટીમ ને માતાજી તમને ખુશ રાખે તમને રખોપા માં મેલડી ના
@VishalPatni-y4e3 ай бұрын
😊વાહ ખજુર ભાઈ ભગવાન સારું કરે તમારું 😊
@solankiparesh60583 жыл бұрын
આવિ તો ભગવાન પણ મદદ ના કરે ધન્ય વાદ છે ખજુર ભાઇ ને....
@babulalravad38842 жыл бұрын
ધન્ય છે ભાઈ ખજુર ભાઈ ની આખી ટીમ ને માતાજી ખુબ સુખી રાખે
@pcs4623 жыл бұрын
આટલું સારૂ કામ કરવા માટે ❤હર્દય પૂર્વક સેલ્યુટ છે. તમને બન્ને ને આવીજ રીતે મદદરૂપ થાવ એવી શુભકામના 👌👌👌
@karmangadhavi97823 жыл бұрын
ધન્ય છે તમારી દાતારી ને બંને ભાઈઓ ને દિલ થી સલામ
@Bhajannimojlive2 жыл бұрын
હું અને મારા પરિવાર ના બધા સભ્યો તમારા બધા વીડિયો જોઈએ છીએ..મારી મમ્મી ને તમારા વીડિયો જોવા બહુ ગમે છે. ધન્યવાદ છે તમને તમારી આખી ટીમને. 🙏🙏 🙏 જય ગુરુ મહારાજ 🙏
@MeeraGroup57183 жыл бұрын
વાહ ખજૂર ભાઈ ( નીતિનભાઈ ) , મે તમને ધોકડવા મા જોયા , પણ મળી ના સકિયો , ખૂબ દુઃખ થયું , આપનું આબધુ કામ કાજ જોયું , ક્યારેક તમારા આ વલોંગ હોય રોવું આવી જાય છે સાહેબ , ભગવાન ને પ્રાથના કે મારું ૧ વર્ષ ખજૂર ભાઈ ને આપજો .
@arparmar78663 жыл бұрын
ખજૂર ભાઈ બહુ સારા કામ કરો છો તમારો ધન્યવાદ. 👍🤝👑👑🏫🏫
@v.r.chavda20013 жыл бұрын
તમારો આભાર માનવા માટે કઈ શબ્દો નથી મળતા ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ ભગવાન ના આશીર્વાદ મળે.....🙏🙏
@nature_traveling_77392 жыл бұрын
Khajur bhai jevu koi nthi duniya ma ❤️😍💯🔥😘
@rameshthakor80733 жыл бұрын
Jay Dwarkadish 👏 Khajur bhai mate like Karo bhai 👏 Congratulations bhai 👏 👑 chehar ni sarkar 👑
@jastinpatel44043 жыл бұрын
Mehnat Tamara Loko Na Chehra na rang par thi j khabar pde che , great great , great NITINBHAI & TEAM
@sonalchoru32833 жыл бұрын
🙏ભગવાન તમને હંમેશા સલામત રાખે તેવી પ્રાર્થના નીતિત ભાઈ 🙏 તમને અને તમારી ટીમ ને ખુબ મોટા આશીર્વાદ
@nthing25953 жыл бұрын
દિલ થી વંદન છે આ મહાન માણસ ને 💛💛
@desaiurmila64423 жыл бұрын
આજના જુવાનીયાઓ ખજૂરભાઈ ના વિડીયો જોઈને બોધલો.જવાની ચાર દિવસ ની છે જીવન ધન્ય બનાવવા કોઈ સારી પ્રવૃત્તિમા લાગી જાવ
@anandgediya32563 жыл бұрын
Salute 6e tamne boss je social work tame karo 6o.....ae koi Devpurush j kari sake....😊👍
#ગુજરાત ના સોનૂ સુદ ... #ખજૂર ભાઈ🙏🏻... જન સેવા એજ પ્રભુ સેવા🙏🏻 #Salute to you & your team khajur bhai...
@rishisonani40293 жыл бұрын
sonu sood is fake this guy is real
@aminthakor26153 жыл бұрын
ખજૂર ભાઈ તમારા જેવો દયારું માણસ કોઈ નહિ ગુજરાત માં
@Gardeningnew3 жыл бұрын
તમારી મદદ અદભૂત છે 🙏🙏🙏 જ્યાં આપણી સરકાર કરી ન શકી તે આપના ખજૂર ભાઈ કરી દેખાડ્યું
@shubhamgryll23703 жыл бұрын
છેલ્લે બાજે બોલે છે એટલું દિલથી બોલે છે અને ખજૂર ભાઈ તમે જે રીતે એની સામે જુઓ છો તેમાં તમારા માણસાઈ ના દર્શન થાય છે
@himanshupandya61663 жыл бұрын
jordar bhai aapnu kam joy ne dil thi bov khusi thay 6e nitinbhai
@niyati4763 жыл бұрын
ખુબજ સરસ કામ કરો છો આટલી આટલી મુશ્કેલી આવવા છતાં તમારી મુહિમ શરૂ રાખી ધન્ય છે તમને ભાઈ 🙏🙏
@Jayhind05122 жыл бұрын
ભગવાન તમને સ્વસ્થ, સુખી અને લાંબુ આયુષ્ય આપે @The Real Herooooo....👍
@kasimsaiyad12r3 жыл бұрын
Allah aapko bahot Barkat denge aapka kaam bahot acha hai good job bhai
@milanshir3 жыл бұрын
Khajurbhai tamaru kam joy Ne ankho ma harkhna aansu aavi jay ...kyarek to rovu aavi jay...man thi salute Nitinbhai..Tamara jeva manso na teke teke duniya hale aevu lage
@dpogirsomnath66633 жыл бұрын
નીતિનભાઇ ખુબજ સરસ કામ કરી રહ્યા છો આમજ લોકસેવા કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના
@satishrabari1909 Жыл бұрын
Very nice ❤
@ahirnimesh093 жыл бұрын
khajur bhai tamaro આભાર, બોવોજ સરસ કામ કરો છો 👏🙏
@rathodmanoj13013 жыл бұрын
ભગવાન પણ વિચારવા મજબૂર થતો હશે એવુ કામ તમે કરો છો નીતિન ભાઈ.... સાચા અર્થ માનવ સેવા તમે કરી રહ્યા છો... હંમેશા ખુશ રહો....
