રઘુવીર ચૌધરી જેવા જ્ઞાની સાથે ગુજરાતી ભાષામાં જલસો કરાવવા બદલ આભાર.
@varunprajapati91065 ай бұрын
લેખકો મોટી મોટી નવલકથા પોતાની કલ્પનાથી લખી જાય છે આ મોટી આશ્ચર્યની વાત છે. અમૃતા થી જ મે રઘુવીર સાહેબને ઓળખ્યા. એમને મારા વંદન 🎉
@dhruvbhatt69725 ай бұрын
નૈષધભાઈ, બહુ સરસ વાતો જાણી. રધુવીરભાઈને આ રીતે ઓળખવા તે લહાવો છે. મોજ પડી ગઈ. એમને જોવાનો આનંદ જ બહુ હોય છે. સાંભળવાની મોજ તો જબરી... ધ્રુવ
@jalsopodcasts4 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@PoojaSolanki-ei3ke5 ай бұрын
હવે, ખેતી નો ધંધો કરવામાં ખોટ છે. સાવ સાચું✅
@SindhuYatra5 ай бұрын
આભાર ભાઈ આ પૉડકાસ્ટ માટે, જો કોઈએ ધ્યાન થી જોયું હોય તો નૈષધભાઈ ના મુખમાંથી અંગ્રેજી શબ્દો વારે વારે નીકળી પડતાં હતા પણ રઘુવીર સાહેબ એ છેલ્લા સુધી સરળ ગુજરાતી જાળવી રાખી એ સારા લેખકની બિરદાવવા જેવી બાબત છે. 22:23 પર લોકો ઘટતા ગયા અને એમના ચહેરા પરનો ગમ, આપણી ગુજરાતી પેઢી માટે સંકેત ભાઈ 45:40 પર રડવું આવી ગયું.
@SanjayChaudhary-mu3gp5 ай бұрын
વિવિધ મુદ્દાઓ પર પિતાજી સાથેનો સંવાદ નૈષધભાઈએ બહુ સરસ રીતે રચ્યો છે.
@jalsopodcasts5 ай бұрын
Thank You Very Much. આપ ને આ પોડકાસ્ટ ગમ્યો તે વાત જાણી ને આનંદની લાગણી અનુભવીએ છીએ
@mandarchaudhary15375 ай бұрын
દાદાને સાંભળીને ખુબ મજા આવી. એમનું જીવન અમારા માટે પ્રેરણા છે 🙏🏼
@chintanjoshi26355 ай бұрын
સાંપ્રત સમયનું મર્મ સમજી તેમણે ખૂબ સરસ વાત કરી ખેતી એ ખોટ નો ધંધો હોવા છતા.
@Mehulteeku5 ай бұрын
નૈષધ ભાઈ આપનો ખુબ આભાર આ પોડકાસ્ટ માટે. આપશ્રી ને વિનતી કે આપ બાનો વાડો પાઠ ના સર્જક શ્રી પ્રવીણ દરજી નો પણ લાભ સૌને આપજો.
@onlymoj215 ай бұрын
હું નસીબદાર વિદ્યાર્થી છું . મારા નવા વર્ષ ની શરૂઆત 2024 ની આપણા રઘુવીર ચૌધરી જી ના દર્શન થી થઈ છે❤ તેમના આશીર્વાદ હજી પણ મને સંતોષ આપે છે
Saheb, Podcast bau saras che!🙏 Raghuveer chaudhari jeva sahitykaar ne khali pustako ma j joya, vachya che. Aaje evu lagyu k temni sathe ame pan vato kri rahya chie!🙌 Khub khub Naman 🙇♂️🙇♂️! Jode jode ek Request pan hati k... Ram Mori no pan podcast Lavo saheb.🙏khub Aanand thase.
@MadGujjuVines4 ай бұрын
સાહેબ ને કયા વિદેશી લેખક પસંદ છે ,એ પુછવુ હતુ!!
@desairameshkumar39904 ай бұрын
Very nice and Inspirational Thanks Jalso Team
@saandeeppatel3775 ай бұрын
આ સંવાદ અમર રહેશે 🙏
@arvindkvalawithgkclub36935 ай бұрын
ખૂબ ઊંડા ગજના વ્યક્તિ છે સાહેબ...બવ નજીક થી જોયા છે લોકભારતી માં
@vasavaanil14025 ай бұрын
Same too you....
@SindhuYatra5 ай бұрын
ભાઈ, સ્વામી સચ્ચિદાનંદ જી સાથે એક પૉડકાસ્ટ કરો, હું એમના વિચારો, લેખન અને સરળતાથી ખૂબ પ્રભાવીત છું, એમને 100 થી વધુ પુસ્તકો અલગ અલગ વિષયો પર લખ્યા છે અને લગભગ આખું ભારત અને પૃથ્વી ફર્યા છે અને બધુ વર્ણવ્યું છે. આપનો ખૂબ આભારી રહિસ, એમના જીવનના અંતિમ પડાવમાં છે તેઓ.
@nikhilpatelpatel764 ай бұрын
બહુ સુંદર સંવાદ...❤
@AmitSheth2 ай бұрын
Ati sundar.
