પત્રકારત્વ ની બંને બહેનો ગુજરાત ની સિંહણો , ધન્યવાદ
@sagatadesara5713 ай бұрын
આપ બન્ને બહેનો નો ખૂબ ખૂબ આભાર આજની રાજનીતિ ને ઊંડાણ પૂર્વક બતાવવા માટે.
@hirenprajapati13253 ай бұрын
રામ રામ દેવાંશી દીદી બે મહાન ઝાંસી ની જાંબાઝ રાણીઓ એક સાથે એક મંચ પર ગુજરાત ના સિધ્ધાંત વાદી સત્ય પ્રત્રકારીતાના સુવર્ણ રત્નો....... સત્ય પ્રત્રકારીતાના જીવંત મહાન ઉદાહરણ
@dhruvprakashbhatt3 ай бұрын
સુંદર ચર્ચા કરી છે. આવું તટસ્થ મૂલ્યાંકન અને ચર્ચા થતી રહે તેવી અપેક્ષા.
@ambalalsomabhai78993 ай бұрын
બંને બહેનો ને અભિનદંન
@divyeshmehta34953 ай бұрын
ખુબજ અદભુત વાસ્તવિકતા ગુજરાત ની રાજનીતી ની👏👏
@SolankiChandu-sx5pt3 ай бұрын
બંને પત્રકાર જાહેર જનતા અને સરકારનુ વાસ્તવિક સ્વરૂપ બતાવી ને ખૂબ સરસ કામ કામ કરો છો ખૂબ ખૂબ આભાર...
@bhaveshsaresa23553 ай бұрын
જનતા સવાલો ને જો કોઈએ ખરેખર વાચા આપી હોય તો તમે બંને બહેનો એન્ડ ઈશુદાન ભાઈ છે ખરેખર દિલ થી આભાર આપનો....
@shahidshaikh153653 ай бұрын
બંને ગુજરાતની સિંહણો ને અભિનંદન આવીજ રીતે પત્રકારત્વ કરશો જ એવી અપેક્ષા
@bspatidar3 ай бұрын
આપ બંને બહેનોએ વડોદરાની સંવેદનાને ખૂબજ અસરકારક રજૂઆત કરવા બદલ આપ બંને ધન્યવાદને આભારી છો.
@SardarsinhRathod-f6x3 ай бұрын
બંને બહેનો ને ખુબ ખુબ શુભેચ્છા. ખુબ આગળ વધો તેવી માં ભગવતી ને પ્રાર્થના 🌹🌹
@projectengineer18393 ай бұрын
વાઘણ જેવી પત્રકાર બહેનો ગુજરાત ની શાન છે.
@vajashibhatia64403 ай бұрын
ખરે ખર.. આ બે જનરલ લિસ્ટ સાથે સંવાદ જોવો અને સાંભળવો એ. લાવો છે.. ખૂબ સુંદર કામગીરી...
@umeshvyas4692 ай бұрын
બહુજ સરસ, તમારા જેવા નીડર પત્રકારો જ લોકશાહી ને ટકાવશે. આભાર and respect.
@pankajpanchal-j6c3 ай бұрын
આ બંને એડીટર ને ખુબ ખુબ અભિનંદન ગુજરાત ની જનતા ને આઈનો બતાવતા રહેજો.
@NaginParmar-c7k3 ай бұрын
💐આદરણીય બન્ને બહેનો ને સાદર પ્રણામ અને આશિર્વાદ💐 🙏ૐ નમઃ શિવાય 🙏
@vinodbhai.mitaben3 ай бұрын
two mind blowing Gujarati Reporter in one frame........ hope that reporters like you will continue to do good for our Country.........👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@shreegangeshwarengineering89653 ай бұрын
GOOD ETHICAL DISCUSSION. 🙏બંને વ્યક્તિત્વને અમારા પ્રણામ છે.
@JunjiyaYogeshsinh3 ай бұрын
Thanks!
