Conversation With Padma Shri Joravarsinh Jadav | લોકસાહિત્ય અને લોકકળાઓ | Jalso

  Рет қаралды 7,115

Jalso Podcasts

Jalso Podcasts

Күн бұрын

Пікірлер: 54
@urmezurmez
@urmezurmez 3 ай бұрын
Adbhut! Loksahity vise atli details ma kyre samajyu nathi.sambhunath n so many other things are realy great. Joravarsinh has done trumendous work. N thank you for such a lovely podcast. Will love to hear more n more of you.
@deepacvyas4971
@deepacvyas4971 5 ай бұрын
Khub j Saras joravarshih ji Lupt kala vishe jankari Aapi bapu
@bhavanisinhtank6826
@bhavanisinhtank6826 2 ай бұрын
વાહ ખુબ સરસ 🙏 જય ભવાની 🙏
@kartikpatoliya8568
@kartikpatoliya8568 3 ай бұрын
ખૂબ જ પ્રેરણાદાયી podcast. ખૂબ ખૂબ ધન્યવાદ.
@hathisinhkher1802
@hathisinhkher1802 2 ай бұрын
ખુબ સરસ કાર્ય જોરાવરસિંહ જાદવ ❤❤❤
@sarojpatel4986
@sarojpatel4986 Ай бұрын
Khubj saras 🙏👌
@rahulganatra-h8t
@rahulganatra-h8t 4 ай бұрын
જોરાવરસિંહજી ને નવી ઉગતી પેઢી સાથે મેળાપ કરાવવા બદલ જલશો પોડકાસ્ટ ને ધન્યવાદ.
@jalsopodcasts
@jalsopodcasts 4 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@user-uz5cq4xo5h
@user-uz5cq4xo5h 4 ай бұрын
જ્યારે નઘરોળ જેવા હરામખોર રાજકારણી ઓ ના હાથમાં તમે તમારું ભવિષ્ય સોંપી દો છો ત્યારે કળા અને સંસ્કૃતિની હાલત ખરાબ થવા ની જ.. જય જલારામ જય માતાજી 🙏🏻
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 5 ай бұрын
Ji ha lok jivan jivan chhe. Padma shree Joravarsinh jadav saheb 🙏🏻🙏🏻
@spandankalavrund7529
@spandankalavrund7529 4 ай бұрын
ખરેખર સુંદર ધૂળ ના માણસ 🙏👏🙏
@nayansuthar3540
@nayansuthar3540 5 ай бұрын
Vah vah.. Khub maja aavi... Aava j podcast aapda Gujarati culture ne entire guj sudhi pochdvama help krse.. 😊
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 5 ай бұрын
Very good,, saras vato kahi saheb. Meghaniji ne yad karya bahu anand thayo... Vadi madari ni to su vat karvii.
@pmthanki2591
@pmthanki2591 5 ай бұрын
Excellent. Khub saras vato sambhalva no lhavo malyo Sir. Juna kalakaro nu smaran apni loknrutya, lok sahitya , apni sanskrutu upetni apsaheb ni kotha suj ni amar vato sambhline ati anand thayo chhe. Ap saheb matra Gujarat nu nahi pan Bhatat mata nu abhusan chho. ,
@jayvadanbhatt9379
@jayvadanbhatt9379 4 ай бұрын
Good information Good 👍 interview god bless you
@DilipPatel-im8ov
@DilipPatel-im8ov 5 ай бұрын
"નવા નાકે દિવાળી" નામના તેઓના પુસ્તકથી હું તેઓના પરોક્ષ પરિચયમાં આવ્યો.અને પછી તો,સાવ સાચું કહું તો, હું જાદવ સાહેબનો ફેન બન્યો.આજે મારી અંગત લાયબ્રેરીમાં તેઓના લગભગ ૧૫ જેટલા પુસ્તકો છે.
@vijaykhatri
@vijaykhatri 5 ай бұрын
હવે પછી.... બળવંત જાની સાહેબ સાથે..🙏
@jaydipsinhasvar9384
@jaydipsinhasvar9384 2 ай бұрын
🎉🎉🎉
@riaz.ahemad
@riaz.ahemad 4 күн бұрын
ખૂબ મઝા આવી જોરાવર સિંહ જાદવ ને પહેલીવાર જોવાની અને સાંભળવાની, એમની કોલમ 'લોકસાગર ને તીરે તીરે' હું રેગ્યુલર વાંચતો. દાદા હજુ પણ જીવે છે એ જાણી ને આનંદ થયો. મારે એમની શુભેચ્છા મુલાકાત લેવી છે. ક્યાં મળશે એ જણાવશો ?
@MRPAVARA
@MRPAVARA 5 ай бұрын
જલસોના ભાષાકર્મને વંદન...
@jalsopodcasts
@jalsopodcasts 5 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@binarajesh3199
@binarajesh3199 4 ай бұрын
Saras
@kiritthanki2685-g2f
@kiritthanki2685-g2f 5 ай бұрын
I definitely want to meet this great person 🎉
@vimalsinhzala5959
@vimalsinhzala5959 5 ай бұрын
જય હો..બાપુ..ગુજરાતનુ મોંઘેરૂ ઘરાણુ.ગૌરવ.
@cricketer7809
@cricketer7809 4 ай бұрын
Khub maja aavi
@rahulganatra-h8t
@rahulganatra-h8t 4 ай бұрын
બહુજ સરસ.
@vikramsinhparmar9067
@vikramsinhparmar9067 2 ай бұрын
@jaydan7
@jaydan7 5 ай бұрын
Waah waah such a gentleman ❤ Bring more personality Like him
@champubhaigida.
@champubhaigida. 5 ай бұрын
વાહ
@nileshramani7483
@nileshramani7483 4 ай бұрын
Mast 6 ava podcast lavo
@sanjaypandya2815
@sanjaypandya2815 4 ай бұрын
ઉત્તમ
@spandankalavrund7529
@spandankalavrund7529 4 ай бұрын
વંદન કરું છું...🙏
@nalinbarot5201
@nalinbarot5201 4 ай бұрын
Salam jorubapu
@MehulBharvad-hw4xj
@MehulBharvad-hw4xj 5 ай бұрын
જોરાવર દાનભા જાદવ
@ravitank9899
@ravitank9899 2 ай бұрын
pradyumnan khachar saheb ne pan podcast par laavjo
@lalitbhaigajjar7446
@lalitbhaigajjar7446 5 ай бұрын
My long Relationship with Jo.Bapu & All family members...50/ years ago
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 5 ай бұрын
Ji sir,,, dikrine apeli bhens ne,,, "dhamali" Kahevama avti..
@kiritthanki2685-g2f
@kiritthanki2685-g2f 5 ай бұрын
Wah, thank you. Please share your knowledge with us.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 5 ай бұрын
@@kiritthanki2685-g2fthank you so much. Etle sabdo ni maja chhe. Sahityik vatoma.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 5 ай бұрын
@@kiritthanki2685-g2f tamoe nondh lidhi e badal abhar apno.
@Hiteshvanani
@Hiteshvanani 4 ай бұрын
આધુનિક યુગમાં ખેતી ની આવક માંથી પણ જીવન નિર્વાહ નથી થતું તો આવી કલાની આવક માંથી જીવન નિર્વાહ કેવી રીતે થઈ શકે.જીવન માં જેટલી નવી વસ્તુઓ બઝાર માં આવે એટલું જ જીવન નિર્વાહ બદતર બનતું જાય.
@harpalsinhzalahaasyakar5519
@harpalsinhzalahaasyakar5519 5 ай бұрын
વંદે ગુર્જરી
@natvarlalbharad3744
@natvarlalbharad3744 5 ай бұрын
જોરાવર સિંહ બાપુ તમને ખૂબ ખૂબ અભિનંદન તમે કલા ના સાચા રખેવાળ, છો,
@bhaskerprajapati7019
@bhaskerprajapati7019 5 ай бұрын
hindu right.......hindu post newspaper start online........jay jawan tv start for army.......london,uk
@Say-u7v8w
@Say-u7v8w 5 ай бұрын
Have pachi Anil chavdaa saaheb ne lavo
@dharapatel5501
@dharapatel5501 5 ай бұрын
Joravarsinhji nu interview koi lok jivan na marmagn vyakti dvara levay to sacho nyay male
@RajubhaiVaghela-se4qu
@RajubhaiVaghela-se4qu 5 ай бұрын
જય માતાજી જોરાવરબાપુ
@S880P0
@S880P0 5 ай бұрын
👏🏻🙏🏻✍🏻🌞🌄🦁✈️🛣️⏳
@birenyashvi
@birenyashvi 5 ай бұрын
Gujarat ratna...ankh ma Aasu ne di ma gaurav
@RameshPatel-gb2pf
@RameshPatel-gb2pf 5 ай бұрын
Gor badaaniya loko road upar dorda upar kumla balki ne tadka ma chalavi ne gujran chalave chhe. Chhevte to e kumla balko study karta nathi ane jivtar bagaade chhe.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
જોરાવરસિંહ જાદવ | શબ્દજયોતિ | Joravarsinh Jadav | PART:01
57:09
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ (Om comunication)
Рет қаралды 9 М.
854. The Invitation (Learn English with a Short Story)
1:04:22
Luke's English Podcast
Рет қаралды 1,1 МЛН
Ram Janmbhoomi Ki Poori Kahaani - Archaeologist K. K. Muhammed
1:52:38
Ranveer Allahbadia
Рет қаралды 6 МЛН