આ માત્ર વાતો ના વડા છે, આપણે બધા જાણીએ છીએ કે સંઘ અને ભાજપ જરાપણ અલગ નથી. લોકો ને ભ્રમિત કર્યા સિવાય બીજું કશું કારણ દેખાતું નથી
@vaishyaramesh814711 сағат бұрын
ગુજરાત માં રહ્યું છું. 1992 માં અમે જે સોસાયટી માં રહેવા ગયા ત્યાં એક ભાઈ સંઘ ના આવેલ બે દિવસમાં તેઓ એ જાતિ પૂછી લીધી અને ધીરે ધીરે વ્યવહાર પણ ઓછો કરી લીધો. સંઘ કરી બતાવે કે અમદાવાદ જિલ્લા માં આવેલ સ્મશાન એક કરી જે બીજા કાર્યરત છે તે બંધ કરે અને એક સ્મશાન ચાલુ કરે.... તમે એવા મહાનુભાવ ને બોલાવે જે ભાગવત બોલે છે અને બીજેપી અને અન્ય હિન્દુ અલગ વ્યવહાર કરે તેઓને સુધરે તો સારું.
@mahendrarajyaguru58269 сағат бұрын
તમો જુઓ કે વેર ઝેર કેટલા વધારી દિધા એ લોકો એ બહુ ગંભીર થઇ રહી છે
@ghanshyamrana198410 сағат бұрын
ગામડાઓમાં પેટમાં પડેલું બહાર આવે છે. આપને વંદન કે આપ આ વિષે ચર્ચા કરો છો... જાતિ વાદ ક્યારેય ખતમ નહીં થાય...
@samirchhatbar55009 сағат бұрын
કોઈના સગા નથી, બધાના શત્રુ છે, જે દશ વર્ષ ના શાશન મા સાબિત થઈ ચૂક્યું છે
@h.n.parmar329112 сағат бұрын
હંમેશા સાચા શબ્દોની સરવાણી 🎉
@tarikhehindmukammalhistory35247 минут бұрын
Aa ptrakar ne kaho hindu aantakwadi ane traswadi chae.social midiya nu naam laiye tame chatki jaao e pan 1 aantakwadi traswadi ghatna chae.e tame vicharine jawab aapso.
@jigarpatel74924 сағат бұрын
નમસ્તે મેડમ. આજના ની વાતચીત મા (માજિદ ખોડી ને મદિર) તમને જ્યારે હાસ્ય કરતા તા ત્યારે દુઃખ થાય. કે તમે પત્રકાર છો. ૭ સેંચુરી થી લઈ ને ૧૮ સેંચ્યુરી અમને ખબર છે. તો માફ કરજો જો મેં કઈક ખોટું બોલીયો હોઈ તો.
@mohanmorbiya5256Сағат бұрын
Congratulations 👏🎉👏💐🥳💯
@youtubeshopping784010 сағат бұрын
आरएसएस से ज आंबेडकर ना पुतला दहन करेला
@piyushtarsariya8135Сағат бұрын
હિદુ નો મતલબ ખબર છે દલાલ મિડીયાને આ લોકો ભારતમા રહેવાવાળા બધાને આ સંધી ઓ અને કોર્ટ પણ કહે છેકે બધા હીદુ છે આર્ય સમાજી એ હિદૂનો મતલબ ચોર ગુલામ કહેલ ચુટણી મા ST ,SC ,OBC નામે વોટ માગશે સોમનાથ મા ASIનો રિપોટ વાચી લે દલાલ જો દેશના બહુજનનો ને ખબર પડશે ત્યારે યુરેશીયી લોકો ને ભાગવાનો પણ મોકો ની મળે😠😠 વિદેશી બ્રામ્ણો કબ્જો કરી બેસી ગયા છે બુદ્ધના મંદીર ,સ્ત્તૂપો ઉપર આજે
@vartua545611 сағат бұрын
ખુબ.શરસ.ડિબટ.બૈન.
@rahulmore49583 сағат бұрын
आजादी के बाध जैसा देश हमारे हाथ में आया हम ऊसको आगे बढ़ाने के बारे में क्यु नहीं सोचते क्या हमारे देश मे और कोई डेवलप्मेंट की जरूरत नहीं है,,,,और लोगों को ये समझना चाई है की हम गल्ली मोहल्ले में एक दूसरे से लढ रहे है और ओ लोग राजनीति में अपना भविष्य तलाश रहे है और हम लोग दरगाह और मस्जिद के नीचे मंदिर तलाश रहे है
@imtiyazshaikh62728 сағат бұрын
🙏🙏🙏
@samirpatel195211 сағат бұрын
atyant jaruri debut che...khub saras
@rahulchavda35508 сағат бұрын
Jay bhim💙
@KishorsinhGohil-i7r21 минут бұрын
Goods sav saci vat che
@motilalsagathiya74149 сағат бұрын
Jay bhim.Namo Buddhay
@kumar40093 сағат бұрын
બુલડોઝર નું કાર્ય તેની જગ્યા પર હોવું જોઇએ.
@ravirajsinh224112 сағат бұрын
Je divas hindu des ma laghumati avse tedi kaydo kachra topli ma hase😅
@dilippandya98079 сағат бұрын
20:01
@musicallylovers.14455 сағат бұрын
Bdha pot potano rotlo sekva hunutva no theko lyi ne betha 6.
@_Jay.kumar_Сағат бұрын
RSS BJP thi kai leva deva nathi fakt modi saheb uper visvaas chhe.
@KishorsinhGohil-i7r19 минут бұрын
Saci vat karvani badama himat hoti nati pan cacu bolvatti agal na gana rasta o deka se j gana j sara hasej
@devarshsiddhapura74637 сағат бұрын
Hindu hindu vot hindu adani vo .kon hindu RSS pakhdi hindu modi shah Hindi labh Kone muslim sarkaari un mehata hospital nich doctoro hindu mot suvidha Gujarat tecnology
@NEELESHSHAH57609 сағат бұрын
Ben maf karjo..pan ame pan jyare bahar jaie tyare same vada ne English avdtu hova chata potani bhasa ma j bolvano agrah rakhe che..etle j europ russia e a potani identity jalvi rakhi sakya che..no doubt hindi rastra bhasa che pan gujrati matru bhasa che..ha out state no vidhyarthi hoy to samji sakay pan gujarat no vidhyarthi hoy to gujarati avavdvu j joie...pure gujarati ni vat to dur rahi pan samany gujarati avadvu j joie..chalse ne thase ema atyare sanskruti khade jai rahi che...
@bakuldhumda10 сағат бұрын
Selut
@usermaybehe7 сағат бұрын
સંઘ નો પીઠું હોય એવી વાત કરે છે.... બાકી સંઘ એ હિંદુવાદી ક્યારેય નહોતો અને છે પણ નહિ
@Bhartiparmar-ji4vb4 минут бұрын
દેશ ની આઝાદી સમયે ગાંધી ના બદલે અંગ્રેજો ની ચાપલૂસી કરતા .તો આરએસએસ ને દેશ ભક્ત કેવી રીતે ગણવા.