આખા વીડિયો માં મણીયારા ની ખોટ પડી ❤ Miss you maniraj Barot King 😊
@nileshshrimali10216 ай бұрын
Supper ben. ઓછી ઉંમરમાં જે સમજણ શક્તિ થી જવાબદારી ઓ નિભાવી છે એ માટે સો સલામ પણ ઓછી છે. હજુ આગળ વધો ને ખૂબ પ્રગતિ કરો.
@KULDEVIOFFICIALlalorawat6 ай бұрын
એક એક લાઈન પ્રેમથી ભરપૂર છે વાહ ભાઈ વાહ
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@bhaveshparmar60826 ай бұрын
બંને ની જોડી હંમેશા સલામત રહે... મસ્ત ગીત 👌🏻👌🏻👌🏻
@ajaypandya6486 ай бұрын
ખુબજ સરસ..👌👌👌 અને આપ બંનેની જોડી પણ રાધા ક્રિષ્ન ની જેમ સરસ લાગે છે. ..અમારા પરમ મિત્ર અલ્પેશ ભાઈ ને પણ અભિનંદન. ..અને આવીજ રીતે તમારા દરેક ગુજરાતી ગીતો પણ એક થીએક સરસ ગાઓ છો. ..એના માટે તમને પણ.ખૂબ ખૂબ અભિનંદન.
@ShiyalBhavanbhai6 ай бұрын
Vahhh
@socialmedia67036 ай бұрын
ઉના વારા લાઈક કરે❤❤
@VanitaVadhel6 ай бұрын
Kodinar 😊
@socialmedia67036 ай бұрын
@@VanitaVadhel 🥰🥰🥰
@Nanubha_vaghela6 ай бұрын
જોડી તમારી હમેશા ખુશ રહે❤❤❤
@AmitPatel-vb2nr6 ай бұрын
Waah rajal ben super hit song che tamaru aa duniya ma ek jawabdaar dikri ni vaat karva ma aave to kadach loko sahu thi pahela tamaru j naam lese tame j mata pita bhai ben ni badhi j jawabdari nibhavi ne tamari moti ane nani baheno na aatla dhamdhum thi j lagan karavya che e to aakha world ma koi ni takat nathi k kari shake khub khub salam che mara bharat ni aavi jabaz dikri ne sorry didi like khali ek j vaar kari shaku chu maa jogmaya tamaru dampatya jivan khushi o thi bhari de ne saday pragati karta raho life ma e j prathna maa ne Jay mataji ben 🙏
@Priuuu29x6 ай бұрын
સાચી વાત છે ભાઈ ❤ સિંહણ જેવી દીકરી MANIRAJBHAI E AAPNA GUJARAT NE AAPI CHE ❤SUPER DUPER SINGAR RAJALBEN ❤sada tamari jodi salamat & Khush rahe ❤
Superb...Song... Superb...Jodi... જે રીતે નાની ઉમર તમે જે રીતે તમારા પરિવાર ના માતા -પિતા બની તમે તમારા પરિવાર તમામ બહેનો ને પરણાવી અને હવે, તમે તમારો મન પસંદ જીવન સાથી ની પસંદગી જે ખુબ જ સરસ છે...કદાચ તમે જે રીતે મા-બાપ વગર સંપુર્ણ પરિવારની જવાબદારી નિભાવી તેવી મા - બાપ વગરની કોઈ દીકરીઓ નહિ કરી શકે તમે તો એક ભાઈ, મા - બાપ ની જેમ બધી બહેનોને મોટી કરી પરણાવી... ધન્ય છે...દિલથી...વંદન...ભગવાન તેમને અલ્પેશભાઈ હંમેશા ખુશ રાખે... નિ: શબ્દ રાજલ બેન...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻❤️🥰✌🏻✌🏻✨✨💫❤️🤗😊😊🙂🙂
@gopalthakorbapunagar6 ай бұрын
Majbut Song... devraj Sir... Jio Hazaro Saal...❤
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@vitthalravat75376 ай бұрын
Congratulations ✨🎈 both bro devraj Adroj 🎉 Bharatbhai Rawat 💐
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@bhagwandasrawat30256 ай бұрын
વાહ મારા હાવજ દેવરાજ ભરત ભાઈ
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@GujaratiGujaratiG6 ай бұрын
સુપર હિટ ગીત
@Mayuri.m.chauhan6 ай бұрын
Love you rajal dii bavaj best life partner mali ya che mahadev bless you ❤❤❤❤❤ hamesh khush raho mahadev ne krupa thi ❤❤❤
@અર્જુનસિંહસોલંકીસોલંકી6 ай бұрын
નાઇસ જોડી❤❤❤❤🎉
@VaibhaviThakor-uj4jx6 ай бұрын
સૂપર ❤❤
@jigarrawatvlogs59426 ай бұрын
Super DEVRAJ BHAI & BHARAT BHAI ❤
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🙏 🎉
@anilbhaipandor64506 ай бұрын
Nava aandaj ma rajalben nu super song......
@khodaldigitalkhodaldigitsl75786 ай бұрын
She Are really Great Person bcz she Are u Rani Laxmibai of Zanshi Congratulations 🎉
@hiteshparmar19696 ай бұрын
💞👰🤵 ખુબ ખુબ અભિનંદન 👌
@ashvinvaghela6726 ай бұрын
સુપર❤🎉
@parulsurti10926 ай бұрын
Must 😍
@Taklumotivation6 ай бұрын
Congratulations 🎉🎉🎉 both of you..&nice song 💝💝💝🎉🎉
@Valaji_thakor_vc_0074 ай бұрын
મારા ફેવરીટ કલાકાર મણિરાજ બારોટ ની દિકરી ને મારા પ્રેમભર્યા શાદીમુબારક
@rajahindustani68846 ай бұрын
Congratulations sister n jiju God bless you 🙂
@hiteshravat78266 ай бұрын
Congratulations Devraj bhai bharat bhai ravat super song
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@solankibhavin58256 ай бұрын
Superb song &voice fantastic
@pratapdataniya74356 ай бұрын
Superb Devraj Bharat bhai
@h.bbambhaniya87246 ай бұрын
Super
@કમલેશભાઈ-સ9હ6 ай бұрын
ખુબ સરસ બેન❤
@Bhadresh_Thakor_Varetha6 ай бұрын
ખુબસરસ દેવરાજભાઈ 🎉
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@NagjibhaiDesai976 ай бұрын
તમારા ગિત ની તો વાત જ ન થાય પણ રાજલબેન તમે તમારા પરિવાર માટે અમારી બધી બહેનો ને પરણાવિ ને પછી તમે તમારા મન પસંદ જીંદગી માં પગલું ભર્યું છે એવું કદાચ બિજી માં બાપ વગર ની દીકરીઓ નહીં કરી શકે બેન તમે તો એક ભાઈ ની જેમ બંધી બહેનો ને મોટી કરી છે
@Priuuu29x6 ай бұрын
👍🏻સાવ સાચી વાત છે ભાઈ❤❤
@NagjibhaiDesai976 ай бұрын
@@Priuuu29x Thank you ❤️❤️
@sanjaysanga34385 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤ 2:46 ❤❤
@himanshumakwana26736 ай бұрын
સુપર સોંગ ભરતભાઈ અને દેવરાજ ભાઈ
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@another89896 ай бұрын
Awesome 😊
@makwanadahyabhai37206 ай бұрын
Jordar Bhai super hit song
@krishnapargi48016 ай бұрын
Very nice song 🎉🎉 congratulations rajal ben
@bumblebee72386 ай бұрын
I don’t have any words to share comments here. This couple is more than anything else.
@rudraxdigitall6 ай бұрын
Thank you very much for your words
@niravprajapati83136 ай бұрын
Va havaj Rakesh barot❤
@arvindthakor98034 ай бұрын
Vah.... Superb❤🎉🎉🎉lyrics
@manhardelvadiya22486 ай бұрын
Super se uper song
@tejalpancholi74846 ай бұрын
Nice song Superb family
@vaghelasiddharajsinhbapu9256 ай бұрын
Congratulations
@sandeeppatni18596 ай бұрын
Supper ben shinging ❤❤
@gopalthakorbapunagar6 ай бұрын
Awesome Lyrics & Composition.. Devraj sir
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@dipakthakorvadrad57496 ай бұрын
Nice Lyrics and Composition Bharatbhai and Devrajbhai🎉
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@Sargamofficialmelodies6 ай бұрын
Happy Jodi
@divyeshgauswami28506 ай бұрын
Sawaj jewa bhai apu bhai ❤❤
@KULDEVIOFFICIALlalorawat6 ай бұрын
Majbut composition and lyrics
@devrajkumarrawat3686 ай бұрын
Thank you 🎉
@vitthalravat75376 ай бұрын
Super duper 👍🏻
@dkbapuactorctl14086 ай бұрын
Super song lyrics bhart bhai & devraj bhai Rawat bhandhu