પરમાંબાઈ નું જીવન પરિવર્તન | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work

  Рет қаралды 64,005

Jalpa Patel Sathi Seva Group Rajkot

Jalpa Patel Sathi Seva Group Rajkot

Күн бұрын

પરમાંબાઈ નું જીવન પરિવર્તન | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel Seva | Social Work
#Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #Social_Work #Seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More KZbin channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.g...
|| જય માં અમર ||

Пікірлер: 165
@geljibhaibhatiya4398
@geljibhaibhatiya4398 Ай бұрын
ખુબ અદભૂત કામ કરો છો આપને વંદન ધન્ય છે તમારી સેવાને
@mayurrajsakha1955
@mayurrajsakha1955 Ай бұрын
જય માં અમર જય સિયારામ જલ્પાબેન તમારા હાથે થયેલી સેવા થી પરમાબેન ધન્ય બનીગયા બેન🙏🚩🎵🎶
@rameshbhaivachhani7195
@rameshbhaivachhani7195 5 күн бұрын
વાહ.જલપાબેન.વંદનબેનબા... 3:4
@user-ew1jw7or9f
@user-ew1jw7or9f Ай бұрын
સત દેવીદાસ જય અમર મા જલપા બને ધન્ય તમારા મા ત પીતા ને ધન્ય હો તમારી આ પ્રભુ ભક્તિ ને🙏🙏🙏🙏
@jitendramakasana9456
@jitendramakasana9456 Ай бұрын
માં અમર ની હેલ માથે હોઈ અને આટલી વાર હેલ માથે રાખી શકે એટલું પરમાબાઈ ના જીવનનું પરિવર્તન બહુ સારું થઈ ગયું કેવાઈ માં અમર તેમના પરિવાર સાથે જલ્દી થી જીવન વિતાવતા થાય તેવી માં અમર પાસે 2 હાથ અને માથું નમાવી ને માં અમર ના ચરણો મા સત સત્ વંદન
@dilipkaravadara9160
@dilipkaravadara9160 Ай бұрын
👌👌👌👌
@hansasoni4545
@hansasoni4545 Ай бұрын
Bov jaldi privartan thyu aa mani dyabne jalpa ben tmari Prem aene jaldi Sara thya
@nirubenpatel4552
@nirubenpatel4552 Ай бұрын
જયમાઅમર
@sheetalmanek1569
@sheetalmanek1569 29 күн бұрын
❤️👌👌👌🙌
@govindbuchiya5891
@govindbuchiya5891 24 күн бұрын
Khub khub abhinandan
@madhubenprajapati5807
@madhubenprajapati5807 Ай бұрын
ખુબ સરસ જલ્પા બેન
@sunilhiloriya-5897
@sunilhiloriya-5897 Ай бұрын
જય અમરમા
@godavarikoladia5835
@godavarikoladia5835 Ай бұрын
🙏🙏🙏🙏🙏🌹
@user-hs8wv1pl6t
@user-hs8wv1pl6t Ай бұрын
જય હો જય હો બેન માં અંમર જાજી શક્તિ આપે પ્રભૂજી સેવા કરવા ની
@skparmar3767
@skparmar3767 Ай бұрын
પરમાબાઈ સાજાથયગયછે જલપાબેનનેખુબખુબધનવાદ 🙏💐❤
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup Ай бұрын
Thank u
@ahirvashu3929
@ahirvashu3929 Ай бұрын
જલ્પા બેન માં અમર આપને જીવનમાં તંદુરસ્ત રાખે જય માં અમર
@user-de1xo8gy7g
@user-de1xo8gy7g Ай бұрын
પરમા બાઈ નો સ્વર ખુબ સારો છે સંગીત સાથે ગાય તો ખુબ સરસ લાગશે જય માં અમર સંત દેવીદાસ 🙏🙏🙏
@NitabenPolra
@NitabenPolra Ай бұрын
જય સ્વામિનારાયણ ખુબ સરસ🎉🎉❤🎉🎉
@odedramanju9919
@odedramanju9919 Ай бұрын
જય મા અમર પરમાબાઈ જલપાબેન જયહો જયહો 👏👏💐💐💐👍
@NBNaynaMaru
@NBNaynaMaru 25 күн бұрын
બોવસારુગાયસે
@amitbera1420
@amitbera1420 Ай бұрын
જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન ધન્ય છે તમારી સેવા ને લાખ લાખ અભિનંદન
@jayantiraval8996
@jayantiraval8996 13 күн бұрын
Saras
@DhavalAgravatOriginal
