પશુપાલકો એ કેવા પ્રકારની ભેંસ લેવી જોઈએ આ ભેંસ તમને માલામાલ કરી દેશે #માલધારી #ગામડું #ગુજરાત #તબેલો
Пікірлер: 267
@UvMandera-ey8yc Жыл бұрын
Khub Sara video muko malde bhai thame Khanu janva ane sikhva male To ak video padi ucher mate pan jarur banavj amare pan tablo che jema tamri apeli mahiti khub best results ape ❤
મારી ભેસને બે આસળી જન્મ થી પાડી આવી છે તો તેને કેવી ઞળાય સૂભ કે અસુભ જળાવજો
@Gamdiyo Жыл бұрын
અરે ભાઈ પશું શુભ કે અશુભ નો હોઈ એ મે વિડિયો માં કીધું આપણાં ભાગ્ય સારા હોઈ તો કાઈ વાંધો ના આવે
@sarifpathankhan463 Жыл бұрын
@@Gamdiyo પાકૂ
@karaahir1206 Жыл бұрын
માલદે ભાઈ રામ રામ
@Gamdiyo Жыл бұрын
રામ રામ ભાઈ
@pujaprakash6143 Жыл бұрын
Jat dwrka dish
@Gamdiyo Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@jayamaa7408 Жыл бұрын
Kamco Bhai. Na Ben. Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. To. Basa. Sari. Sa. Bhai. Ok. To. Bay
@Gamdiyo Жыл бұрын
Jay dwarkadhish ben
@SarmanKaravadra-go3tf Жыл бұрын
Malde bhai kar pusi e patal lok ni nag padmani kevay te uttam bhes kevay bhai.
@Gamdiyo Жыл бұрын
Sachi vat chhe pan olkhan aapi chhe khali
@sanjayzapdiya9308 Жыл бұрын
Ram ram malde bhai
@Gamdiyo Жыл бұрын
Ram Ram bhai Kem chho
@RanchhodVarchand-me6nn Жыл бұрын
Jay dwarkadhis ram ram malde bhai vijdi bhes na levay ane amare kutch ma khevat chhe ke nav chandri padi ni ma te sari kahevay
@Gamdiyo Жыл бұрын
Ok khub saras 👌👌👌
@JadavAjabhai-lb3do Жыл бұрын
એકાદ ગાય તો રાખો ભાઈ જયમાતાજી
@Gamdiyo Жыл бұрын
તબેલો નવો બનાવી પછી લેવી
@YogitaRakholiya5 ай бұрын
.. kal kushi leva thi cu thai please batavo bhai
@Gamdiyo5 ай бұрын
6352657710 phone karjo batavis
@YogitaRakholiya5 ай бұрын
Ok
@ranarraninga7900 Жыл бұрын
જય ઠાકર ભાઈ
@Gamdiyo Жыл бұрын
જય ઠાકર 🙏🙏🙏🙏
@sagarzapda223 Жыл бұрын
મારી ભેંસ ને વિયાણા 14 દિવસ થયા પણ બગાડ નથી પડો ખાલી જર પઙી છે અને દુધ 3 લિટર જેવુ કરે છે ,દુધ નથી વધતુ.તે શું કરવુ જણાવજો.
