Maru nimanuk 21/3/2005 ma thai chhe. 21/3/2025 ma 20 Varsh pura thase. Mare November 2024 thi 6 mahina mate levi chhe toh mare aa raja leva mate shu karvu??
@unnatiparikh678721 сағат бұрын
2017 ની ભરતીવાળા જિલ્લા ફેર માં લાભ લઈ શકશે?
@VasavaPratik-t7m5 күн бұрын
Asram sadama made sahay
@amarsinhbhimsinhjadav59625 күн бұрын
શું ગુજરાત માં કોમ્યુ કપાત 13વર્ષે બંધ થશે
@ShreyashDabar3 күн бұрын
Ha
@meera01095 күн бұрын
4200gread pay 9 varah pachi thay to e 9 varsh joining thi ganay k pachi 5 varsh pachi fix mathi nikli tyar thi ganay
@ShreyashDabar11 сағат бұрын
Joining થી
@sanjaykumar88675 күн бұрын
સર આ વન થર્ડ ના હપ્તા ની કપાત પૂરી થાય એના પછી જે રકમ મળે એ રકમ મૂળ પેન્શન માં ઉમેરવામાં આવે છે કે જે મોંઘવારી સાથે પેન્શન મળતું હોય એમાં ઉમેરવામાં આવે છે
@dmrojasara35376 күн бұрын
Sir add anual property return submission per click karta your approvaer is not set,please contact admin avo message aave se to su karvu admin kon hoy se
@nsudra84516 күн бұрын
કેટલા વર્ષ ની ઉંમરના બાળકો ની ટીકીટ મળે
@neetakachhiaverygood16837 күн бұрын
વેકેશનમાં આપણા વિષયની તાલીમ લીધી હોય કેવી રજાઓ ભેગી થઈ હોય તો તેની ગણતરી મેડિકલ રજા તરીકે ભોગવી શકાય
@shubhamvlog_12438 күн бұрын
આ બધી માહિતી દર્શાવતી કોઈ ચોપડી કે કોઈ માહિતી પુસ્તિકા છે ??અને જો હોય તો એનું નામ જણાવવા વિનંતી.
@ShreyashDabar8 күн бұрын
શિક્ષક જ્યોત માં આવતા પ્રશ્નો જવાબો
@asiftimol448 күн бұрын
DL REPORT અંગે માહિતી આપવા નમ્ર વિનંતી. શું આધાર રજૂ. કરવું પડે?
@kalpeshvankar75138 күн бұрын
husband wife bnne ek j khata ma job kre che ane ek quarter ma rhe che to jena nam nu quarter allote nthi thyel to ene HRA mdi ske k nhi ?
@HamirbhaiSolanki-g3z9 күн бұрын
દૂર સ્થળે હાજર નો જર્ની પિરીયડ
@rabarivasschool9 күн бұрын
જેમને 3 બાળક હોય અને ફક્ત પતિ - પત્ની જ જવા માંગતા હોય તો L T C મળે કે નહિ? ક્લાસ ૩ માં
@rabarivasschool9 күн бұрын
જેમને 3 બાળક હોય અને ફક્ત પતિ - પત્ની જ જવા માંગતા હોય તો L T C મળે કે નહિ? ક્લાસ ૩ માં
@amitabenparmar34829 күн бұрын
31 years vrs lai to 150 j male
@hitendrakumarbhogilal99659 күн бұрын
Pfms ni khatavahi nijanakari
@tiwariarchana377510 күн бұрын
Sir mara family member ma khali maru j nam batave chhe mara husband ane chhokari nu nam nahi batavtu su karu please guide
@rabarivasschool10 күн бұрын
બાળકો ની 1989પસી જન્મ date જોવામાં આવે
@rajubhoya120611 күн бұрын
Well explained
@sciencegrupstd864512 күн бұрын
LTC NO BLOK HAMNA KYA THI KYA SUDHINO 6
@pavulkumargamit937913 күн бұрын
આ માહિતી ની pdf મળે એવી કોઈ વ્યવસ્થા થશે. આભાર સહ
@rameshbhaiaiyer668613 күн бұрын
૩૦/૬ વાળા બધાને આ રીતે મળશે. નાણાં ખાતાના પરિપત્ર ઠરાવમાં સુધારણા કરી બહાર પાડવામાં આવેલ છે. ઇજાફો મળશે. પણ એકજ વર્ષ નું એરીયસ મળશે.
