પત્રકારોની Jamawat।Ajay Umat સાથે ધર્મ, રાજનીતિ અને માનસ પર વાત

  Рет қаралды 20,024

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 270
@Pmchauhan117
@Pmchauhan117 Күн бұрын
हम सब अगर एक दूसरे में अच्छाई देखना शुरू करदे तो ये दुनिया पहले से और भी खूबसूरत हो जाएगी ।
@sandippatel6637
@sandippatel6637 Күн бұрын
કુરાન ની 9 : 5 આયાત .....એક વાર પવિત્ર મહિનાઓ ( રમઝાન) વીતી ગયા પછી, તમે જ્યાં પણ મુશરીક (મૂર્તિપૂજક, નાસ્તિક, અલ્લા સિવાય બીજા ને માનનારા) ને મારી નાખો, તેમને પકડો, ઘેરો કરો અને દરેક માર્ગે તેમની રાહ જોતા રહો. ....આવી તો ઘણી આયાત, hadish છે એવા હિન્દુ માટે જેમણે ભાઇ ચારા નો કીડો છે અને બધા ધર્મો એક સમાન માનનારા હિન્દુ માટે...ઇસ્લામ માં મૂર્તિ પૂજા ને માનનારા સ્ત્રી ઓ ને ગુલામ બનાવી સેક્સ કરવા માં, વેચવા માં કોઈ ગુનો નથી હવે મારે વધારે નથી કહેવું વધારે માહિતી માટે youtuba પર Ex મુસ્લિમ સાહિલ, Ex મુસ્લિમ એડમ સીકર ને પ્રૂફ સાથે સાંભળો ...
@manubhairathva4369
@manubhairathva4369 Күн бұрын
મોદી માત્ર જાહેરમાં એકતાની વાત કરે છે અને અંદર થી સંતરા ગેંગ પર ચાર હાથ હોય છે 🎉 આ સરકાર માં કાયદા થી કામ થાતું નહીં बुलडोजर થી કામ થાય છે તે પણ માત્ર મુસ્લિમ સમાજ પર જો બીજેપી ના લોકો બળાત્કાર ગુજાર્યો હોય તો એને બચાવવા માટે દોડી જાય છે 🎉😢
@sandippatel6637
@sandippatel6637 Күн бұрын
કુરાન ની 9 : 5 આયાત .....એક વાર પવિત્ર મહિનાઓ ( રમઝાન) વીતી ગયા પછી, તમે જ્યાં પણ મુશરીક (મૂર્તિપૂજક, નાસ્તિક, અલ્લા સિવાય બીજા ને માનનારા) ને મારી નાખો, તેમને પકડો, ઘેરો કરો અને દરેક માર્ગે તેમની રાહ જોતા રહો. ....આવી તો ઘણી આયાત, hadish છે એવા હિન્દુ માટે જેમણે ભાઇ ચારા નો કીડો છે અને બધા ધર્મો એક સમાન માનનારા હિન્દુ માટે...ઇસ્લામ માં મૂર્તિ પૂજા ને માનનારા સ્ત્રી ઓ ને ગુલામ બનાવી સેક્સ કરવા માં, વેચવા માં કોઈ ગુનો નથી હવે મારે વધારે નથી કહેવું વધારે માહિતી માટે youtuba પર Ex મુસ્લિમ સાહિલ, Ex મુસ્લિમ એડમ સીકર ને પ્રૂફ સાથે સાંભળો ...