@DhavalAgravatOriginal 28 күн бұрын
Diwali Ben Bhil Jevo Awaz Che ❤️🥰 Khub j Saras
@user-xk7dd4kc4q
@user-xk7dd4kc4q Ай бұрын
Suppar
@Harshuvlogz09
@Harshuvlogz09 Ай бұрын
જય અમર માં. બનાસકાંઠા
@nareshmakvana5605
@nareshmakvana5605 Ай бұрын
Jay mataji
@DPGoswami-op7ji
@DPGoswami-op7ji Ай бұрын
જય માં અમર
@chandrikafaldu9586
@chandrikafaldu9586 Ай бұрын
Jay maa amar ben
@kishorsondagar3450
@kishorsondagar3450 Ай бұрын
જલ્પા બેન નો પ્રેમ જ છે આ 🙏
@mayurichokshi3844
@mayurichokshi3844 Ай бұрын
Jay ma amar sat devidas amar devidas
@manishapaghdar770
@manishapaghdar770 Ай бұрын
Khub khub amarmana ashirwad parmabai upar rahe
@vrajalaltank6478
@vrajalaltank6478 Ай бұрын
Sshhaabbaass dhanyavad koti pranam maa amar bhagvan bhole sabka bhala kare
@ronakvachhani1843
@ronakvachhani1843 5 күн бұрын
Thanks
@sindhavvaju3891
@sindhavvaju3891 Ай бұрын
❤ જય.હો.પ્રમાબાઈ.માં.અમર.બેન.આપનું.પણ.મોટું. યોગ. દાન.સે.માં.અમર.આપને.ખૂબ.રક્ષા.કરે
@bhartimodi3348
@bhartimodi3348 Ай бұрын
❤❤❤
@bhartimodi3348
@bhartimodi3348 Ай бұрын
🙏🙏🙏❤️👌
@gohiljiturajput9868
@gohiljiturajput9868 19 күн бұрын
વાહ...બેન..બા..... માં મોગલ માં ભગુડા વાળી..સાથેઆપે❤❤😊
@indujoshiindujoshi7483
@indujoshiindujoshi7483 Ай бұрын
સતદેવી દાસ અમર દેવીદાસ ❤
@vimik6047
@vimik6047 Ай бұрын
Jay amarma ane jalpa ben ne pan thank you
@RamilaKaranKhara
@RamilaKaranKhara Ай бұрын
Jalpa ben koti koti vandan 🙌🙌🙌🙌
@mahamadhathiyar43
@mahamadhathiyar43 Ай бұрын
જય અમર મા જલપા બેેન સરસ સરસ🎉🎉🎉🎉
@ansuyabazala5176
@ansuyabazala5176 Ай бұрын
Jay ma amar
@user-to4qx5ie5o
@user-to4qx5ie5o Ай бұрын
❤ થી ધન્યવાદ જલ્પા બેન ભગવાન તમને સુખી રાખે ❤
@shetalpatel8905
@shetalpatel8905 Ай бұрын
Paramabai ma bav Chang Thai gayooooo Wahhhh Khub Saras gai 6
@mayurrajsakha1955
@mayurrajsakha1955 Ай бұрын
સુરજ ઉગ્યો પરમાબેન ✨🌤હવે તમને જલ્પાબેન ફરી જીવનના અજવાળા માં લાવ્યા ખુશ રહો જલ્પાબેન વિષે કોઈ શબ્દ બોલીએ ઓછો લાગે બસ વંદન કરીએ જલ્પાબેન જયારે પરમાબેન એકદમ સ્વસ્થ થઈ એના પરિવારમાં જશે ત્યારે બવ ખુશ થશો પણ એક પીડા પણ થશે લાગણી પવિત્ર નિસ્વાર્થ સંબંધ થી પરમાબેન દૂર જવાની..એ જીવ એવો છે તમેજ અનુભવતા હશો બધાજ ઈશ્વરનો અંશ છે પણ કોઈ કોઈ જરા અલગ અનુભૂતિ કરાવે..😊🙏🙌
@sudhabenthakkar1809
@sudhabenthakkar1809 Ай бұрын
હું તમરો વિડિયો જોવ છું તમે ખૂબ સારી સેવા કરો છો ખૂબ આશિર્વાદ લો છો તમને સૌથી વધારે આશિર્વાદ પરમાબાઈ અને તેના બાળકો અને કુટુંબ ના મળશે મે પરમાબાઈ ના બધા વિડિયો જોયા છે પહેલો વિડિયો જોયને તો એમ જ લાગતું હતું કે આને સારુ ન થાય તમારા આ સેવા કાર્ય વિશે કહેવા માટે કોઈ શબ્દ નથી ઈશ્વર તમને ખૂબ લાંબું આયુષ્ય આપે
@user-oh2lc1ei6d
@user-oh2lc1ei6d Ай бұрын
Aaje sasej Suraj ugiyo ben Suryana Tamne sukhi rakhe
@user-de1xo8gy7g
@user-de1xo8gy7g Ай бұрын
જય માં અમર 🙏🙏
@mehulshelana9378
@mehulshelana9378 Ай бұрын
Dhanay ho jalpaben tmne 🙇‍♂️🙏🏻🙏🏻
@KanyabhAKara
@KanyabhAKara Ай бұрын
Tamne dhany vad che
@user-vp1oz2eu9r
@user-vp1oz2eu9r Ай бұрын
જય અમર માં સંત દેવીદાસ
@HetalPatel-g4w
@HetalPatel-g4w Ай бұрын
Jalpa ben aa parma bai to ekdum saja lage 6 aankho ni bhasha pan badlae 6 tamari khoob mahenat chhe
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup Ай бұрын
Ha ben bahuj sudharo aavyo chhe maa amar jaldi sav saja kri de Ane ana parivaar sathi pasu jivan vitave
@pravinabangoria1852
@pravinabangoria1852 Ай бұрын
જય સ્વામિનારાયણ 🙏
@fultriyaamit3705
@fultriyaamit3705 Ай бұрын
જય મા અમર મા
@VikramBhutiya-wn3sk
@VikramBhutiya-wn3sk Ай бұрын
🎉ma amar
@user-tx1no9hn3j
@user-tx1no9hn3j Ай бұрын
સીતા રામ જલ્પા બેન
@hematarun9515
@hematarun9515 Ай бұрын
પરમા બેન કેવા સરસ લાગે છે 👌 જલ્પા બેન પરમા બેન ને સ્વસ્થ કરવામા તમારૂ મોટુ યોગદાન છે વંદન છે જલ્પાબેન તમને અને તમારી ટીમને 🙏🙏 God bless you
@AshvinPatolliya-gv8nx
@AshvinPatolliya-gv8nx Ай бұрын
Jayho. Banji
@yamsirathod4017
@yamsirathod4017 Ай бұрын
જય માં અમર...🙏🏻 જય સત દેવીદાસ...🙏🏻
@rekhakangad8772
@rekhakangad8772 Ай бұрын
Jalpaben dhany cho tme jenu vicharyu pn no hoy tene tme saja kari dyo cho tmari sevane khub khub vandan 🙏🙏
@Drdineshthakor
@Drdineshthakor Ай бұрын
જલપાબેન તમારા કાર્ય ને કોટિ કોટિ વંદન
@user-cz8bo2xc8y
@user-cz8bo2xc8y Ай бұрын
Khub saras ben ben bhagvan tamne aavi sakti aape
@alkapadaliya8454
@alkapadaliya8454 Ай бұрын
પરમા બેન ને લાવ્યા એ વીડીયો ની લીંક આપો જલ્પા બેન
@KanaLakhmir
@KanaLakhmir 21 күн бұрын
જય હો અમર માં સંત દેવીદાસ અમર દેવીદાસ જય હો
@naynachaudhary445
@naynachaudhary445 29 күн бұрын
સત દેવીદાસ જય અમર માં ❤❤❤
@ravjimakwana512
@ravjimakwana512 23 күн бұрын
જય માં અમર મા 🙏🙏🙏
@lilubenbapodara9847
@lilubenbapodara9847 Ай бұрын
જય માં અમરદેવીદાસ
@alkapadaliya8454
@alkapadaliya8454 Ай бұрын
આગળ આગળ બનાવજો પરમા બેન
@mayurichokshi3844
@mayurichokshi3844 Ай бұрын
Jay ho jay ho apni mahenat ne amar maa. Na ashirvad
@AshokAshok-sc8sy
@AshokAshok-sc8sy 29 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩
@sangeetabutani5543
@sangeetabutani5543 Ай бұрын
Jay sat devidas...jay maa amar
@MkvjvhcMbhvu
@MkvjvhcMbhvu Ай бұрын
સત દેવિદાસ અમરદેવિદાસ🙏🙏🙏🙏🙏🙏
@user-su3qw8kg4w
@user-su3qw8kg4w Ай бұрын
પરમાં બાઈ અમારા ગામ ના છે તેમને અમર માં સુખી રાખે ❤😊
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 Ай бұрын
Jay bholenath Ben 🙏🙏🙏
@Vishvashvideo
@Vishvashvideo Ай бұрын
Ben amarma no avtar to tame j cho Ben Jay Amar ma sat devidas Jay siyaram ❤❤❤❤❤
@kesharcreation8581
@kesharcreation8581 Ай бұрын
ખરેખર પરમાં બેન ના જીવન માં બેન તમે સૂરજ ઉગી ને લાવ્યા છો ધન્ય છે બેન તમારી સેવા ને ધન્યવાદ🙌🙌🙌❤️🙏🙏🙏
@sumitragediya2542
@sumitragediya2542 Ай бұрын
જય મા અમર શ્રી શિવાય નમસ્તુભ્યં વાહ પરમાબાઈ વાહ સરસ
@jamrajml8163
@jamrajml8163 29 күн бұрын
Jay dwarkathis
@user-uf8yw5rh4x
@user-uf8yw5rh4x Ай бұрын
જય. હો. બેન. જય. અમર. માં
@meenamehta7280
@meenamehta7280 Ай бұрын
Jalpaben tamne lakh lakh vandan ❤❤
@hussainsamuwala575
@hussainsamuwala575 Ай бұрын
Bhahu srs jalpanen tamari seva ne salam6
@Jayshreeram4090
@Jayshreeram4090 Ай бұрын
જય હો માં અમર બેન 🙏
@dakshamehta1453
@dakshamehta1453 Ай бұрын
Jai Maa Amar Ben tamari mahenat rang Lavi aapne khub vandan je aapni insvarth seva che aeni mate🙏🙏
@user-cv5gk9wh2z
@user-cv5gk9wh2z Ай бұрын
👌👌👌👌
@samirvadsaria375
@samirvadsaria375 Ай бұрын
Khubaj Saras namaste
@ghanshaymmakavana
@ghanshaymmakavana Ай бұрын
સીતા રામ સંત દેવીદાસ જય માં અમર જેશ્રીકૃષ્ણ જલ્પા બેને
@ramnikbhaipandya1784
@ramnikbhaipandya1784 Ай бұрын
જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય અંમર માં જય શ્રી પરબનાપિર
@BharatDabhi-ku2pp
@BharatDabhi-ku2pp Ай бұрын
ધન્ય છે જલ્પા બેન..
@nmmaru4352
@nmmaru4352 Ай бұрын
તમારિ નિસ્વાર્થ સેવા માટે લાખ લાખ વંદન
@mitabachauhan8936
@mitabachauhan8936 Ай бұрын
Jay ma ammar
@user-ci1cd4vi1t
@user-ci1cd4vi1t Ай бұрын
જય માં અમર માં બેન સદા સહાયતે અને બેન દુઃખ માં થી પસાર થયા હોય તેને ખબર પડે 😢😢 અને બેન જેને સુખ જોયું છે એને દુઃખ શું છે એ એને ખબર નથી એને ખબર એટલી છે કે જીંદગી માં અમને દુઃખ પડવા નું જ નથી અમર માં એને સુખી રાખે
@smitapatel3320
@smitapatel3320 Ай бұрын
Very good and Excellent work jalpa Ben ... Great job God Bless you Always......🙏🙏
@manavpatel5098
@manavpatel5098 Ай бұрын
પર માબેન એકદમ સૂરમાં ગાય છે. અને એમની ગાવાની ઢબ ખૂબ જ સુંદર છે. 5:10
@user-re2sd2fk1s
@user-re2sd2fk1s Ай бұрын
Jay Amar Maa Jalpa ben 🚩parmabai MAA MANE EK DIVYA SHAKTI DEKHAY E KOI ODKHI SHKYU NAI PAN MAA TMARI PARIXA LEVA AVYA HOI EVU LAGE JAY MAA AMARMA
@bhavanabhalala7272
@bhavanabhalala7272 Ай бұрын
🙏maneto jalpaben ma Amar maa dekhai che🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajukhambhala7517
@rajukhambhala7517 Ай бұрын
ધન્ય છે. જય દ્વારકાધીશ
@palkachaudhari2730
@palkachaudhari2730 Ай бұрын
સલામ છે બેન તમને જય અમર માં
@patelyug108
@patelyug108 Ай бұрын
વાહ વાહ જલપા બેન
@pravindhundhalva6142
@pravindhundhalva6142 Ай бұрын
જય અમર મા
@nehalpandya1495
@nehalpandya1495 Ай бұрын
Jay ho Jay ho🎉🎉
@alkapadaliya8454
@alkapadaliya8454 Ай бұрын
મળી ગયો વીડીયો
@BholabhaiNandaniya-et6oc
@BholabhaiNandaniya-et6oc Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@vijaypatel4683
@vijaypatel4683 24 күн бұрын
જલ્પા બેન આપનો માનીયે એટલો દિલ થી આભાર યે બેન ને તમારા થાકી નવુ જીવન મરેલ
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 85 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 16 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 13 МЛН
Sarkhej Bharati Ashram Vivad || Rushi Bharati Bapu || Hariharanad Bharati Bapu
21:42
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН