ગુજરાતી ઘરો માં વિદાય સમયે ગવાતું આ ગીત અમર થઈ ગયું સ્નેહલતા રાગીણી પદ્મા રાણી ત્રણેય હિરોઈન એક સાથે હતી રાજકોટ ની ગિરનાર થિયેટર માં આ ફિલ્મ જોઈ હતી લતા મંગેશકર ને આ માટે જ કોયલ કહી દીધા છે શબ્દો ની રચના ખુબજ લાગણી ભર્યા ટાઇટલ સોન્ગ હતું આ વાહ જુના દિવસો ની યાદો તાજી થઈ આંશુ તો પાણી જેવું પાણી
@kanakbentrivedi31802 жыл бұрын
Ok thanks for your time to
@dhansukhsoni49022 жыл бұрын
લતાજી આપ અમર છો દીદી તમને ક્યારેય કોઇ નહીં ભૂલી શકે દીદી..આપ જ્યાં પણ છો લતાજી આપ ના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે એવી દીલથી પ્રાર્થના કરૂં છું.. લતાજી એ ગાયેલા લગભગ બધા જ ગુજરાતી ગીતો હીટ છે... RIP.. Lata didi..
@priteshdarji50962 жыл бұрын
Asha bhosle 6e
@sefupatelpatel50653 жыл бұрын
મહાન લેખક મહાન ગાયકા ને સેલ્યુટ જે ને આ શબ્દો લખ્યા અને ગાયા❤️આંસુ ,સૌવ નુ પાણી જેવું પાણી સુખ નુ છે કે દુઃખ નુ એ તૉ કોઈ શક્યું ના જાણી 👍મને આ શબ્દ બોવ સારા લાગેછે 👍સલ્ફરાજ પટેલ ❤️
@miteshkumar79668 ай бұрын
Raag "jinjoti" no kamal che
@vkumars59327 ай бұрын
મને પણ તેજ શબ્દો સારા લાગે...
@Parmar-mr2vj6 ай бұрын
Mane bhi
@saintchristopher82285 ай бұрын
🎉I think Gaurang Vyas is the Music Composer....Lata ji is the Singer 🎉
@gogojogi81103 жыл бұрын
વિદાય ની સાથે શિખ આપતુ આ અદ્ભુત ગીત છે. all time hit 👌
@ashokdabgar35972 ай бұрын
5:43 5:44
@sheelaparamar32726 жыл бұрын
ખુબજ સુંદર ગુજરાતી ફિલમ જુના ગીત સાંભળીને ઘણો આનંદ થયો છે
@dineshparmar91052 жыл бұрын
👌રડી જવાય એટલા સરસ ગીતો છે આ 🌹
@vijaysolanki3470 Жыл бұрын
ખરેખર આ ગીત હું સાંભળુ છુ તો અત્યારે પણ મને રડવુ આવી જાય છે.અત્યારે તો આવા ગીત સાંભળવા ના નથી મળતા .. જય જય ગરવી ગુજરાત....મને ગુજરાતી હોવાનો બહું ગર્વ છે....
@amarsinhparmaramarsinhparm81322 жыл бұрын
ખુબ સુદર દિકરીની વિદાય ને વનાઁવી છે ખુબસરસ ગીત લેખકને સોે સલામ
@Kashyap_ptl075 жыл бұрын
ખુબ સુંદર ગીત ખૂબ સરસ રચના
@bharatcbhandari3 жыл бұрын
૨૦ મી ..૨૧ મી સદી નુ સુપર હિટ ગુજરાતી ગીત... આવું ગીત ના ભુતો ના ભવિષ્યતિ.... ગીતકાર કવિને સલામ..... આ ગીત માટે... "આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી બેના રે.."
