રાજલ બારોટના લગ્નની કંકોત્રી મળી, મણિરાજ બારોટ તમારી યાદ આવશે | Maniraj Barot | Rajal Barot

  Рет қаралды 22,848

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

Пікірлер
@manjubentalaviya1395
@manjubentalaviya1395 Күн бұрын
દિકરી છો પણ દિકરો થયાને ખુબ ખુબ આગળ કામ કર્યા બેનો ને પણ રડતાં રડતાં સાસરે વળાવી બા રાજન ખુબ ખુબ શુખી રહો ભોળાનાથ ના ખૂબ ખૂબ આશિર્વાદ બેટા 🙏
@gknotesbynys5693
@gknotesbynys5693 Күн бұрын
ખૂબ સરસ રાજલબેન તમે દિકરાનો પણ વારસો પુરો પાડ્યો છે તમારા પપ્પા આજે પણ તમારા દિલમાં છે
@ધીરજપરમાર-ઘ5ષ
@ધીરજપરમાર-ઘ5ષ Күн бұрын
હું ધીરજ પરમાર મણિરાજ બારોટ નો બહુ જ મોટો ચાહક છું તમારા લગ્નના પણ ગીતો ગાવાનો જ છું❤❤🎉🎉
@LakhamanKhuntad
@LakhamanKhuntad Күн бұрын
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ કંકોત્રી વિડીયો બનાવ્યો ❤❤
@sagarviruna
@sagarviruna Күн бұрын
મનીરાજ તો માનીરાજ હતાં 😭❤👍
@YKPatel2
@YKPatel2 Күн бұрын
નમસ્કાર દિનેશ ભાઈ, રાજલ બારોટ એમના વિષે શુ કહુ સમજાતુ નથી પણ એમને લગ્નજીવનની ખુબ શુભેચ્છાઓ સાચા અર્થમા મણીરાજની આતમાને શાન્તી મળી હશે જ્યારે રાજલ એ નાની બહેનોનો ઉછેર કરી લગ્ન કરાવી વિદાય કરી પણ રાજલના લગ્ન બાદ એમને સાચા અર્થમા મોક્ષ પ્રાપ્ત થશે.
@BambhaniyaValbh
@BambhaniyaValbh Күн бұрын
જય સોમનાથ મહાદેવ ભાઈ
@chandrikaparmar8235
@chandrikaparmar8235 3 сағат бұрын
Congratulations Rajal🎉
@bhupendramehta6412
@bhupendramehta6412 23 сағат бұрын
રાજલ ને અમારી શુભેચ્છા પાઠવી એ છીએ ❤❤💐💐
@vasharambharavad3970
@vasharambharavad3970 Күн бұрын
1997 ની સાલમાં મણિરાજ બારોટના ડાયરા ના બેતાજ બાદશાહ હતા જોરદાર કલાકાર મણિરાજ બારોટ ડાયરાની રમઝટ
@vasharambharavad3970
@vasharambharavad3970 Күн бұрын
મણિરાજ બારોટ ના તોલે કોઈ આવે મારા સો સો સલામ પાસા ફરી ક્યારે આવશે😂😂😂😂 હું પણ એમનો આશિક જોરદાર હતો 8:18
@Kijuninama
@Kijuninama Күн бұрын
❤❤❤❤❤રાજલ 🎉🎉🎉વાહ
@sonalbensoni986
@sonalbensoni986 Күн бұрын
ખુબ સરસ ❤❤
@NituMakwana-w2b
@NituMakwana-w2b Күн бұрын
Ma mogal tmari aasha hmesha puri kre rajal ben . Tme gujrat na King ni prinses ny pn Shihan bne ne btaviyu aakhi duniya ne
@ShankarSolanki-x1h
@ShankarSolanki-x1h Күн бұрын
અમને.કંકોતરી.રાજલબેન.આપજો.અમે.આવીસુ
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 Күн бұрын
JAY MATAJI JAY SHRI KRISHNA CONGRATULATIONS 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI RAJAL BEN AND FAMILY 🎉🎉🎉
@vaghelanareshbhai3115
@vaghelanareshbhai3115 Күн бұрын
Maniyara. Ni. Yaad. To aavse. J. Ne bhai
@priyankapadhariya6872
@priyankapadhariya6872 22 сағат бұрын
Sari jankari aapi.saras video.amnu mutyu navratri ma thayu hatu.
@STDstudents
@STDstudents Күн бұрын
Dineshbhai amara jeva nana manas interview lo
@anumakwana8483
@anumakwana8483 Күн бұрын
congratulations rajal..... sacha Arth ma dikra ni kami puri kri❤❤
@jadav8744
@jadav8744 Күн бұрын
Jay shree krishna 🙏
@MonikaZala-ts2eq
@MonikaZala-ts2eq Күн бұрын
Congratulations to Rajal barot
@heersolanki8587
@heersolanki8587 Күн бұрын
સાવ સાચી વાત ભાઇ
@maheshvadgamofficial
@maheshvadgamofficial Күн бұрын
❤️❤️❤️❤️❤️
@bhanurohit5369
@bhanurohit5369 Күн бұрын
Rajalben na lagan kyre che janavajo
@dkkeshwala5223
@dkkeshwala5223 Күн бұрын
મા ખોડિયાર તારી સાથે રાજલ
@prahladgoswami-v2j
@prahladgoswami-v2j Күн бұрын
❤🎉
@saratandeshai7167
@saratandeshai7167 Күн бұрын
Good
@bipinchauhankhambhel
@bipinchauhankhambhel Күн бұрын
Super
@bharatkatariya7884
@bharatkatariya7884 Күн бұрын
congratulations to her
@crrathod2497
@crrathod2497 Күн бұрын
Maniraj Barot na 19 year expa. Na thaya Karan ke te diesel and te time my baby bon huyi ae pan rajkot ma
@RameshBhatiya-v7r
@RameshBhatiya-v7r 19 сағат бұрын
❤❤❤❤❤
@kanorabari3366
@kanorabari3366 Күн бұрын
❤❤❤❤🎉
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН