Parshottam Rupala | રૂપાલાનું ટેન્શન વધારનારૂં સમીકરણ | Lok Sabha Election | Gujarati News | N18V

  Рет қаралды 649,989

News18 Gujarati

News18 Gujarati

Ай бұрын

Rupala's equation of tension rise. The equations of the Rajkot seat became interesting. Kshatriya resentment, new equation with Dhanani's entry
રૂપાલાનું ટેન્શન વધારનારૂં સમીકરણ. રાજકોટ બેઠકના સમીકરણો બન્યાં રસપ્રદ. ક્ષત્રિયોની નારાજગી, ધાનાણીની એન્ટ્રીથી નવા સમીકરણn18oc_samachar
#parshottamrupala #kshatriyasamaj #loksabhaelection2024 #gujaratinews18 #gujaratinews
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 798
@sureshbhaiparmar6327
@sureshbhaiparmar6327 Ай бұрын
જય ભવાની રાજકોટ થી ભાજપ જવાની.
@Sigam.jay2
@Sigam.jay2 Ай бұрын
Good one 😂,👍🔥
@jadejadivyarajsinh8963
@jadejadivyarajsinh8963 Ай бұрын
Paresh Bhai j aavse
@ravithakor817
@ravithakor817 Ай бұрын
Pure utar Gujarat se jayegi😂😂😂😂😂😂
@jadejasiddharajsinh2219
@jadejasiddharajsinh2219 Ай бұрын
વિરોધ ને એક બાજુ રાખો તો પણ, સાંસદ તરીકે રૂપાલા કરતા ધાનાણી ૧૦૦૦ ટકા સારા .
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr Ай бұрын
😂😂😂😂😂 kai no aave baki manas sara
@KanaiyaDjSound
@KanaiyaDjSound Ай бұрын
ભાજપ સિવાય બધા સારા
@narendravankar2954
@narendravankar2954 Ай бұрын
Sache ?
@vimaljoshi6499
@vimaljoshi6499 Ай бұрын
Bjp is a best indian hindu
@Kavya.pandya27
@Kavya.pandya27 Ай бұрын
હારી જવાના ધાનાણી સાહેબ
@sureshbharwadsureshbharwad3702
@sureshbharwadsureshbharwad3702 Ай бұрын
પરેશ ધાનાણી સાહેબ રાજકોટ વન વે જીતશે પરેશ ધાનાણી સાહેબ માણસ રીતે અને પ્રજા માટે સારા છે લોકો પ્રશ્ન ઉઠાવે છે.પરેશ ધાનાણી સાચે જીતવા જોઈએ મારો વોટ પરેશ ધાનાણી સાહેબ ને
@UmeshSohaliya
@UmeshSohaliya Ай бұрын
Ha bhai amreli ni bau pragti kari have rajkot ma karshe
@vasanthirapara7186
@vasanthirapara7186 Ай бұрын
​@@UmeshSohaliya😂😂😂
@Kavya.pandya27
@Kavya.pandya27 Ай бұрын
હારી જવાના
@anirudhvadher9178
@anirudhvadher9178 Ай бұрын
Right
@sureshbharwadsureshbharwad3702
@sureshbharwadsureshbharwad3702 Ай бұрын
@@UmeshSohaliya અમરેલી કરી છે એટલે અમે રાજકોટ માં લાવ્યા એ રૂપાળા બહુ પ્રગતિ માં કરી તો તમે કાઢી કેમ મૂક્યા ત્યાં રાખવા તો આખી ગુજરાત અમારા રાજકોટ પત્તર ખાડી છે.પેલા કોલીયે માસ આવી ગોળા માર મર કરે છે
@GlobalPolitics2024
@GlobalPolitics2024 Ай бұрын
જય માતાજી, ક્ષત્રિય ને ચેલેન્જ કરી એનો જવાબ મતદાન માં દેખાશે. હવે બધા એકમત છે.
@dharmendrarathod3149
@dharmendrarathod3149 Ай бұрын
Right brother rupala chodo rajput jago batado kab tak gulami Karo boycott BJP ki batado rajput community BJP free Gujarat India
@hareshdhaduk1490
@hareshdhaduk1490 Ай бұрын
Matadan karavajo vadhu ne vadhu
@BhaveshDabhi-1986
@BhaveshDabhi-1986 Ай бұрын
Hh99⁹⁹olkĺ​@@hareshdhaduk1490
@muktarjuneja9275
@muktarjuneja9275 26 күн бұрын
Muslim samaj tamari shateh che jay mataji
@RohitPatel-jm1bz
@RohitPatel-jm1bz Ай бұрын
જય સરદાર જય પાટીદાર. પરેશ ભાઈ જ જીતશે. રૂપાલા ભાજપ ને ડુબાડશે
@pgchauhan4097
@pgchauhan4097 Ай бұрын
100%
@vimaljoshi6499
@vimaljoshi6499 Ай бұрын
Congress is a islaame parte to
@vimaljoshi6499
@vimaljoshi6499 Ай бұрын
Bjp best hindu the kashmir files
@solankimehul7350
@solankimehul7350 Ай бұрын
​@@vimaljoshi6499 bhrahman bhai bjp chor ane beimano ni party 6e. .😂
@jagdishbhaimganbhai6632
@jagdishbhaimganbhai6632 Ай бұрын
પરેશભાઈ જીતે ke રૂપાલા જીતે કોઈ ફરક nhi પડે હા જો પરેશભાઈ જીતે તો એના ભાવ વધે અને પાછા ભાજપ માઁ 😂
@narayanvirani6553
@narayanvirani6553 Ай бұрын
પથારી ફેરવવાની શરૂઆત રાજકોટ થી થઈ હતી..... પનોતી ઉતરવાની શરૂઆત પણ રાજકોટ થી જ થાય એવી શુભેચ્છાઓ
@jkpatel2064
@jkpatel2064 Ай бұрын
100 %
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 Ай бұрын
पार्टी के नेताओं के अहंकार का परिणाम ? बहुत हुई महगाई की मार, परिवर्तन ही एक उपाय !
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr Ай бұрын
Na thay
@harendrasinhparmar2959
@harendrasinhparmar2959 Ай бұрын
Right
@jaysomnath4273
@jaysomnath4273 Ай бұрын
😂😂😂
@haribhaichangani9461
@haribhaichangani9461 Ай бұрын
રૂપાલા હારી જસે 100 ટકા
@hareshsilot4745
@hareshsilot4745 28 күн бұрын
મોટા ભાઈ રૂપાલા ભલે જાય પણ મોદી સાહેબ નું જોવાય
@dr.habibbhairajpura7219
@dr.habibbhairajpura7219 Ай бұрын
ખૂબ જ સારું થશે. પરેશ ધાનાણી જેવા યુવા શિક્ષિત સાંસદ મળશે રાજકોટ ની જનતા ને .
@user-yk8iq7pn3u
@user-yk8iq7pn3u Ай бұрын
રૂપાળો જાય છે
@bhavanrathavi2988
@bhavanrathavi2988 Ай бұрын
તું મિયો લાગેશે
@l.n.chauhan4765
@l.n.chauhan4765 Ай бұрын
જો કોળી સમાજ રાજપૂતો સાથે રહે તો રૂપાલા ભાઈ જાય સે..
@nh3_ammonia898
@nh3_ammonia898 Ай бұрын
E nai thai bhai
@user-su8zd5bq6g
@user-su8zd5bq6g Ай бұрын
કોલી સમાજ દલિત સમાજની સાથે છે
@Sanskritmataram
@Sanskritmataram Ай бұрын
બધું થાય
@mohitdabhi6127
@mohitdabhi6127 Ай бұрын
શું થાય😂😂😂
@jaysomnath4273
@jaysomnath4273 Ай бұрын
ના કેમ થાય?? કોળીઓ ક્ષત્રિય નથી?? બાપાની પાઘડી ઉછળી ને લોહી ગરમ ન થતું હોય તો એ ક્ષત્રિય લોહી ન હોય
@bipinpatel311
@bipinpatel311 Ай бұрын
🙏 ભાઈ ઓ આ રાજકોટ ની એક બેઠક ઊપર હરાવો તો નવો રેકોડ બનશે 🙏🙏
@stboys1932
@stboys1932 Ай бұрын
😅😅😅😅😅mazak
@nirubhazala6736
@nirubhazala6736 Ай бұрын
રૂપાલા.હારે.છે.પરેશભાઇઆવેછે
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr Ай бұрын
Na aave
@KanaiyaDjSound
@KanaiyaDjSound Ай бұрын
ભાજપ પોતાના પોટલાં બાંધી લ્યો
@k.j.jadeja6326
@k.j.jadeja6326 Ай бұрын
પરેશભાઈ જીતે છે જય પાટીદાર જય સરદાર જય શ્રીરામ જય માતાજી જય રાજપુતાના
@SanketPatel0-_-0
@SanketPatel0-_-0 Ай бұрын
ઓ હો હો... દરબારના મોઢે થી જય પાટીદાર ને જય સરદાર વાહ.....🙏🏻 એ લાવો લાવો સ્ક્રીનશોટ📸 લય રાખું, 🙆🏻‍♂️પાછો આવો અજુબો જોવા મળે નો મળે. 🤭😅
@japdigital1458
@japdigital1458 Ай бұрын
Amreli ma kay nathi karile pareshan se
@SanjayPatel-xl7rk
@SanjayPatel-xl7rk Ай бұрын
ભાઈ છેલ્લી ઘડીએ સમાધાન થઈ જાય તો બચારા પરેશભાઈ નો તો દાવ થઈ જશે ને??
@kapildave5361
@kapildave5361 Ай бұрын
​@@SanketPatel0-_-0😂😂😂
@Sanskritmataram
@Sanskritmataram Ай бұрын
હવે તો આખું ગુજરાત રાજપૂત બની ગયું છે
@Babaji-nl1pu
@Babaji-nl1pu Ай бұрын
રાજપૂત. નો. એક. પણ. વોટ. નહિ. આપે.
@udaypatel123
@udaypatel123 Ай бұрын
તમારા વોટ ની જરૂર પણ નથી. 😂
@prakashsinhrajput6106
@prakashsinhrajput6106 Ай бұрын
E Tara ba ne puch k jarur nth em
@ghanshyamsinhgohil6044
@ghanshyamsinhgohil6044 Ай бұрын
Layle
@yuvrajsinhjadeja8555
@yuvrajsinhjadeja8555 Ай бұрын
​@@udaypatel123joyu jay have to
@jbrphilosophy
@jbrphilosophy Ай бұрын
Tamara vote thi bjp nathi jitati amara mat thi j jitati hati have ae vote vorodhma jase aetle bjp harse​@@udaypatel123
@rahulnai1723
@rahulnai1723 Ай бұрын
મને મારા છત્રીય રાજપુત ભાઈઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે દુનિયા આમથી આમ થઈ જશે પણ તે પરેશ ધાનાણી ને જ વોટ આપશે/કેમ કે ક્ષત્રિય એક વાર વચન આપ્યા પછી ક્યારે પણ ફરતા નથી...................
@kevlamsecurity9418
@kevlamsecurity9418 Ай бұрын
પરેશ ભાઈ ધાનાણી ખૂબ ખૂબ અભિનંદન અગાઉ તમે જીતો છે
@user-ho3rc1cn4p
@user-ho3rc1cn4p Ай бұрын
રૂપા લો જાય
@KadidasZala
@KadidasZala Ай бұрын
જય રાજપુતાના સરકાર
@bhavsinhrajput2292
@bhavsinhrajput2292 Ай бұрын
રાજપુત ક્ષત્રિય કારડીયા
@royalbanna9001
@royalbanna9001 Ай бұрын
Jai Rajputana
@rajdeepsinhzala5906
@rajdeepsinhzala5906 Ай бұрын
Hata samelan ma karadiya mane garv che aaj sudhi hu tamne rajput ganto nai pan aajthi ganu chu tame sacha rajput cho je Samy aavye ek thai jaay hamesa ❤❤❤
@parmarmahipatsinh1489
@parmarmahipatsinh1489 Ай бұрын
@@rajdeepsinhzala5906 tamara manva na manva thi kay fer nathi padvano je che e che j
@dilubhaikasela5334
@dilubhaikasela5334 Ай бұрын
​@@rajdeepsinhzala5906जय श्री माँ भवानी जय श्री माँ सक्ति ।। जय हो क्षत्रिय समाज नो ।।
@stboys1932
@stboys1932 Ай бұрын
Jai rajputana ab in kurmiyuse dar gaye Kshtriya thakor katadiya
@pareshvaja4179
@pareshvaja4179 Ай бұрын
Koli samaj 🚩🚩🚩 Paresh Dhanani sathe che 💯💯💯✅✅✅
@stboys1932
@stboys1932 Ай бұрын
Jai mandhata vanshi bhai I'm st full sapport our kshtriya brothers
@paramjitsinghrathore2600
@paramjitsinghrathore2600 Ай бұрын
रुपाला को हराना है
@stboys1932
@stboys1932 Ай бұрын
Patel nafrat karte hai Kshtriya se
@shaileshdighari1942
@shaileshdighari1942 25 күн бұрын
બ્રાહ્મણ ક્ષત્રિયોની સાથે છે
@atulimakvana1092
@atulimakvana1092 Ай бұрын
Pareshbhai Dhanani strong candidate
@rajupanachandbhai5222
@rajupanachandbhai5222 25 күн бұрын
એડવાન્સ માં અભિનંદન 🎉 સાંસદ રૂપાલા સાહેબ
@pnjadejajadeja3802
@pnjadejajadeja3802 Ай бұрын
રૂપાલા.બાઇબાઇ
@GovindsinhVaghela-lb8li
@GovindsinhVaghela-lb8li Ай бұрын
રૂપાળું જાય છે
@jadejarb8704
@jadejarb8704 Ай бұрын
પરેશ ભાઈ ... વિજયી ભવ:
@kuldeepsinhgohil5962
@kuldeepsinhgohil5962 Ай бұрын
પરેશ ભાઈ 5 લાખ ની લીડ થી જીતે છે
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Ай бұрын
मां भवानी स्वरूपा एन्करजी को शत् शत् नमन करते हैं, आपकी रजुआत बहुत बहुत,सोलीड,,सटिक, तटस्थ निर्भरता के साथ, बहुत बहुत मीठी मीठी भाषा में,, है, आपके मुखारविंद पर भव्य लावण्या, मां जगदम्बा जैसी बालकृष्ण जैसा भोला भाला नटखटपन,, है,, फिर से आपको, आपके मात पिता को भी शत् शत् नमन करते हैं, गुजरात की ओर से,,,!!!!!!❤❤😂😂❤😂😂, हाहाहाहाहा ठोको ताली, मां भवानी स्वरूपा के लिए,,रूपाला को क्षत्रिय वीरांगनाओं का माछीमारो का मालधारी समाज का और गायों का तीव्रतम खौफनाक श्राप बद्दुआएं हैं, है राम तेरा क्या होगा तेरी गौमैया का क्या होगा,,,, राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है अरे भुतकाल में बादशाहों भी गायों के पंचगव्यों का अमुल्य जीवनलक्षी उपयोगिता समझ कर वीआईपी सुविधाएं उपलब्ध करवाते थे और आज की सनातन संस्कृति की रखवाली सरकार के, शासन में,,!!!!?!!❤❤😂😂😂😂😂 हाहाहाहाहा यह गायों का तीव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत है,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत जय जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,, बोलने से कुछ नहीं होगा,,, पहले गायों को पेटभरनेके लिए एक रोटी तो दो,,,,, हहहह,
@rajeshsuthar1782
@rajeshsuthar1782 Ай бұрын
પરેશ ભાઈ વિંજય થશે
@jaydeepsinhvaghela6240
@jaydeepsinhvaghela6240 Ай бұрын
EVM કાઢો તો સાચું પરિણામ મળે 🇮🇳👍🙏🙏
@pjpatel4498
@pjpatel4498 Ай бұрын
Bhai DELHI ma evm mate open meeting thai ti badhi party ne invitation hatu ELECTION COMMITY nu India ma jeni aokat hoy e hack kri batav koi party nati kri saki never possible bro ❤😂
@ghanshyamsinhzala849
@ghanshyamsinhzala849 Ай бұрын
રૂપાલા - બાય-બાય
@user-wn6so6pe5h
@user-wn6so6pe5h Ай бұрын
Dhanani🎉
@user-xg5mx8sm2p
@user-xg5mx8sm2p Ай бұрын
Rajkot ma pares dhsnani jite she
@AnnoyedMountainGoat-bs9el
@AnnoyedMountainGoat-bs9el Ай бұрын
પરેસભાઈજીતશે
@firojbloch6451
@firojbloch6451 Ай бұрын
ક્ષત્રિય સમાજની સાથે દરેક સમાજને રહેવું જોઈએ. આજે ક્ષત્રિય નો વારો છે તો કાલ આપણો પણ વારો.આવસે
@stboys1932
@stboys1932 Ай бұрын
Dekh lo not only rajput me st and sc votebsp congress
@vkvala5501
@vkvala5501 Ай бұрын
Jay mataji
@yashpalsinhjadeja5012
@yashpalsinhjadeja5012 Ай бұрын
Kshotriy Ekta jindabad jay mataji
@meenabazala8684
@meenabazala8684 Ай бұрын
પુરષોત્તમ રૂપાલા તું તો ગાય😂 Jay mataji
@RajaBhaiya-ot9cr
@RajaBhaiya-ot9cr Ай бұрын
Saheb kevay😂😂
@vipulyadav1290
@vipulyadav1290 Ай бұрын
આહીર સમાજ નો ફૂલ સપોર્ટ સે રૂપાલા ને
@Vijaybhai-rq2wh
@Vijaybhai-rq2wh Ай бұрын
Bye bye rupala
@jadejabapu9112
@jadejabapu9112 Ай бұрын
congratulations paresbhai
@festive377
@festive377 Ай бұрын
Paresh is a good personality
@zalapragnesh
@zalapragnesh Ай бұрын
જય રાજપુતાના 🚩🚩🚩
@dipakbhaichauhan4266
@dipakbhaichauhan4266 Ай бұрын
આવજો રૂપાબેન
@YuvrajsinhChavda-kr7ih
@YuvrajsinhChavda-kr7ih Ай бұрын
बीजेपी बॉयकॉट🚫🚫🚫😡😡😡😡
@patelkevin25
@patelkevin25 Ай бұрын
Congrass
@rathodlaljibhai77
@rathodlaljibhai77 Ай бұрын
હુ કોળી છું ક્ષત્રિય સમાજ સાથે છુ....... પણ હિન્દુ વિરોધી પાર્ટી સાથે નહી❌ નોટા બટન✅
@rameshrajput5321
@rameshrajput5321 Ай бұрын
રૂપાલા જોકર છે
@parmarkanak9113
@parmarkanak9113 Ай бұрын
જય માતાજી રૂપાલા જીત માટે હેં ભગવાન શ્રીરામ
@pinakinpandya9458
@pinakinpandya9458 Ай бұрын
રૂપાલા જીતશે
@sureshvaghasiya2353
@sureshvaghasiya2353 Ай бұрын
રૂપાલા સાહેબ હવે તમે જાઓ ને આરામ કરો
@manishagajjar4521
@manishagajjar4521 Ай бұрын
Rupali to gyo jay bhavani
@jenil12123
@jenil12123 Ай бұрын
Paresh Dhanai 6,86,986 Mat thi jitse
@SikandarKhan-vl3nx
@SikandarKhan-vl3nx Ай бұрын
મારા ઘણા મિત્રો રાજપૂત છે એટલે અમારો પુરો સપોટ રાજપૂત સમાજ ની સાથે છે
@user-qn7ov9jv5h
@user-qn7ov9jv5h Ай бұрын
Rupala moti lead thi harse ane biji BJP ni seato ma Rupala vivaad na lidhe BJP harse…Rupala ne hatai dyo
@MrNimesh1975
@MrNimesh1975 Ай бұрын
ગ્રામ પંચાયત .તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને 2026 વિધાનસભા માં રૂપાલા ઇફેક્ટ દેખાસે
@dineshrajputb4192
@dineshrajputb4192 26 күн бұрын
જય ભવાની ભાજપ આવવાની 🙏🚩
@kantariyakantariya8771
@kantariyakantariya8771 Ай бұрын
કોળી સમાજ પણ બહુ મોટી સંખ્યામાં છે.
@vipchauhan2361
@vipchauhan2361 Ай бұрын
પરેશ ધાનાણી જીતે છે આ વખતે 💥💥
@user-pv2iz3oz1q
@user-pv2iz3oz1q Ай бұрын
रूपला को मोदी और बीजेपी और देश के लिए इतना ही प्रेम है तो उनकी सेवा में चुनाव लड़ने से मना क्यों नही करते?
@dasharathbahipatel8281
@dasharathbahipatel8281 Ай бұрын
ई वि एम से कर्नाटक जीता तो ई वि एम ठीक तेलंगाना जीता तो ई वि एम ठीक दिल्ली जीता तो ई वि एम ठीक लेकिन भाजप जीते तो ई वी एम गोलमाल वाह दोहरी नीति वाह
@JagdisRadhod-dy1bw
@JagdisRadhod-dy1bw 20 күн бұрын
❤ जय शनिदेव न्यायप्रिय है 🙏
@Mukesh_Mehta09
@Mukesh_Mehta09 Ай бұрын
Aavti Kaaley Rupala Haar Joi ney Raajinamu Aapse, Atyaar Sudhi Jitva ni Aasha a Jor Karyu...
@dhruveersinghjetavat4472
@dhruveersinghjetavat4472 Ай бұрын
જય માં ભવાની ભાજપ જવાની
@savjibhaigadhiya4921
@savjibhaigadhiya4921 Ай бұрын
પરસોત્તમ રૂપાલાએ એક મત જીતવાનું છે
@royalbanna6702
@royalbanna6702 Ай бұрын
Rupala ભાઈ જાઈ જાઈ છે...
@yoguthakor3999
@yoguthakor3999 Ай бұрын
જય ભવાની ભાજપ જવાની
@udabhaipatel9631
@udabhaipatel9631 Ай бұрын
Rupalasaheb.jitse
@AbheshangbhaiDabhi
@AbheshangbhaiDabhi Ай бұрын
ભારત માતા કી જય
@tezabbharat2595
@tezabbharat2595 Ай бұрын
Paresh bhai dhanani welcome to rajkot
@harendrasinhparmar2959
@harendrasinhparmar2959 Ай бұрын
Jay bhavani
@navalpuranvairagi3600
@navalpuranvairagi3600 Ай бұрын
જો રુપાલા હારે તો એમ સમજવાનું કે જયાથી ભા જ પ ની શરુઆત થયેલ ત્યાથી વળતા પાણી થાય એ ચોક્કસ
@dineshthakkar1538
@dineshthakkar1538 Ай бұрын
એક લાખ એકાવન હજાર મત થી પરેશ ધાનાણી જીતે છે
@nh3_ammonia898
@nh3_ammonia898 Ай бұрын
Ahir barahman lohana prajpati patel rupala bhega che aram thi 2 lakh ni lead avshe
@rahulmakwana4055
@rahulmakwana4055 Ай бұрын
Koli samaj pn bhego se.jay Shree Ram.18 varan ek raho.only bjp
@nh3_ammonia898
@nh3_ammonia898 Ай бұрын
@@rahulmakwana4055 ha bhai koli samaj pele thi j sanatani che bjp na muke 100 💯
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Ай бұрын
Sardar patel na sidha varshdar paresh dhanani jite se bhai
@udaypatel123
@udaypatel123 Ай бұрын
Rupala Jitshe
@user-ki8qe8hp1g
@user-ki8qe8hp1g Ай бұрын
patelo sudhre to saru, leva ane kadva krvama 3ja fve se
@chauhanbaldevbhaikuberbhai9749
@chauhanbaldevbhaikuberbhai9749 Ай бұрын
Rupala hare se 100/.
@jitendrasinhrana8741
@jitendrasinhrana8741 Ай бұрын
રૂપાલા હારે છે
@navalpuranvairagi3600
@navalpuranvairagi3600 Ай бұрын
સુરતની આજે સુરત બદલી નાખી ઇ શુ રાજકોટમા શુ ન કરી શકે તે એક મહત્વની વાત છે
@RajThakor-de9cd
@RajThakor-de9cd Ай бұрын
Rupala Jay se
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 Ай бұрын
મોદીનેપહેલારાજકોટવારેસીટબેસાડીયો પણપતનરાજકોટથીથાસે
@hanifbhai2856
@hanifbhai2856 Ай бұрын
😢rupala
@Sohail_rdc
@Sohail_rdc Ай бұрын
190000 मुस्लिम समाज के लोगो को कोई पूछनेवाला नहीं
@KnowledgeTv214
@KnowledgeTv214 Ай бұрын
Jay rajputana
@ramesbhibkanjriyasitaram7989
@ramesbhibkanjriyasitaram7989 Ай бұрын
હવે કોગ્રેસ કાઇ ના નો રહયા એટલે આવા પેતરા કરે છે
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 Ай бұрын
જેશબદરુપાલાબોલીયોએશબદકોગેશ એનામોઢાનાખયાહતા વીપરીતકાળેવીનાસબૂધી
@MaahiGagaliya
@MaahiGagaliya 29 күн бұрын
Haci baat che
@parsottampatel1385
@parsottampatel1385 Ай бұрын
પરેશ ધાનાણી ☝️
@pravinantiya8607
@pravinantiya8607 Ай бұрын
Rupal win
@bhikhubhaigodhani1386
@bhikhubhaigodhani1386 Ай бұрын
ધાનાણી જિતછે
@user-iy5ie5ch4g
@user-iy5ie5ch4g Ай бұрын
Wel-come pareshbhai.
@anjanihathi7792
@anjanihathi7792 Ай бұрын
Evm, Agencies Govt.power
@mahendrabhaipandya3749
@mahendrabhaipandya3749 Ай бұрын
અન્ય મતો બહુ જ નોંધનીય છે. એના વિચાર જાણો....
@kirtanpatel6290
@kirtanpatel6290 Ай бұрын
Bhai tamaru journalism tamari jagya e rakho pan Patidar samaj ma kadva leuva na Bhagla na Padso kemke Patidar samaj matra Patidar j che
@SanketPatel0-_-0
@SanketPatel0-_-0 Ай бұрын
હા મત ગમે તેને આપો પણ આપડા સમાજમાં એકતા રાખો 💪🏻
@chiragkumarpatel5259
@chiragkumarpatel5259 Ай бұрын
સંધ્યા બેન તમે મજામાં છો ? ઘણા સમય થી તમને સાંભળ્યા... ખૂબ આનંદ થયો
@sindhijakir1359
@sindhijakir1359 Ай бұрын
Patel andolan yaad rakho.... aanu Panu pan .aavuj thase rupala jitse...
@user-wc2bu8gf7y
@user-wc2bu8gf7y Ай бұрын
Kamal ka ful hamari bhul
@GlobalPolitics2024
@GlobalPolitics2024 Ай бұрын
હારે છે રૂપાલા
@user-fc6qh8wd3n
@user-fc6qh8wd3n Ай бұрын
Only Pareshbhai
@ajendrasinhvaghela3468
@ajendrasinhvaghela3468 Ай бұрын
Rajkot ratanpur sammelan ma 1100000 Rajput ektha
@hareshrabari8932
@hareshrabari8932 Ай бұрын
Rupala the end
@mr__ovel__media__j.k459
@mr__ovel__media__j.k459 Ай бұрын
ક્ષત્રિયો અને લેવા પટેલ સમાજ જ ખાલી મત આપે છે બીજો કોઈ સમાજ મત આપતો જ નથી ?
@bhavanrathavi2988
@bhavanrathavi2988 Ай бұрын
નાડોદા રાજપૂત કારડીયા રાજપૂત ભાજપ સાથે શે
@royalbanna9001
@royalbanna9001 Ай бұрын
Evu nakarso bapu..... rajput sathe ro
@MaahiGagaliya
@MaahiGagaliya 29 күн бұрын
Ye sac ka sath de rhe h
Super sport🤯
00:15
Lexa_Merin
Рет қаралды 20 МЛН
Omega Boy Past 3 #funny #viral #comedy
00:22
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН