એક રૂપિયો કોઈને આપતા પહેલા જાણી લેજો ક્યાંક દયા ડાંકણને ખાય તેવું ન થાય | Jagdish Maheta on Beggar

  Рет қаралды 159,520

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

Пікірлер: 233
@VajubhaiGiradharbhaikharachari
@VajubhaiGiradharbhaikharachari Ай бұрын
વાત ગુજરાતી યુ ટ્યુબ ચેનલ તથા આદરણીય મહેતા સાહેબને ખૂબ ખૂબ આભાર સાથે વિનંતી કે આપશ્રીએ ખૂબ જ સારી અને સરળ ભાષામાં સાચી હકિકત ઉજાગર કરેલ છે. મારા મતે કર્મ મહાન છે તેમ છતાં મોટાભાગના પુણ્ય મળે તેવા વિશ્વાસ નહિ અંધ વિશ્વાસથી જોયા વિચાર્યા વગર કુપાત્ર ને દાન આપે છે.
@satishpandya2715
@satishpandya2715 Ай бұрын
લોકોને જાગૃત કરવા માટે સારો વિચાર છે.
@MilanBhai-r9m
@MilanBhai-r9m 9 күн бұрын
Good 👍 bhai Mehta bhai good 👍 🙏
@MGohil-l9b
@MGohil-l9b Ай бұрын
સાચી વાત છે. ભાવનગર મા પીરછલા માં પણ ગીચ વિસતા મા . પણ રોડ ઉપર છોકરુ સુવડાવ્યુ હોય છે. કેટલો અવાજ થાય પણ સુતુ હોય છે.
@ABDULSATTAR-i2c
@ABDULSATTAR-i2c Ай бұрын
ખુબ સરસ છે ‌આપ નો વિચાર ❤
@himatsuvagiya9487
@himatsuvagiya9487 Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ આજનો એપિસોડ સાંભળીને મને ખૂબ આનંદ થયો મહેતા સાહેબ.
@bhudevrishivyas
@bhudevrishivyas 9 күн бұрын
👍🏿👍🏿👍🏿
@JAGABHAIBAROLIYA
@JAGABHAIBAROLIYA Ай бұрын
ભરત જૈન વિ આઈ પી ભિખારી ગુજરાત માં વિ આઈ પી ગાડાં પણ છે....
@ParvinbenMithani
@ParvinbenMithani Ай бұрын
વાહ ભાઈ આપનો એકેએક શબ્દ કોઈ ધયા ને લે તો સારું પણ આ તમારા એકલા હાથે થાય નહીં માટે સોનોસાથ પણ ખુબ જરુરી ગણાય
@navghanbhaizapda5312
@navghanbhaizapda5312 Ай бұрын
ટ્રાફિક પોઈન્ટ પર વ્યંઢળો નું પણ ઈજારા પધ્ધતિ ચાલે છે,એવી વાતો થાય છે
@MaheshJoshi-uh7yk
@MaheshJoshi-uh7yk 25 күн бұрын
બહુજ સરસ મહેતા સાહેબ,..👌👌👌👌👌 જય શ્રી રામ 👍
@patellaljibhai9546
@patellaljibhai9546 Ай бұрын
ખુબ ખુબ આભાર મહેતા સાહેબ
@hardikdarji8421
@hardikdarji8421 Ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ મહેતા સાહેબ
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 Ай бұрын
માગ્યું મફત નુ હરામનું સહેલાઈથી મળતું હોય તો ,,, કામ કરવું નથી ,,, હરામ પેટે પડી ગયું હોય તે કદી કામ કરે નહીં ,,,,
@rameshpanchal1770
@rameshpanchal1770 Ай бұрын
તમારી એવી પરિસ્થિતિ આવે તો ખબર પડે.
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs Ай бұрын
Very good jagdish maheta.
@yeshvirsinhjadejajadeja6511
@yeshvirsinhjadejajadeja6511 Ай бұрын
વાત સાચી છે ❤❤❤❤❤
@kirtigajjar9075
@kirtigajjar9075 Ай бұрын
Khubaj saras ane sachi vat chhe bhai
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr Ай бұрын
ખુબ સરસ વાર્તાલાપ વ્યંઢળો ધણા વધી ગયા છે
@HiteshPatel-hq7xp
@HiteshPatel-hq7xp Ай бұрын
Aa ek paisa bega Kari tagddhinna Karavana. 😂😂😂
@bornteacher73
@bornteacher73 Ай бұрын
વ્યંઢળો નો ત્રાસ ટ્રેનોમાં વધી પડયું છે.
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલભાઇજગદીશભાઇઅભિનંદન❤
@vipulzinzuvadiya4785
@vipulzinzuvadiya4785 Ай бұрын
જેટલા ધન્યવાદ મહેતા સાહેબ ને આપવા ઘટે,એટલા જ ક્રિપાલ સિંહ ને પણ આપવા જોઈએ
@hiteshkalasriya5802
@hiteshkalasriya5802 Ай бұрын
🎉🎉wah
@jayshreedesai992
@jayshreedesai992 27 күн бұрын
પાડાને વાંકે પખાલીને ડામ
@RohitDhirubhai-jt9fy
@RohitDhirubhai-jt9fy Ай бұрын
Khub khub dhanyawad maheta saheb aa babat ma sarkar ni bhumika. Majbut ho vi joyeae
@ChiragkumarKumbhani
@ChiragkumarKumbhani Ай бұрын
Jay shree sitaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kashmirapandya1820
@kashmirapandya1820 Ай бұрын
Samaj ne Jagrut karva badal Dhanyvad 😊
@rohitkumarmahendrakumarsha1875
@rohitkumarmahendrakumarsha1875 Ай бұрын
જે કલેક્ટરે આ આદેશ આપ્યો હોય તેમને પણ તેમની રજૂઆત કર્યા પછી ચોક્કસ તારણ નક્કી થાય તે વધુ મહત્વ નું ગણાય.
@bhaveshpadsala7143
@bhaveshpadsala7143 Ай бұрын
ટ્રાફીક પોઈન્ટ દીકરા જન્મ લગ્ન વગેરે મા વય વયનઢળ ના ત્રાસ ખુબ વધી ઞયૉ છે
@Zeba-123-k
@Zeba-123-k Ай бұрын
Khub jor dar saheb Vicharva jeji vaat che
@jaydeepkateshiya137
@jaydeepkateshiya137 Ай бұрын
દારુ વેચનાર ને નહિ પકડવાના અને દારુ પીનાર ને પકડવા😂😂😂
@samirsolanki6680
@samirsolanki6680 6 күн бұрын
Aa bhai ne dhnayvad aapva joya
@dineshparmar3591
@dineshparmar3591 Ай бұрын
મહેતા સાહેબ જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
@anakbhaibhikhbhai8198
@anakbhaibhikhbhai8198 Ай бұрын
આ વાત બહુ સાચી છે
@minaxibenmakwana9443
@minaxibenmakwana9443 Ай бұрын
વિકલાંગ માણસ મહેનત કરી શકે છે તો કીનનરો કામ કરીને કેમ ના ખાઈ શકે ?
@સોલંકીટીનૃભાઈ
@સોલંકીટીનૃભાઈ Ай бұрын
સાચી વાત છે ભાઈ
@rammy20235
@rammy20235 15 күн бұрын
Bhai bilkual sachi vat chhe 👍🙏
@pravinpatel2661
@pravinpatel2661 Ай бұрын
સુંદર 👍👌
@ChvaanOsmangani
@ChvaanOsmangani Ай бұрын
બીમારી ઘર પૂછી ને નથી આવતી એટલા માટે દાન ધર્મ પુણ્ય હોસ્પીટલ માં રૂબરૂ દર્દી સંપર્ક ને આપવા જોયીયે અથવા કોઈ ને મેડિકલ થી દવા અપાવી જોઈએ 100 વાતની એક વાત આરોગ્ય અને શિક્ષણમાં જ હેલ્પ કરવી જોઈએ
@shaileshshah2310
@shaileshshah2310 27 күн бұрын
અને પોલીસ ફરિયાદ કરે તો પણ ઈરાદાપૂર્વક પોલીસ ત્યાં મોડી આવે છે અને ફરિયાદી ને એવું સમજાવે છે આપણે પ્રસંગ લઈને બેઠા છીએ આવા લોકો અત્યારે જીવા જોડી નોકરાય એકે તેટલા પૈસા આપી દેવાય
@HariAhir-f5o
@HariAhir-f5o 18 күн бұрын
ખુબ ખુબ આભાર
@GaneshChaudhari-j3m
@GaneshChaudhari-j3m 22 күн бұрын
Very good mahetasir
@mohanmorbiya5256
@mohanmorbiya5256 Ай бұрын
Congratulations quality 👏👏
@dulatrivedi5597
@dulatrivedi5597 Ай бұрын
વાહ ભાઈ મેરા ભારત મહાન
@GulamAli-kp5om
@GulamAli-kp5om Ай бұрын
This men is a superb speech with big knowledge about latest world drama going on
@altafvaiyani8585
@altafvaiyani8585 Ай бұрын
Good job 2 brothers malva layak viykti Jay javan Jay hind jayBharat mera Des mahan sabka sath sabka vakas ❤
@ketanmehta8598
@ketanmehta8598 Ай бұрын
Well said
@vinodraypatel4548
@vinodraypatel4548 Ай бұрын
જગદીશ ભાઈ આ વાત ગવર્નમેન્ટ ક્યારેય વિચારશે ?
