પંખીડા એ ઝાડવે ઝાડવે માળા બાંધ્યા રે

  Рет қаралды 78,959

SHREE KRISHNA DHUN

SHREE KRISHNA DHUN

Күн бұрын

પંખીડા એ ઝાડવે ઝાડવે માળા બાંધ્યા રે
વિધાતા લખજો સારા લેખ
આવો મોંઘો મનુષ્ય દેહ નહીં મળે રે
પ્રભુજીએ માથું દીધું છે નમવા રે
વાલાજીને નમી ને લાગો પાય
આવો મોંઘો મનુષ્ય દેહ નહિ મળે રે
પંખીડા એ ...
પ્રભુજીએ આંખો દીધી છે નિરખવા રે
વાલાજીના દર્શન કરીને લાગો પાય
આવો મોંઘો મનુષ્ય દેહ નહીં મળે રે
પંખીડા એ ...
પ્રભુજીએ જીભ દીધી છે સત્સંગ કરવા રે
હરી ના ગુણલા ગાઈ ને લાગો પાય
આવો મોંઘો મનુષ્ય દેહ નહિ મળે રે
પંખીડા એ..
પ્રભુજીએ કાન દીધા છે કથા સાંભળવા રે
કથા સાંભળીને લાગો પાય
આવો મોંઘો મનુષ્ય દેહ નહિ મળે રે
પંખીડા એમ
પ્રભુજીએ હાથ દીધા છે તાલી પાડવા રે
તાલી પાડીને લાગજો પાય
આવો મોંઘો મનુષ્ય દેહ નહિ મળે રે
પંખીડા એ ...
પ્રભુજીએ પગ દીધા છે જાત્રા કરવા રે
જાતરાયું કરીને પાવન થાવ
આવો મોંઘો મનુષ્ય દેહ નહિ મળે રે
પંખીડા એ....

Пікірлер: 8
@devangidhunofficial
@devangidhunofficial 3 ай бұрын
જયસીયારામ સતદૅવીદાસ 🙏🙏 નિતાબેન પરબનાસાધુ
@ilanenbhatt
@ilanenbhatt 3 ай бұрын
Jai Sri ram
@bhavnasatsang
@bhavnasatsang 4 ай бұрын
Bhavna Satsang na Jay Shree Krishna 🙏 Waah khub saras swar che tamaro... Khub pragati karo☺️☺️
@hiraodedara813
@hiraodedara813 3 ай бұрын
જય શ્રી રામ
@Skdhun
@Skdhun 4 ай бұрын
આભાર 🙏🏻
@zubermeman6784
@zubermeman6784 4 ай бұрын
ઓકે
@patelnimuben3832
@patelnimuben3832 3 ай бұрын
જયસીતારામ
@patelnimuben3832
@patelnimuben3832 3 ай бұрын
1:40
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 42 МЛН