@rameshbhaiaiyer668613 күн бұрын
18/10 na નવા પરિપત્ર પ્રમાણે ઇજાફો ૩૦/૬ વાળાને આપવો તેમજ એરીયસ એક વર્ષનું જ મળશે. તેવું આજે જાણવા મળેલ છે. નાણાં ખાતા નો આ પરીપત્ર ગાંધીનગર નો છે. તે પ્રમાણે ચુકવણું થશે
@PratapsinhRupsinh13 күн бұрын
50 વર્ષ થયાં હોઈ તો ખાતાકીય પરીક્ષા માં માફી મળી શકે please sir માહિતી આપવા વિનંતી આપ શ્રી માહીતી બહુ સારી આપો શો જે બહુ સરસ છે
@moulviasiruddin294913 күн бұрын
Amare granted પ્રયમરી ma 2800 mujb j 1 uchhtar male che.... હૅઇકોર્ટ માં પિટિશન કરી શકાય?? 5 6 ગ્રુપ માં..... હાલ સંઘ નું ચલે છે case.... But..... સઁલૉ
@dhavalrathore934314 күн бұрын
હું ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં આઠ વર્ષ સુધી ઇન્ચાર્જ આચાર્ય હતો સંચાલક મંડળ દ્વારા રજા સર્વિસ બુક માં જમા કરાવી છે તે ભોગવી શકાય
@bipinpatel58815 күн бұрын
આ લાભ આપતો ઠરાવ સરકારે તા -4/10/24ના પરિપત્રથી સ્થગિત કરવામાં આવ્યો છે તે હકીકત સાચી છે કે કેમ ??હવે શું થઈ શકે ?
@batukgohel39615 күн бұрын
7/12/2004 ની ભરતી.. 20 નું ઉચ્ચતર પગાર ધોરણ કેટલું બનશે...
@patelyogeshs93216 күн бұрын
Roj med pdf banavi n mokli sako?
@maheshvasani831717 күн бұрын
Corporation and jilla panchayat ma su pagar vadhare ave ane ketlo vadhfr ave
@rampunshigilva237018 күн бұрын
ખુબ સરળ અને સરસ માહિતી
@dwarkeshnakum39320 күн бұрын
Sir. Mare professional tax 89000che to have mare su karvu avo koi niyam dukan par che me vepar 15yer pela close karel che
@dwarkeshnakum39320 күн бұрын
Hi
@photosschool20 күн бұрын
Answer 3 ma Gujarat na sachiv pan aave kalam 4 (1) kh mujab
@nishaahir-w7y21 күн бұрын
Sir mare full pagar date 1/7/2022 chhe to pratham ijafa tarikh kai hase..?
@dineshkhristi534021 күн бұрын
જે સભ્ય નું બાળક શાળા માં ના ભાવતું ના હોય તો તેને કેવી રીતે SMS માંથી કેવી રીતે કમી કરી શકાય.
@GamitMahendra-x3p24 күн бұрын
SOE સ્કૂલ ના શિક્ષક Tpeo બની શકે?
@SureshMaliwad-f6w26 күн бұрын
ખાતા માં દાખલ તારીખ થી સિનિયર ગણાય જો શિક્ષક ને માટે માંગણી કરવા ની થતી હોય અથવા વધ પડતો હોય ત્યારે જીલ્લામાં દાખલ તારીખ ગણવાની હોય તો હોય છે બધાં અલગ અલગ રીતે અર્થઘટન કરે છે ખરેખર સિનિયોરી ખાતા માં દાખલ તારીખ થી ગણાય ભલે તે જીલ્લા ફેરબદલી થી આવેલ હોય. ફક્ત વધ નાં કિસ્સામાં અને ફરીથી જો આંતરિક બદલી ની અરજી કરવાની હોય તો આ જીલ્લામાં દાખલ તારીખ ગણવાની થતી હોય છે
@jaymahakal871627 күн бұрын
હાલ ડેટા એન્ટ્રી નો વિડિઓ બનાવો sir
@jitendrabarot677728 күн бұрын
Sir gyansahayk ne Principle heran karto hoy to kone fariyad karvi
@ShreyashDabar28 күн бұрын
Tpeo
@jadavruchika549328 күн бұрын
Mara name gharma kai vastu nthi Hu junior clerk ni job kru to su lkhu?? Bdhu papana name j che
@ShreyashDabar28 күн бұрын
જે તમારા નામે હોય એ j લખાય બાકી કશું નઈ
@vasantbenambaliya678729 күн бұрын
અત્યાર સુધી જે રોજમેળ નો ચોપડો વાપરતા હતા એ હવે નહિ ચાલે એવું થશે ને?
@ShreyashDabar28 күн бұрын
ના એ Smc શિક્ષણ માં ચાલશે Aa pfms ni રીત છે
@jadavruchika549329 күн бұрын
કપાત પગરી રજા dpeo કેટલી મંજૂર કરી શકે??
@BhagvatiGameti-h4e29 күн бұрын
3 teacher je jilla ferbadli thi avel se... Ne 1 teacher je school ma da. Ta pramane sinior se pn... E vidhyasahayk se to acharyno charge kone rehse??? Vidhyasahay mate koi pariptra hoy to mukso
@J.ManthanKumarRathaviАй бұрын
Thanks
@J.ManthanKumarRathaviАй бұрын
Vadatar raja no koi પરિપત્ર ke gr hoy to mokal jo
@sahelmeswania2711Ай бұрын
Diwali na divse maternity leave puri thai che to resume school e pela krvu pde k vacation puru thai tyr jvanu plz reply krjo sir
@prakshi-ke5uuАй бұрын
મારા પિતા ની ઉંમર 75 વરસ ની છે તેમની હાર્ટ ની લગતી બીમારી છે. તેમનું હું એકમાત્ર સંતાન છું તો આવા કિસ્સા માં એક તરફી જિલ્લા ફેર બદલી નો લાભ મળે