પેન્શન પાત્ર નોકરી

  Рет қаралды 13,433

HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER

HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER

Күн бұрын

Пікірлер: 37
@jamnadasbhalani8823
@jamnadasbhalani8823 2 жыл бұрын
સાહેબ આપ ખુબજ સરસ અને સરળ શૈલીમાં સમજુતી આપો છો. ધન્યવાદ સાહેબ
@niravthakkar1031
@niravthakkar1031 2 жыл бұрын
Khub saras che...sir..pranam
@amitparmar3918
@amitparmar3918 3 жыл бұрын
આટલી અટપટી ગણતરીને સરળ શબ્દોમાં સમજાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર સર...🙏🙏💐
@misuraeducation9799
@misuraeducation9799 3 жыл бұрын
💐💐💐આભાર સાહેબ, ખુબ જ ઉપયોગી વિડિયો છે.
@patelsureshkumar4649
@patelsureshkumar4649 2 жыл бұрын
Good information sir
@shaikhsafvan9688
@shaikhsafvan9688 3 жыл бұрын
Excellent Sir.👆💐💐
@bhanubhaiparmar6103
@bhanubhaiparmar6103 3 жыл бұрын
Gredetion Babat ni samaj Aapva vinanti
@pramodraybhatt7935
@pramodraybhatt7935 Жыл бұрын
Thank you
@nrupshah4420
@nrupshah4420 4 жыл бұрын
Very nice video sir.. Please make more videos covering all subjects
@semsony163
@semsony163 Ай бұрын
નિવૃતિ પછી પેન્શન માટે કયા કયા document submit કરવાના હોય છે સાહેબ શ્રી જણાવજો ને
@neetakarangiya8362
@neetakarangiya8362 2 жыл бұрын
Thank you very much sir
@jayramthakor9881
@jayramthakor9881 3 жыл бұрын
જોરદાર સમજ સાહેબ
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
આભાર
@ravimistri1
@ravimistri1 4 жыл бұрын
very nice explaination
@jayeshpatel5665
@jayeshpatel5665 4 жыл бұрын
Very helpful video sir
@moglimogli5294
@moglimogli5294 2 жыл бұрын
Sir pension case or gpf online kese kre ye sikhaye🙏
@rasikkatara7680
@rasikkatara7680 Жыл бұрын
સરજી, Very Good Morning. Hope you may be doing well. અમે સર્વેયર તરીકે 1977 માં નોકરીમાં જોડાયા હતા.1998 થી માંડી તુટક તુટક અમે ગેરહાજર હતા.જેનો સમયગાળો 1404 દિવસ ખાતાએ ગણાવી અમારી વિરુદ્ધમાં ખાતાકિય તપાસ શરૂ કરી હતી .અમે દાકતરી સારવાર, માતાનું મૃત્યુ, માનસિક બિમારી વિગેરે કારણસર ગેર હાજર હતા તે ખુલાસો ગ્રાહય ન રાખી અમોને નોકરીમાંથી 9-3-6 ના રોજ બરફ કરવમાં આવેલ. અમો માનસિક રીતે ભાંગી પડતાં 10 વર્ષ પછી અપીલમાં ગયા હતા. વિલંબના કારણે અપીલ કાઢી નાખી હતી.ટ્રીબયુનલે પણ 2018માં ખાતાએ કરેલ સજા ની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. અમારા વકીલે રિવ્યુ પીટીશન કરી દેવામાં આવી છે એમ જણાવ્યુ હતુ.ખૂબ લાંબો સમય થવા છતાં કેસ બોર્ડ પર ન આવતાં અમે તા.28-3-23ના રોજ ટ્રિબ્યુનલમાં તપાસ કરતાં સરકારી રેકડ પર કોઇ આધાર નથી અર્થાત વકીલે અમને ગેરમાર્ગે દોરેલ છે.નામ.હાઇકોર્ટેમાં પૈસાના અભાવે જઇ શકીએ તેમ ન હોઇ સરકારમાં પેન્શન માટે રજુઆત કરવા માગીએ છીએ. આ અંગે આપ સાહેબશ્રીનુ માર્ગદર્શન મેળવવા માંગીએ. આપનો ફોન પર સંપર્ક કરવા માંગીએ છીએ, અથવા રૂબરૂ મળવા માંગીએ છીએ. ફોન નંબર, સરનામું આપવા નમ્ર વિનંતી છે. સહકાર બદલ અંતઃકરણથી આપનો આભાર. માલવિયા બાબુભાઈ ડી.ના આદર સહ નમન..વંદન..
@s415_monapatel4
@s415_monapatel4 3 жыл бұрын
Thank you sir
@mustufavakaliya9981
@mustufavakaliya9981 4 жыл бұрын
ખૂબ સરસ વિડિયો છે સાહેબ, સાથોસાથ નવા લાગેલ કર્મચારી માટે જો NPS પર વીડિયો બનાવો તો ખૂબ જ ઉપયોગી થશે.
@hareshlalwani4762
@hareshlalwani4762 3 жыл бұрын
31.5.2023
@rakeshgarasiya3027
@rakeshgarasiya3027 3 жыл бұрын
Sur Mara father 1983 primary school government job chalu Kari ne 2007 ma bartaraf Karya..to pension Mali sake...ans jarur apjo
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
ના
@sarojthakrar4592
@sarojthakrar4592 4 ай бұрын
મને ચુંટણીની રજા હમણા મળી તો મને એનું રોકડ મળે કે કેમ સાહેબ
@hareshlalwani4762
@hareshlalwani4762 3 жыл бұрын
🙏Namaskar saheb Mari retirement date 31.5.203 Dakhal date 01.09.1990 To pension patra nokri Ketli Please janavso
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
સેવા પોથી સિવાય પેન્શન પાત્ર નોકરી ના ઘણી શકાય
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
સેવા પોથી સિવાય પેન્શન પાત્ર નોકરી ના ગણી શકાય
@niharsolanki8999
@niharsolanki8999 2 жыл бұрын
બઢતી સમયે વર્ગ 4 માંથી વર્ગ 3 માં કેટલો પગાર બંધાસે, (હાલમાં 17700/- બેસિક છે) અને જામનગર શહેરમાં નોકરી છે
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
19900
@niharsolanki8999
@niharsolanki8999 2 жыл бұрын
1 જુલાઇ ઇજાફા સમયએ મૂડ બેસીક 17200/- છે, અને 1(3%) ઇજાફો ઉમેરતા 17200+516=17716/- થાય, તો હવે પછી નું લેવલ 17700/- ગણાય કે 18200/- ગણાય?????
@shivam1234_n.m
@shivam1234_n.m 4 жыл бұрын
Sir government quarter rule mukwa request
@jandkhelpline
@jandkhelpline 3 жыл бұрын
અવાજ સુધારવાની જરૂર છે અવાજ આવતો નથી
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 3 жыл бұрын
Ok
@rohitdesai9714
@rohitdesai9714 2 жыл бұрын
સાહેબ કોઈ કર્મચારી ની કેટલા વર્ષની નોકરી હોય તો પેન્શન મળવાપાત્ર છે અને અગર કોઈ કર્મચારી ની નોકરી 20 વર્ષથી ઓછી થતી હોય તો શું તેઓ પેન્શનપાત્ર ગણાશે Please જવાબ આપવા વિનંતી છે
@hareshjoshi-trainermotivat2357
@hareshjoshi-trainermotivat2357 2 жыл бұрын
હા 10 વર્ષ
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 21 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 12 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
چطور کارهای‌مان را به تعویق نیاندازیم؟
16:37
ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો
8:11
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 10 М.
પેન્શનનું મુડીકૃત       રૂપા ન્તર
13:28
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 13 М.
મોંઘવારી ભથ્થું  ૫૦ ટકા
4:10
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 11 М.
Solution to every Pension Problem available | Pension Grievances System
7:23
પ્રશ્નો ૨ પેન્શન
7:41
HARESH JOSHI - TRAINER & MOTIVATIONAL SPEAKER
Рет қаралды 20 М.