જેટલું સાંભળીએ એટલું ઓછું છે આ ગીત....આટલું સુંદર ગુજરાતી ગીત અને સંગીત!!!!! ગાયિકાનો અવાજ અને ગાયિકી પણ શ્રેષ્ઠ છે....!!!
@Just_a_common_man_ Жыл бұрын
I'm a Bengali and I live in Kolkata. I don't understand this song. But I really love this song. This song's music and vocal are so soulful. It is saved in my favourite playlist. ❤
@Govindkannr Жыл бұрын
Bro gujarati song he my fevoret ❤️
@chiragparmar367811 ай бұрын
It says that "when I saw a green leaf it reminds me of you like first rain of the season" ps:-sorry for poor English
@dineshgurav.97046 ай бұрын
मैं गुजराती नही मराठी हू पर ये गीत मेरे ह्रदय को बेचैन कर देता है और मुझे गुजरात... गुजराती और गुजराती भाषा बहुत ज्यादा पसंद है अगला जन्म मुझे भगवान मुझे गुजरात मे देना
@jivanyatra66003 жыл бұрын
હૃદય ને સ્પર્શી જાય તેવા ગીતના શબ્દો છે, અભિનય અતિ સુંદર.
@RahulParmar-pe1cb7 ай бұрын
સુંદર અતિ સુંદર ❤❤ જો આવી અદભૂત રચના ના સાંભળી હોય તો ગુજરાતી હોવાનું નકામું છે.
@jaydip72434 жыл бұрын
આ ગીતમાં પ્રેમ કેટલો બધો છલકે છે.. એજ દિલ ને સ્પર્શ કરી ગયું.. 😘😘😘
@YashRangani-oj1si2 ай бұрын
Sachi vat che bhai
@manojdivatia Жыл бұрын
ધન્ય હરિન્દ્ર દવે જી સંગીત કાર પુરોષત્તમ ઉપાધ્યાય ને સોનાલી બાજપાઇ નો મધુર અવાજ ।ગીત અમર થઇ ગયું 👍👍👌🥰🥰🙏🙏
@piyushjoshi76464 жыл бұрын
ગજબ...અદભૂત..અવિસ્મરણીય.. અતિ ઉત્તમ..શબ્દો..ભાવ..સંગીત... હિરોઈન...ફિલ્માંકન....કંઇજ ખૂટતું નથી...મઝા પડી ગઈ...પણ....કોઈ પ્રિયજનની યાદ આવી ગઈ...આંખો ભીની ભીની થઇ ગઈ...એનું શું? .....
@alpasorathiya78044 жыл бұрын
ppl
@yadavnilesh47854 жыл бұрын
Good song
@kaushikgandhi8565 Жыл бұрын
હંમેશ માટે ગુમાવનાર મારા જેવા ની શું હાલત થાય તે તો અનુભવાય તેજ જાણે 😢😮
@piyushjoshi7646 Жыл бұрын
@@kaushikgandhi8565 yes. very true.
@MysteryVBox4 ай бұрын
આ ગીત મેં બાળપણથી સાંભળ્યું છે અને હજી પણ એની મિઠાશ સમય સાથે વધી રહી છે.my favorite song ❤
@girsomnathvillagelifewiths9200 Жыл бұрын
ગુજરાત તો ગુજરાત છે ભાઈ.... આખી દુનિયા ફરો પણ ગુજરાત માં આવો એટલે સુકુન મળે.... દિલ થી ❤
@rajeshbhai-gg1ui Жыл бұрын
શું શબ્દ આપ્યા છે હરીન્દ્ર દવે ❤️❤️😭
@chaudharysatish17633 жыл бұрын
We can proudly say that's a gujrati's music instead of rana sher ma ,char char bangadi wali gaadi and some that type of song. New generation have to learn many things from this type of music.
@Immortal_mj90666 ай бұрын
Khub Sachi vat kahi aape
@vanrajthakor83493 жыл бұрын
😭😭💔ગીત ના દરેક શબ્દો દિલ ને કોઈની યાદ અપાવી દે છે, કાસ હું જિંદગી ને rewind કરી શકતો હોત તો પાછું કોઈની મીઠી નજરો થી ઘાયલ થવા જવું છે, પાછું કોઈની એક ઝલક જોવા માટે તેની પાછળ પાછળ જવું છે, પાછું કોઈની આંખો માં ખોવાઈ જવું છે, પાછું કોલેજ ના એ કેમ્પસ માં ઝરમર વરસાદ માં કોઇની સામે ભીંજાય જવું છે,... પણ શું કરવું આજે ફક્ત મીઠી પવનની લહેરો સાથે કોઈની યાદો રહી ગઈ છે.. 😭😭💔 ખબર નય ક્યાં હશે એ માસૂમ ચહેરો.... ચાલો જવા દો ને જ્યાં હસે ત્યાં ખુશ હસે... 💔😭 પણ આ ગીત સાંભળી ને એ માસુમ ચહેરો આંખોની સામેથી હટતો નથી.. ગીત ના લેખક હરીન્દ્ર દવે ને દિલ થી સલામ
@raviparmar87027 ай бұрын
🥹🥹🥹
@KansaraUrmilabhen-bc7gi6 ай бұрын
Very Very so nice
@jayswalkishan2222 жыл бұрын
❤❤ખુબ સુંદર સોંગ છે આ જુના દિવસો યાદ આવી ગયા❤❤
@hirenahir54427 ай бұрын
આ ગીત સંભાળી ને વરસાદ યાદ આવે
@bhaveshsolani4 жыл бұрын
Proud to be a Gujrati 😍
@abhishek_rathod_ Жыл бұрын
Also
@sanjuffyt25572 жыл бұрын
આ ગીત મને ખુબજ ગમ્યું.દિલ ને ટચ કરી ગયું.આભાર તમારો
@mayurgazalsinger4 жыл бұрын
Back to my school and college with this songs lots of love life
તમે ખૂબ યાદ આવો છો. ક્યાં છો એ પણ ખબર નથી. પણ હંમેશા મારી સાથે છો . 😓😓😓😓😓 ખૂબ ખુશ રેહજો
@GandhiSaaahab2 жыл бұрын
❤️
@error-ti1us Жыл бұрын
Su thyu tu bhai??😢
@bhumikarathore1547 Жыл бұрын
Ok
@mayur5326 Жыл бұрын
Miss you to dear still waiting for you come soon ASAP😢😢😢😢
@hasmukhbhaigohel7675 Жыл бұрын
@@GandhiSaaahab j
@jamalishops60735 жыл бұрын
ચિત્રાકંન સરસ થયૂ છે અભિનેત્રી ને કવીતા ના ભાવ સૂધી પોહચી હોવાનુ દેખાય છે Congratulations
@Manpapnis4 жыл бұрын
મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય માટે....🙏👏👏
@narmadavallakati45929 ай бұрын
કોઈ યાદ આવી જાય એવું દિલને સ્પર્શી જાય એવું અદભૂત ગીત છે.
@patelvimal9084 Жыл бұрын
जिसने प्रेम किया है उनको हि पता है इस गीत के क्या मायने है ❤
@shahudiwan99233 жыл бұрын
Beautiful. .boj sari yado jodayli che2008 ni .. 😭😭😭 miss someone ...
@siddharthvaghela5284 жыл бұрын
All Gujarati like here,I proud to be a Gujarati 👍
@rg60418 жыл бұрын
awesome music & lyrics ...love from haryana....heard it 7 years back in 2009.
@Parthchaudhary51115 жыл бұрын
Again
@oneworld86742 жыл бұрын
Do u know gujrati?
@balubhaikaraparmar5389 Жыл бұрын
@@oneworld8674 1qq
@gamealive66 жыл бұрын
મસ્ત ગીત છે જેટલી વાર જુવુ અેટલી વાર નવરાત્રી યાદ આવી જાય😊
@Devpanchiwala7264 жыл бұрын
Our gujrati songs and people are always proov as "old is gold"
@sachpatel779 жыл бұрын
wow reminder of yr, first love ...... every time i remimb. my x i listen thi ssong m in usa but still love is love thankx for yr. vedio
@navgujaratsamay16377 жыл бұрын
..and its not FB or whatsapp. They came and would go, love is eternal and best felt this way. And not for everyone whom love is adrenal rush and momentum but for whom its beyond time and age. Kudos harindra dave for such iconic words. Wow what a rich culture, literature and warmth in Gujarati culture.
@patel2486 Жыл бұрын
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
@pinakinvasava77688 ай бұрын
Thank you ❤
@vipulzala26423 ай бұрын
❤ આવા સુંદર સુંદર ગીત ને અમે બહુ યાદ કરીએ છીએ
@narudurlav88254 жыл бұрын
Me bangali hu.? Mujhe Gujarati samajme ata hai. Guj nu fav song che. Mane bhu saras lage aa geet.
@rameshjadav44713 жыл бұрын
વાહ હરિન્દ્ર દવે સાહેબે શું સોંગ લખ્યું છે.
@TheDoubleTwins12119 жыл бұрын
Very Very Nice Gujarati Songs. because now these days majority of Gujarati like Hindi songs and movies.
@ranjit_superstar4 ай бұрын
ગુજરાતી આવા ગીત સાંભળવા બોવ ઓછા મળે છે..❤❤❤
@chandrakantpatel1500 Жыл бұрын
I’m proud because I’m Gujarati Indian
@meenavora1604 ай бұрын
V V Sweet And Melodious n Marvellous song "Pan Lilu Jou ne tame Yad Avya "liric by purusotam Upadhyay Writing by Harindra Dave Adbhut Rachna Heart touching song I like to sing everyday once in a time Singer is Sonali s voice is so sweet just like singing Lataji sooooooo Sweet❤❤❤🎉🎉❤❤
@dhavalprajapati55313 жыл бұрын
Glory to Harindra Dave ❤️ Respect 🙏
@rameshrawal69862 жыл бұрын
really bhar pur pyar chhalke chhe aa geet ma
@kartikkumarvankar30604 жыл бұрын
एक अहसास...💐👍💐👍💐
@jigudavera72846 жыл бұрын
as a gujrati ..hu gujrati ni sanskreeti ane sabhyatane and ava gito na racheyita one ..kaveo ne dill thi man apine sbhivadan pathvuchu...
@navingoswami82653 жыл бұрын
School time bhot yaad ata hai bhai logo jab hiye gana sunta hu to😥😢😥
@jamalishops60735 жыл бұрын
ખરેખર કોઈ યાદ આવી જાય છે
@NisargShah249907 ай бұрын
Old Memories are revived after listening this song. Gujarati songs and Gazal wow. Quite an old song and same feeling still
@Ankittrader Жыл бұрын
મારાં પ્રિયતમની યાદો અપાવનારું ગીત છે 🙂💞💍
@ashishbharvad84914 ай бұрын
આ ગીત સાંભળીને સ્કૂલ ના દિવસો યાદ આવી જાય છે..મને મારો પ્રેમ યાદ આવી જાય છે..s..
@smithagandhi28454 жыл бұрын
Best Song Full marks to All departments..
@melodiesmemory42563 жыл бұрын
Not song guzhal se...
@yuvrajdancharan63826 ай бұрын
જેટલી વાર સાંભળીએ એટલી વાર મજા આવે છે ખરેખર માસ્ટર પીસ❤❤❤
@jayrajrajput93652 жыл бұрын
મને આ ગીત મને મારી દશું ની યાદ આવી જાય છે અને મને રોઝ જોવ છું
@rahulpatni11615 жыл бұрын
આ એક માત્ર ગુજરાતી પ્રેમ નું ગીત છે જે મને ગમે છે .
@dharamzala76 Жыл бұрын
હવે આવા ગીતો બનતા નથી 😢😢😢
@naimishdbhatt79227 ай бұрын
હવે લોકગીત વધુ ચાલે છે આ કદાચ સુગમ સંગીત કહેવાય 😊
@jigsparmar68305 ай бұрын
Ha
@okyaarhm70017 күн бұрын
બનશે પણ નહિ... અને આ ગીત બહાર પડ્યું એના કેટલા વર્ષ થયાં હશે?
@harishmankodi54028 жыл бұрын
what is more tender and touching? sonali's voice,depiction of symbols of evergreen memories or the visuals and models who acted in yje video xxxx hats off
@mayankshrivastav61327 жыл бұрын
waooooooo waoooo.... Truly gujarati 1song suna h bahut hi achha touching song...👌👌👌👌👌
@rajkhunt35919 жыл бұрын
Heart touching song, nice lyrics.
@dhavalparikh90687 ай бұрын
Best song to listen during monsoon ❤
@rahulrabari2352 жыл бұрын
𝐉𝐨𝐫𝐝𝐚𝐫 𝐒𝐨𝐧𝐠 𝐂𝐡𝐡𝐞...❤️👌🏻
@vipuldesai20182 жыл бұрын
Hiii
@tadvijayendra52226 ай бұрын
I like this song very much, it reminds me of my childhood love.❤😊
@girishnnayakgiru3382 Жыл бұрын
મને ગર્વ છે હુ ગુજરાતી છું
@Pawankaushik1003 ай бұрын
Garv to sabhi ko rehta hai sab bhgwan ke bache h sab barabar hai .
@dharitaacharya7650 Жыл бұрын
ગીત ના શબ્દ માજ પ્રેમ છલકે છે ખૂબ સરસ ગીત
@rameshchandrapatidar7699 жыл бұрын
ऐसे गीत दिल को छू लेते है
@pareshmoti40694 жыл бұрын
, git nahi hota gaana hota hai
@jatinthakor84266 ай бұрын
Nice 👍👍
@makwanamalti83115 жыл бұрын
સોનાલી વાજપાઈ વિશે જાણકારી હોય તો કોમેન્ટ કરો પ્લીઝ
@ajitlalani86835 жыл бұрын
Jab jab ye song sunta hu tab tab dil chhalli chhalli ho jata he 😘😘😍😍
@Herman_Muker5 жыл бұрын
I hardly understand Gujrati but I love this song. Very pleasant to ears and heart. 🙏
@kalpanashah38764 жыл бұрын
Ek taro chamkyone tame yad aavyy superb lovely feeling
@pritgandhi81003 жыл бұрын
Brother if u have time than please understand this song in your convenient language, you will love more...
@SuhanaKhan-zk8sn3 жыл бұрын
Gujrati mere khayal se Sabse aasan language h sir...
@sanjayvaghela4467 Жыл бұрын
I like most of comment because i hope people revisit this wonderful song ❤
@krunalmistri34207 жыл бұрын
i m proud because i m gujarati indian
@nayanasharma21604 жыл бұрын
Hi
@mahendarreel43714 жыл бұрын
Hi
@bharatkanabar166 Жыл бұрын
Gujarati singer bhi kamal chhe ne gayiki ma bhi kamal ni mithas mahashus Thai chhe Gujarat nu music bhi bahuj progress Karel chhe joi ne dil khus Thai Jai chhe
@jaysolanki63642 жыл бұрын
Today 13 year's ago this song always favourite and forever ❤️
@kushupadhyay4565 Жыл бұрын
Still this song 🎧 in my heart ❤️
@saharsh26524 жыл бұрын
This song touches the heart and makes one filled with joy, inner piece and love
@shreem88904 жыл бұрын
Same feelings..
@madhavibhatt18253 жыл бұрын
@@shreem8890 ai
@Yash_-wh7ck Жыл бұрын
Mane Haju Pan Yaad Chhe Jyare Hu 8 varsh no hato tyare mara fuva aa song bau vagadta nd mane e time thi hajju sudhi aa song bauj game chhe ❤️✨
@SohilShah_Melodyman6 жыл бұрын
Amazing composition & beautiful voice! Expressed beautifully by the actress.
@ritikvishwakarma83002 жыл бұрын
Mujhe gujarati nhi aati but voice or music combination perfect h Love this song... lyrics 👍
@forampatel17105 жыл бұрын
Perfect for now a days 🌹🌹🌹🌹🌷🌷🌷💮💮💮💮💮
@raviradiya95075 жыл бұрын
Are you from Ahmedabad??
@desiboyzzvlogs57786 жыл бұрын
Pan lilu joyu ne tame Yaad Aaya ...........what a lyrics Amezing.....tame Yaad aaya
@youtuber-rz6xr6 жыл бұрын
Mind blowing starting music and lyrics also amazing overall owesome
@dhavalprajapati55313 жыл бұрын
Lyrics by Shree Harindra Dave
@dilidarbar79532 ай бұрын
મારો પ્રેમ ક્યાં ખોવાઈ ગયો છે ખબર નથી આજે પણ બઉ જ યાદ આવો છો.. ક્યાં હસો એ પણ ખબર નથી😢
@Amitdantani01077 ай бұрын
Child hood song
@headshotking9402 Жыл бұрын
Yaar Aa Song Sambhdine to Rovanu Ave Se 🥺😭
@parmarrahulkumar65976 жыл бұрын
Khare khar aeni Yaad aavi gai...
@44.rohitkamble74 Жыл бұрын
Very peaceful 😊 relaxing music, lyrics.. ❤❤ very nice 👍🙏👍.... Headphone aur ye song ahhh... What is awesome feeling...❤❤
@d.jmanek5557 жыл бұрын
Gujrat na Music ma Amulay Song...Gujrati music nu Gaurav vadhartu aa song..👌👌👌
@neerutank80786 жыл бұрын
D.j Manek vzay
@neerutank80786 жыл бұрын
D.j Manek cyop MSI
@neerutank80786 жыл бұрын
D.j Manek for
@MohsinShaikh-rf2py6 жыл бұрын
gajab...padndinu joyoune tame yad aavya ....so sweet
@nileshkharadi17484 жыл бұрын
Lockdown ma kon kon Jue Che a song
@KajalPatel-tz8yl7 жыл бұрын
potana premi ne yad karvu hoy t a song sabhdi ley to dil pn khush thay jay verry nice song dear
@shreeram42945 жыл бұрын
Kajal Patel Hii
@mdhaneef186 жыл бұрын
I dont understand language bt superb tune 😍
@MehulRaval-tt3ky11 ай бұрын
ખૂશી હોય કે ગમ તું રહેજે મારી સંગ જન્મો જનમ સાથ રહેજે❤
@guruthakor75645 жыл бұрын
Kon kon 2019 Mai dekha raha hai 👌👌😘😘
@ankitsharma-gs5fb4 жыл бұрын
Im watch 2020
@davechetandave4 жыл бұрын
Me
@vishalparmar63853 жыл бұрын
Who is listening this beautiful Gujarati song in 2021 ? 😍😍 આ ગીત મારુ સાૌથી મનપસંદગી નું છે.
@gauswamikunal8285 жыл бұрын
Great lyrics by harindr dave and also very nice voice by Sonali vajpeyee
@chandraprabhajames5 ай бұрын
Wow Very nice 👌
@fit_yashraj_3396 жыл бұрын
A song dur rahela 2 Premi ne ek bija Ni yaad apavavaa mate Che Ane a song ne shabhar taj aakh ma Ashu AVI jaay
@ajitlalani86835 жыл бұрын
Sachi vat chhe bhai😢😢
@raviradiya95075 жыл бұрын
Chalya rakhe Bhau
@mamtagupta93564 жыл бұрын
@@ajitlalani8683 aAàAÀAÀaàa
@nimmijadav77764 жыл бұрын
@@ajitlalani8683 you qaertzQruxxtsvgedd bvz
@BhoormalJain-t7t7 ай бұрын
Very sweet and earthy song wonderful music.
@pradeepagrawal79576 жыл бұрын
Just remembered old sweet memories.
@yashgamer1593 Жыл бұрын
Heart touching song in my life 💞💜
@mohammadsehzad72435 жыл бұрын
The voice and lyrics is💗
@mukulbiophile3 жыл бұрын
This song became my favourite Gujarati song now😍❣️
@singhaniyalalit55144 жыл бұрын
Until childhood my favourite song
@jigarpatel1176Күн бұрын
Music heart touching 💞
@nlbonde4 жыл бұрын
Really awesome, feel to listen the song again and again