@pateliyadhirubhai5042 жыл бұрын
સરસ
@northgujratstudio2762 жыл бұрын
કોણ સે ગીતકાર
@umangsolanki20332 жыл бұрын
vaah vaah vaah vaah
@rmparekhparekh86692 жыл бұрын
ધન્યવાદ લતાજી તમામ પ્રકાર ના ગીતો દુનિયા ને આપ્યા આપના આત્માને સત સત્ પ્રણામ
સાચી વાત આ ગીત હાજી પણ આંખો મા પાણી લાવી દે છે લગ્ન વખતે આખું કુટુંબ સાથે મળીને કામ કરતા કોઈ મોટું નઈ કોઈ નાનું નઈ ગર્વ છે મને મે ગુજરાતી ઘર માં જન્મ લીધો જય જય ગરવી ગુજરાત ❤
@parsotampandya38622 жыл бұрын
ધન્ય છે બાપ આ ગીત ના લેખક ગાયિકા અને ગીતમાં અભીનય કરનાર દરેક કલાકાર ને ખરેખર હું આ ગીત જ્યારે સાંભળું છું ત્યારે મને ગર્વ થાય છે મારા દેશની સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા અને ભાતીગળ પોશાક ઉપર દુનિયા ના કોઈ પણ દેશ માં આ જોવા નહીં મળે્ ખરેખર ધન્ય છે આ દેશની ધરતી ને મારા નતમસ્તક પ્રણામ
@solankijayesh224110 ай бұрын
ગીત સાંભળીને મારા પપ્પ પપ્પાની યાદ આવે છે
@prakashwaghela7901 Жыл бұрын
❤મારે બે દીકરીઓ છે જ્યારે પણ આ ગીત જોવું/સાંભળું છું ત્યારે મારી આંખો માંથી આંસુ આવી જાય છે❤રમતી હતી તું જે ઘર મા એ ભીંતે ભીંતો રડશે❤
@sanjayoza8874 жыл бұрын
સંગીત અને ગાયક સાથે કલાકારો નો અદભૂત અભિનય
@jadishdabhi56503 жыл бұрын
.
@jadishdabhi56503 жыл бұрын
0ppp0pppp
@parmarranjanben9452 Жыл бұрын
રડી. પડે. આ. વિદાય. નુ. ગીત. સાભળી 👌👌
@poonamsoni63702 жыл бұрын
આ ગીત તો લતા જી જ ગાઈ શકે ખુબ જ સરસ ગીત
@sanjaydantani71814 жыл бұрын
ગુજરાતી ગીત ના શબ્દ હ્રદય ચીરી નાખે સે સુપર સોન્ગ... Old is gold
@shaileshosawa96383 жыл бұрын
Old ij good
@shaileshosawa96383 жыл бұрын
Old ij good
@નટુભાઈઠુમંર2 жыл бұрын
@@shaileshosawa9638 છે તે ઈ
@bhojanidilip128 ай бұрын
કોણ કોણ આ ગીત 2024 માં જોવેછે .... લાઈક
@mahendrasinhzala4885 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન લતા દીદી....
@zenfoneharry12573 жыл бұрын
આજે પણ આંખો ભરી આવે છે આ ગીત સાંભળી ને
@parmarharesh80453 жыл бұрын
Yes bhai shree
@mansukhvadher262 жыл бұрын
રદયને સ્પર્શ કરી જતૂ ગીત લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું આ ગીત છે સાંભળી ને લગ્નની અસલ જુની પરંપરા યાદ આવી જાય છે
@namorikoli40534 жыл бұрын
ખુબ સરસ ગીત સે લતા દીદી નો અવાજ સારો છે
@patelkiritbhai95652 жыл бұрын
Good
@valjibhaijethva71975 жыл бұрын
એક જમાનો હતો આવા ગુજરાતી ગીતોનો આજના જમાના ની તો શુ વાત કરવી સરસ ગીત છે
@dineshpandya99833 жыл бұрын
Right sir
@bhupendraraval39343 жыл бұрын
@@dineshpandya9983 j
@riddhichauhan82483 жыл бұрын
@@dineshpandya9983 Nb
@manishthakormanishthakor993411 ай бұрын
બે ધુરંધર અભિનેત્રી સ્નેહલતા અને રાગિણી શાહ નો બેનમૂન અભિનય
@shekhaliyamaheshkumar41505 жыл бұрын
ખુબ જ સુંદર મધુર અને હદય પીગળી જાય તેવુ ગીત હૈયા હચમચાવી દે તેવુ ગીત.... ખુબ જ સરસ ગીત મસ્ત ગીત
@shyamtandel35715 жыл бұрын
O.
