ભગવાન આવાં દિવસો દુશ્મનને પણ ન દેખાડે બંને બહેનોને સલામ કરું છું અને રાજકોટનાં મિત્રોને વિનંતી કરું છું કે આમને સપોર્ટ કરે 🙏
@MrShashi0092 жыл бұрын
આ જ કહેવાય ખરું મહિલા સશક્તિકરણ. વંદન છે આવી હિંમતવાન મહિલાઓને.
@aaryanparmar61042 жыл бұрын
ભગવાન આવા દિવસો કોઈ ને ના દેખાડે પણ આ બેન અને માસી ની હિમ્મત ને સલામ 🙏 ખૂબ સારો વિડિયો સમીરભાઈ
@hkrtrivedi2 жыл бұрын
ધન્ય ધરા ગુજરાત ની કે હિંમતવાન નારીઓ નેજન્મ આપેંછે.!!! આ વીડિયો લાવવા બદલ આભાર સમીરભાઇ.
@naishadhnaishadh91032 жыл бұрын
વિડિયો જોતા જોતા આંખ ભીની થઈ ગઈ હતી સલામ છે બન્ને મહીલાઓ ને અને આપને પણ ધન્યવાદ સમીર ભાઈ 🙏🙏🙏
@kiritupadhyay42242 жыл бұрын
સમીરભાઈ સલામ છે તમને આવા સરસ કવરેજ માટે વિડિઓની સાથે માણસ ની સંવેદના પણ શેર થાય છે. 👍 ખુબ ખુબ સરસ
@hareshvaghela65172 жыл бұрын
સલામ છે આવી મહિલાઓને જેને આવી કપરી પરિસ્થિતિમાં બિઝનેસને સંભાળી અને પરિવારનું ગુજરાન ચલાવી અને તેમના સગા વહાલાઓએ જે સપોર્ટ જેએકતા દેખાડી છે તે ઉત્તમ ઉદાહરણ છે નમન છે આ પરિવારને.🙏🙏
સમીર ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું આ બહેન ને, તમે ખરેખર આ એપિસોડ બતાવી દુઃખ થયું પણ ગર્વ પણ થયો 👌❤️🙏🏼 ધન્ય ધન્ય છે આ બહેન 💪🙏🏼💪👍👌❤️🙏🏼 જય જય ગરવી ગુજરાત 🙏🏼🇮🇳
@Thakor_vansh_Patan2 жыл бұрын
🙏🙏🙏
@r.s.58052 жыл бұрын
સાસુ-વહુનો સંપ ખરેખર ધન્યવાદને પાત્ર છે. 🙏🙏🙏
@dhirendramehta25652 жыл бұрын
ભગવાન સૌને સદબુદ્ધિ , હિંમત આપે 🙏
@Gujjubox2 жыл бұрын
🙏
@vijayzala25862 жыл бұрын
ભગવાન આં બેન અને મશી ને ખુબ હિંમત આપે એટલી ભગવાન ને પ્રાથના
@piyushpatel90862 жыл бұрын
સાસુ અને વહુ ને જીવન જીવવાની હિંમત આપે એવી પ્રભુને પ્રાર્થના અને જીવનમા ઉતરોતર પ્રગતિ કરતા રહે 🙏🙏🙏🙏🙏
@ranchhodbhaidobaria39392 жыл бұрын
ભગવાન આપ સહુનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના
@dpatel45362 жыл бұрын
હેલો સમીરભાઇ,ખુબ જ સરસ વીડીયો છે આ વીડીયો જોઈને ખરેખર આંખ ભીની થઈ ગઈ આ બેન અને માસીને ખરેખર સેલ્યુટ કરવાનું મન થાય. જય જય ગરવી ગુજરાત Stay Bless
@MukeshbhaiGohil-t3p7 күн бұрын
બેન બા હિંમત ના હારતા ભગવાન તમને ખુબ હીંમત આપે જય શ્રી રામ
@hirenpanchal66892 жыл бұрын
વાહ...એક ઉમદા કાર્ય સમીરભાઈ.......
@honda18362 жыл бұрын
100 salutes to two mothers, god give them strength, i know this family since they were in dhoraji , bawanjibhai gathiyawala
@Gujjubox2 жыл бұрын
🙏
@rannatrivedi25082 жыл бұрын
વંદન કરું છું આવી હિંમત વાન સાસુ અને વહુ ને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઘર ને સાચવી લીધું 🙏🙏
@bearsbulls83172 жыл бұрын
Samir, what a reality and dedication of life. Best example for young people, they loose hope from life. Honesty n hard work is key of success. Salute che AA pariwar ne for stay strong.
@rajendraraval48222 жыл бұрын
Big Big Salute to Both Mother and Daughter. Yes Mother and Daughter.👍🙏🇮🇳🚩
@Gujjubox2 жыл бұрын
🙏🙏
@chhayagajera40322 жыл бұрын
Khub saras Samir Bhai lotof thnks aa video bnavva mate🙏🙏
@kiranbhaipurohit58932 жыл бұрын
અત્યંત ભાવવાહી શૈલીમાં રજુ કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન 🙏
@maheshvasava3603 Жыл бұрын
All the best
@patelbhanu99082 жыл бұрын
સમીરભાઈ સૌ પ્રથમ બંને બેનો ને દિલ થી નમસ્કાર અને વંદન માં મોગલ નો આશીર્વાદ રહે. ખુબ ખુબ પ્રગતિ કરે. જય મા ખોડલ-જય મા ઉમિયા.
@tarunachavada86142 жыл бұрын
જોરદાર સ્ટોરી આખમા આંસુ લાવી દીધા લોકને ખૂબ જ પ્રેરણા મલશે 😚
@hhhn37942 жыл бұрын
ભગવાન. આ બહેનોને. શક્તિ. આપે. ખુબજ. શાંતિ. આપે.
@efraim7862 жыл бұрын
Hats off to Kiranben and Vibhaben for making themselves strong after the sad turns in their life and continuing the family business, managing it just as their respective husbands were doing. GOD bless them with courage and more success in life
@લીલાબેનકાચા2 жыл бұрын
જય સ્વામિનારાયણ સમીર ભાઈ ખુબ ખુબ આભાર ને સાસુ વહુ ને હું વંદન કરું છું 🙏🙏
@manoharlalbhatia2542 жыл бұрын
Prabhu Kisi Ko Bhukha Sulata Nahin Aur Bukha Utha ta Nahin..Salute To This Great Women
@hetaldave16992 жыл бұрын
Great salute to saas- bahu jodi.. 🙋♀️👌👏👏👏👏💐💐
@SunnySunny-io9hq2 жыл бұрын
ખુબજ અઘરું છે ખૂબ જ સરસ વીડિયો બને બહેનોની હિંમત ને સલામ
@jigargadhavi65862 жыл бұрын
Jordar jay balaji..saru chle emnu bas ej prthna...👍👌👏👏🥰
@Bhargav.Changela882 жыл бұрын
I felt speechless n deeply sad after hearing their story.. but this is great example of Nari shakti... Thank you Samirbhai for bringing this story to us... Will definitely visit their shop soon.. 🙏🙏
વંદન કરું છુ માતા ઓને મારા જીવનમાં પણ એક દુઃખદ ઘટના બની ત્યાર થી ઘર માં હું અને મારી પુત્રી છીએ.
@gulamrasulajmeri53212 жыл бұрын
અમારા રાજકોટ ની મહીલાઓ ને સલામ છે.
@mehulkapadia42322 жыл бұрын
Khub Khub anumodna 🙏🙏 khub Saras.....nat mastak Naman aunty ane kiranben ne 🙏🙏 very inspiring 🙏🙏
@nayanajoshi43472 жыл бұрын
Very good agalvadho bhagvan hamesha tmari pragtikarave
@vasantidesai90242 жыл бұрын
Salute to two ladies....keep it up......👍👍
@shaileshpatel14962 жыл бұрын
સુપર્બ ફાફડા,નારી શક્તિ આનું નામ, ભગવાન તમોને શક્તિ આપે અને તમો દુઃખ ભૂલી જીંદગી જીવી જાવ તેવી પ્રભુને પ્રાર્થના
@vikramsinhchauhan3022 жыл бұрын
Khub saras sameer bhai.
@nayanpatel24602 жыл бұрын
સો સો સલામ છે સમીરભાઈ આ સાસુ વહુ ને.
@RameshPatel-xi2xs2 жыл бұрын
Really our heartly salute.god bless long life a brave family.jay hind .jay jay garvi gujarat.God help a full family.
