Patidar સમાજની મહત્વની બેઠકમાં દીકરા- દીકરીઓને ફસાતા બચાવવા પણ મહા મંથન | Jagdish Maheta Analysis

  Рет қаралды 141,947

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 214
@vekariyagovind554
@vekariyagovind554 Ай бұрын
મહેતા સાહેબ તમારી 100% સત્ય છે તમારી વાત
@narendrasinhjadeja4969
@narendrasinhjadeja4969 Ай бұрын
સરકાર આંખે આંખી પટેલ લોબીની છે‌ તો સરકાર અંને પટેલ સમાજ બંને સુતાં છે જાગી જાવ હજુ સમય છે અમે તમારી સાથેજ છય બેન દીકરીઓ કોઈ પણ સમાજ ની હોય એનાં સાથે થતો ખરાબ વહેવાર સાંખી નહીં લેવાય જય માતાજી
@dr.nilaypatel292
@dr.nilaypatel292 Ай бұрын
1 samaj na vote thi kadi sarkar na bane bapu..
@viralahir3679
@viralahir3679 Ай бұрын
Bhai badhu saras chale se
@viralahir3679
@viralahir3679 Ай бұрын
Aava amuk sasta samaj sevak badha ne bajadva mange se
@viralahir3679
@viralahir3679 Ай бұрын
Aene pucho aeni dikri kya se
@divyeshdev3646
@divyeshdev3646 27 күн бұрын
સાચી વાત છે જસદણ ની દિકરી ના આરોપી ને છોડી મુકવામાં આવ્યો
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભરત ભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
@ashishvyas114
@ashishvyas114 Ай бұрын
વાહ જગદીશભાઈ વાહ આપની વાત એકદમ સાચી હોય છે
@vipulbhingaradiya7980
@vipulbhingaradiya7980 Ай бұрын
બધુ સાચી વાત કરી છે આવું જ થાય છે
@dasakbari8903
@dasakbari8903 Ай бұрын
એકદમ સાચી વાત છે મહેતા સાહેબ વેરી ગુડ
@devshibhaidesai252
@devshibhaidesai252 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન જગદીશભાઈ બહુ સારી વાત કરી
@જગદીશપટેલ-ઘ8ખ
@જગદીશપટેલ-ઘ8ખ Ай бұрын
જગદીશભાઈ એ એકદમ સાચી વાત કરી છે અભિનંદન
@amritlalpatel-hs7um
@amritlalpatel-hs7um Ай бұрын
જગદીશભાઈ તમારી વાત એકદમ સાચી છે, પરંતુ આપણા પાટીદાર સમાજ માં કોઇ વ્યક્તિ આગળ જાય તે આપણા સમાજ ના લોકો ને જ નથી ગમતું, અને જે મહેનત કરી ને આગળ જાય છ તેને પાછળ પાડવામાં સમાજ ના નખોદીયા ઓને ગમતું નથી અંને તેમની ખોટી અફવાઓ ફેલાવી આગળ નિકળેલા ની પાછળ ઉઘરાણીયો અને ઞગડાખોરો ને પાછળ લગાવીને તે વ્યક્તિ ને એટલી હદે હેરાન કરે છે કે તેને આત્મ હત્યા કે ઘરબાર છોડવા સુધી ની હદે જવું પડે છે
@JairambhaiVasoya-vd7vu
@JairambhaiVasoya-vd7vu Ай бұрын
😅
@vinodraypatel4548
@vinodraypatel4548 Ай бұрын
જગદીશ ભાઈ આપની વાત સાવ સાચી છે
@BH-qw4sb
@BH-qw4sb Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@DipakbhaiRaval-hb2lm
@DipakbhaiRaval-hb2lm Ай бұрын
આવા લોકોને સીધા કરવા જ જોઈએ પહેલાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાવવી જોઇએ એમ ના થાય તો સ્વ બચાવ માં આપણે આપણી જાતે જ કામ કરવું જોઈએ
@chunilalpatel4334
@chunilalpatel4334 2 күн бұрын
Khub khub sarsh vat kri
@rameshpatel5843
@rameshpatel5843 27 күн бұрын
Very good
@chunilalpatel4334
@chunilalpatel4334 2 күн бұрын
Jagdishbhai tmaro khub khub abhar
@niravchudasama1923
@niravchudasama1923 Ай бұрын
પ્રથમ વાત તો એ છે કે જો ગુજરાત માં ધર્મ , રાજકારણ અને વ્યવસાય માં મોખરા નું સ્થાન ધરાવતા પાટીદાર સમુદાય ની આ હાલત છે તો બીજા સમાજ નું શું થતું હશે ???
@ashishvyas114
@ashishvyas114 Ай бұрын
જસદણ ની ગેરકાયદેસર ધંધા ની મોટાભાગની કમાન ગોંડલના લોકોના હાથમાં હોવાની ચર્ચા જગજાહેર છે સાહેબ
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 Ай бұрын
ગોંડલ વાળા જસદણ બસ્ટેન્ડ મા આવે છે છોકરી ઓ પટાવવા
@abhikoladiya827
@abhikoladiya827 Ай бұрын
જગદીશ ભાઈ બધા જ પત્રકાર તમારા જેવા હોઇ . એવી આશા રાખું છું 22:48
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs Ай бұрын
Very good jagdish maheta.
@j.pgohil-pk3re
@j.pgohil-pk3re Ай бұрын
Mehta sir, aapni vat 100% sachi chhe. Pan te samamaj ma dokiyu karo ane tapaso k te samajma shu ochha kaubhado thay chhe? Ane aavu karvathi to ultano komvad ubho thashe te judu, aamay te samaj darek jagya a komvad to Karej chhe. Jo k maro matlab evolution nathi k gunakhorine protsahan aapvu.
@sureshshah5389
@sureshshah5389 Ай бұрын
ખુબ જ સમજણ આપતી ચર્ચા
@pateldineshbhai7036
@pateldineshbhai7036 Ай бұрын
Khub sharsh apne abhinandan jagadish bhai
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 Ай бұрын
ખુબ ખુબ સરસ મિટિંગ
@chadegdarames3102
@chadegdarames3102 Ай бұрын
❤ vat khubj saras veraval ralve steson❤❤❤❤
@karimbhaidadvani6968
@karimbhaidadvani6968 Ай бұрын
દરેક સ્થળે જિલ્લામાં સમાજના લોકો ને તુરંત જ કાયદો હાથમાં લેવા ની જરૂર છે સરકાર દ્વારા તુરંત જ કાર્યવાહી કરશો જી લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદવાણી મોરબી ગુજરાત રાજ્ય
@ROYAL_PATIDAR_777
@ROYAL_PATIDAR_777 25 күн бұрын
પોલીસ જ ચોર છે કારણકે રાત્રે સ્ત્રી ને પકડવાની પરમિશન કોને આપી???⚡
@PCHirpara
@PCHirpara Ай бұрын
Bilkul sahi hai Hume hi jagrut hona chahiye 💯👍
@DkKalola
@DkKalola Ай бұрын
Very nice story Thanks to you jagadish Mehta sir
@arvindpatel-sl4qu
@arvindpatel-sl4qu Ай бұрын
જે આપણું ખોટું કરતો હોય એનું આપણે પણ ખોટું કરતા શીખવું પડે.
@nanjibhaipatel5860
@nanjibhaipatel5860 Ай бұрын
સારી વાત કરી હો ભાઈ હુ તમારી સાથે સહમત સુ
@devshibhaidesai252
@devshibhaidesai252 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન જગદીશભાઈ
@aksharwatersystem5553
@aksharwatersystem5553 Ай бұрын
વાત બધી સાચી છે પણ આનું પરિણામ વર્ગવિગ્રહ ના થાય એ પણ જાણપણુ રાખવું જરૂરી બની જાય છે
@yogeshantala1713
@yogeshantala1713 Ай бұрын
એનું ધ્યાન તમામ વર્ગે રાખવું પડે
@laxmikantparmar6717
@laxmikantparmar6717 Ай бұрын
લાભાર્થી હરમપાણી કોઈ આખો સમાજ ન હોઈ શકે, તે પૈકકીના અમુક જ હોઈ.
@dkb8572
@dkb8572 Ай бұрын
Tara vyaj APA lage che
@JaySivajiSatrpati
@JaySivajiSatrpati Ай бұрын
Nana samaj vaj khori Mudde Manoj bhai panara ne full sapot se 🎉🎉🎉🎉❤
@arvindpatel-sl4qu
@arvindpatel-sl4qu Ай бұрын
આવા ધંધા કરનારા અમુક ચોક્કસ માણસો જ હોય છે પણ સમાજમાં લોકોને ખબર જ છે
@dkb8572
@dkb8572 Ай бұрын
Chokas manso nay chokas kom
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 Ай бұрын
Right
@kamalpatel4823
@kamalpatel4823 Ай бұрын
Ecole fan of Jagdish bhai n his voice n knowledge
@GirdharlalVaghela-jf3nr
@GirdharlalVaghela-jf3nr Ай бұрын
Good
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
💯💯%સાચિ વાત મહેતા જી✋
@manharbhaibjanimanharbhaib5228
@manharbhaibjanimanharbhaib5228 Ай бұрын
Vah jagdishbhai ekadam sachu bolya so tame aabhar patidar samaj
@sanjayjadav8996
@sanjayjadav8996 Ай бұрын
કોઈપણ સમાજ હોય,બાળકો ને સંસ્કાર આપ્યા વગર સુવિધાઓ આપવી તે વહેલા મોડું પતન નોતરે છે
@manishshukla1377
@manishshukla1377 Ай бұрын
સંસ્કાર એટલે શું? આ સરકારો બનાવે છે એમાં ક્યા નેતામાં સંસકરો છે? પછી ખોટી ને ડાહી ડાહી વાતો કરવાની.
@whooptybro8658
@whooptybro8658 16 күн бұрын
દિકરી ના મા બાપ ને સમજવાની જરૂર છે આ કળિયુગ મા વીસ વર્ષ ની થાય એટલે પ્રરણાવી દો
@HMT271
@HMT271 Ай бұрын
Right
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 Ай бұрын
જગદીશ ભાઇ પાટીદાર સમાજના આગેવાન અને ભાજપના એમપી એમ એલ એ મા કંઈ દમ નથી પોતાના ફાયદા માટે સત્તા પર ટકી રહેતા છે જસદણ મા મહિલા છાત્રાલય મા પાટીદાર સમાજ ની દિકરી પર રેપ પાટીદાર સમાજ ના બે લોકો એ ગુજાર્યો હતો અને પાછા બંને ભાજપ ના છે ત્યારે સમાજ નો કોઈ આગેવાન કે નેતા કે કોઈ મદદ કરવા માટે આગળ ના આવ્યુ ને બીજા સમાજના યાજ્ઞિક ભાઈ વકીલ સાહેબ નિપક્ષ નિડરતા થી આવ્યા હતા પોલીસ મા ફરીયાદ નોહતી લેવા તી ને વકીલ સાહેબે કોર્ટ દ્વારા કેસ દાખલ કરાવ્યો હતો ધન્ય છે વકીલ સાહેબ ને શુ આવા સમાજના લોકો ને ધિક્કાર છે બીજુ સરદાર પટેલ સ્ટેડિયમ સરદાર પટેલ સાહેબ ના નામ નુ પાટયુ વરસોથી હતુ અને મોદી એ સરદાર પટેલ ના નામ નુ પાટયુ ઉતારી ને પોતાના જ નામ નુ પાટયુ ચડાવી દીધુ છે તો પણ કોઈ નેતા કે સમાજ નો આગેવાન વિરોધ કરવા માટે નથી નીકળો આને નમાલા જ કહેવાય હા એક મદર પાટીદાર સમાજ નો ભાઈડો નિકળો છે ઉંઝા ગામ નો વતની ધનજીભાઈ પાટીદાર ખૂબ જ લડત ચલાવી પણ પાટીદાર સમાજના આગેવાન કે નેતા કે સમાજ નો કોઈ વ્યક્તિ સપોર્ટ કરવા ના નિકળો ધન્ય છે ધનજીભાઈ ની જનેતા ને પહેલા આ વિચારો અને પછી કેશુભાઈ પટેલ નો મુદ્દો ઉઠાવો કેશુ બાપ નુ પણ માન સન્માન હોય જ