@pravinsinhjadeja94203 ай бұрын
ગુજરાત ની બંને સિંહન જેવી બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉
@nareshdave75713 ай бұрын
સુંદર સંવાદ... પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે થનગનતા તમામ માટે પડકારોનો પરિચય કરાવતી મુલાકાત... બંનેને અભિનંદન.
@jayeshthakor24143 ай бұрын
બેન હજુપણ લોકો ભૂતકાળ ભૂલી બાબા બગેસ્વાર જેવાં બાબાઓ ભૂવાઓ ઉપર અંધ વિશ્ર્વાસ રાખેસે એક સીધી વાત લોકોએ એ સમજવાની છે કે ભગવાન ત્યારેજ ખુશ થાય જ્યારે ગરીબ જરૂરિયાતમંદ જીવ માત્રની સેવા કરો દવાખાને દાખલ ગરીબ કલ્યાણ માટે મદદ કરો પશુ પક્ષી ની સંભાર લો આવુ બધુ કરવાની જરૂર છે ભજન કિર્તન કે સભાઓ મા જવાની જરૂર નથી સાચો સંત ક્યારેય ભોગ વિલાસ કે Ac ચેર કે મોંઘી કાર મા ના ફરે એને મરવા એ પોઈન્ટ મેન્ટ ની જરૂર ના હોય. જ્ય શ્રી રામ
@shakalbadlalega3 ай бұрын
Ala bhai dargaah o ma pan jaay chhe jya hindu ne kai leva Deva nathi
@girishmakwana53633 ай бұрын
❤❤Good conversation mam God bless both you and God bless your health and your family and your job
@hardikchachapara53333 ай бұрын
તું દરગાહ માં જતો લાગશ બોવ યાદ આવે દરગાહ@@shakalbadlalega
@sagarsolanki17833 ай бұрын
ઠાકોર છો પેલા તમારા સમાજ માં જે વ્યસન તરફ જાય છે એના માટે સમાજ સેવા કરો
@bhogilalmakrubiya11563 ай бұрын
@@sagarsolanki1783ઈ બરાબર છે ભાઈ
@chunilalgamar9533 ай бұрын
બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન . તમારી નીડરતાને દિલથી સલામ
@JagdishbhaiShelatАй бұрын
ખુબ જ સરસ એપિસોડ ખુબ ખુબ અભિનંદન બંને બહેનોને
@GamaraKrАй бұрын
બન્ને એ ખુબ જ સુંદર વાતો કરી હો મજા આવી ગઈ .
@djswaminarayan3 ай бұрын
આપ બંને બહેનો ને ખુબ જ ધન્યવાદ દેવાંશી બહેન નમ્ર વિનંતી આપને એક મેઈલ જોશો એવી આશા મુનિ આશ્રમ, ચેખલા, અણદેજ ગામ ની મુલાકાત લેવા આપને વિનંતી વરસાદ પાણી, રસ્તા, ઓવર બ્રીજ?
@maganbhaikishori3 ай бұрын
Thank you Gopi Ben Devanshi Ben ✍️🙏
@kschavda39183 ай бұрын
બંને બહેનો ને ધન્યવાદ 🎉🎉🎉
@bharatjoshi26313 ай бұрын
જમાવટ ની પ્રગતિ જોઈને ખુશ થાવ છું એટલાજ માટે તમારી સફળતા ઇચ્છુ છું એક કહેવત યાદ આવે છે છત ના ચાગ હોય
@nareshdave75713 ай бұрын
સુંદર સંવાદ.... પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે થનગનતા તમામ માટે પડકારોનો પરિચય કરાવતી મુલાકાત... બંન્ને બહેનોને અભિનંદન.
@kanubhaitadvi49793 ай бұрын
Gopiben . Devanshi ben congratulations to all of you team members
@pitambarbhaiparmar93663 ай бұрын
Jay ho ❤Gopiben Devanshiben At jivapar t&d jamnagar
@vasavakiritkirit13713 ай бұрын
ગુજરાત ની બહેન પત્રકારો ને મારા નમન હું નિર્ભય ન્યૂઝ તેમજ જમાવટ ન્યૂઝ રોજ જોવું છે ❤
ગોપી બેન એ cm pm બંને જોયાં અને હાલ શુ કરે છે તે પણ સાચું કીધું દૂર થી ડુંગર રળિયામણાં હોઈ એવો અનુભવ હાલ આઉટ સ્ટેટ વાળા ને થાય છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ બંને પત્રકાર બહેનો ને 🎉🎉
Gopi and Devanshi....both are too good as journalists. !!!! Keep it up...!!!!
@chhaganbhaighoniya89463 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@ektashah-z6z3 ай бұрын
Salute to both women. Salute to both of you and your journalism career. pioneer of real public voice and also salute to you step which you did takes for better society and public plus point. Hats off. Hats off Hats off.
@jigarpatel83673 ай бұрын
ગોપીબેન 48:41 sec je બોલિયા હાલ ગુજરાત વિદ્યાર્થી ને લાગુ પડે છે. મે જ્યારથી સ્કૂલ જવાનું ચાલુ કર્યું ત્યારથી બીજેપી ની સરકાર છે અને હવે બધી એક્ઝામ માં કોભાંડ અને પેપર ફૂટે છે. ત્યારે બીજેપી વાળા બોલે છે કોંગ્રેસ સરકાર માં પેપર વધારે ફૂટતા. પણ અમે તો સ્કૂલ,કોલેજ બધું બીજેપી માં કર્યું છે. તદન ખરાબ સરકાર છે.
@yogeshvalay1703 ай бұрын
સાચી વાત બહેન 🙏
@harshadsuthar63533 ай бұрын
ખુબ સરસ ચર્ચા. આનંદ થયો.
@rajucheriyan91713 ай бұрын
Both are like twin sisters,great - GOD bless them
@patelmayur39703 ай бұрын
આજના સમય માં એક નીર્ભિગ પત્રકારત્વ જોવું હોય તો આ બંને બહેનો એટલે ગોપીબેન અને દેવાંશી બેન આપ બંને આવીજ રીતે પત્રકારત્વ કરો એવી શુભકામના ...
@gohelsureshsuresh73683 ай бұрын
🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન ગૉપીબેન ખુબ સરસ ખૂબ ખૂબ આભાર બેન અરીસો બનાવવા માટે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
@natvarsinhsolanki11503 ай бұрын
બંને પત્રકાર બેનો નો ખૂબ ખૂબ આભાર..❤❤❤
@hinarahevar92743 ай бұрын
Very glad to see both of you together 👍👍😍😍
@narendrasinhvaghela45983 ай бұрын
આપની નીડર પત્રકારત્વને આપ બંને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ
@himatbhaimotisariya83523 ай бұрын
બન્ને બેનોને ખુબ ખુબ અભિનંદન કે તમે તમારી ચિંતા ને બદલે ગરીબ વર્ગ ની ચિંતા આ એપિસોડ કરી ખુબ ખુબ અભિનંદન
@Youthofindia20253 ай бұрын
Lord Devanshi Madam 🎉
@dipakparmar18983 ай бұрын
બને બહેનોને ધન્યવાદ
@ramanbhaituver28323 ай бұрын
Khub khub abhinandan .
@kalpeshshah76763 ай бұрын
બહુ સરસ વાર્તાલાપ બન્ને નો ખુબ ખુબ આભાર
@hasmukhdesai50313 ай бұрын
બંને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાંપ્રત સમયમાં ખૂબ સરસ સમાચાર આપો છો
@shivshaktinetworknews3 ай бұрын
ખુબ સરસ ડિબેટ 🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@bakulavaghela27923 ай бұрын
ગોપીબેન તમારી વાણી અને ઓબ્ઝરવેશન ખુબ જ પ્રશંસનીય છે.
@Bipinpatel-kc4ov3 ай бұрын
Superb 👍 congratulations
@gulamshekh98823 ай бұрын
ખુબ સરસ વાત કરી
@KirtibhaiNparikh3 ай бұрын
What a nice effective representation womderful
@mrneel82793 ай бұрын
બંને મેડમને અભિનંદન❤🎉 ગર્વ છે તમારા પર God bless both of✨🎀
@bgondha3 ай бұрын
Superb conversation...both r inspiration 🎉
@balubhaigodhaniya13113 ай бұрын
ગોપી બેન અને દેવાંશીબેન ગુજરાત નુંએક ઘરેણું છે,ખૂબ ખૂબ ધન્યવાદ બંને દીકરી ઓને,જય સનાતન.
@ranabhailavadia53193 ай бұрын
શું સનાતન છે..પ્રકાશ પlડશો
@falgunipandya25873 ай бұрын
બંને બહેનોને અભિનંદન
@prajapatiashokbhai59633 ай бұрын
Devanshi ben And Gopi ben Gujarat ni Aan ban shan se Salute
@dilipsutariya40433 ай бұрын
Salute,
@bhupendravasava38233 ай бұрын
Congratulations to both of you. And I will also say that you shine your light for the people of Gujarat and without pressure from the government. is unusual.
@sonalbensoni9863 ай бұрын
Tamany beyany dhanyvad gopi ben devanshi ben saday saty ne Sathya raho ❤
@SUNILDODHIYA-in7gu3 ай бұрын
બન્ને બહેનો ને ખુબ ખુબ સાધુવાદ
@tejusinhvaghela7530Ай бұрын
સરસ🎉
@nareshbhaipunghera39553 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બંને બેનને
@daxeshsoni39473 ай бұрын
Saras Gopiben + Devansiben...
@hanubhatapubha35113 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@anandjoshi17723 ай бұрын
Very honest journalism by both of you
@gunvantbhaipatel15473 ай бұрын
સરસ દિકરી ઓં ધન્યવાદ સિંહણ જેવા રૂઆબદાર છો
@live_life363 ай бұрын
ખુબ જ સરસ વાત ચિત હતી પરંતુ ગોપીબેન વારંવાર બાવા શબ્દ નો ઉપયોગ કર્યો એની જગ્યા એ ઢોંગી શબ્દ નો ઉપયોગ કર્યો હોત તો યોગ્ય રહેત 🙏
@p7joshi3 ай бұрын
આજ દિન સુધી જે કોઇ પણ નથી કરી શકતું તે તમે બંને કરી બતાવો છો. Salute છે તમારી નિર્ભય પત્રકારિતા ને.
@Mukesh_Mehta093 ай бұрын
🌿🌈🌿
@AmitKumar-nz4ir2 ай бұрын
બહુજ સરસ બેન 👌🏻👌🏻👌🏻
@ibrahimmanjothi38203 ай бұрын
Khub khub abhinandan gujratni bhenone..tmara jeva ptrkaro gujrat ni janta mate aasha nu kirnchho
@rajendraparmar83423 ай бұрын
Both Daughters are our asset. Lage Raho. We are with you.
@bharatchaudhari53733 ай бұрын
ગોપી બેન નું વ્યક્તવ્ય ખૂબ જ સારી છે... ધન્યવાદ.❤❤❤
@kumarvinod773 ай бұрын
Gopi Ghanghar is good journalist.We know him since she was working with Aaj Tak.Good keep it up
@shaileshdesai89913 ай бұрын
Gopiben real journalist salute
@harshilranpariya41693 ай бұрын
કેન્દ્ર અને રાજ્ય ભાજપના નેતાઓને ગોપીબેન અને દેવાંશી બેન ને અરીસો બતાવી દીધો છે હવે ભાજપના નેતાઓને કેટલો બોધપાઠ લેવો જોઈએ બંને બહેનો ને ખુબ ખુબ અભિનંદન
@dahyabhaipatel28323 ай бұрын
વાહ ગોપી બેન & દેવાંશી બેન ની પત્રકારત્વ ની બેલડી એટલે સારસ બેલડી