@Gamdiyo Жыл бұрын
બગાડ નો નીકળો હોઈ તો ડૉક્ટર ને બોલાવો અને કાયમ બે મૂળા આપો
@Radhe_Radhe_00786 Жыл бұрын
Malde bhai bhes vihay aeno video banavjo
@Gamdiyo Жыл бұрын
Ha bhai jo divse viyahe to banavi. Ok
@Radhe_Radhe_00786 Жыл бұрын
@@Gamdiyo thik bhai
@dodiyaashwin643 Жыл бұрын
Bhai 11 litar vari ni hu kimat hoy bhai mare levani gantri se
@Gamdiyo Жыл бұрын
Amari baju ae bhes ni kimat 1/25 aashpaas hoi
@livevilligelifezalafamely8223 Жыл бұрын
Bhai bhesh dhabhn hoy 1 mahino khayo jada disgad kare 1 var karyu ke khali hoy ke dhaban hoy
@Gamdiyo Жыл бұрын
Kay samjayu nahi dost
@maheshgadhavi7995 Жыл бұрын
સોયાબીન ખવારાયવે ગરમ હોય કે ઠંડા માલદે ભાઈ
@Gamdiyo Жыл бұрын
એનો બોવ આઈડિયા નથી હો
@NitinVaru-j8k Жыл бұрын
Hf ગાયન વીડિયો બનાવો ભાઈ
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ બનાવશું પણ એ ગાય નો તબેલો અમારી બાજુ નથી
@yagnikambaliya4281 Жыл бұрын
તનખયો તો શૂ કરવુ
@Gamdiyo Жыл бұрын
જામ ખંભાળીયા માં ડૉ આંબલીયા સાહેબ એનું ઓપરેશન કરે છે
@kadchaarbham3924 Жыл бұрын
તમે તો કેતા તા કે મને ખબર ના પડે ભાઇ
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ એમને વડવા શીખવે બાકી આપને હજું એટલું જાણતા નાં હોઈ અમારા વડવા પાસે બેસી ને આવી જૂની વાતો જાણી
@BandhiyaArajan Жыл бұрын
10 10 લીટર દૂધ વારી મારા પાસે બે ભેંસ છે
@Gamdiyo Жыл бұрын
વાહ ખુબ સરસ
@DivyeshThummar-ol2dz3 ай бұрын
કયુ ગામ
@DivyeshThummar-ol2dz3 ай бұрын
૭૦૪૩૨૨૯૮૨૭
@Mr.Bharat05Video4 ай бұрын
ભાઈ આ બધી અંધ શ્રદ્ધા છે😅😊 ભેંસ સોજી હોય અને દૂધે સારી હોય તો લેવાય 😊😊😊
@Gamdiyo4 ай бұрын
હા ભાઈ
@nakumbharat579010 ай бұрын
ભાઈ મારે નવુ પશૂ પલનુ ચાલુ કરવૂ છે
@Gamdiyo10 ай бұрын
કરાઈ પ્રથમ ચાર પાંચ પશું થી શરૂઆત કરજો
@lionwarrier2835 Жыл бұрын
Jafrabadi bhes levay ke na levay...,???
@Gamdiyo Жыл бұрын
Jay dwarkadhish bhai levai
@baraidevanand74 Жыл бұрын
સાપણ કેવી હોય
@Gamdiyo Жыл бұрын
સપણ ને અમારે નાગલી કેય
@vasavahelin595 Жыл бұрын
ફેટ વધારવા માટે શુ કરવુ જોયે ભાઈ
@Gamdiyo Жыл бұрын
આગળ જુઓ
@jgjcbxpert752529 күн бұрын
Jafri bhesh jaldi garmi ma nathi aavti aevu ke che ae sachi vat che ane jafri bhesh pada sivay pregnant pan na thay aevu ke che
@umangramani4525 Жыл бұрын
Bhai roj pasu palan na vlog banavo
@Gamdiyo Жыл бұрын
Ha bhai Jay dwarkadhish bhai 🙏🙏
@AankaVahara9 ай бұрын
Mari pase she nav sudari bhagar
@Gamdiyo9 ай бұрын
ઓકે સરસ
@amitshindhav009 Жыл бұрын
એકાદ ગાય રાખો માલદે ભાઈ મજા આવશે
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ બીજો તબેલો બનાવવો પછી
@vasanidanak401vasani9 Жыл бұрын
ડોકુ ડોલાવ ડોલાવ કરે તેવી ગાય રખાય
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ રખાઈ કઈ વાંધો નહીં આતો ખાલી ઓળખાણ કરાવી વિડિયો માં બાકી કોઈ પણ પશું લેવાઈ
@dhavalpathar6453 Жыл бұрын
ભાઈ પેલા વેતર ની ખડાય સે એક મહિનાની વાર છે વિયાવાની તો સુ ખવારાવાય
@Gamdiyo Жыл бұрын
વીડિયો બનાવશુ
@RambhaiKaravadara-e1e Жыл бұрын
કુળદેવી નુ નામ લઈને લય લેવાય
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ
@Dwarkadhis_farm3 Жыл бұрын
મારી પાસે 2 બે ભગર સે
@Gamdiyo Жыл бұрын
વાહ ખુબ સરસ 👌👌👌
@vasavaravindra223 ай бұрын
Tamamo contact numbers apo. Video ni thumb line ma share karo
@rajendrasinhmahida29702 ай бұрын
કેટલી કિંમત મા મળે આવી ભેંશ
@Gamdiyo2 ай бұрын
અમારી બાજુ તો 135000 ની આસપાસ મળે
@rajendrasinhmahida29702 ай бұрын
@@Gamdiyo કઈ બાજુ. હું વડોદરા નો છું ભાઈ
@Gamdiyo2 ай бұрын
@rajendrasinhmahida2970અમે દ્વારકા થી
@chiragrathod7773 Жыл бұрын
ભેંશ ના વિયાણ નો વિડિયો બનાવ જો નવી ભેંશ નો
@Gamdiyo Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ એ નહિ બનાવીયે કેમ કે કદાચ રાતે વ્યાય તો જોઈ એવો નો બને
@YuvrajsinhRajput-u3i10 ай бұрын
Gir gay dole e saru ke kharab hale am
@Gamdiyo10 ай бұрын
Have a bov khabar nathi kem k mare gayo nathi
@Mayurahir-vd8nc Жыл бұрын
મારી ભેસ ને 11 લીટર દુધ છે અને 9 મહીના થયા 3 ટક ખાણ આપી છી
@Gamdiyo Жыл бұрын
વાહ ખુબ સરસ આવી ભેંસ નો તો વિડિયો બનાવવાં આવવું પડશે 👌👌👌👌👌
@jayeshbharvad-v5t Жыл бұрын
માલદે ભાઈ તમારો વીડિયો બોવ સોખો નથી આવતા
@Gamdiyo Жыл бұрын
હા ભાઈ ફૉન નબળો પડે છે હવે દિવાળી ઊપર નવો લેશું
@umangramani4525 Жыл бұрын
Aa bhesh viyay ne teno vlog banavo
@Gamdiyo Жыл бұрын
Ha bhai Pan rate viyase to nahi bane
@baluvadher6246 Жыл бұрын
ભાઈ મારે ભેંસ ગાફીન નથી થાતી શું કરવુ
@Gamdiyo Жыл бұрын
તો ગર્ભાશય સાફ કરવો
@devabhasumaniya9662 Жыл бұрын
ભેસ સિંગ ઠોકે ઈ ન લેવાય
@Gamdiyo Жыл бұрын
ઓકે ખુબ સરસ
@ashwinbodar79562 ай бұрын
Aakh ma taki hoy a levay. Aav ma chitri hoy a levay k ny
@Gamdiyo2 ай бұрын
Ame nathi leta baki tamari marji aakh ma taki hale pan aav ma chitri vadi ame na laiye
@dhirenkateshiya8539 Жыл бұрын
Mota Bhai amare parho mukti nati to su karvu
@Gamdiyo Жыл бұрын
અડધું જાયફળ આપો દોવ એની પહેલા 20 મિનિટ અને ચેનલ માં વિડિયો છે જુઓ
@rajshinandaniya6512 Жыл бұрын
Num na divse hu nikdoto tame koy dekhana nay pasi bolero na ubho raykho mane khas khabar noti tame kiya raho so have khabar padi ke tamaroj tabelethi nikdoto
@Gamdiyo Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ હવે આવજો ક્યારેક અને કયું ગામ તમારૂ કેજો