@jyotsnavaria546
@jyotsnavaria546 25 күн бұрын
I totally agree with you. Govt is able to help those who are needy
@JIVAN.BHAI.CHUDASAMA
@JIVAN.BHAI.CHUDASAMA Ай бұрын
Vat gujarat ni thank you for good news
@zaidsaklipura2717
@zaidsaklipura2717 Ай бұрын
Wah maheta saheb
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 23 күн бұрын
😢bahuj sachi vat avat ne agal vadharo
@rameshchandraparmar5273
@rameshchandraparmar5273 Ай бұрын
Vah Bhai vah 🎉
@sujalpanchal2854
@sujalpanchal2854 22 күн бұрын
Saheb suppar vat cche
@Kavyaahir5159
@Kavyaahir5159 Ай бұрын
Sachi vat chhe Mehta saheb 🙏
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 Ай бұрын
'દેશ,કાળ અને પાત્રતા જોઇને દાન કરવું જોઈએ.'ભગવદ ગીતા
@zakirsandhi8295
@zakirsandhi8295 22 күн бұрын
Mheta sheab bilkual sache vaat che❤❤❤❤❤
@bhagvatpbhagvatp8099
@bhagvatpbhagvatp8099 Ай бұрын
સુરત માં ગાય ની રોટલી ના નામે વેચાય છે રોટલી 400 માં 1 કોથળો
@jayantibhaihirpara733
@jayantibhaihirpara733 Ай бұрын
જે ગાયને મોઢે જશે એવી દયા કરીને રોટલી આપી હોય તે સુકમણી કરીને... બેકરી બનાવવાના નાના કારખાનાઓમાં માલ ચાલ્યો જાય છે.... મેં ખુદ... મીયાભાઈ ના ગોડાઉન માં આ રોટલી નો માલ જોયેલો છે...
@RakeshPatel-w9n
@RakeshPatel-w9n 27 күн бұрын
101%Right6
@PankajParmar-st4ng
@PankajParmar-st4ng Ай бұрын
As a Right 👍
@BALARAMI
@BALARAMI 15 күн бұрын
,,, દિલ્હીમાં તો સરકારે જ બધાને ઘરે બેઠા પૈસા આપે છે આ બધા ભિખારી જ કહેવાય ને ફ્રી માં પૈસા આપે ફ્રીમાં સિલિન્ડર આપે ફ્રીમાં લાઈટ આપે ફ્રી માં પાણી આપે ફ્રીમાં બસમાં ફરવાનું દિલ્હી આંખો ભિખારી બનાવી દીધો આપ ની સરકારે
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
Khub khubj dhanyvad
@jayshreedesai992
@jayshreedesai992 27 күн бұрын
સરકાર પાંચ કિલો અનાજ મહિને ભીખ જ આપે છે ને તે પણ આપણા ટેક્સ ના પૈસામાંથી.
@sarvaiyalalji-n9h
@sarvaiyalalji-n9h 14 күн бұрын
સરકાર આપે છે એ ભીખ નથી સરકાર ની નૈતિક ફરજ છે.
@vinodbhaipatel5512
@vinodbhaipatel5512 Ай бұрын
Very Very Very good
@DIPESH09-u9w
@DIPESH09-u9w Ай бұрын
Good information
@KishorPatel-u6f
@KishorPatel-u6f 25 күн бұрын
Vah. Bhai. Vah
@ratnabhairabari4504
@ratnabhairabari4504 Ай бұрын
ધન્યવાદ જગદીશભાઈ સાહેબ
@nareshchandnani1819
@nareshchandnani1819 Ай бұрын
Thankyou
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
જય દ્વારકાધીશ 🙏
@MaheshPatel-ju9wf
@MaheshPatel-ju9wf Ай бұрын
Bilkul Sachi vat hoi sake saheb. Police aabadhi tapas chokkas karvi joiye. Traffic signal upar shamate khulle aam bhikkh mangva devama aavechhe?
@Nilashah-xx1xm
@Nilashah-xx1xm Ай бұрын
It's so true
@nayanamehta8863
@nayanamehta8863 24 күн бұрын
Sachi vaat
@csce-gov792
@csce-gov792 Ай бұрын
આના માટે સરકાર ની વ્યસ્થા ને માન આપવું તેનો અમલ કરવો
@gopaltrambadia8915
@gopaltrambadia8915 27 күн бұрын
બહુસરસવાતકરી્
@MadhabhaiParmar-p3q
@MadhabhaiParmar-p3q 20 күн бұрын
Jay duvarkadhis ❤ ki ok
@Bhupat-pz1bj
@Bhupat-pz1bj 18 күн бұрын
જગદિસ ભાઈ તમે. બોવ અનૂ ભવીસો આ બધો અનૂ ભવ ત્યાં. લીધો. આના ભણતર નો હોય ભાઈ. જય માતાજી
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 Ай бұрын
સત્ય મેવ જયતે ,,,,
@rajendrasaka3515
@rajendrasaka3515 Ай бұрын
Saachi vaat.