@maganbhaibariya83525 жыл бұрын
He
@manubhavaghelamanubhavaghe62634 жыл бұрын
C
@prakashgamit19123 жыл бұрын
બાળપણથી જ આ ગીત મને રડાવતું આવ્યું છે. આજે પણ એ જ દશા થાય છે મારી ❤️👌👌
@ashwintailor57693 жыл бұрын
,જેને દીકરી હોય એનેજ આ ગીત ના શબ્દો નું મહત્વ સમજાય🙏
@parmarharesh80453 жыл бұрын
Ha bhai
@ashwinbhatt4212 жыл бұрын
सर आपने बिलकुल सही कहाँ है l
@NanaNana-ms9bx2 жыл бұрын
Ok
@sandeeppatel-wm4wd2 жыл бұрын
Haa..bhai
@tigerjegvar Жыл бұрын
@@ashwinbhatt421😊 3:12 😅😊
@yuvrajpatel9413 жыл бұрын
Nice ,no words in my dairies , very good,,song ,latadidi ne ,& writer ne lakh ,lakh vandan.
@tejendrasinhvaghela5029 Жыл бұрын
70 ના દાયકા ની આ ફિલ્મ ને એનું આ અમર ગીત આજ ની તારીખ માં પણ લગ્ન પ્રસંગ ના વિદાય ગીત તરીકે એટલું જ હૃદય ને વલોવી ને આંખ માં આંસુ લાવી દે છે, લતાજી એ ફક્ત આ એક જ ગીત ગુજરાતી માં ગાયું હોત તોય સમગ્ર ગુજરાતી ફિલ્મો માં અમર થઈ ગયા હોત દરેક દીકરી ના માં બાપ આ એક જ ગીત થી રુદન ને રોકી નથી શકતા, ખરેખર અમર થઈ ગયેલું ગીત જે યુગો યુગો સુધી અમર રહેશે
ઓલ ટાઈમ હિટ ગીત 5:34 છે. સાહેબ આજે પણ આ ગીત સંભાળતા આંખો ભીની થઈ ને રડવું આવી ગયું jay shree Krishna છે.
@anamidixit18445 жыл бұрын
ગીતના શબ્દો અને સંગીત બંને હૃદયમાં પ્રહાર કરી રડાવે છે,સુપર સોંગ છે
@naazfatima57984 жыл бұрын
.. V bjjhgyyy
@peakaaboo3 жыл бұрын
Arun Bhatt ni website jojo. Facebook par like karjo. Arun Bhatt and Avinash Vyas e jode lakhelu geet che aa
@palghori54093 жыл бұрын
@@naazfatima5798 નં
@rajsakil9873 жыл бұрын
આજે પણ આં ગીત sabhru છું
@prakashgamit19123 жыл бұрын
सेईम फिलिंग दोस्त ❤️
@vijayaprajapati Жыл бұрын
આજે પણ આ ગીત સાભરી ને આંખો ભીની થઇ જાય છે ❤❤
@rohitgosairohit5325 Жыл бұрын
શુ શબ્દ છે આજે ફરી રડવું આવી ગયું tx લતાદિદી
@ganpatprajapati37685 жыл бұрын
Satya.. Hraday spsrsi geet.. Hraday thi lakhelu ane dil thi gayelu.. Sau dikri ni papa ne satya vat kahi.. Pan e sau sasu vahu ne dikETi samje to geet no marham samjay.. Hraday khus thay...
@BharatSolanki-mt6pw2 жыл бұрын
વિદાય ગીત બહુજ સરસ છે. જુના ગીત જેવા અત્યારે થાય નહી...
@prakashparmar96594 жыл бұрын
Lata ji aa song ne pure puro nyay Aapyo che. Great song great sing by llata ji😢😭👍.
@shailyadav68113 жыл бұрын
આશા ભોંસલેએ ગાયું છે આ ગીત.
@jitendrabhaipatel58113 жыл бұрын
આવા ગીતો તો અજેય , અમર છે.
@vandanadoshi69114 жыл бұрын
વિદાય ગીત માં સૌથી ઉતમ 🙏🙏🙏👌👌👌
@jayantidarji6164 жыл бұрын
વીસ વર્ષ થી.મરા સમાજ ના સમૂહ. લગ્ન.માં.વિદાય ગીત આજ વગાડી રહ્યા છીએ.
@nitishparmar4894 жыл бұрын
Good
@chandanmane78713 жыл бұрын
Nice song ... Love from maratha ... Maharashtra
@kamleshpandya80593 жыл бұрын
So nice song and amazing voice and superb music
@khabarirajput23055 жыл бұрын
હા હજી આખમાં આંસુ આવી જાય શે ભાઈ એ બી મોરી ખબરી રાજપૂત
@parasparmar38365 жыл бұрын
💐💐💐💐
@parmarharesh80453 жыл бұрын
Ha bhai
@dipaksolnki10 ай бұрын
સુપર ગઈ છે
@chunibhaymistry45263 жыл бұрын
કેવું સરસ ગીત
@imtiyazhussainkhan47313 жыл бұрын
Mujhe Gujrati Nahin Aati Hai But Beti Ki Bidai Ke liye Koi Language Ki Barriyak Nahin Hai Sach Mein Aankhon Se Pani Nikal Aaya Great 😭😭😭🙏
@kamleshprajapati57935 жыл бұрын
ગુજરાતી ગીતો માં નું અણમોલ ગીત. અદભુત, અવિસ્મરણીય, અણમોલ.
@sandipshah24545 жыл бұрын
Gugrtiigti
@rajeshparmar90435 жыл бұрын
આ મા૱ ફેવટ સોંગ છે
@deepakjadav34785 жыл бұрын
So proud of u snehlata ben Tamara jeva actess kyarey nahi mane God bless u
@deepakjadav34785 жыл бұрын
Wah lata ben wah Tamara carrier nu ek umada geet
@musiclover-ij6jz3 жыл бұрын
Amna kariyar nu nae bhai aapda jivananu kyo
@sumitmaniyar53812 жыл бұрын
भावपुर्ण श्रद्धांजली Lata ji .🙏🙏
@alwaysindian59992 жыл бұрын
આ દિવસોનો આનંદ અને એ વસમી વિદાય એ પછી ક્યારેય નથી દેખાઈ... ગામડાઓમાં પણ નહીં...
@naynarpatel22194 жыл бұрын
દિકરી ની યાદ આવી ગઈ સુપર સુપર વિદાયગીત,
@ashokdryfruit66942 жыл бұрын
Lata ji tamne shaat shat naman .tamara kanthe sarswati virajman che.tamne tan man dhan thi pranan.jey hind.
@kamleshdabhi67875 жыл бұрын
સંગીત એવું જબરજસ્ત સે કે સોના માં સુગંધ ભળી.
@kundanpatani13453 жыл бұрын
જેટલી પણ વાર સાંભળો હૈયું ભરાઈ આવે ના રડવા નું હોય તો પણ એક ટીપું તો નીકળી જ જાય.... ❤️
Aaje pan aa song sambhline mara piyarni yad aaveche very nice 👍 song
@vipulzinzuvadiya47855 жыл бұрын
ખૂબ કૃણાસભર ગીત.
@shabuddinshaikh48895 жыл бұрын
my hart tacing song my
@chn.himmatsinh12252 жыл бұрын
Best song
@naginpanchal3608 Жыл бұрын
કહેવાય છેકે એક હજાર વષઁ માં લતા મંગેશ્કર જેવી મહાન વ્યકતિ જન્મ લે છે જે મહાન ગાઈકી પ્રસંગ પ્રમાણે ગાઈ સકે ભલ ભલા કઠોર બાપ કે ભાઈ સાંભળે તેનેા હદય રોઈ પડે છે બહુ સરસ અને સુન્દર હદયસ્પસી ગીત છે જયારે પણ સાભળુ છુ ત્યારે મારી બહેન ની યાદ આવે છે હવે આવી સુન્દર રચના ના બનસે કે ના બનવાની લતાદીદી આઈ મીસ યુ શ્રધ્ઘાજલી ------
@rupniasvln52734 жыл бұрын
મસ્ત છે ગીત
@chauhandaxa99564 жыл бұрын
Wah jetli vaar aa song sunu aetluj Kam lage
@Jayanti_garadharpura5 жыл бұрын
બહૂ જ આનંદ થયો ગીત સાંભળી ..અનૈ બહુ ભાવુક પણ થઈ જવાય છે સાંભળી 😢
@beenapurohit6105 жыл бұрын
Thank
@chintugodhani86965 жыл бұрын
L
@annamikajogadiya90195 жыл бұрын
Hi👌😂
@jayvantsolanki66134 жыл бұрын
Jene lakhiyu chhe adabhut chhe
@vikrampatnivikrampatni68854 жыл бұрын
Jayanti Bharvad y new no we pen eek huh uh huh NG like
@natvarbhaipatel64715 жыл бұрын
સરસ્વતી મા ના આશીર્વાદ માનવા પડે આ ગીત માટે આ સુપર ડુપર વિદાય ગીત સિવાય બીજુ ગીત હોઇ ના શકે કે બીજુ શોભતુ ગીત બનશે પણ નહી . દિકરી ની લગ્ન પછી ની વિદાય માં આ ગીત સિવાય બીજુ ગીત હોઇ ના શકે... 🙏જય સરસ્વતી માં 🙏
@jadavbhaijakhotra55934 жыл бұрын
LATA MANGANSKAR
@mahendradulera73684 жыл бұрын
R m dulera
@parmarharesh80453 жыл бұрын
100%bhai
@BOYS99.996 жыл бұрын
સુપર ગીત જય ગરવી ગુજરાત
@radhikadradhikadsoni36852 жыл бұрын
Haji pan aa geet ne sambhdi tyare mari lagn ni viday yad avi jay che ne roi paday che 😭😭
@komalraval76255 жыл бұрын
Please put full movie online....Parki thapan,mota Ghar ni vahu,poojana phool and Ghar Ghar ni vaat all films are excellent want to watch again.....
@s.jchavda15076 жыл бұрын
Aaje pn khubj lok priy geet to kharu j pn aaje y loko ne dil thi sparshi jatu. Aasu na roki sakay tevu 6e. Khubj super
@sdmitaraj58815 жыл бұрын
Joddar
@naturereality72745 жыл бұрын
Hu imotional thai jato jyare dikrini viday thati Aa song fix j rahetu
@bhaveshnai14442 ай бұрын
Lataji a gayelu aa geet khub j saras che...
@kalapnachoudhury54252 жыл бұрын
Beautiful song and one of my late mothers favourites...thinking about my mummy alot listening to it. 😪
@sureshsolanki6252 Жыл бұрын
મહાન ગાયક લતા મંગેશકર -ગૌરાંગ વ્યાસ સેલ્યૂટ 👌🥰😎
@satishpatel62054 жыл бұрын
I love my song lata ji garvi Gujarat
@it-piyushgeming30943 жыл бұрын
Vah Lataji tame gujrati git je viday git .aakhi duniyana ma no.1.se.vah vah
@sanjayoza8874 жыл бұрын
અમર ગીત અમર રચના
@sandipsandip90452 жыл бұрын
This song is the pride of Gujarat and will always be
@ranjeetapawar96644 жыл бұрын
Lockdown 6 bena 2020 ma...😒😥😔 Super song...♥️
@vaghelakanaiyalal86864 жыл бұрын
Y
@deepakjadav34785 жыл бұрын
Geet na sabdo bhauj Sara che thank u snehalataben and lata gi
@zakirsheikh62894 жыл бұрын
Lataji na hote to Pata Nhi inn geeto ka kya hota????
@zakirshaikh16812 жыл бұрын
Bilkul sahi kaha aapne!!
@vishnubhaiprajapati45634 жыл бұрын
સરસગીતછે
@mukeshbhaivaghela511 Жыл бұрын
બહુજ સરસ 💐💐
@poonamnimavat43094 жыл бұрын
Saras che song 👌👌👌😭😭😭😭😭😭
@nileshprajapati24234 жыл бұрын
Geet evergreen chhe. Pan atyare Dikari dore tya Na Jay
@rameshbhaipatel40482 жыл бұрын
અમે માઇકમા આ ગીત વગાડતા ત્યારેઆખૂ ગામ રડતુ આ પ્રસંગ એકદમ કરૂણ હોય છે અમે ત્યારે ખૂબ નાના હતા એક એવો આનંદ નો માહોલ હોય કે વાત ના પૂછો એ સમય વરીને આવછે કે કેમ એ નથી સમજાતુ આખૂ ગામ જેના ધરે લગન હોય એના ધરે આમ તેમ ડોટ મુકે આખુ ગામ કામે લાગી જાય ધર ધણીને તો ખબર પણ ના હોય લોકો હોશે હોશે પ્રસંગ કરી દેતા ભાઇ આ સંસ્કૃતી કયા ખોવાઇ ગઇ એજ સમજાતુ નથી
@prakashpandey17382 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 ભાઇ હાચી વાત કરી
@jollydukanwala90882 жыл бұрын
It's true
@irfanmansuri45292 жыл бұрын
ttt
@irfanmansuri45292 жыл бұрын
ttttt
@kppatel55802 жыл бұрын
હા એ સમયે આહુજા ના માઈક હતા, એક ગામ થી બીજા ગામ સોંગ સંભળાય, આ ગીત વીદાય સમયે વાગે તો ગામમાં બધું સ્તબ્ધ થઈ જાય, બધા જ રડતા હોય, એ લાગણીઓ ભાવ ને એ મમમતા એવા લોકો હવે કયાં.....!!!!!
@nishantpatel65363 жыл бұрын
Excellent Father/ mother- daughter song ever!!! Makes me emotional every time I hear it. No song can beat parental love than this song!!! Hats off to composer/ musicians / singer/ actors!!! Salute
@dolatneta13605 жыл бұрын
ખૂબ સરસ ગીત માટે
@anirudhdhvala27982 ай бұрын
આ ગીત જ્યારે પણ સાંભળું છું ત્યારે મારી શાળાની લતાજી એટલે પારસ વરું યાદ આવે અને રડાવે
@irfanmahetar26765 жыл бұрын
સુપર હીટ👌👌👌👌👌👌
@mrgujarat80494 ай бұрын
આ ગીત હંમેશા એવરગ્રીન રહેશે
@rajakhalifa15173 жыл бұрын
I love my favorite song♥️♥️♥️👌👍
@BharatIndiakilife5 жыл бұрын
Mara gaam ma Darek dikri ni viday vakhte aa geet caset par mota aavaje gavatu
@ajitsinh69305 жыл бұрын
Mari sis na lagan hata tayre aj git hatu
@binitagoti29435 жыл бұрын
Bharati Daslaniya
@kishor30022 жыл бұрын
Great Lata Didi , We all always remember you 😔
@rakeshchhatrola1401 Жыл бұрын
આ એક અદ્ભુત ગીત છે
@AK_1005Motivational2 жыл бұрын
બહેન તમારી યાદ આવી ગઈ..., 😭😭
@ashokmaheriya87658 ай бұрын
બહુ જ લોકપ્રિય ગીત છે આજે પણ આ ગીત સાંભળીને ભલભલા કઠોળ હ્દય ના બાપ હોય તે ની પણ આંખો ભીની થઈ જાય