@0010-n8q Жыл бұрын
Your words of Gujarati language are excellent.. i can’t speak Gujarati that well after living in Britain for 49 yrs… & i’m gujarati too ..the story of these ladies is very encouraging for others & gives them strength to carry on..i’ve had almost same in my life but we find courage & carry on
@kiranjoshi78382 жыл бұрын
अनेक अनेक धन्यवाद धन्य छे आपना भारत नी नारी शक्ति लाख लाख वंदन 🙏🙏
@mahendraamin86328 ай бұрын
સાસુ વહુના સબંધ ને સલામ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ
@sujitrajput73732 жыл бұрын
Ye he sahi nari sakti. Ap ko koti koti naman he bhagvan ap ki mehnat sarthak kare or apko ik bhot achha jivan pradan kare.
@arjunsinh9712 жыл бұрын
નારી તુ ના હારી, નારી તુ નારાયણી 🙏🙏
@manubhaipatel5182 жыл бұрын
નારી શક્તિ નું ઉમદા ઉદાહરણ છે આ બંને બેનો
@Rajjaymatajiraj2 жыл бұрын
Proud of you bhagvan tamari help karse
@sitaram.electronics2 жыл бұрын
ભગવાન એમને અચાનક આવી પડેલી આપત્તિ માં હિંમત આપે
@Gujjubox2 жыл бұрын
🙏
@ilajani83282 жыл бұрын
મહાદેવ તમનૅ ખુબ જ મહૅનત નું ફળ આપશૅ 🙏🙏
@pravinasharma22992 жыл бұрын
ભગવાન તમોને વધારે હિંમત આપે
@shiyakothari28792 жыл бұрын
આખા ભારત દેશે મોદીજીનો પાળ માનવો જોઈએ કે વ્યક્તિને આટલી સરસ રીતે લગાવી દીધા બધાને. 🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺 માનનીય પ્રધાનમંત્રી મોદીજી જિંદાબાદ. 🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺
ધન્ય છે ગુજરાત ની નારી ને આ વિડીયો મે જોયો મારા ફેમિલી એ જોયો બધાની આંખો મા આંસુ આવી ગયા કેવુ કષ્ટ વેઠયુ હશે આ બંન્ને સાસુ વહુ એ આવા દિવસો કોઈ દુશ્મન ને પણ ના આપે આ દુકાન નુ એડ્રેસ આપવા વિનંતી છે સમીર ભાઈ મારે એક વાર જાવુ જ છે આ દુકાને ને આ માસી ના ચરણો મા પડી જવુ છે 😭😭😭🙏🙏🙏🙏
@maharshi49372 жыл бұрын
Dhanya che a baheno ne God you Always
@chetanpatel18452 жыл бұрын
Aa video joine aakhma aasu aavi Gaya bhagvan emne sakti aape sitaram -Halol
@Gujjubox2 жыл бұрын
🙏
@bharatbhaipatel31352 жыл бұрын
સાહસ વિના સિદ્ધિ નથી એ સાબિતી મળે છે,, ગોડ બ્લેસ યુ,,best of luck👌👌👍👍
@rahulbharvad72922 жыл бұрын
ખરેખર હિમ્મતવાન છે બન્ને નારી
@mukeshmehta53762 жыл бұрын
Khub saras ane informative video cover karva badal khub abhinandan.
@myfirstvlog81972 жыл бұрын
No Words... Salute to both🙏
@kamleshpanwala93612 жыл бұрын
Great che nari shanti ne. Great video bhai
@vishalkasundra64272 жыл бұрын
Khub Agal vadho ben
@pratikbhuva52642 жыл бұрын
Khub j himat vadu kam che..salam che tamne..Mari maa ane mari ben nu uparwado khub dhyan rakhse..hu roj prathna karis emna mate 🙏🏽🙏🏽
@Gujjubox2 жыл бұрын
🙏
@mukeshsojitra97312 жыл бұрын
Nari shaktini himmat ane mahenatne so so salam
@thakornitesh982 жыл бұрын
ભગવાન આવા દિવાસો કોઇને પણ ન દેખાડે 🙏 પણ નારી શક્તિ એ તો નારી શક્તિ છે . સંગર્શ કરીને પણ પેઢી સંભાળી લીધી . ખૂબ ખૂબ સલામ બહેન તમને.જય નારી શક્તિ.
Maa e to maa 🙏🙏🙏 maa duniya ki sabse badi yodha hoti he ...aa mataji and bahen e sabit karyu che
@jayeshtrivedi98022 жыл бұрын
સમીરભાઈ તમે અમારી આંખમાં આંસુ લાવી દીધા આપના માધ્યમથી આપ એટલી પ્રસિદ્ધિ કરો કે આપણી માનવતા ખીલ્લી આવે ખુબ સરસ.....
@Gujjubox2 жыл бұрын
🙏
@vinabenzala48422 жыл бұрын
So so salam be mahila o ne bhagvan emne dukh sahan karva ni Shakti aape ❤️❤️
@Gujjubox2 жыл бұрын
🙏
@jayantibhaipatel22512 жыл бұрын
Namaste 🙏 Prabhu tamane khub shkti aape
@maheshkumarganatra6516 Жыл бұрын
Jayambe ❤ make us proud of mari shakti jay jagdambemaa
@harnishvanjara29452 жыл бұрын
Bapu tame kharekhar aankho bhini kari nakhi Corona mahamari e ghani j uthal puthal kari nakhi parantu samay ni same baath bhidva ni himmat prakriti aapi chhe ghani j innovative Systam pan apnaveli chhe thanx to share
@Gujjubox2 жыл бұрын
🙏🙏
@bobdesai78602 жыл бұрын
God bless both of you and your family
@chetanvaru19932 жыл бұрын
Samir bhai hats off.... Dhanya chhe banne ladies ne & thanks for you for this video
@kalpanaacharya52162 жыл бұрын
Samirbhai Dil ne hachmachavi muke avi story tamara video ma joi...... Chorona a ketalay parivaro ni zindagi badali kadhi che.....A baheno ane temna relatives je helpful bani rahya che amne salute kariye chiye.....Baheno himat kari ne je rite mehnat kari rahya che...... great 👍👍👍🙏🙏🙏💐💐💐 Thanks a video banavva mate 🙏🙏🙏Great Job 👍👍👍👌👌💐💐💐
@sarvaiyamahavirsinh69852 жыл бұрын
Wah Samirbhai Sara's video thanks very nice
@Gujjubox2 жыл бұрын
Thanks a lot 🙏🙏
@mohsinmansuri77322 жыл бұрын
SAMEER BHAI SALUTE TO YOU FOR YOUR HEART TOUCHING AND SENSIBLE REPORTING.
@rajeshwarichavda57482 жыл бұрын
Salute chhe aa ladies ne.Amari aankh pan bhini thai gai.Super vlog 🙏🙏🙏
@jitubodani86272 жыл бұрын
Khub saras video samirbhai👌👍🏼👌👍🏼
@રાજમોમઈખાખુઇ2 жыл бұрын
ભગવાન તમારા આત્માને શાંતિ આપે
@vijaysinhmakvana16372 жыл бұрын
jay mataji khub saras ben.......
@shubhitourstravels.91302 жыл бұрын
Kharekhar Salam che aa behen ane emna sasu maa ne 🙏🙏
@FoodieTravellerPriyank5052 жыл бұрын
જય દ્વારકાધીશ
@pratiktrivedi31312 жыл бұрын
Salute to mother and daughter 🙏🙏🙏🙏 outstanding video samirbhai 🙏🙏🙏🙏🙏🙏
@kanubhaipatel64262 жыл бұрын
સમીર ભાઈ ધન્ય છે માતા અને પુત્રી ને કપરા સંજોગોમાં દુઃખ સહન કરી વ્યવસાય કરીને વિપદાનો સામનો કર્યો. સલામ છે તેમને. પ્રેરણાદાયી વિડીયો છે તમે પ્રયત્ન ઉત્કૃષ્ટ છે
@dkjadeja50682 жыл бұрын
Jadeja. K. R. Rajkot. Samirbhai aje Tame As video banvine Dil jiti lidhu. Hu banne bahenone Sadar pranam Kari Shu. Aane bhgvan temne khubaj himmat ape tevi duva Kari Shu. Ane gathiya jotaj Khbar padi jay ke te keva saras she. Have chokkas gathiya mate javu padse. Biju Samir Bhai Tamari pase he sabdo nu bhandol she tamari he bolvani Samjavvani saily she Te bejod she. Tame Sara vakta pan hasoj. Samirbhai Aa video Batavva mate tamaro Dil abhar manvoj pade.