@kaliyapravinbhai7538
@kaliyapravinbhai7538 Ай бұрын
Right
@bharatramani8327
@bharatramani8327 Ай бұрын
વિઠલ ભાઈ રાદડયા ની ખોટ દેખાણી
@harsukhgajara305
@harsukhgajara305 Ай бұрын
કડોરણામાં આવીને પડોશીને પુછી જોવુ કે કેવીક ખોટ ચાલે છે? બાકી ડુંગર છેટેથી રળીયામણા લાગે.
@MANJULABENPATEL-kg2qn
@MANJULABENPATEL-kg2qn Ай бұрын
જગદીશભાઈ એસાચીવાતછેદેખાદેખીનાકરો❤❤😮😅
@vasantbhaikothiya
@vasantbhaikothiya Ай бұрын
good 💯
@gordhanbhaigoriya8568
@gordhanbhaigoriya8568 Ай бұрын
સમાજ જાગે તોજ રીઝલ્ટ મળે.
@vinododiya3279
@vinododiya3279 Ай бұрын
પાટીદાર માં એક જનેતા હતા વિઠલભાઈ રાદડિયા
@harsukhgajara305
@harsukhgajara305 Ай бұрын
જે દુશ્મન હારે હાથ મિલાવે તે જનેતા નો કેવાય પનોતી કહેવાય.
@ankitpatel9296
@ankitpatel9296 Ай бұрын
❤❤ good news analysis
@RameshPatel-jc4ne
@RameshPatel-jc4ne Ай бұрын
Good work Manoj panara morbi
@kidsvidiyo9304
@kidsvidiyo9304 Ай бұрын
Va saheb mani vat kari
@jagdishkhunt774
@jagdishkhunt774 Ай бұрын
1lakh % True
@pareshlathiya6925
@pareshlathiya6925 Ай бұрын
વાહ જગદીશ ભાઈ
@BABUBHAIGordhanbhai
@BABUBHAIGordhanbhai Ай бұрын
સરદાર પટેલ કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો
@mihirdhwaj
@mihirdhwaj Ай бұрын
એ વાત સમાજ સમાજ ના અંદરો અંદર મનદુઃખ ચાલતું હોય એને જગ જાહેર કરે એની માટે હતું. નહિ કે અન્ય સમાજ તરફ થી મળતા દુઃખ માટે. સગા વ્હાલા માં એક બીજા ને મન દુઃખ હોય અને જગ જાહેર કરે એવું ન કરો ઘર ની વાત ઘર માં રાખો. આ એનો મૂળ અર્થ છે.
@GaneshbhaiChaudhary-g2m
@GaneshbhaiChaudhary-g2m Ай бұрын
Good sir sachu
@KHachargirirajdhai
@KHachargirirajdhai Ай бұрын
હું તો એવું કહુ છું કે શું કામ વ્યાજે પૈસા લેવા જોઈએ ઘરે પૈસા દેવા તો આ લોકો નહી આવતા હોય ને શું કામ લેવા જોઈએ
@bhattmanharlalbhanushankar6073
@bhattmanharlalbhanushankar6073 Ай бұрын
મજબુરી ખરાબ છે.
@kaushikkansagara
@kaushikkansagara Ай бұрын
Ee Bhai Paisa viyaje levano koi ne shokh no hoi . Majburi hoi Kai problem hoi taklif hoi toj lidha hoi . Jeni pase Paisa hoi te koi pase viyaje leva jai pela eeto samjo mara vala . Tamare problem aave toj tamne khabar pade . Mara vala ❤
@manojchudasama3313
@manojchudasama3313 Ай бұрын
વ્યાજે પૈસા તેણે જ લેવા પડે છે, કે જેની સમાજમાં કોઈ શાખ ન હોય, ઘણાના રોલ ફેરવા હોય તેવા માણસ એ જ પૈસા લેવા પડે છે
@mahavirsinhjethava6743
@mahavirsinhjethava6743 Ай бұрын
Good
@hardikpatel9242
@hardikpatel9242 Ай бұрын
અરે ભાઈ ઘર મા દવાખાનું આવ્યું તો લેવા પડ્યા હશે...
@rakeshparmar-er8zi
@rakeshparmar-er8zi 29 күн бұрын
Saheb Cort marriage ni vay Maryaada chokri ni 25 ane chokra ni 25 hovi joiye to prakar na problem aave j ni
@parshotambhaibhayani5922
@parshotambhaibhayani5922 Ай бұрын
Pela to ghar ni vat ghar ma rakho ane jatu karvanu hoy to parivar mate jatu karvu ane pela to hu saro banu aj abhiyan hoy toj samaj sari banse aavak parmane kharas karo koi divas takalik nahi pade jay patidar jay sardar ❤
@kaushikkansagara
@kaushikkansagara Ай бұрын
Sachi vat che vala
@BadevPatel
@BadevPatel 26 күн бұрын
Sachi vat che parleli bhagijay chekhotapagala bhare che ejat khatarbahar nathi avatu
@ramjikuvariya6364
@ramjikuvariya6364 Ай бұрын
💯
@panditmukesh8752
@panditmukesh8752 Ай бұрын
नीरक्षीरविवेके हंस आलस्यम् त्वम् एव तनुषे चेत्। विश्वस्मिन् अधुना अन्य: कुलव्रतं पालयिष्यति क:।। यदि हंस ही पानी और दूध को अलग करने का काम छोड़ देगा तो ये काम इतनी कुशलता से और कौन कर पाएगा? यदि बुद्धिमान तथा समझदार लोग ही अपना कर्तव्य ठीक से नहीं निभाएंगे तो दूसरा कौन निभाएगा?
@ManubhaiBarjod-v8b
@ManubhaiBarjod-v8b Ай бұрын
વીસ હજાર ના આઠ મહિનામાં ત્રણ લાખ આપ્યા તો પણ બીજા માંગે એ કેવું વ્યાજ
@kaushikkansagara
@kaushikkansagara Ай бұрын
Eevu Thai che eevu kare che eeni to vat che . Aa eevu viyaj ke jene lidha hoi eenej khabar hoi .
@jigneshpathar1726
@jigneshpathar1726 14 күн бұрын
Gujrat ni polish Suraksha saav khaade gay se jaagrut thay jaav,????🙏🙏🙏🙏🙏🙏🙏
@hiren.thakar6655
@hiren.thakar6655 Ай бұрын
our law and order judiciary is too liberal it must be update as time
@deveshchaudhary28
@deveshchaudhary28 Ай бұрын
કોન લાય જાય છે પાટીદાર સમાજ ની છોકરીઓને?
@kanjikalariya2257
@kanjikalariya2257 Ай бұрын
સરકાર ma પટેલ 6e પણ મત નું રાજ કારણ છે
@krishnacngkishorvekariya4128
@krishnacngkishorvekariya4128 Ай бұрын
. અમારા લોધિકા મા પણ આજ સ્થિતિ છે
@kaushikkansagara
@kaushikkansagara Ай бұрын
To jago have Biju su . Jagiya tiyar thi savar
@thummarravi2971
@thummarravi2971 Ай бұрын
Saheb Rajkot ma pan aavu thai 6,Aaj thi nai 6-8 year thi chale 6
@vinodbhaipatel5512
@vinodbhaipatel5512 Ай бұрын
Maheta saheb tamoye best mahiti lavyaso loko kyare sudharshe
@hariomdhunmandaljasdan2454
@hariomdhunmandaljasdan2454 Ай бұрын
જગદીશભાઈ તમારી બિલકુલ વાત સાચી છે
@bharatprajapati6630
@bharatprajapati6630 Ай бұрын
Bhai Jagdish bhai anamat aavi te pahela ni aghoshit anamat hati tyar ni pan vat karsho ji
@deveshchaudhary28
@deveshchaudhary28 Ай бұрын
કઈ કાસ્ટ ના લોકો આવુ કરે છે?
@dineshbarvadiya5605
@dineshbarvadiya5605 Ай бұрын
👍
@pateljayantij2689
@pateljayantij2689 Ай бұрын
Bhopo ane Sanghvo is Barking too Much 🤓✅🙏
@harjivansolanki4546
@harjivansolanki4546 Ай бұрын
30varsh nu sasan bihar up bnavi aapse gujrat ne
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 Ай бұрын
બિહાર up બન્યું કેમ
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Ай бұрын
Congratulations quality 🎉🎉
@SukhdevbhaiTeraiya
@SukhdevbhaiTeraiya Ай бұрын
કાશ્મીર ની કલમ ફરી તો આ કાયદો નહીં ફરે
@deveshchaudhary28
@deveshchaudhary28 Ай бұрын
સુ થયું ભાઈ પાટીદારો જોડે ?
@gaurangaghara2251
@gaurangaghara2251 29 күн бұрын
ખોટી ના છે આપડે સીધા રસ્તે ચાલતા જોઈતો કોઈ વાંધો નથી
@jayho3773
@jayho3773 Ай бұрын
Amuk kahevata bhanela loko e Udhyog Dhandha ni baabat ma...jaaher jivan ma Gnativaad pan ochho karvo joi e....
@JayntibhaiAmrutiya
@JayntibhaiAmrutiya Ай бұрын
, bs વિનાશ કારેવિપૃતબુધી
@HarshukhbhaiLakkd
@HarshukhbhaiLakkd Ай бұрын
એકજ. રસ્તો. આ. ધો. ને. કાઢો
@babubhaiprajapati457
@babubhaiprajapati457 Ай бұрын
aa badha banavo mate Police ane BJP sarkar nu Gadh bandhan javabdar chhe
@dhaneshkargatia3342
@dhaneshkargatia3342 19 күн бұрын
A samaj ni a halat che to bija samaj ni su halat hache tame kalpna Kari sako.
@viralahir3679
@viralahir3679 Ай бұрын
Aenu nam nam to comment karo
@harjivansolanki4546
@harjivansolanki4546 Ай бұрын
Gamda ma sa mate highschool nathi chalu karta
@BharatViradiya-m5n
@BharatViradiya-m5n Ай бұрын
Bhai kalpasar yojana sakar thay,avu karo...sarakar sudhi vat pahosado🙏
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 Ай бұрын
नमस्ते सुप्रीम नींदमैहै ड्रेस बदलना पडैगा (हमनै सुना था हीनदुसतान कै आसमानमै पंछी कौ उडनै कै लीयै इजाजत लैनी पडती है) मैरा भारत महान यै सिंबोल कब सत्य होगा
@mayurkapadiya4625
@mayurkapadiya4625 Ай бұрын
Parivartan sansar no niyam che
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd Ай бұрын
Sarkarma patelo vadhare se pan temathi vadhare lokone sudharvani jarur se bhai mulayuj sadelu hoy to
@Mustak-m1o
@Mustak-m1o Ай бұрын
Hamana.amadavadma.bhuva.a.12.manas.ne.marine.kataka.kari.nete.kon.hatu
@bharat98762
@bharat98762 Ай бұрын
Khas khas apna samaj ni dikri ne koe heran kare ke fasae jay sanstha ne jan karo ...biju vyaj ma fasava karta samaj ne jan karo problem sol thase susait Nahi rasto kadho 1 kutumb no mobhi susait karo.pachhi parivar ni valat su thase vicharo rasto kadho khotu paglu nahi
@VashrambhaiChangani
@VashrambhaiChangani Ай бұрын
Hu batau ke thay
@sanjaysavaliya1377
@sanjaysavaliya1377 Ай бұрын
Vyaje Deva Vada ghare kankotri Deva nathi avta
@subhashpatel8604
@subhashpatel8604 Ай бұрын
આખી વાત નીરાતે સાંભળો મજબુર અને અણસમજુ છોકરા છોકરી ને ફસાવે છે એ વાત છે સમજો
@ashokkumardhandhukiya4489
@ashokkumardhandhukiya4489 Ай бұрын
Sarkar patidaeo ni che. Darna nahi.
@DevabhaiMeda-mr7kj
@DevabhaiMeda-mr7kj Ай бұрын
Maheya,madartok,se,a,bhamto,,,,se
@Fakarunisha-y6g
@Fakarunisha-y6g Ай бұрын
❤se patidar bhanva nahi 2 not lai chokaro chokari ne malvs jay che aa che મહેસાણા જિલ્લા ના કડવા લેવા પાટીદારના છોકરા છોકરીઓ ની કહાની અને મોદી ને આટલી હદ તક પોહચડવા વાળા પણ પાટીદાર છે પાટીદાર પોતે જમીનો વાળા હોવાથી બસ આજ કરી સકે છે દેશ ની બરબાદી માં પાટીદાર સમજ પૂરી રીતે invol છે❤સે
@satishpatel885
@satishpatel885 Ай бұрын
જે દેશ માં મુસ્લિમ રેહતા હોય તે દેશ ની કોઈ દિવસ પૃગતી થતી નથી, અને જો દેશ વિકસીત થાય તો પણ એને આસાનીથી બરબાદ કરી શકાય છે
@vimalkathiriya75
@vimalkathiriya75 Ай бұрын
તું ચોડીના તારાં બાંદિયા સમાજનું કર
@meniyaramesg6106
@meniyaramesg6106 Ай бұрын
મહારાજ આ તો મોદીરાજની side effects છે,હવે કહેતા નહીં કે આના માટે કોગ્રેસ જવાબદાર છે😂
@hardikparmar1114
@hardikparmar1114 Ай бұрын
Pela pote sudhro lukhhao...samaj ma chhokrio to reva nathi didhi ne hve bijane gyan aape chhe..aavu krine pachhi komvaad ubho na thay to su thay...pote bdha samaj ni chhokrio ghar ma bhari chhe merriage krine nd potani jaay etle same vado gunegaar?? Pachhi hindu muslim bhuline patel vs bija thay to ena javabdar tame j chho..km k aavi nagaio na hoi..koi sahan na kre..
@krpatel108
@krpatel108 Ай бұрын
તું દોઢડાહી ન થા......તારું સાંભળ.
@painterjd9553
@painterjd9553 Ай бұрын
Police kam kare pan 20varas pacci kes govt. Kadhe sanjiv bhatt
@balramsharma6744
@balramsharma6744 Ай бұрын
@PravinkumarThakkar-jy4jh
@PravinkumarThakkar-jy4jh Ай бұрын
Sarkar Kae ne kare tmare je karvu hoy a tmare jatej karvu padshe
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Ай бұрын
Kaydo khade gayo ane koi samaj bath nathi bhidto nahitar badhu bandh Thai jay pan akta ghate chhe
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd Ай бұрын
Aa 2oo lokone pahla sudharvani jarur se
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН