વિજય નાથ બાપુ અને વિજયભાઈ જોટવા બંને ભેગા થયા એટલે નક્કી વિજય નાથ બાપુ તમારી ટૂંક સમયમાં બધી જ મનોકામના પૂરી થાઈ એવી માં ભગવતી ને તથા ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રાથના 🌹 અમદાવાદ થી નટવર વાધેલા ના જય માતાજી 🌹🙏
વાહ વિજયભાઈ જોરદાર કામ કરો છો હો... મજા પણ આવી હો ભજન સાંભળી ને
@dipakbhaisagathiya6825 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ આવા નાના મોટા કલાકારો ના ઈન્ટરવ્યુ લય ને યુટ્યુબ ના માધ્યમથી દર્શકો પહોંચાડો છો તે બદલ ખુબ ખુબ આભાર,🙏
@JagdishAhir-wq1jl5 ай бұрын
વિજય નાથ બાપુ ને ધન્યવાદ સાથે સાથે વિજયભાઈ જોવા ધન્યવાદ
@ramilabenthakor95855 ай бұрын
શ્રી ભજન વિજય નાથ ભાઈ ખુબ સરસ ગાય છે તેમનો અવાજ પણ સારો છે તેમજ દિવ્યાંગ છે એટલે લોકોને લાગણી થાય મારે સૌની અપીલ છે આવા દિવ્યાંગ ભાઈઓ અને મદદ કરો જેથી કરીને તેઓ પોતાનું જીવન ગુજારી શકે વિજયભાઈ જે ઇન્ટરવ્યુ લીધું તે પછી અમો વિજય નાથ બાપુને જાણી શક્યા બાકી અમને આવા ભજન કોને ખબર જ નથી આપ ખૂણે ખૂણેથી શોધી લાવો છો જાગે વેરાઈ ગયેલા મોતી પડ્યા છે તેની શોધી શોધીને સંસ્કૃતિની માળા બનાવો તેરી પત્રકાર સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@dilipmangroliya79205 ай бұрын
વીજપડી ગામ છે અમરેલી
@vaibhavVavaiya5 ай бұрын
ધન્ય છે સંસ્કૃતિ નાં આવા તારલાં ઑ ને ભગવાન સદાય સહાય રહે
@जामभागोहीलजामभा5 ай бұрын
❤
@VijayJotvaJournalist5 ай бұрын
aabhar ben dhaynywad
@bhemachaudhary36275 ай бұрын
વિજયભાઈ. વિજય નાથ અને ભીમભાઈ...આ બધો સંગમ એટલે ભજનપ્રેમી