@Hanuman-777-c4d
@Hanuman-777-c4d 2 күн бұрын
જયારે માનવ મગજ માં પ્રેમ નામ નું દ્રવ્ય સમાપ્ત થાય ત્યારે મગજ માં જલન ઉત્પન્ન થાય.પ્રેમ દ્રવ્ય ની ગેર હાજરી એજ વિનાશ નું કારણ.... આ વાત વ્યક્તિગત નથી જનરલ છે કોઈ ઉપર આક્ષેપ નથી આજ ના આપણા નાગરિકો.. નું આધ્યાત્મિક યોગ સંશોધન.. છે 🙏🙏
@NetureBreathing
@NetureBreathing Күн бұрын
एक पीढ़ी का पाखंड दूसरी पीढ़ी के लिए परम्परा, तीसरी पीढ़ी के लिए संस्कृति और चौथी पीढ़ी के लिए धर्म बन जाता है।
@munirmirza7359
@munirmirza7359 Күн бұрын
Assalam walekum devaanshi aap donon ki meeting mujhe bahut bahut bahut acchi lagi❤❤❤❤❤❤❤❤❤
@pinakinpandya9458
@pinakinpandya9458 2 күн бұрын
જ્યાં સુધી રાજકારણ રહેશે ત્યાં સુધી
@YogeshSharma-bs5jq
@YogeshSharma-bs5jq Күн бұрын
ભાજપકોગ્રેશકાયૅકરસમાજનેઆગેવાનસરકારીવડતરમળવુજોઈએપ્રત્રકિપ્રત્રકારવળતરમળવુજોઈએદેશજેટલાવિઘાન.સભાતેમનેકલેકટરસાહેબકાયૅકરનીતેમ10વષૅઅનુભવહોવાજોઈએસરકારસારાહોવાજોઈએખરાબમાણસનાહોવાજોઈએ
@maheshbhatt8792
@maheshbhatt8792 21 сағат бұрын
Devanshibahen you doing best service to our society
@munirmirza7359
@munirmirza7359 Күн бұрын
Assalam walekum bahan ki starting baten mujhe bahut acchi lagi❤
@BhagavatiGohel
@BhagavatiGohel Күн бұрын
મતનું રાજકારણ મેલી ધર્મની ચર્ચા કરો ધર્મના ભાગલા પડે કઈ રીતે માણસોના તો સમજાય ભેદભાવ શું છે આ ક્યાંથી ચાલ્યું આવે છે ધર્મ તો મનુષ્ય નો એક જ સત્ય સનાતન જય હો ભારત માતા કી બાકી બધા નેતા તો જૂઠા જ છે અને ન્યાય ની દેવી ને પણ પાટો વારી દીધો આ હરામિ નેતા હોઈએ
@dashrathshrimali3149
@dashrathshrimali3149 Күн бұрын
Devanshi Ben એક વાર હિન્દુ ઓ માં જાતિવાદ ક્યારે નાબૂદ થશે એ ઉપર પણ બેન તમે કંઇક કરો ..અમે તમારો આભાર.
@munirmirza7359
@munirmirza7359 Күн бұрын
❤❤ Sar ne bahut acchi baat Kari Hindu Musalman Ka pyar khatm kar Diya mujhe bahut Rona aata hai
@jaymin7988
@jaymin7988 Күн бұрын
ગાયને મા માનનારા અને ગાય કાપનાર કોઈ દિવસ ભેગા નહીં થાય.
@md2245
@md2245 Күн бұрын
Very nice subject & discussion..thanks D madem for this podcast
@અજયસિંહરાણા
@અજયસિંહરાણા 2 күн бұрын
જ્યારે મોટા લોકો મોટું મન અને ભાવના રાખશે ત્યારે ભાઈ..અજયભાઈ અને દેવાંશી બેન..!!
@JavidaliSaiyad-s6i
@JavidaliSaiyad-s6i Күн бұрын
हिंदू कहेता है मेरा राम सही है मुस्लिम कहेता है मेरा रहीम सही है राम रहीम को सही साबित करने में हम कितने बुरे हो गये ये हमने कभी देखा ही नहीं
@irfanalisaiyed9427
@irfanalisaiyed9427 Күн бұрын
Very good information
@mukhtarshaikh1009
@mukhtarshaikh1009 19 сағат бұрын
very nice conversation
@pprakashmehta
@pprakashmehta Күн бұрын
Devanshi is an excellent journalist.
@bhaskarsoni542
@bhaskarsoni542 Күн бұрын
Great episode
@AslamkhanPathan-mm5no
@AslamkhanPathan-mm5no Күн бұрын
Ham sab apas me Bhai Bhai he
@sindhishokat8594
@sindhishokat8594 Күн бұрын
Good analysis, apriciated ,publick of all religion must noticed this, thanks
@bsavani9876
@bsavani9876 2 күн бұрын
ક્યારેય પણ નહી, સત્તા પર રાજકીય પક્ષ ગમેતે હોય ક્યારે પણ એક ન થવા દ્યે
@venividivici2575
@venividivici2575 Күн бұрын
1947 pela koi satta noti Tyare pan nota reta
@sandippatel6637
@sandippatel6637 Күн бұрын
કુરાન ની 9 : 5 આયાત .....એક વાર પવિત્ર મહિનાઓ ( રમઝાન) વીતી ગયા પછી, તમે જ્યાં પણ મુશરીક (મૂર્તિપૂજક, નાસ્તિક, અલ્લા સિવાય બીજા ને માનનારા) ને મારી નાખો, તેમને પકડો, ઘેરો કરો અને દરેક માર્ગે તેમની રાહ જોતા રહો. ....આવી તો ઘણી આયાત, hadish છે એવા હિન્દુ માટે જેમણે ભાઇ ચારા નો કીડો છે અને બધા ધર્મો એક સમાન માનનારા હિન્દુ માટે...ઇસ્લામ માં મૂર્તિ પૂજા ને માનનારા સ્ત્રી ઓ ને ગુલામ બનાવી સેક્સ કરવા માં, વેચવા માં કોઈ ગુનો નથી હવે મારે વધારે નથી કહેવું વધારે માહિતી માટે youtuba પર Ex મુસ્લિમ સાહિલ, Ex મુસ્લિમ એડમ સીકર ને પ્રૂફ સાથે સાંભળો ...
@kusumchaudhari1075
@kusumchaudhari1075 Күн бұрын
રાજકિય,પારટીના,નેતાઅો,નફરતી,ભાષા,નાબોલે
@Nusrat581
@Nusrat581 Күн бұрын
ભારત ના બહુમત સમાજ ના નેતા ઓ એ લોકો માં કોમવાદી ભાષા થી ભારત નો સ્વીકાર કરનાર પોતાનો દેશ માની મુસ્લીમ અહિં રહ્યા તેનાથી નફરત અને જેણે પોતાનો દેશ પાકિસ્તાન માન્યો એવા ત્યાં રહી ગયા એ લઘુમતિ થી પ્રેમ કેમ જેણે ભારત ને પોતાનો દેશ ન માન્યો એને પ્રેમ અને જે દેશ માની અહિયાં રહ્યા તેનાથી નફરત . દાહોદ ની ઘટના ને યાદ કરી પણ બિલ્કીશ બાનુ ને ન યાદ કરી ઊમટ ભાઈ પત્રકાર તરીકે બહુજ સારા માણસ તરીકે લોકો જાણે છે પણ બિલ્કીશ બાનુ ના કેસ વિષે વાત કરી હોત તો સારુ રહેત
@BMWHP
@BMWHP Күн бұрын
Gandhi javahar babasaheb ambedkar ni vaat mani hindu musalmaan ne ekbija na desh ma mokli apya hot to saru that, Karodo hinduona jeev bachi gaya hot. Ambedkar jeva spasht ane sacha vyakti bhagyej koi hase bhale amuk loko ne gamata na hoy. Emno view mujam Muslim kyarey desh sathe nathi jodato ena mate religion j priority chhe.
@sandippatel6637
@sandippatel6637 Күн бұрын
કુરાન ની 9 : 5 આયાત .....એક વાર પવિત્ર મહિનાઓ ( રમઝાન) વીતી ગયા પછી, તમે જ્યાં પણ મુશરીક (મૂર્તિપૂજક, નાસ્તિક, અલ્લા સિવાય બીજા ને માનનારા) ને મારી નાખો, તેમને પકડો, ઘેરો કરો અને દરેક માર્ગે તેમની રાહ જોતા રહો. ....આવી તો ઘણી આયાત, hadish છે એવા હિન્દુ માટે જેમણે ભાઇ ચારા નો કીડો છે અને બધા ધર્મો એક સમાન માનનારા હિન્દુ માટે...ઇસ્લામ માં મૂર્તિ પૂજા ને માનનારા સ્ત્રી ઓ ને ગુલામ બનાવી સેક્સ કરવા માં, વેચવા માં કોઈ ગુનો નથી હવે મારે વધારે નથી કહેવું વધારે માહિતી માટે youtuba પર Ex મુસ્લિમ સાહિલ, Ex મુસ્લિમ એડમ સીકર ને પ્રૂફ સાથે સાંભળો ...
@tayyabumatiya4329
@tayyabumatiya4329 Күн бұрын
Bahuj saras vidyo she Avu har Manas vichare to desh agalh vadh se Divashi ben
@aiyubgangad6928
@aiyubgangad6928 Күн бұрын
Khubaj saari Ane saachi charcha Kari che khubaj saaru lagyu parantu aavi saari wato Loko ne samaj nathi Khali ne Khali rajkiy netao no haatho bani rahya che Ane potanu nuqshan Kari rahya che des nu pan nuqshan Kari rahya che salyut banne bhai bahan ne ❤
@sajidkhandilawerkhanpathan4521
@sajidkhandilawerkhanpathan4521 Күн бұрын
Ajay bhai mara bhai 1 nambar ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@munirmirza7359
@munirmirza7359 Күн бұрын
Sar garbe ki baat karke hamen bahut dukh hua kyunki ham bhi Darbar dekhne aate the aaj se 4,,5 sal pahle Amrit bhai Rabari hue pass dete the lekin Aaj ham usse bahut dur kar diye gaye hain
@kamleshbhatt7630
@kamleshbhatt7630 Күн бұрын
એમાં એના પૂર્વજ યાદ આવશે ત્યારે સમસ્યા દૂર થશે
@BhagavatiGohel
@BhagavatiGohel Күн бұрын
ગુરુ ગોવિંદ સિંહજી નો ઇતિહાસ પણ વાંચો આ એક વિચારધારા છે
@s.msaiyeds.msaiyed3091
@s.msaiyeds.msaiyed3091 Күн бұрын
Ajay umet sir divansi medam tumhen saccha bola patrakaar chu sar tumne salute
@manubhairathva4369
@manubhairathva4369 Күн бұрын
Very good ben 🎉🎉
@AslamkhanPathan-mm5no
@AslamkhanPathan-mm5no Күн бұрын
Good news
@YasminChotaliya
@YasminChotaliya Күн бұрын
Well done Ma'am
@અજયસિંહરાણા
@અજયસિંહરાણા 2 күн бұрын
પક્ષ ગમે તે રાજ કરે મોટા લોકો સારું વિચારે અને મોટું મન રાખશે તો બધાજ ખુશ રહેશે જય રાજપુતાના.
@IsmailManjra-se2vc
@IsmailManjra-se2vc Күн бұрын
Thenk you.
@RazzakFatakiya
@RazzakFatakiya Күн бұрын
Super Jamawat ❤❤❤❤❤
@munirmirza7359
@munirmirza7359 Күн бұрын
Bahan ki baat bahut acchi Diwali per Dena chahie hamare Hindu bhaiyon ko do batle gas ke ke
@IpPATHANKhan
@IpPATHANKhan Күн бұрын
Dhanyvad
@RanjitRathva-x4e
@RanjitRathva-x4e Күн бұрын
Yes sir vot benk j chhe
@abidhusenkureshi2809
@abidhusenkureshi2809 18 сағат бұрын
આમ લોકો તો આજે પણ પ્રેમથી રહે છે. ચૂંટણી જીતવી હોય તો કોમવાદ થી જ જીતી શકાય એવું નથી કામ કરીને લોકો ના દિલ જીતી ને પણ ચૂંટણી જીતી શકાય. પ્રજા એ જાઞ્તૃત થવાની જરૂર છે.
@pareshsamani2066
@pareshsamani2066 2 күн бұрын
One of the most important talk by two well learned knowledgeable journalists.
@javedkagzi8449
@javedkagzi8449 Күн бұрын
Gujarat ma 1980 thi chale che.
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 2 күн бұрын
Chalu vidhan sabha ma 1 bhi muslim nahi he.dewansi jara sochna.