@lalitbhaigajjar74465 ай бұрын
Namaskar Dear R.Dada
@jaydan75 ай бұрын
Wahh enjoyed it ❤ Bring yashwant gadhvi (lamba) in next episode
@milupatadiya.7205Ай бұрын
Thank you 🙏🙏🙏🙏
@vinodsoyaofficial35645 ай бұрын
ખૂબ સરસ. રઘુવીર દાદાને સાંભળવા એક લ્હાવો છે.
@SurtaMehta5 ай бұрын
સરસ વાર્તાલાપ. અભિનંદન.
@jalsopodcasts5 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@urmezurmez3 ай бұрын
Very good. Sahityakar ne sambhadine bahuj gamyu . Vadhare sahitya na ne loksahitya na podcast gamse.
@patelpankaj50074 ай бұрын
Jay shree radhekrishna
@narendragovswami99235 ай бұрын
Wah khub saras vaat kari
@parmarjignesh17255 ай бұрын
આદરણીય રઘુવીર ચૌધરી સાહેબને વંદન
@PARTHDAVE-b7s5 ай бұрын
અદભૂત વાતો. ધન્ય છે ગુજરાતી ભાષા.
@jay1992985 ай бұрын
રઘુવીર સાહેબને કોટી કોટી વંદન😊.
@jdiprathod29745 ай бұрын
Khub maza avi. Bija pn sahityakar jode podcast karo.🎉🎉
@shortsfactsz5 ай бұрын
હું પહેલો લાઈક કરવામાં...બહુજ સરસ.... રઘુવીર સાહેબ મારી બાજુના ગામ ના છે.....
@23:10, if one understands and embraces this simple principle, it can change lives.
@nareshjoshi26945 ай бұрын
સરસ.....
@komalshrimali2475 ай бұрын
❤
@WildLifeShorts-t7hАй бұрын
સર, તમે મને નામ આપ્યું એ માટે આભાર
@sunitachaudhary13205 ай бұрын
કેમ છો નૈષધભાઈ? પપ્પાજી સાથેનો તમારો સંવાદ તો ઘરે સાંભળ્યો જ હતો પણ અત્યારે વર્જિનિયામાં બેઠાં વિડિયો જોયો.તમારી સજજતાને દાદ દેવી પડે. તમે સરસ તૈયારી સાથે આવ્યા અને એટલે જ સહેજે અચકાયા- ખચકાયા વગર ધાર્યા પ્રશ્નો પૂછી શક્યા અને એના સ્પષ્ટ, સકારાત્મક અને ભાવવાહી ઉત્તર મેળવી શક્યા. હજી કેટલાક મુદ્દા પર વાત થઈ શકે. જલસોના સ્ટુડિયોમાં આ મુલાકાતનોબીજો ભાગ કરવાની તમારી ઈચ્છા આપણે સાથે મળીને પૂરી કરીશું… ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સાથે…
@jalsopodcasts5 ай бұрын
આપ ને આ પોડકાસ્ટ ગમ્યો તે વાત જાણીને ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ આભાર
@narendrapatel94245 ай бұрын
ખુબ જ સરસ ઈન્ટરવ્યુ
@jalsopodcasts5 ай бұрын
ખૂબ આભાર
@dineshgirisarahadi38865 ай бұрын
ખૂબ સરસ
@shridevishah19995 ай бұрын
કેટલો અનુભવ અનુભવાય છે!!!!
@MD-mf8ob5 ай бұрын
સાચી વાત છે😊
@hardikchaudhary47655 ай бұрын
નમન ❤😊
@dineshdhandhalaka75685 ай бұрын
નમસ્તે સાહેબ રઘુવીર ચૌધરી સાહેબ નો પોડકાસ્ટ જોયો તેમને લોકસાહિત્ય વાત કરી તેમાં મને ખૂબ રસ છે તો આપની સાથે મારે લોકસાહિત્યના સંવર્ધન માટે જોડાવું
@parbatkumarnayi35385 ай бұрын
વંદન
@rushikumarpandya5 ай бұрын
રાજાધિરાજ જેવું ગુજરાતીમા સંગીતમય નાટકનું સર્જન કરે.. તો એ માઇલસ્ટોન બની શકે..
@bhavichavda83875 ай бұрын
જલસો એપ પર આ પોડકાસ્ટનું ફૂલ વિડિયો નું ફીચર ક્યારે available થશે?
@parekhdeepsatishbhai47885 ай бұрын
Please do podcast with MANU PAREKH....about art....
@chaitalithacker15365 ай бұрын
મુલાકાતનો આ રીતનો પ્રકલ્પ પણ મજાનો
@bhargavbhargav33555 ай бұрын
Abhar...
@hirentrivedi66695 ай бұрын
What is the name of the anchor?
@vijiyadhulla77805 ай бұрын
તમે ભાગ્યશાળી છો કેમકે રઘુવીર ભાઈ તમારી પાસે સામે છે
@vivekahir22424 ай бұрын
Bhai raghuveerbhai ne bolava eto brbr chhe pan tamaru reasearch and saval kem karva e tamaru nablu chhe
@ketangadhvi38085 ай бұрын
Gyanpith લખો
@harshadrathod91256 күн бұрын
ભાઈ અતિથિને બોલવાનો સમય વધુ આપો. તમે જ લાંબુ લાંબુ બોલો છો.