Рет қаралды 58,767
Jhankar Music gujarati presents Pankaj's Mistry "GOJARAN" heart broken Video Song 2025, Penned by Naresh Thakor Vayad, Pankaj Mistry, Music Composed by Jackie Gajjar, The song features Pankaj Mistry, Aarti Suthar, Raj Chaudhary. The video is Directed by Naresh Patani, Prakash Vadhasar
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
"ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી"
Once it's heart broken, it's difficult to mend! Presenting the full video song...
એકવાર હૃદય તૂટી જાય, તેને સુધારવું મુશ્કેલ છે! પ્રસ્તુત છે સંપૂર્ણ વિડિયો ગીત...
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : / 447248321688559
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: surl.li/hkxlud
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: surl.li/hmripf
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: surl.li/iuuzyp
♪ 𝐆𝐚𝐚𝐧𝐚: surl.li/yuhujx
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: surl.li/rnpuwt
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : surl.li/cpzmkj
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: surl.li/nlsmqb
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: surl.li/hkxlud
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Gojaran - ગોઝારણ
♪ Singer : Pankaj Mistry
♪ Lyrics : Naresh Thakor Vayad, Pankaj Mistry
♪ Music : Jackie Gajjar
♪ Studio : Sargam Music Studio - Patan
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : MAARSS MOVIES AND MUSIC (JHANKAR MUSIC)
♪ Project Lead By : Vikram Abluva
♪ Director : Naresh Patani, Prakash Vadhasar
♪ Starring : Pankaj Mistry, Aarti Suthar, Raj Chaudhary
♪ Co Artist : Priya Thakor Kamala Safera, Alkesh Abluva, Jayesh Thakor, Arvind Thakor
♪ D.O.P, Editing & DI : Naresh Patani
♪ Production : Vat Digital Production - Patan
♪ Makeup : Darshana Sindhi
♪ Poster Design : Pradip Karbatiya
♪ Sp Thanks : Chandan Thakor, Naresh Vayad,
♪ Location : Gujarat Restaurant - Jaisalmer
♪ Traveling : Jayesh Abluva
♪ Genre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music
#pankajmistry #newgujaratisong #gojaran #jhankarmusicgujarati
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇
હો કરમ ના અમે કાચા પડયા, વેરણ વિધાતા વિફરી
હો કરમ ના અમે કાચા પડયા, વેરણ વિધાતા વિફરી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો મન થી તને મોનીતી મારી, તુ દગાળી નેકળી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન, વાતો વિહરી
હો તુ કેતી એટલા અમે, ડગલા ભરતતા
એક એક ફરમાઈશ તારી, પુરી કરતાતા
હો આંધળો વિશ્વાસ કરીયો તારા પર, તોય તુ ગઈ છેતરી એ હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હા હા ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી...
નોને થી લઈ ને મોટા થયા, પ્રિત ની બાંધી ગાંઠડી
અરે સોગન ખઈ ને, બાંધેલી પ્રિતની, ભુલી ગઈ રે બધી વાતડી
હો નથી રહી કઈ જીંદગી માં, જીવવાની મજા
તે વતાવી હદ આપી, જુદાઈ ની સજા
હો સમય જોઈ ને સાથ છોડ્યો, ભૂલ તારી મેં શુ કરી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હે હે ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી...
અરે ચાંદ જોઈને, એક બીજા ની, નજરો આપણે મળાવતા
અરે દુરી હતી, મનાવા માટે, અમે તને હાવ સાવકા
હો જોડે રેવાનુ કઈ ને, મને કર્યો તે પરભરો
મરવા શિવાય કઈ નથી, મારી પાસે આરો
હે આવુ બધુ કરતા પેલા, તુ ભગવાન થી પણ ના ડરી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English 👇
Ho Karam Na Ame Kacha Padya Veran Vidhata Vifari
Ho Karam Na Ame Kacha Padya Veran Vidhata Vifari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Maan Thi Moniti Mari Tu Dagali Nekali Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Tu Keti Aetala Ame Dagala Bhartata
Ek Ek Farmaish Tari Pri Kartata
Ho Aandhlo Vishvas Karyo Tara ParToy Tu Gai Chhetari Ae Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari
None Thi Lai Ne Mota Thaya Preet Ni Bandhi Ganthadi
Are Sogaan Khai Ne Bandheli Preetni Bhuli Gai Re Badhi Vatadi
Ho Nathi Rahi Kai Jindagi Ma Jivavani Maja
Te Batavi Had Aapi Judai Ni Saja
Ho Samay Joi Ne Sath Chhodyo Bhul Tari Me Shu Kari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
He He Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Are Chnad Joine Ek Bijani Najaro Aapne Malavata
Are Duri Hati Manava Mage Ame Tane Hav Savka
Ho Jode Revanu Kai Ne Mane Karyo Te Parbharo
Marva Shivay Kai Nathi Mari Pase Aaro
He Aavu Badhu Karata Pela Tu Bhagvan Thi Pan Na Dari Ho Ho
Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari
Ho Ho Gojaran Tu To Vayada Vachan Vato Vihari
►Click here to watch:
Mane Chhodi Gaya Dil Pan Todi Gaya
• Mane Chhodi Gaya Dil P...
gojaran
pankaj_mistry
Pankaj_mistry_new_song
new_pankaj_mistry_song
new_song_pankaj_mistry
pankaj_mistry__songs
pankaj_mistry_new_song_2025
pankaj_mistry__new_song_gojaran
----------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite KZbin for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More. Subscribe and stay updated to JHANKAR MUSIC GUJARATI
Thanks for your Love and Support !