ખુબજ સરસ. આવા ભૂવા ગણા બધા છે દરેક ને પકડવા શક્યા નથી પણ પબ્લિક એ શુધરવાની જરૂર છે
@mr.fact.77202 жыл бұрын
બહુ સરસ કામ કર્યુ. આતો પોતાની મા ઉપર આળ આવ્યુ એટલે દીકરા એ ભુવા સામે થવાની હિમ્મત કરી, બાકી એ પણ અત્યાર સુધી ચૂપ હતા અને ભવિષ્ય મા પણ ચૂપ રહેતા. આવા ભુવા ગુજરાત ના ગામે ગામ છે. અમદાવાદ જેવા શહેર મા તો રીતસર ની મોટી ઓફિસો કરી ને બેઠા છે.
@rameshraval4560 Жыл бұрын
वेरी गुड सही कहा
@savaghelavaghela54082 жыл бұрын
બહુ સુંદર કામગીરી કરી
@karanrabarijaymataji77152 жыл бұрын
બીજા ભૂવા ય સુધારી જસે આ વીડિયા જોઈ ને
@kalabhaidesai94242 жыл бұрын
F
@ladhamanshi25712 жыл бұрын
🙏🏻🚩 ૐ જય દ્વારકાધીશ વાહ ખુબ ખુબ આભાર ખુબજ સરસ
@kantijadav90804 ай бұрын
જય માં મેલડી
@ibrahimbhaimomin76742 жыл бұрын
જય શ્રીકૃષ્ણભગવાન જય રાધાકૃષ્ણ જય ગૌવમાતા જય સીકોતર મા કોઈ પણ વ્યક્તિ યે માતાજી અને ભગવાન ના વીસે કાઈ પણ ગલત બોલવુ નહીં કેમકે એતો બહુ ગલત છે જે બોલવુ હોય તે જે માણસ ધર્મને નામે જે કાઇ ગલત કામ ચલાવે છે તેવા માણસો ને આપણે જેટલું બને તેટલું સમજાવ્વા નુ કામ કરવુ જોઈએ
@manuprajapati93732 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dkdangar4832 жыл бұрын
ભુવીની સંખ્યા ભુવા કરતા વધારે છે.
@kvnkvn91912 жыл бұрын
Sachi vaat 🤣
@કમલેશસિંહજાડેજા2 жыл бұрын
કચ્છ માં પધારો, ગામે ગામે આવા ભુવા મળશે.
@balajikripa77382 жыл бұрын
Kutch ma no aavi sake maar khay maar
@bgahir2 жыл бұрын
Right
@balvantsolanki92222 жыл бұрын
એવુ,એમ,
@karanrabarijaymataji77152 жыл бұрын
મોટા મોટા ભૂવા હાથ માં આવે તો મજા આવે
@vipulyadav12902 жыл бұрын
ભાઈ તમારી સમાજ માં બવ સે 😁
@bhupendrasinhchauhan60252 жыл бұрын
Bhai dhabudi ma no pardafash aa lokoae j karyo hto n hal pur josh thi fari thi program chalu 6 aa badha paisa khau 6 j nana loko n heran kare 6
@laxmanbhaiahir59606 ай бұрын
@@vipulyadav1290aaa89
@janakbhaigajipara39952 жыл бұрын
Well done its a great work thank you for doing this good work
@mansukhkanzariya16742 жыл бұрын
જનવિજ્ઞાનજાથા ના નંબર સુ છે
@mansukhkanzariya16742 жыл бұрын
આજુ બાજુએ આવા ભુવા હોય છે નંબર હોય તો કામ લાગે
@dasharthjikanaji16812 жыл бұрын
ખૂબ સરસ લોકો ને સમજવાની જરૂર છે મા કોઈને ના નડે
@ambalalprajapati29692 жыл бұрын
બહું સરસ કામગીરી કરો છો, પાખંડી ઓ પાખંડ રચી ને ભલી ભોળી જનતાને લૂંટી રહ્યા છે તેનો પર્દાફાશ કરી જનજાગૃતિ અભિયાન કરી ખુબ સરાહનીય કામગીરી કરો છો વિજ્ઞાન જાથા ના ચેરમેન પંડયા સાહેબ તથા પૂરી ટીમ ને ખુબ ખુબ શુભેચ્છા સાથે અઢળક અભિનંદન 🌹 🙏 🌹 આભાર સર 🌹
@m.k.rathod35192 жыл бұрын
Dhanyvad. Khub saru kam karyu .
@jasuborakhatariya74132 жыл бұрын
ખુબજ સુંદર કામકરોછો ભાઇ
@nuthubhai8382 жыл бұрын
ખૂબશમરશકયરૂ
@RanjitTHAKOR-rh2ji5 ай бұрын
Bahut acha kam kar rahe ho app sir ❤❤
@bakulgthakor89372 жыл бұрын
ખૂબ સરસ કામ કર્યું તમે . આવા ઠગ ભુવાને પકડવા કોનો સંપર્ક કરવો મો નંબર હોય તો આપો
@kantirathod55672 жыл бұрын
ખરેખર નંબર બધા પાસે હોય તો પકડાવા માટે કામ આવે
@prafullagoswami23082 жыл бұрын
બહુ સારુ કામ કર્યું
@yashpalsinhparmar53512 жыл бұрын
Right
@jayrathod48742 жыл бұрын
Khub sasar kaam karo chho jayantbhai, khub khub abhar. 🙏
@pinkesh16712 жыл бұрын
Bhai amne odkhta hov to contact number karavo please
@bhogilalpatel41352 жыл бұрын
Saras 👍 good job Police thanks 👍
@harshadsinhchauhan9959 Жыл бұрын
It's very soft target,go for some tough and strong targets
@dhirumistry76852 жыл бұрын
Well done. Congratulations.
@દેશીભજન11112 жыл бұрын
ખૂબ ખૂબ સરસ good job 🙏
@rahulvidrohi28352 жыл бұрын
Very good sir
@parsingnayka14962 жыл бұрын
સાહેબ ગોધરા પંચમહાલ ના સંતરોડ મા પણ છે સાહેબ પીપડીયા ગામ તપાસ કરજો મેલડી મા નો ભૂવો પૈસા લઈ ને દોરા ધારા કરે છે મંદીર ના બાજૂ ના ઓરડા એક એક મહિલાઓ ને પૂસ પરસ કરે તમારે બાળકો મા છોકરો જોઈએ કે પસી છોકરી જોઈએ એવૂ પૂસ પરસ કરી વિધી કરે છે
@dineshvyas42632 жыл бұрын
ईशुदानजी अने आप आ प्रजा ना सारा माटे नो काम आप वर्षो थी करो छो माटे आभार धन्यवाद सरजी आपने।
@rwjubhaikarena71572 жыл бұрын
Baba ramdev jeva ne pakdo to khabar pase Hali hu nikayaso
@dhanurrathod65142 жыл бұрын
विग्नान जाथानो कोनटेक नंबर आपो साहेब ऐटले के तमारी टीमनो नंबर विडीयो मा मूको ऐटले के जेथी करीने तमारो कोन्टेक बधायने थाय अने अंदर खाने दाना जोवडावानू काम पन बंध थयी जाय गामडा ओमा आवू धतिंग बहू चाले छे भगवानना नाम उपर पंचमहालना कालोल तालूकाम हजारो भूवाओ छे साहेब
@cheharsarkarofficial2 жыл бұрын
Good Work 👍🏻
@m.khokhar132 жыл бұрын
Sir , thank you so much Good job
@yogeshsolanki49462 жыл бұрын
આખા ગુજરાત માં સૌથી વધારે ભૂવાઓ બનાસકાંઠા માં અને ત્યાં પન સૌથી વધારે ધાનેરા માં છે આવો આવો ક્યારેક મુલાકાત લો ધાનેરા બનાસકાંઠા ની
@vigyanjatha2 жыл бұрын
kzbin.info/www/bejne/iXbIgKyDpbV8gKs 02812573689
@thakornrugesh84262 жыл бұрын
સર ગુજરાત માં રવિવારે મંગળવારે વધારે ચાલે છે
@vejandchudasama68092 жыл бұрын
Good work
@sunesarahasmukh96862 жыл бұрын
Good Work
@hemantjadeja6860 Жыл бұрын
Right on
@jdparmar34832 жыл бұрын
Very good
@DevrajDesai21212 жыл бұрын
Jay Dwarkadhish
@dodiyaanand64902 жыл бұрын
Jay dhabudi maa ram ram
@ravikumargalchar65512 жыл бұрын
Jay hind
@gogabapa6102 жыл бұрын
जय गोगा 🙏
@Acn7792 жыл бұрын
RkR Histori ભુત~પ્રેતના LIVE વિડીયો.