@gujjuapg3 жыл бұрын
ફક્ત લોહીના સંબંધથી પરિવાર નથી બનતો મુશ્કેલીના સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ પરિવારના સદસ્યા થી વિશેષ હોય છે જય હિન્દ જય ભારત જય માતાજી નીતિનભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે 🙏🙏🙏
@karansolanki2843 жыл бұрын
Awesome. ...
@senvarakesh36512 жыл бұрын
I selut khajurbhai 🙏🙏👍👍 great work tame gujrat nu proud so
@Hari_om.d3 жыл бұрын
ખજુર ભાઈ સરસ કામ કરો છો ધન્યવાદ તમને ટીમ ને
@rathodvijayvlogs47333 жыл бұрын
તમે સાચું કિધુ જે તમારી પાસે આવે ને તેને Andતમારી ઉપર માતાજી નો હાથ છે.જય મેલડી માં
@arvindpatel52123 жыл бұрын
kzbin.info/www/bejne/jZ66eYiXibmroZY
@gujjuapg3 жыл бұрын
માનવતા એટલે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏
@kishorchariya33942 жыл бұрын
જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે તમારી ટીમને 🙏💎💎🙏
@nanjimakwana63302 жыл бұрын
Well done sir👍👍🙏🙏 mataji jaju aape tmne🙏🙏
@allgaming52352 жыл бұрын
ખજુર ભાઈ ટીમ 🙏🙏🙏🙏🙏🙏 jay mataji
@helikkhalasi76723 жыл бұрын
ખજૂર ભાઈ આગન પર અાવી જ્ રીતે બધાની મદદ કર્તા રહેજો 👍 અમારો મોટો સપોર્ટ રહેશે. ❤
@dodiyabalbhadrasinh5263 жыл бұрын
રાજકારણયા ને રાજ કારણ કરવામાં રસ છે..... લોકો ની પરીસ્થીતી કેવી છે એ જાણવામાં રસ નથી....વોટ લેવા આવે ત્યારે રાજકારણ યાની ધ્યાન રાખજો 🙏🙏🙏..
@pravinabagthadia37323 жыл бұрын
👍👍
@desaiurmila64423 жыл бұрын
ખજૂરભાઈ ના વિડીયો જોનારા લોકોને મારી બે હાથ જોડી પ્રાર્થના છે કે આવી કુદરતી આફત સામે ઝઝુમી રહેલા લોકોની મદદ માટે ખજૂરભાઈ ની પડખે ઊભા રહી ભાઈ ને આર્થિક તેમજ બીજી બનતી મદદરૂપ બનવા નમ્ર વિનંતી.ભાઈ નિઃસ્વાર્થ ભાવે નાતજાતના ભેદભાવ વગર નાના મોટા સૌને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે આવા દિકરા ભગવાન બધાને આપે જય માતાજી
@rhadhesyam29103 жыл бұрын
Aa kam sarkar ne karvu joiye pan tame karo so god bless you brother 🙏
@pattniiqbalbhai16273 жыл бұрын
Khajur bhai ne.dil.thi.dhanyvad
@cndesai59543 жыл бұрын
ખજૂર ભાઈ અને તમારા તમામ ટીમ મેમ્બર ને દીલ ❤️ થી ધન્યવાદ 👏🙏
@makwanabharat28793 жыл бұрын
👍
@નટુભાઈ-ળ7દ3 жыл бұрын
🙏🙏જય.શ્રિ.કિર્ષના🙏🙏
@dhirubsolanki25132 жыл бұрын
I love Nitin Bhai jani
@dhirubsolanki25132 жыл бұрын
Nitin Bhai Tamane mare malavu se bhagavan kayre moko apshe
@gujaratiajabgajab3 жыл бұрын
માજીએ કહ્યું કે તે કોડીનારના છે.. હું પણ ત્યાંનો જ છું માજીનું દુઃખ સાંભળી આંખમાંથી પાણી આવી ગયા.... ભગવાન સૌનું ભલુ કરે 🙏🙏🙏🙏
@Sam_00073 жыл бұрын
Help them
@shubhamgryll23703 жыл бұрын
તો માજી ને મદદ કરવા નમ્ર વિનંતી માજી બહુ જ ક્યુટ છે