@imtiyazshaikh6272
@imtiyazshaikh6272 Күн бұрын
🙏🙏🙏
@indianadambhai8703
@indianadambhai8703 Күн бұрын
पत्रकारों और नेताओं में सुधार आ जाए सारे बिगाड़ यहाँ से आता है 😢
@nyajbhai1689
@nyajbhai1689 Күн бұрын
@PMPatel-np5jq
@PMPatel-np5jq Күн бұрын
I welcome this effort. Domain competence of both is definitely above board. But I felt this issue being immensely important, it needs re-setting, re-booting and re-focusing. Something is remaining untouched, uncovered, and unprobed. Questions & answers need review for better outcome. [No offense or disrespect meant.]
@jagdishthakor6007
@jagdishthakor6007 Күн бұрын
બેન હિન્દુ ની વસ્તી 98%ધરાવતું ગામ હોય તયા મુસ્લિમ 2% હોય તોય શાન્તિથી રહે છે અને 2% હિન્દુ હોય તયા 98% મુસ્લિમ વધારે હોય તયા નો રીપોર્ટ કરવામાં આવે તો ખબર પડે બેન ?
@solanki2690
@solanki2690 Күн бұрын
100 % સાચી વાત છે
@malekkhan542
@malekkhan542 18 сағат бұрын
Aavo mara gamma bhai 1% Hindu chhe ane muslimo a jamin aapi chhe mandir banava mate
@theislamicpath437
@theislamicpath437 7 сағат бұрын
Bahi example aapo ne 2 4 gaam jya aavu thayu hoy.
@AnwarPatel-kv4lf
@AnwarPatel-kv4lf 2 күн бұрын
Bahut jaruri che samzvani
@kirtishah4847
@kirtishah4847 Күн бұрын
Rajkiy netao sudhre toj deshna badha nagriko ek sathe shantithi rahi shake bhagvan rajkiy netao ne sadbudhi aape
@vikrampatel4
@vikrampatel4 Күн бұрын
🙏Adbhut 🙏
@rajeshpalkar3136
@rajeshpalkar3136 Күн бұрын
We cannot say that they and we Hindus. We have to start living together.
@solanki2690
@solanki2690 Күн бұрын
વિસ્તાર વાદ ની નીતિ ના લીધે
@bhupendrapatel1131
@bhupendrapatel1131 23 сағат бұрын
શાહનવાજ હુસેન not શેખ from BIHAR
@zkadri3413
@zkadri3413 Күн бұрын
Media imandari thi kaam karse tiyare bandh thase.....
@madhubhajadeja9731
@madhubhajadeja9731 Күн бұрын
બહેન પાકિસ્તાનમાં હિન્દુ ની હાલત શું છે કાશ્મીર માં પંડીતો નેં ભાગવું પડ્યું જ્યાં મુસ્લિમ ની વસ્તી વધું છે ત્યાં હિન્દુ ની હાલત કેવી છે એ વિશે કેમ નથી બોલતા
@BhupatRabari-g5x
@BhupatRabari-g5x Күн бұрын
❤❤
@VarshaJobanputra-db3el
@VarshaJobanputra-db3el Күн бұрын
સાચી વાત છે
@gulamshekh9882
@gulamshekh9882 Күн бұрын
અરબ કન્ટ્રી મા કેટલા હિન્દુ ભાઈ છે ત્યાં શુખી છે એ પણ જોવો ભાઈ
@thakordilipsinh
@thakordilipsinh 2 күн бұрын
ગામમાં એક સમાજ ના એક ગામના લોકો એક સાથે નથી રહેતા તો આતો😢😢😢
@bmSuva-yo3hh
@bmSuva-yo3hh 23 сағат бұрын
Are Ben kayi duniya ma raho chho
@vipulacharya1
@vipulacharya1 Күн бұрын
બધા દુકાન ચલાવે છે.
@bjprajapati7450
@bjprajapati7450 Күн бұрын
We should learn how to deceive the algorithm of social media. Hit videos of divers subjects for a second or two. Thereafter one can quit it. The machine will not be able to understand the pattern.
@vinayPargi-q3n
@vinayPargi-q3n Күн бұрын
Hindu rastra🎉🎉🎉🎉
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 Күн бұрын
જ્યારે ,પત્રકારો શાંતિ લે ,ત્યારે. 😂😂
@LakhabhaiGoriya
@LakhabhaiGoriya Күн бұрын
કેમ છો દેવાંશીબેન
@vishnubhaipatel8357
@vishnubhaipatel8357 Күн бұрын
Devashiben tame Chella 2/be varsh ma rajkiy netao e aapel vachan/revadi ni debate state wise karo.
@somalthakore
@somalthakore 2 күн бұрын
Once modi goes/RSS weakens....Hindu Muslim will LIVE PROPERLY AS BEFORE.
@usersndjkfms
@usersndjkfms Күн бұрын
US,.UK, Europe 🌍 Aakhi duniya ma Islam no tras che.. tya kya Modi ke RSS che..
@KanuDiwan-v2q
@KanuDiwan-v2q Күн бұрын
અજય ભાઇ તમારી વાત સાચી સે
@unadpotrarahim2006
@unadpotrarahim2006 Күн бұрын
राजनीति अल्पकालीन धर्म है ओर धर्म दीर्घकालीन राजनीति।।।
@chetansapariya7762
@chetansapariya7762 Күн бұрын
જ્યાં સુધી આ book નહિ વાચો...તમે લાયક જ નથી ....આ ટોપિક પર ચર્ચા કરવાનો.....
@usersndjkfms
@usersndjkfms Күн бұрын
આસમાની કિતાબ
@GopalGadhvi-r3j
@GopalGadhvi-r3j Күн бұрын
તમારા બન્નેનું ટેલન્ટ જોઇને એવું લાગે છે કે તમારે હવે ઇન્ટરનેશનલ news કવર કરવા જોઇએ.
@battelarmy9365
@battelarmy9365 2 күн бұрын
jyare bjp k rss notu tyare pan hindu/muslim ma ladai to thati j hati ,gandhiji e hindu ane Muslim ne ek karva ketalo prayatna karyo pan chata muslim ek no thaya ane virodh chalu rakhyo ,etale kadach hindu ne ek thavu hase to pan Muslim ek nai thava de , reason pelu to enu kuran ane biju eni jihadi mansikta ,etale aa sambhav j nathi
@Vdjoshi1990
@Vdjoshi1990 2 күн бұрын
Devanshiben plz shixako ni badali no prash ekvar vigatvar Raju karo...
@sajidlakhani2338
@sajidlakhani2338 20 сағат бұрын
Have school pan eriya parmane thay gay che
@solanki2690
@solanki2690 Күн бұрын
2050 માં તમે આમ debut નય કરીશકો
@vikasdave3891
@vikasdave3891 2 күн бұрын
એના માટે 100% conversion જરૂરી છે
@desaivijesh1385
@desaivijesh1385 Күн бұрын
Yes 100%
@mahekdairyfarming8860
@mahekdairyfarming8860 Күн бұрын
Jyasudhi dhram no dhndho chalurese
@javedkagzi8449
@javedkagzi8449 Күн бұрын
Tamari charcha thi kon jawabdaar che..? Muslim?
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 2 күн бұрын
Gujarat komwaad ki laboratory he.dewanshi ben pata he ne.
@BMWHP
@BMWHP Күн бұрын
Rupiya ni leti deti babate jagado thay tyare pan mediya ema jati aodhe chhe
@dauvasufiyan6054
@dauvasufiyan6054 Күн бұрын
Je desh na pm evu ke mangassutra layjase to pachi su kevanu.
@Bharatbhai1947
@Bharatbhai1947 Күн бұрын
ક્યારે નહીં હોટ બેંકને હિસાબથી
@BMWHP
@BMWHP Күн бұрын
Ben ek video banavo ke koi pan desh ma Muslims anya religion sathe sahkar thi nathi rahi sakta.
@javedkagzi8449
@javedkagzi8449 Күн бұрын
Devanshi.. media Muslim ne DOSHI JAHER Kari Saja bhi JAHER kare che..
@BhagavatiGohel
@BhagavatiGohel Күн бұрын
આનો પ્રશ્ન તમે સિયા ધર્મ ગુરુ માંથી હિન્દુ બનેલા જીતેન્દ્રભાઈ ને પૂછો અને એના ગુરુ ને પૂછો શું જવાબ છે એને હિન્દુ બનાવેલા એ મહાત્મા બનેલા ઉત્તર પ્રદેશના આનો ફર્સ્ટ અર્થ આપશે જૂના વીડિયા માં પણ એને આપેલો છે
@NishithRajpal
@NishithRajpal Күн бұрын
ભાજપ જાય ત્યારે
@chandubhaigothadiya1702
@chandubhaigothadiya1702 Күн бұрын
આ પત્રકારો પાસે પોતાની કોઈ સમજણ નથી
@OM-el5hc
@OM-el5hc Күн бұрын
Aa badha nu solution modi sahebe api didhu 6. Ans is yog.
@chiragkakkad1741
@chiragkakkad1741 Күн бұрын
At 3.33 This man says that Modi said in Rubika's interview that he will never to hindu-muslim. Is he aur Devanshi not aware that one day before that he was giving hate speech against muslim by saying zyada bacche paida karne wale. And he said such things during last election multiple times. In the history of India no Prime-Minister has so shamelessly spoken against minority in Public. But your are making him accountable. He is the PM. He has more responsibility.
@DantaniNitinbhai
@DantaniNitinbhai Күн бұрын
Shree akl ij Dalit chhe.
@savitabenpatel2997
@savitabenpatel2997 Күн бұрын
ADESMA.. JATI.. DHRM.. TEHISABE.. ASALVANUS
@govindbhaibarot9651
@govindbhaibarot9651 Күн бұрын
Najiya Ilahi Khan nidhan Abbas se Sikho
@unadpotrarahim2006
@unadpotrarahim2006 Күн бұрын
इन दोनो ने बेरोजगार की समस्या के ऊपर क्या विचार रखे है?
@rasidshaikh5323
@rasidshaikh5323 Күн бұрын
Aabadu kareche kon aney thawa kem deche tamne badu khabar chey
@pravirchakravati123
@pravirchakravati123 20 сағат бұрын
હિન્દુ મુસલમાન છોડો મુસલમાન અને મુસલમાન મુસ્લિમ અને ખ્રિસ્તી મુસ્લિમ અને યહુદી મુસ્લિમ અને જૈન ધર્મ કે બોદ્ધ સાથે રહે તેમ છે??? શિયા અને સુન્ની સાથે આવે??? પહેલા તે કહો 😮😮
@BMWHP
@BMWHP Күн бұрын
18:40 thi 18:55 ni je vaat kari e j ekmatra satya chhe, samapakse e na hovane karane, sahastitva possible aajdin sudhi sakya nathi banyu.
@chetansapariya7762
@chetansapariya7762 Күн бұрын
પેલા તો તમારે બેય વ્યક્તિઓ એ એક હિન્દી book ઢાઈ મોર્ચે કા ચક્ર વ્યૂહ... વાચ વી જ પડસે....પછી આ મુસલમાન વિશે...નાની મોટી..reality જાણી શકશો.....
@ronakbrahmbhatt2266
@ronakbrahmbhatt2266 Күн бұрын
Bnnne gyan aaape 6 … history khbr 6 to pn
@hirendave1650
@hirendave1650 16 минут бұрын
बंधारण कॉपी पेस्ट छे।
@Indica2658
@Indica2658 2 күн бұрын
બઉજ સતહિ ચર્ચા... એકવાર Anand Rangnathan કે J Saideepak જોડે ચર્ચા કરવો આમની....જેટલાં સુધારક voice હિંદુ માં અવે છે એટલા સામી સાઇડે થી કેમ નઈ આવતા.... ને આ બધું 1947 માં નઈ ચાલું થયું... કે ભારત માંજ નથી.... એક દેશ છે ખરો જ્યાં સહસ્તિત્વ શક્ય બનવા દીધું હોય? યુરોપ UK માં હાલ બધું જે છે એ જુવો.... હજારો કિલોમીટર દૂર નસરલ્લા મરી જાય તો અહીંયા જુલુસ નીકળે.... એટલું જોરમાં કાશ્મીરી પંડિત માટે નઈ બોલતા.... ચાઈના ઉયઘુર મુસ્લિમ પર ખુબ અત્યાચાર કરે એનું પણ કંશુ ખરાબ નઈ લાગતું global Islamist ને કે ભારત માં....આખા જગત ને મોમીન કાફીર બેજ દ્રષ્ટિ રાખી ધરાર જોવું... Supremacist Attitude રાખવો... એ કંઈ રીતે વ્યાજબી છે.... વિકાસ થી જો મત આપતા હોત તો UP માં ભાજપ એ મુસ્લિમ ગામો માં ગેસ વીજળી ઘર રસ્તા ફ્રી અનાજ લો ક્રાઇમ રેટ બધું કર્યું... છતાં મત નથી.... તો પોલિટિક્સ જોડે incentive શુ રયુ વિકાસ માટે? Mental Divide is real...Politician use it bcoz it exists... આટલા બધાં એન્જીનીર ડૉક્ટર IT વાળા કેમ આટલી બધી સઁખ્યા માં રિકરૂટ થયા ભારત માં IS માટે.... મદ્રેસા માં સેકુલેરિસમ ભણાવે છે? સર્વ ધર્મ સરખા એવુ ગાંધી મોદી સમકક્ષ લીડર એમનો બોલે છે? બાંગ્લાદેશ માં થયું હિંદુ ઓ સાથે... ગાયકો શિક્ષકો ના ઘર ઉડાવી દીધા...એના વિરુદ્ધ નાસરલ્લા જેવું રિએકશન આવ્યું અહીંયા? Ground level હિંસા રીયલ છે... પછી એમાં પોલિટિશ્યન જોડાઈ છે... નઈતો પારસી જૈન બૌદ્ધ શીખ યહુદી ( અમદાવાદ માં છે સિનેગોગ ) સિરિયન ખ્રિસ્તી ( યહુદી -સિરિયન ખ્રિસ્તી ભારત માં પારસી થી પણ પેહલા આવ્યા છે ).. એમની જોડે કેમ નથી થતા રમખાણો હિંદુ ઓ ના.....કેમ કોઈ રમખાણો નો ઇતિહાસ આ બધાં ધર્મો જોડે નથી હિંદુઓનો? ગાંધી નું સત્ય આ મુદ્દે બધાં બોલો નઈતો કોઈ સોલ્યૂશન નઈ અવે... સોલ્યૂશન માટે બન્ને પક્ષે એવી માનસિકતા હોવી જોઈએ કોઈ એક નિજ નહીં..હિંદુ ગાંધી સામે મુસ્લિમ પક્ષે એવી પકડ વાળો લીડર ઝીન્નાહ જ કેમ થયો? સરહદ ના ગાંધી કેમ નઈ થયા? APJ Abdul Kalam ની અંતિમ યાત્રા કરતાં યાકુબ મેમોન ની અંતિમ યાત્રા માં કેમ વધારે હતાં? કરો સત્ય નો પ્રયોગ...
@arunkumarthanki3514
@arunkumarthanki3514 Күн бұрын
Ben aa kyarey shakya nathi.
@JavidaliSaiyad-s6i
@JavidaliSaiyad-s6i Күн бұрын
जब तेरे भगवान ने मेरे खेत बारिश बरसाने में भेद नहीं किया और न मेरे ख़ुदा ने तेरे खेत में बारिश बरसाने में भेद किया फिर हम क्यू आपस में भेद करते है
@unadpotrarahim2006
@unadpotrarahim2006 Күн бұрын
वह इसीलिए की,भगवान पापियों का पुनर्जन्म पशुओं में करता हे ओर खुदा पापियों को जहन्नम में डालेगा। दोनो ने किया हुवा भेद सपस्ट हुवा??
@mustakbhaigena5214
@mustakbhaigena5214 Күн бұрын
Gujarat and rajeshthan bjp govt.. Lpg gas price difference why
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 67 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,6 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 14 МЛН