🥀આ જીવન પણ પંખી નાં માળા જેવું છે 🥀🥀 આ માળો કયારે વિખરાઈ જાય કોઈ ભરોસો નહીં 🥀 હૈ માનવ રામનામ નું ભાથું બાંધીલે આ જીવન નું કલ્યાણ મય થઇ જાય 🥀🙏🙏 જય માઁ ભદ્રકાળી 🙏🙏
@vyasikhalasi5163 Жыл бұрын
🙏🙏. Jay Ho Santvani 🙏🙏 Aava Prachin Bhajan Gamdan Gavata Hoy Tyare Sambhal Vani Saras Maja Aave Che Gamda ni Smurti Yaad Taji Karave che 🙏🙏. Jay Maa Bhadrakali🙏🙏
@Jayabenjkhuman Жыл бұрын
વા વાહ સરસ અવાજ મજા આવી ગય ભજન ખુબ સરસ નાઇસ
@rajyagurusportsacademyadva94853 жыл бұрын
સ્ટુડિયો સંગીતા ને શત..શત..નમન સાથે આપના સુંદર અને અલભ્ય ભજન સંગ્રહ નો આનદ અમે ખુબ લઈ રહ્યા છીએ. હુ નાનો હતો ત્યારે ટેપરેકૉડર માં આપની કેસેટ લગાવી મારા પિતાજી મને સભળાવતા હતા અત્યારે પિતાજી ની ગેરહાજરીમાં તમારી યુ ટુયબ વતી ભજનાવલી સભળાય છે તેનો હુ રાજીપો વ્યક્ત કરૂ છું,,, લી.આપનો એજ સ્વજન સાગર રાજ્યગુરૂ, આપને શંત ...શંત...વંદન સાથે,