@jituvavera45022 жыл бұрын
Mota bhiva ne pakdi batavo. Sr.
@harishchandra20792 жыл бұрын
Great work jayantbhai
@minamakwana50612 жыл бұрын
👌👍💯🙏
@keshubhaichovatiya98282 жыл бұрын
Pandyasaheb thenks
@elite8363 ай бұрын
Sir please come at Vadodara city and District
@jigsyadav90922 жыл бұрын
જય શ્રી રામ
@mkzanzmer2 жыл бұрын
Bhavnagar baju aavo ahins gaamda ma aavu badhu bov j chale se 🙏
@farming.vlogs.7772 жыл бұрын
Right
@kavyafilmskadi28672 жыл бұрын
વિજ્ઞાન જાથા ખુબ સારુ કામ કરી રહ્યા છે ખુબ ખુબ અભિનંદન છે તમારા કર્યાને પણ હમણાં હમણાં મારી પાસે એક વ્યક્તિ આવ્યો કે ભાઈ મને મહારજે કહ્યું છે કે મારે ચાંડાલ યોગ નડે છે તો મારે સ્મશાન માં વિધિ કરવી છે તો શું? આ બધું સાચું સે કે માત્ર ભુવા ભરાડી ને જ ટાર્ગેટ કરો છો શું? લોકોને અલગ અલગ યોગ નડે છે એવુ કહેવા વાળા અંધશ્રદ્ધા ફેલાવતા નથી? જરાં વિચારવા જેવો પ્રસ્ન છે કે નહિ? હું માનું છું કે ભુવા ખોટા કદાચ હોયી શકે એ તમે પુરવાર પણ કરી શકો છે એ મેં જોયું જ છે તે એક ગર્વ ની વાત છે પણ કાલ શર્પ યોગ. ચાંડળ યોગ ફલાણા યોગ તમને નડે છે તેની વિધિ કરવી પડે તેવું કહેવું કેટલું યોગ્ય છે?
@shankarrabari88902 жыл бұрын
Your right 👍
@vigyanjatha2 жыл бұрын
0281 257 3689
@vipulchauhan2302 жыл бұрын
શિહોર .ભાવનગર બાજુ કયારેક આવજો.. સાહેબ
@bhavnapatoliya78112 жыл бұрын
Bov saru kam karu🙏🙏🙏
@krishnafarm45742 жыл бұрын
Well done
@sureshnanerasureshnanera74882 жыл бұрын
Verygood
@ghanshyambnizama94972 жыл бұрын
આ વુ દારુ વેંચવા વાડાને પણ કરો
@gopalvaghela3762 жыл бұрын
ધયાનરાખજધધેલાગીજાવનય
@Physical_education102 жыл бұрын
Godhra Panchmahal ma aavo vignan jathani jarur chhe , ghana loko mataji na name par lute 6e
@vigyanjatha2 жыл бұрын
અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી bjvjoffice@gmail.com 0281 2573689
@dabhijentidabhi14182 жыл бұрын
બવસારૂ કામ કયરૂ ભાઈ
@laxmanchopda32472 жыл бұрын
Dhanyavad
@allinone-by1cm2 жыл бұрын
Aa tamaru vigyan pan jyre kaik shod karvi hoy n e pela mataji n page lage che pachi kare che Jaan khatr ho
@MrShailendra622 жыл бұрын
આપના તરફ થી ઢબુડી માતા બનેલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી, પણ આજે ફરી થી દરબાર લગાવે છે, ચાંદખેડા વિસ્તારમાં, તો શું વહીવટ થઈ ગયો છે કે શું? આ અંગે યોગ્ય કાર્યવાહી કરશો,.🙏
Bhai aaje bhuvaji karodo kamay che emne pakdo aa bichara garib kaka ne su pakdi tamari takat bata vo cho
@Karanparmar682 жыл бұрын
Kadach tya thi funding aavtu hase etle nai jata hoy
@Bharat-ve6bq2 жыл бұрын
Kim najik pan gana che koik diwas aavo
@mahendrathakor6842 жыл бұрын
Hu bhuvo nathi pan mataji Satya che
@jaymaamogal-gu7bxАй бұрын
જયંતભાઈના નંબર આપો
@jituvavera45022 жыл бұрын
Nana bhuva ne su kam pakdo cho. Mota ne pakdo to manu
@k.h.bharvad392 жыл бұрын
સાહેબ મને ફોન નંબર આપજો પંચમહાલ જિલ્લા માટે
@vigyanjatha2 жыл бұрын
0 281 257 36 89
@mehulpatel51032 жыл бұрын
Na na bhuva ne pakadi loko ne c.. na banavo
@arvindparmar90412 жыл бұрын
Suraj bhuva nu kai karo to manie
@bharat97112 жыл бұрын
Vignan jatha no contact no. Shu chhe? Kripa karine aapva namra vinti
@ashish30482 жыл бұрын
ભુવા ને કેમ વાહે પડયા છો...
@bhikhuodedara292 жыл бұрын
Sav sachi vat se bhai tamari
@bhikhuodedara292 жыл бұрын
Juva ta masani samdi parmane pade bhuva mansni samdi pramane na pade
@mrthakorvlog2 жыл бұрын
Bakri id ne divse bakra kapay enu kaik kro
@vigyanjatha2 жыл бұрын
kzbin.info/www/bejne/iXbIgKyDpbV8gKs
@lifemoj73012 жыл бұрын
Ava khota bhova bhaiyo ne bhega nathi thava deta
@patlitanashtrunjaytirth41322 жыл бұрын
India ma tmari jeva manso ni kjubj jarur che
@rathodajaysinhn.rathodajay5942 жыл бұрын
Jayant taro number aap
@bijalcvlogs90432 жыл бұрын
Kar phon
@pareshpatel91602 жыл бұрын
આ ભાઈ નાના ભુવાઓનેજ પકડે છે કે મોટા ભૂવાઓને પણ પકડે છે?
@hareshsinhchauhan99722 жыл бұрын
Oanli midiyam aavak vara ne
@mukeshrajput71612 жыл бұрын
Vignan jatha na number aapo please
@sarojben9542 жыл бұрын
તમંરાનમરઓપા
@kanji37-q9i2 жыл бұрын
સાહેબ અમારે અહીંયા ભુવો બોવજ ફ્રોડ કરે સે દાણા જોવા ના પૈસા લે સે અને વિધિ કરવાનાં 1500 રૂપિયા પડાવે સે ગરીબો પાસે થી 🙏🏻 please vigyan jatha🥺 kaik karo reply apo
@vigyanjatha2 жыл бұрын
0281 2573689
@pranaladzala19802 жыл бұрын
Tmaro nambar aapo
@rafikpariyani99992 жыл бұрын
Botad na aaojo
@dilipbhaimakwana50512 жыл бұрын
You tube uper dhaglo chhe bhuva Ane tantrik dhutara koi pakdwa nahi jaye