Рет қаралды 30,211
અરવલ્લી જિલ્લામાં સારવાર માટે પૂરતા રૂપિયા ન હોવાથી મજબૂર માતા-પિતાએ પોતાનું બાળક ગિરવે મૂક્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. જ્યાં રહેતા એક શ્રમિક પરિવારને મહામારીના સમયમાં ખાવાના ફાંફા પડી ગયા હતા. એટલું ઓછું હોય એમ બાળકની માતાને વાલની તકલીફ હોઈ પરિવાર પાસે સારવારના પૈસા ન હતા. એટલે તેમણે બાળક ગિરવે મૂક્યું હોવાની ફરિયાદ થઈ છે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati