PART-1 || હસિયા ઉસ્તાદનાં પરિવારને મળેલ આર્થિક સહાયની વિગતવાર માહિતી || HASIYA USTAD || SHRADHANJLI

  Рет қаралды 197,566

Palubhai Gadhavi

Palubhai Gadhavi

2 жыл бұрын

માનવતા ની મહેક નું ઉત્તમ ઉદાહરણ
ઊંચું અને સારું જીવન ક્યારેય વ્યર્થ નથી જતું,હસિયા ઉસ્તાદ પ્રામાણિક અને સારું જીવન જીવ્યા તો લોકોએ એની નોંધ પણ લીધી, હસિયા ની ખોટ તો કાયમ રહેશે,જુવું વ્યક્તિત્વ હતું એવું શ્રદ્ધાંજલિ દ્વારા સન્માન પણ મળ્યું...
ભજન ટકશે અને ભજનમાં જીવન લોકો જીવશે તો માનવતા જરૂર ટકી રહેશે.
હસિયા માટે સૌ કોઈ એ પોતાની ફરજ અદા કરી એમનો હું આભાર માનું છું.

Пікірлер: 299
@navinthakkar3888
@navinthakkar3888 2 жыл бұрын
જય હો પાલુભાઈ માતાજી હર હમેશા તમને આવા સારા કામ કરવામાં શક્તિ આપે એવી મા ભગવતી ને પાથૅના .જય માતાજી.
@dhanjirdoru6031
@dhanjirdoru6031 2 жыл бұрын
જય હો સંતવાણી હસીયા ઉસ્તાદ ભજન સાથે જોડાયેલા વ્યક્તિ હતા એટલે એના માટે સવાયો કામ કરવા માટે પાલુ ભાઈ ગઢવી ને વંદન
@merabhaijadav1695
@merabhaijadav1695 2 жыл бұрын
વાહ ભાઈ ‌પાલુ ભાઈ માણસાઈ તો તમારી. આવા. ઉસ્તાદ ની. સાચી. સંભાળ તમે લીધી જય. માતાજી. ધન્યવાદ
@DhanjiRabari-hl5rb
@DhanjiRabari-hl5rb 2 жыл бұрын
બહુ સારું ભાઈ શ્રી પાલું ભાઈ ગઢવી આવા સારા વિચારો હર હંમેશ માં સોનબાઇ અને ભગવાન શ્રી વડવાળા દેવ સકતી આપે
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 2 жыл бұрын
દાતા ઓ ને ખૂબ ખૂબ અભીનંદન જીઓ ગેલવા જીઓ યાર ખુબ જ સુંદર કાર્ય
@kevin_doru
@kevin_doru 2 жыл бұрын
તબલા ના તરવૈયા એવા હસિયા ઉસ્તાદ ને પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય શાંતિ આપે.... ધન્યવાદ પાલુભાઈ આપે શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ રૂપે હસિયા ઉસ્તાદ ના પરિવાર માટે કર્યું તે બદલ આઈ સોનલ ની કૃપા સદાય આપ અને આપની સમસ્ત ટીમ પર બની રહે.... #Hasiyaustad #Om_Shanti
@Langaganiustad
@Langaganiustad 2 жыл бұрын
વાહ ધન્યવાદ પાલુભાઈ જોગમાયા માં સોનલ તારા રખોપા કરે ભાઈ..હસીયા ઉસ્તાદ ના પરીવાર માટે આપે જે કર્યુ છે તે કાબીલે તારીફછે પણ અભૂતપૂર્વ છે બાપ .ખુબખુબ અભિનંદન
@mahebubkhalifa2320
@mahebubkhalifa2320 2 жыл бұрын
જય હો સંતવાણી પાલુ ભાઈ ગઢવી તમારો કાર્ય ખુબ જ સરસ છે હર હંમેશ માટે આવા સારા કામ કરતા રહો તેવી શુભેચ્છાઓ
@mohmadlangha8639
@mohmadlangha8639 2 жыл бұрын
હસીયા ઉસ્તાદ ના પરીવાર ને મદદ કરવા માટે આપના કાર્ય ને હુ સતસત નમન કરુ છું પાલુભાઇ 👏👏👏
@sarfarazdhafrani6971
@sarfarazdhafrani6971 2 жыл бұрын
જય નારાયણ પાલુ ભાઈ ખુબજ ઉમદા સદકાર્ય કર્યું છે આપે. માતાજી આપને આવા સદકાર્ય કરવાની હિંમત આપે.સમગ્ર સમાજ આપનો ઋણી છે
@satishpancoli4502
@satishpancoli4502 2 жыл бұрын
દાતા શ્રી નો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માં માંગલ આ બધા નું કલ્યાણ કરે👍👍👍👍
@Devgaming915yt
@Devgaming915yt 2 жыл бұрын
માતાજી તમને આવા સતકાર્યો કરવા ની શક્તિ આપે ભાઈ અસલી માનવતા દેખાડી આપે 🙏🏻🙏🏻🙏🏻💐
@nagshikaria6794
@nagshikaria6794 2 жыл бұрын
સાચી શ્રદ્ધાંજલિ સાહેબ 🙏
@hareshmadhad7910
@hareshmadhad7910 2 жыл бұрын
તમારા જેવા માણસો બધા થઈ જાય એટલે માનવતા ખીલી ઉઠે ધન્યવાદ પાલુભાઈ ઓમ નમો નારાયણ 🙏🙏🙏🙏
@bharatboda1576
@bharatboda1576 2 жыл бұрын
Vah palu bhai
@bharatboda1576
@bharatboda1576 2 жыл бұрын
Sars mahiti aapi tmne pan dhany chhe
@ambavinor5848
@ambavinor5848 2 жыл бұрын
@Jay Khodal Raj Digital ભગવાન એના આત્માને શાં અંબાવી ભચુ નોર
@jdbapu6012
@jdbapu6012 2 жыл бұрын
Om shanti 🙏
@studioalakhnoaanand8752
@studioalakhnoaanand8752 2 жыл бұрын
ખુબ ખુબ સાધુવાદ આપું છું પાલુભાઈ ને કે અમારા ગુજરાત માં આપ જેવા માનવતા વાદી દયાવાન મહાપુરુષ છો આપના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y 2 жыл бұрын
બધાં કલાકાર મિત્રો ને ખુબ ખુબ અભિનંદન એક તબલા વાદક હાસિયા ઉસ્તાદ ને ખરેખર સાચી શ્રધ્ધાંજલિ આપી છે
@gabharurabari3443
@gabharurabari3443 2 жыл бұрын
વાહ ચારણ માતાજી તમારી પાસેથી આવા સારા કરાવે
@nikunjgor464
@nikunjgor464 2 жыл бұрын
વાહ પાલુ ભાઇ તમારા જેવા માણસ ની બધા સમાજ મા જરુ છે મા ભગવતી નાગબાઇ તમને જાજુ આપે 🙏🙏
@satishchudasama4237
@satishchudasama4237 2 жыл бұрын
પરમાત્મા એક પવિત્ર અને ઉમદા ચારિત્રવાન એવા હસિય ઉસ્તાદજી ની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના🙏🙏
@pareshrafaliya2761
@pareshrafaliya2761 2 жыл бұрын
પાલું ભાઈ જય માતાજી હસિયા ઉસ્તાન ના પરિવાર માટે તમે જે આર્થિક સહાય કરી છે ખૂબ સરસ
@gagajibhainandariya4004
@gagajibhainandariya4004 2 жыл бұрын
🌹👋
@mukeshbaria8871
@mukeshbaria8871 2 жыл бұрын
હાસ્ય ઉસ્તાદ અેને કાયમ માટે ભગવાન ચરણોમાંરાખે એવી મારી પ્રાર્થના
@pateljitendra4351
@pateljitendra4351 2 жыл бұрын
Jay ho Santvani 🙏🏿🙏🏿
@anupthakor2062
@anupthakor2062 2 жыл бұрын
ભગવાન તમને ખુબ આશિર્વાદ આપે
@lokgayakpappubhaiparihar2527
@lokgayakpappubhaiparihar2527 Жыл бұрын
बहुत शानदार कार्य किया आप सभी ने जी मिलके बहुत बहुत धन्यवाद जी
@Yagneshdave90
@Yagneshdave90 2 жыл бұрын
મને કહેતા શરમ આવે છે કે હજુ એવા ઘણા કલાકારો છે કે જેમની સાથે હસિયા ઉસ્તાદે કામ કર્યું જેઓ સ્ટેજ પરથી તો મોટી મોટી વાતો કરે છે પણ એક રૂપિયાની પણ આર્થિક મદદ કરી નહીં ખરેખર તેમને શરમ આવી જોઇએ...... જે કલાકાર આ યાદીમાં આવે છે તેમણે જાતે સમજી અને હજુ પણ મદદ કરવી જોઈએ બાકી જેમણે આર્થિક સહયોગ આપ્યો તે તમામ નો દિલ થી આભાર.......................
@user-su8zd5bq6g
@user-su8zd5bq6g 2 жыл бұрын
હા ભાઈ
@kalarabari4267
@kalarabari4267 2 жыл бұрын
જય હો પાલુભાઇ તમને માં ભગવતી હંમેશા આવા સારા કામો અને મદદ રૂપ થવા શકતી આપે અને તમારા જેવા દરેક સમાજમા થાય તેવી પ્રાથના જય માતાજી
@lalitvariya6058
@lalitvariya6058 2 жыл бұрын
ધન્યવાદ. પાલુભાઈને
@laxmidangar1924
@laxmidangar1924 Жыл бұрын
જય હો પાલુભા વાહ તમારી માનવતા વ્યાખ્યા અપાર છે વાલા જય નારાયણ
@dampurigoswami4652
@dampurigoswami4652 2 жыл бұрын
🕉હરહર મહાદેવ ⚜🔱⚜જય ગીરનારી જય હો સંતવાણી 💐🙏💐 🕉નમો નારાયણ 💐🙏
@kiritbaria453
@kiritbaria453 2 жыл бұрын
જયહો જયહો જય મોગલ 👏🏻👏🏻🙏🏻🙏🏻
@mansukhsuthar8967
@mansukhsuthar8967 2 жыл бұрын
જય હો સંતવાણી🙏 જય હો ભજન ધામ🙏 જય હો રાજલ ધામ🙏
@bhavsinhjadav4363
@bhavsinhjadav4363 2 жыл бұрын
ખુબ સરસ માનવતા દાખવી છે..આ બધા સહયોગીઓ ને ભગવાન બમણું આપે..એવી આશા સાથે હસીયા ઉસ્તાદ ને ભાવભીની શ્રદ્ધાંજલિ...💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasujoshi5844
@vasujoshi5844 2 жыл бұрын
ઓમ નમો નારાયણ 🙏🙏🙏🙏પાલુભાઈ માતાજી હર હમેશા તમને આવા સારા કામ કરવામાં શક્તિ આપે એવી મા ભગવતી ને પાથૅના .જય માતાજી.
@indiabharat5170
@indiabharat5170 2 жыл бұрын
Ati Sundar, Jay Bhajan jivi…
@rahulsolankirahulsolanki7857
@rahulsolankirahulsolanki7857 2 жыл бұрын
Maata ji tmne ghanu aape palu bhai ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏 😭 khub khub aabhar ❤️❤️❤️❤️❤️ hasiya ustaad ni aatma khub raazi Thai hse tmara aa utkrisht karya thi ❤️❤️❤️❤️❤️😭🙏🙏🙏🙏🙏
@rabarimanshengbhai2063
@rabarimanshengbhai2063 2 жыл бұрын
વાહ વાહ હશિયા ઉસ્તાદ મસ્ત જીવ્યો સો વર્ષની ઉંમર આપે ભગવાન શ્રી પાલુભાઈ ગઢવી તમારા જેવા ઉમદા માણશ
@marunilesh1680
@marunilesh1680 Жыл бұрын
જય હો સંતવાણી પાલુ ભાઈ જય નારાયણ જય હો ભજનાનંદી
@atulbsavaliya1718
@atulbsavaliya1718 2 жыл бұрын
કોઈ ના દુઃખ માં દુઃખી થાય એવા આપ જેવા મહાનુભાવ થકી જે દીપ થી દીપ પ્રગટાવીને આપે ઉસ્તાદ ના પરિવાર ના દુઃખ ના સમય માં ઉજાસ કરી ભવિષ્ય માં એમના પરિવાર માટે ખૂબ ઉપયોગી મદદ કરી છે.. 👋👋👋જય માતાજી
@maldevnangesh6853
@maldevnangesh6853 2 жыл бұрын
Jay mataji palu bhai bahu Saras karya thyu dhnyaad
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 2 жыл бұрын
પાલુ ભાઈ તમારા જેવા માણસો ને સો સો સલામ 🙏🙏
@manishamomaya2975
@manishamomaya2975 2 жыл бұрын
કેટલી પારદર્શકતા...ખૂબ ખૂબ ધન્યવાદ...જીયો ચારણ...જેકોઈએ પણ સહયોગ જે રીતે પણ આપ્યો છે... એ બધા ને માં ભગવતિ સદાય ચડતી કરે...
@dharmeshramanuj6746
@dharmeshramanuj6746 2 жыл бұрын
આપે આપની ભજનાનંદીની સાચી ઓળખ આ સેવાકાર્યથી સમાજને આપી છે. હસિયા ઉસ્તાદના પરિવારને મળેલી આ સહાયથી ઉસ્તાદના આત્માને શાતા પ્રાપ્ત થઈ જ હશે. આપે સમાજને સદ્ રસ્તે દોરવાનું ભગીરથ કાર્ય હાથ પર લીધું છે તેનાથી દરેકને બીજા માટે જીવવાની એક સમજ પણ મળી છે. આપની નિઃસ્વાર્થતાને પ્રણામ.
@9860119297
@9860119297 2 жыл бұрын
જયહો 🙏પાલૂભાઈ 🙏તમોએ જે આ કાર્ય કર્યું તે વંદનીય છે એક પેરણાદાઈ છે ખુબઅભિનંદન🙏જયમાતાજી🙏જયમોગલ🙏
@patelhasmukh6401
@patelhasmukh6401 2 жыл бұрын
બાલુભાઈ ગઢવી તથા તમામ દાનવીર ને કોટી કોટી અભીનંદન
@nilesh_raval_bhavnagar
@nilesh_raval_bhavnagar 2 жыл бұрын
Jay Ho Santvani Jay Narayan Jay Mataji🙏
@trivedisanjay7671
@trivedisanjay7671 2 жыл бұрын
🙏 હસિયા ઉસ્તાદના મોટાભાઈ અબ્દુલભાઈ નો ફાળો હસિયાભાઈ ની કારકિર્દીમાં ખૂબ મોટો રહ્યો છે એવું હસિયાભાઈ તેમના ઈન્ટરવ્યુ માં જણાવ્યું. અબ્દુલભાઈ એ પણ એક વિડીઓમાં જણાવ્યું કે તેમના પણ પરિવારની જવાબદારી હસિયાભાઈ પર હતી, તો બધા કલાકારો ને એક સવિનય વિનંતી છે કે એવું બની શકે કે હસિયાભાઈ ને શ્રદ્ધાંજલિ આપવા આવેલા કલાકારો એવો નિર્ણય કરે કે દરેક કલાકાર દર મહિને એક તારીખ અબ્દુલ ઉસ્તાદને લખાવે . કારણકે હવે બધી જવાબદારી તેમના પર હશે. આપણે અત્યારે ગમે તેટલી આર્થિક મદદ કરીએ પણ સાથે તેમની આવક નો સ્ત્રોત પણ ચાલુ રહે એ વધારે અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ ને ભોજન તો આપી દઈએ પણ ૪-૫કલાક બાદ એને ફરીવાર ભોજન તો જોઈએ. તો શ્રેષ્ઠ એ છે કે ઉસ્તાદના પરિવારની આવક એમની પોતાની મહેનત થકી ચાલું રહે એ પણ જરૂરી છે. અત્યારે તો જેટલી બને તેટલી મદદ આપણે સૌ કરવાની જ છે પણ ફરી કલાજગત ને નમ્ર નિવેદન કે મહિનામાં બની શકે તો એક કાર્યક્રમ માં અબ્દુલભાઈ ને સંગત કરાવો. આપણે કોઈ પણ રીતે હસિયાભાઈ ની ખોટ તો પુરી ન કરી શકીએ પણ જો એમના પરિવાર ને આત્મનિર્ભર બનાવીએ તો તેમના બાળકો અને તેમનો પરિવાર ઉજ્જવળ ભવિષ્ય મેળવી શકે. કોઈ હસિયાભાઈ નો ચાહક એવું ન વિચારે કે હું આર્થિક રીતે ખૂબ સક્ષમ નથી તો હું શું કરું... આપણે એવો પણ જો નિર્ણય કરી શકીએ કે હું દર મહિને ૧૦૦,૨૦૦ જે બની શકે તે તેમના બેન્ક ખાતામાં જમા કરાવી શકીએ. આવો ઉસ્તાદના ચાહકો થોડા વર્ષો સુધી આ પરિવાર ને સાચવી લઈ એ તો ભવિષ્યમાં ફરી કદાચ હસિયાભાઈ ની જાખીરૂપી એક નવું પુષ્પ કલાજગત ને મળી શકે. બધા જ દાતાઓ ને પ્રણામ.... 🙏🙏🙏🙏🙏🙏
@user-rp6wq4dp8j
@user-rp6wq4dp8j 2 жыл бұрын
પાલુભાઈ જય નારાયણ આપ સૌનો ખુબ ખુબ આભાર તમે કલાકાર તેમજ દાતાઓ તરફથી જન્નત નસીન હસિયા ઉસ્તાદ ના પરિવારને જે આર્થિક સહાય આપી છે તે હસિયા ઉસ્તાદ આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે આપ સૌને ધન્યવાદ, બીજું એક ખાસ કહેવાનું ભાઈશ્રી કીરતીદાન ને આપ અમારા સૌ વતી વિનંતી કરજો કે આપ શ્રી મહેરબાની કરીને આપના સંતવાણી કાર્યક્રમ માં હિન્દી ફિલ્મોના વાહિયાત ગીતો રજુ ના કરશો,
@દેશીભજન1111
@દેશીભજન1111 2 жыл бұрын
ખુબજ વંદનીય અને પ્રેરણાદાયી 🙏🙏🙏
@SagadhraHitesh
@SagadhraHitesh 11 ай бұрын
Jay ho santwani.....💐🙏
@noderahim2881
@noderahim2881 2 жыл бұрын
Khub khub abhar all frend
@dipubhaiparmar4095
@dipubhaiparmar4095 2 жыл бұрын
પાલુભાઈ હવે આ ટેરવા નહીં સાંભળવા મળે. તમે તેમનાં પરિવાર માટે જે કામ કર્યું તે ખૂબ સરાહનીય છે. જય માં મોગલ જય હો સંતવાણી.
@anubhati6577
@anubhati6577 2 жыл бұрын
ૐ શાંન્તિ શાંન્તિ🙏🙏🌹🌹🌹🌹 ખુબખુબ અભિનંદન દાતાશ્રીઓ ને🙏🙏🙏🙏🙏🙏
@milangoswami2213
@milangoswami2213 2 жыл бұрын
jay ho santvani🙏🙏🙏
@ahirranmal5823
@ahirranmal5823 2 жыл бұрын
જય હો આહિરાત જય મૉરલીધર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@mahesh.z.baraiyabaraiya6301
@mahesh.z.baraiyabaraiya6301 2 жыл бұрын
જય સીયારામ બાપ..🙏🙏🙏
@dharamshipatel3349
@dharamshipatel3349 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ પાલુભાઈ. ભજનિક કલાકારોને અભિનંદન. જય મોગલમા. ઉમદા કામ કર્યું.
@akherajayar6338
@akherajayar6338 2 жыл бұрын
Bhagavan hasiya ustad na aatma ne santi aape
@nagrajazana6494
@nagrajazana6494 2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન પાલુભાઈ કે તમને એવો સરસ મજાનો વીચાર આવ્યો અને તેને ખૂબ સારી રીતે નિભાવ્યો તમારા આ કાર્ય ને મારા સો સો પ્રણામ સાથે હસિયા ભાઈ ને પણ દિલ થી શ્રદ્ધાંજલિ ,,, ,ભજન પ્રેમી ...નાગરાજ રબારી.....
@rasikbhaivaghadia1279
@rasikbhaivaghadia1279 2 жыл бұрын
પાલૂભાઈ તમે ખરેખર બહુ સરસ કામ કર્યુ છે આવા સમયે જે પરીવાર સાથે ઉભા રહ્યા એ મહત્ત્વ છે પાલૂભાઈ જય માતાજી🙏🙏👍
@dhiruahir6548
@dhiruahir6548 2 жыл бұрын
જય હો પાલુ ભાઈ માં ભગવતી તમને લાંબી દીર્ધાયુ આપે
@hematpatel3459
@hematpatel3459 2 жыл бұрын
જય શ્રી દેવ દાતાર......
@ashariyagadhvi243
@ashariyagadhvi243 2 жыл бұрын
Jay ho palubhai 🙏
@jakirgameti1505
@jakirgameti1505 Жыл бұрын
Waah palu Bhai
@manilalgada3069
@manilalgada3069 2 жыл бұрын
તમામ દાનવીરો ખૂબ ખૂબ અભિનંદન 🙏જય માતાજી
@bharatbhaichaudharyzazam8205
@bharatbhaichaudharyzazam8205 2 жыл бұрын
વાહ કવીરાજ જય હો સૌ મિત્રો કલાકારો નો સહયોગ કરવા બદલ 🙏 જય માં મોગલ
@dhavalbhimbha4208
@dhavalbhimbha4208 Жыл бұрын
Miss you hashiya
@rathodbharat9777
@rathodbharat9777 2 жыл бұрын
Vah phalubhai
@SamajmitraEntertainmentuk
@SamajmitraEntertainmentuk 2 жыл бұрын
Jai ho....
@vickydarji1318
@vickydarji1318 2 жыл бұрын
Missu bhai 🙏 om shanti 🙏
@kanchanjithakor5928
@kanchanjithakor5928 Жыл бұрын
ખુબ ખુબ આભાર
@altafdhafrani2613
@altafdhafrani2613 2 жыл бұрын
પાલુભાઇ આવા ઉમદા કાર્ય માટે આપ ને સલામ 👍
@dilkibaatjayeshtadvidilkib2600
@dilkibaatjayeshtadvidilkib2600 2 жыл бұрын
Jay mogal hasiyaa ustaad om santi
@arvindtandelarvindtandel3274
@arvindtandelarvindtandel3274 2 жыл бұрын
JAY ho palu bhai tamne vandan ce ava kam karta rahejo. JAY matadi
@afzallodhiya5339
@afzallodhiya5339 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ગઢવી ભાઇ
@skdamor9529
@skdamor9529 2 жыл бұрын
પાલુ ભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર માનું છું કે તમો એક નાના વ્યક્તિ ના આ સંસાર છોડીને ચાલ્યા ગયા પછી એમના પરિવાર માટે ઉપયોગી બન્યા.
@SingerRadhePatel
@SingerRadhePatel Жыл бұрын
ખુબ જ ઉમદા કાર્ય કર્યું ❤❤આપ બધાયે 🙏
@vageshvardhamgurugadiabvel1187
@vageshvardhamgurugadiabvel1187 2 жыл бұрын
પાલું ભાઈ ગેલવા આપની વિચારધારા ને લાખ લાખ વંદન છે ...અને તમામ દાતાઓ નો ખુબ ખુબ આભાર...🙏🙏🙏
@sanvatsameer6585
@sanvatsameer6585 2 жыл бұрын
wah bhai bov saras kam kariyu tame loko e
@jay8831
@jay8831 2 жыл бұрын
Jay mataji.🙏🙏🙏🌹
@rameshtrivedi4892
@rameshtrivedi4892 2 жыл бұрын
Vahpalubha devi putar tmone mashonal mo mogal shukhi rakhe ava budevna ashirvad ava hashiya ushtadne malikeadehthi par potani shathe nad rupi rakhel she rd tirevedi
@altafhusenshaikh8241
@altafhusenshaikh8241 2 жыл бұрын
Masaallah. Bahot khub . Allah dan denewale sub insan aur unke pariwar ko Salamati rakhe khus rakhe. Aameen
@pareshpanchal1170
@pareshpanchal1170 2 жыл бұрын
દિલથી પાલુ ભાઈ ,આપના પરિવાર ને વંદન સે,🙏 આપની સાચી ભાજનાનંદી ની ઓળખ છે ,જે ઉસ્તાદ ના પરિવાર માટે આપે ખૂબ સાથ અને સહકાર આપી પરિવાર ને હિંમત આપી ,આપના આ કાર્ય ને વંદન 🙏🙏😔😔ગેલવા પરિવાર ને માં સોનબાઇ માં સદાય શુખી નિરોગી રાખે ,અને આવા સત્ કર્યો માં જોડાઈ રહેવાની શક્તિ આપે🙏🙏
@RvGohel-to3hs
@RvGohel-to3hs 2 жыл бұрын
Dhany vad bhag van tamne sukhi rakhe maanvata raktabij joea
@vineshshah8829
@vineshshah8829 2 жыл бұрын
ભગવાન તમને ખૂબ આર્શિવાદ આપે..ભાઈ
@nileshpatel3291
@nileshpatel3291 2 жыл бұрын
જય માતાજી પાલુભાઈ
@SagadhraHitesh
@SagadhraHitesh 11 ай бұрын
Om namo Narayan......🙇🙌
@jigarhe1981
@jigarhe1981 2 жыл бұрын
Palubhai really huminity work for hasiya ustaad
@bhaveshustadofficial3612
@bhaveshustadofficial3612 2 жыл бұрын
Wah palu bhai 🙏🙏🙏
@pandyamukesh9187
@pandyamukesh9187 2 жыл бұрын
ખૂબ જ સરસ પાલુભાઈ,,,ખોટ પૂરવી અસંભવ અને અશકય ગણાય,,,પણ આપના જેવા કલાકારો માત્ર ગાતા અને બોલતા,નથી પણ એક કલાકાર તરીકે આપ સૌ એ આપની સંવેદના જ્યારે વાસ્તવિક કાર્ય માં પરીણીત થઈ છે,,,,,આ બધુ મોટું કામ આપ સૌ એ કર્યુ એ જ સાચી શ્રધ્ધાંજલી છે,,,,અતિ ખુશી થાય છે
@user-du1yg9js4d
@user-du1yg9js4d 2 жыл бұрын
शत शत नमन 🙏😭
@vasantpanchal5692
@vasantpanchal5692 2 жыл бұрын
વાહ આને કહેવાય સંતો ની ભુમી
@solankiashokkumar4733
@solankiashokkumar4733 2 жыл бұрын
Vah madad vah 🙏jaymataji🙏marakavirajbhai
@jpcreation8655
@jpcreation8655 2 жыл бұрын
વાહ પાલુભાઈ બોવજ સરસ કામ કર્યું 🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍
@vaghelapravin863
@vaghelapravin863 2 жыл бұрын
Khub khub dhanybaad palu bapu aa tame j mansai ni farak bajavi che bhuj dhanyavaad ne patr che bapu tamne koti koti vandan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravimaharaj3728
@ravimaharaj3728 2 жыл бұрын
ભાઈ ૐ નમો નારાયણ.... ખુબજ વંદનીય કાર્ય થયું.... વિશ્વ ના તંમામ ભજનિકો, ભજન પ્રેમીઓ આપના કામને વઁદન કરે પાલુભાઈ.... નાના ભજનિકો નું કાંઈ અઘટિત બને તો એમાં પણ કંઈક મદદ થાય એવી બધા કલાકારો ને વિનંત્તી...
@ahirpravinsonara
@ahirpravinsonara 2 жыл бұрын
વાહ પાલુભાઈ ઉમદા કાર્ય
@rameshbarot8376
@rameshbarot8376 2 жыл бұрын
Jay ho santvani..ma mogal tamari rakxaya kare...tamara jeva Sacha ane.bandhutvya lagnisil mansoni ahiya jarur6e
@lalpurigosai4444
@lalpurigosai4444 2 жыл бұрын
Jay ho santvani
@raghuparmarofficial4165
@raghuparmarofficial4165 2 жыл бұрын
Palu bhai jay ho tamari seva ne
@jaygadhviofficial
@jaygadhviofficial 2 жыл бұрын
Jay ho
@kishorjadeja851
@kishorjadeja851 2 жыл бұрын
જય માતાજી પાલુભાઈ આપને ખુબ ખુબ અભિનંદન જય માતાજી
@shahmahesh1458
@shahmahesh1458 2 жыл бұрын
ધન્ય વાદ પાલુભાઈ જય મોગલ
@ravray_wala_8182
@ravray_wala_8182 2 жыл бұрын
🙏🏻।। ॐ नमः शिवाय ।।🙏🏻
@dilavarladka2042
@dilavarladka2042 2 жыл бұрын
ધન્યછે પાલુભાઈ તમને....
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Kutchhi Folk Artist Devraj Gadhvi Nano Dero interview Documentary Biography Part 02
23:41
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 378 М.
JAMAL & GANJA, ИРИНА КАЙРАТОВНА & КАЙРАТ НУРТАС - TUN (LYRIC VIDEO)
3:41
ИРИНА КАЙРАТОВНА
Рет қаралды 1,9 МЛН
Stray Kids "JJAM" M/V
3:20
JYP Entertainment
Рет қаралды 7 МЛН
Нұрмахан - Уақыт
3:32
Nurmakhan
Рет қаралды 60 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 989 М.
Жандос ҚАРЖАУБАЙ - Досым (official video) 2024
2:39
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 94 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 389 М.