@JacobPatel-xr1ck
@JacobPatel-xr1ck Ай бұрын
sir u r complitely right.We r making beggars giving money to them who donot want to work but money as their daily routine
@dailynews-g7m
@dailynews-g7m Ай бұрын
વાહ સ્થિતિ પલ્ટી શકે..વૃતિ નહિ
@shaileshparmar9021
@shaileshparmar9021 Ай бұрын
Kripal sihji kyarek Haridwar java vinanti thanks Kripalji ❤ se
@shaileshpatel5538
@shaileshpatel5538 Ай бұрын
સાચી વાત
@faldujaysukhlal6548
@faldujaysukhlal6548 11 күн бұрын
अंधेरी नगरी ने गंडु राजा,टके शेर भाजी ने टके शेर खाजा। खाजाहम।
@bhagvatpbhagvatp8099
@bhagvatpbhagvatp8099 Ай бұрын
સાચું
@truptimodi9998
@truptimodi9998 Ай бұрын
V true
@amarparmar2843
@amarparmar2843 Ай бұрын
પાવૈયા વિષે વિડીઓ બનાવો
@maanishsrajani1333
@maanishsrajani1333 Ай бұрын
Right che
@aadeshbhaibhavesh456
@aadeshbhaibhavesh456 Ай бұрын
વાહપૃતરકાર
@JivachnaKarmur
@JivachnaKarmur Ай бұрын
Best
@patelhemal1972
@patelhemal1972 22 күн бұрын
એમને કોઈ કહે નઈ એટલે ખાલી બતાવા માટે થોડા ફુગ્ગા કે હવ ભરેલા રમકડાં રાખે છે એટલે જો તમે એમને કઈ કહો તો પાછા કહે કે મેહનત કરી ને ખાઈએ છે કોઈ સાવરણી રાખે છે મોડે રાત ના ૧૦-૧૧ વાગે સોસાયટી મા ફરતા જોયા છે .
@jayvircookingchotila1469
@jayvircookingchotila1469 Ай бұрын
જગદીશ ભાઇ તમારી વાતમા દમ છે
@jayvircookingchotila1469
@jayvircookingchotila1469 Ай бұрын
ઓકે
@JIVAN.BHAI.CHUDASAMA
@JIVAN.BHAI.CHUDASAMA Ай бұрын
Jagadeesh maheta sir tame bhahuj sharas kamkaro choo bhagavan tamne bhahuj shakati aape
@pgbaria9688
@pgbaria9688 Ай бұрын
Sars vat
@avantikalavri7796
@avantikalavri7796 28 күн бұрын
Dan patra joine apvu kupatra ne nhi Daru mais khay to apne pap. Lage jay swaminarayan 🙏🏾🙏🏾🙏🏾
@pareshjoshi9320
@pareshjoshi9320 Ай бұрын
Mahadev
@jankaraiajoshi47
@jankaraiajoshi47 Ай бұрын
The best
@hardikmanvar293
@hardikmanvar293 17 күн бұрын
traffic signal મૂવી માં આ બધું બતાવેલ છે, અહી ખેત મજુર મળતા નથી એનું કારણ જ એજ છે
@shefalishastri9949
@shefalishastri9949 12 күн бұрын
Bhai New York Texas Detoit, Boston etc na video juo . Ahi pn real & fake banne beggars hoy che. Fake ne loko pakdi ne punish pn kre che. Ketlak to Luxurious car ma bhikh mangta pkday che.
@NileshPatel-cb6tn
@NileshPatel-cb6tn Ай бұрын
Jagdish saheb aap ni vato ekdam sachhi chhe pan aa saksham bhaikhari one pakdavav mateno koi number Hoi to aapo.
@divyeshbarad6220
@divyeshbarad6220 Ай бұрын
આસરકાર હાવ માયકાગલીસે મોનોપોલીસે
@harshachudasma7445
@harshachudasma7445 Ай бұрын
गुजरात मा आ कायदों आवे तो सiरु 😂
@JadejaVasude
@JadejaVasude Ай бұрын
આ કાડા કયા મલે છે જગદીશ ભાઈ બતાવો જો
@nalinbhaibhikadiya7918
@nalinbhaibhikadiya7918 Ай бұрын
ખજુર ભાયનો વીડીયો બનાવો
@sampatbhaichaudhari6685
@sampatbhaichaudhari6685 Ай бұрын
Bharat maj bane
@balramsharma6744
@balramsharma6744 Ай бұрын
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН