ત્યાં નોકરી કરતા કર્મચારીઓને સરકાર માન્ય પગાર આપો બીજી વાત રહેવા દ્યો એમાં પણ તમારું ઇલેક્ટ્રોન બોન્ડ છે
@pravinseju57876 ай бұрын
હાવડી નવું લાવ્યું ગીત ગાતા ગાતા
@pravinseju57876 ай бұрын
આ ભાઈ ને એમ પૂછો કે તમે દલિતોને ઘોડા ઉપરથી હેઠા ઉતારે ત્યારે શું બોલો છો
@pravinseju57876 ай бұрын
અબ કી બાર જાના હી હૈ
@pravinseju57876 ай бұрын
એમાં તમારા મેળ ની બધી હોસ્પિટલો છે એટલે હો ભાઈ
@fondofgaming18786 ай бұрын
તમે આયુષ્ય માન કાડ નુ લાભ ન લૈજો તમે 😂
@pravinseju57876 ай бұрын
એમાં ખાધા કેટલા
@pravinseju57876 ай бұрын
સાત કરોડ નો લેંગો પેટના ગરીબ ન હોય ભાઈ
@pravinseju57876 ай бұрын
કેમ ભાઈ પહેલા દેશમાં ગાંધી સરદાર બાબાસાહેબ આંબેડકર નથી જન્મ્યા શું 2014 પછી ભારતનો જન્મ થયો છે રામકૃષ્ણનો જન્મ નથી થયો ફેકવાનું બંધ કર એને તો આ દેશને વિશ્વ લેવલે નિત ન કક્ષામાં મૂકી દીધો છે મંદિર મુસ્લિમ ને મંગળસૂત્ર કરી કરીને વિદેશના છાપાઓ અને મીડિયા માં શું લખ્યું છે એ જરાક નેટ માં જોઈ લે
@fondofgaming18786 ай бұрын
કા ભાઈ મંદિર ન ગમ્યુ આંબેડકર જી નુ નામ લઈ ને મેવા ખાનાર મેવાણી ને નથી ઓડખતા 😂