Uncut Podcast। Mittal Patel એક એવા સમાજ સેવી જેમની વાતો તમને કંઇક સારું કરવા પ્રેરશે।Devanshi Joshi

  Рет қаралды 29,815

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 176
@alpeshsinhrajput3556
@alpeshsinhrajput3556 5 ай бұрын
મિત્તલબેન ના સહયોગથી અમારા ગામમાં 7500વૃક્ષો વાવ્યા છે ખૂબ સરસ 🌲 વૃક્ષો થયાં છે
@mr.creator773
@mr.creator773 Ай бұрын
મિતળબેન ના માનવતા માટે ના કાર્યો ખરેખર અભિનંદનને પાત્ર છે.
@pankajpanchal-j6c
@pankajpanchal-j6c 5 ай бұрын
આ બંને ગુજરાત ની દીકરીઓ ને સાથે સાંભળવી એક અદ્ભુત સંજોગ છે. ખુબ ખુબ ધન્યવાદ આવી રીતે સવજીભાઈ ધોળકીયા ને પણ લાવો એમને પણ પ્રક્રુતિ માટે બહુજ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ખુબ ખુબ ધન્યવાદ
@gohilbharat1122
@gohilbharat1122 5 ай бұрын
ખરેખર ખુબ જ સરસ કાર્ય તેઓ કરી રહ્યા છે અને ખાસ કરીને પર્યાવરણ પર દિલથી ધન્યવાદ છે મિત્તલબેનને.....🙏🎉🎉🎉
@surekharavat8586
@surekharavat8586 5 ай бұрын
મિત્તલ બેન દ્વારા લખાયેલી ત્રણ બુકો ખૂબ જ સરસ છે સરનામા વિના ના માનવી, પણ અહીં સુખ નથી આવતું, એને જાકારો કેમ દેવાય....
@jkupadhyay7224
@jkupadhyay7224 5 ай бұрын
દેવાંશી બહેન, મિત્તલબેનની વિવિધલક્ષી સમાજ સેવાની પ્રવૃત્તિઓ ખુબ જ પરિણામ દાયી છે.નોધપાત્ર છે.પ્રશંસનીય પણ છે.આપણે આપણા સ્રોતોનો ઉપયોગ કરી મઍગ્સએ એવોર્ડ માટે ભલામણ કરવાની શરુઆત કરીએ.
@bhachaahir4680
@bhachaahir4680 Күн бұрын
ખુબ સરસ કાર્ય મિતલ બેન રામબાઈ માં જે ભૂલકાં માટે ભેખ લઈને ફર્યા તે ક્યાંક પ્રેરણા માં રામબાઈ મલી હશે
@RajeshPatel-od2dz
@RajeshPatel-od2dz 5 ай бұрын
Both MITTAL AND DEVANSHI ARE AT THEIR BEST IN THEIR RESPECTIVE FIELDS... ❤❤
@rajuranpara6352
@rajuranpara6352 4 ай бұрын
મિતલ બહેન તથા દેવાંશી બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ જ ઉમદા કાર્ય કરે છે.
@J_nik3692
@J_nik3692 3 ай бұрын
ખબર નઈ કેમ મે 15 મિનિટ જ જોયુ હતુ ને ગળે ડુમો ભરાઈ આવ્યો આખરે થોડી વાર મા રડી પડ્યો. આવા સરાહનીય કામ માટે ખૂબ ખૂબ આભાર મિત્તલબેન 🙏🙏🙌
@JunjiyaYogeshsinh
@JunjiyaYogeshsinh 5 ай бұрын
Thanks!
@jayeshpatel1980
@jayeshpatel1980 5 ай бұрын
મિત્તલ બેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@Sahasrara1008
@Sahasrara1008 5 ай бұрын
I was thinking for two months that Mittal should be interviewed by Devanshi ben... It came true today...❤❤❤
@VipulPatel-n2n
@VipulPatel-n2n 15 күн бұрын
Tamari atyar sudhi ni sauthi best vyakti
@SparrowWorld1008
@SparrowWorld1008 5 ай бұрын
Devanshi and Mittal means two pious souls are out to inspire other thousands pious souls to walk run n fly like them ignoring the hardships they face on their paths on daily basis ❤❤
@RamabhaiBapodra
@RamabhaiBapodra 5 ай бұрын
બેન તમને અને મિતલબેન સાંભળીને એટલું જ કહેવું છે કે "નારી તું નારાયણી ને ભૂમિ નો તુજ પર ભાર, સરજી નો હોત શામળે તો કેમ ચાલત સંસાર..." જય હો નારી શક્તિ બેનબા... 🙏
@bharatdangadhavi5145
@bharatdangadhavi5145 4 ай бұрын
ખુબ ખુબ અભિનંદન મિત્તલબેન અને દેવાંશી બેન આપ બંને ને...ખરેખર ભારતીય સન્નારી આને જ કહેવાય...સાચી સમાજ સેવા એ જેવા તેવા નું કામ નથી...વંદન છે આપને...
@KathekiyaLimbabhai
@KathekiyaLimbabhai 5 ай бұрын
મીતાબહેન અને દેવાંશીબહેન ને ખુબ ખુબ અભિનંદન
@jaydip_prajapati
@jaydip_prajapati 4 ай бұрын
આપ પર્યાવરણ માટે અને આવનાર સમાજ માટે ખુબજ સરસ કાર્ય કરો છો, આવુ અવિરત પ્રમાણે કાર્ય કરતા રહો એવી ઇશ્વર શક્તિ આપે એવિ ઇશ્વરને પ્રાર્થના...
@shobhanabenvrajlalbabariya3182
@shobhanabenvrajlalbabariya3182 5 ай бұрын
વાહ સુપર જોડી હું આપ બંને બહેનો ની ફેન છું... મને હજુ મોબાઈલમાં લાઈવ ચેટ કરતા પણ નથી ફાવતું પણ હું આપને બહુ દિલથી સાંભળું છું.. ચકાસ બંને મેડમ ને ખુબ ખુબ અભિનંદન..👏
@nndhagal8433
@nndhagal8433 4 ай бұрын
વાહ મિતલ બેન... ધન્ય હો 🎉 ખરેખર સાચી દિશા છે જીવનની... આપનું જીવન સાર્થક..
@ranchhodanghan7900
@ranchhodanghan7900 4 ай бұрын
મિત્તલ બેન નું કામ સરાહનીય છે આવું કામ બધાં પ્રયત્નો કરવા જોઈએ બેન ને વંદન
@ashokshah7193
@ashokshah7193 4 ай бұрын
વંદે માતરમ્ મતદાતાઓ સ ન વિ વિ ગરિબો નુ લોહી ચૂસીને ધરાતાં નથી એવા ઘરાણાશાહી ના ખોરડા લોહી પિયે તોય વ્હાલો પત્રકાર એઠવાડ મળે તોય વેચાય ભલે વર મરો કન્યા મરો પણ મારૂ તરભાણુ ભરો એવા વાતાવરણમા પણ બહેનશ્રી દેવાંશી ના ઉપક્રમ અભિનંદન ને પાત્ર ક્ષમસ્વ 🇮🇳ભારત ભારતીય તનમન જીવનસે જૂડો માતૃભૂમીસે🙏 🙏જા ગ તે ર હો🙏
@RamdevsinhGohil-t4r
@RamdevsinhGohil-t4r 4 ай бұрын
મિત્તલ પટેલ સમાજ સેવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે. દેવાંશી તેઓને સાંભળ્યા જ કરીએ તેવુ થાય.
@bharatthakor4679
@bharatthakor4679 4 ай бұрын
બંને ની સમાજ માટે ની સમાજસેવા સમાજ માટે ની નૈતિક અને સાચી જવાબદારી નિભાવવાની નિષ્ઠા ને સલામ
@nakulkrathod8292
@nakulkrathod8292 4 ай бұрын
દેવાંશી બેન અમે જે રીતે તમને જોઈએ છે તમારી વાતોને અનુભવ કરીએ છીએ એક સાચી માહિતી મેળવીએ છીએ એ જ રીતે અમે મિત્તલ બેન ને પણ જોયા છે અને સાંભળ્યા છે યૂટ્યુબ ચેનલ દ્વારા પણ મિત્તલ બેન ને અમે અમારા નવસારીમાં રૂબરૂ મળ્યા ખુબ આનંદ થયો તેઓ અમને સયાજી વૈભવ લાઈબ્રેરીમાં મળવા જેવા માણસો કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા અમે આશા રાખીએ છે કે તમને પણ એકવાર મળવાનો લાવો મળે
@kanubhaidhadhal1224
@kanubhaidhadhal1224 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ આભાર મીતલબેન કરુણા. ના. અવતાર લાખ લાખ વંદન
@govindmajithiya8033
@govindmajithiya8033 5 ай бұрын
ખૂબ સરસ આવિ વિસારો સાંભળી ધન્ય છે ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન
@bhumikasolanki4960
@bhumikasolanki4960 5 ай бұрын
વાહ! આજ તો બન્ને ધુરંધરો ને એક સાથે સાંભળવા નો મોકો મડયો.
@ashabhavsar7518
@ashabhavsar7518 5 ай бұрын
Mittal ban God bless you. Tamne khub sari health and ayushy ape Ishwar.
@mandaliyamanoj9334
@mandaliyamanoj9334 5 ай бұрын
બેન બા ને અભિનંદન 🎉 ખૂબ સરસ કાર્ય, પર્યાવરણ વિશે ખૂબ સરસ વાત કરી.
@jahubhaiParmar-d8m
@jahubhaiParmar-d8m 2 ай бұрын
Mitalben ne koti koti vandan
@nareshsodhaparmar4041
@nareshsodhaparmar4041 5 ай бұрын
Wah jordaar.. Khub j saras kam karo 6o..mittal madam
@bachubhaigamit4488
@bachubhaigamit4488 5 ай бұрын
23:51 Devanshiben you 25:29 brought a beautiful event through Mittalben Patel to us . We expect you will bring such more events in time to come. It appears that only women can understand human being very well.Devanshiben you are bringing such events because you are having heart of mother. We hope you will continue your noble work in future. Thanks
@jkupadhyay7224
@jkupadhyay7224 5 ай бұрын
આ વાર્તાલાપ ખુબ જ સરસ રહ્યો.બંને બહેનોને અભિનંદન.
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 4 ай бұрын
મિત્તલ બેન નું કામ ની વાતો સાંભળીને એમ લાગે કે બહુજ સારું કામ છે,તે બદલ સો સો સલામ કરીએ તો પણ ઓછી પડે
@sanjayambadiya6970
@sanjayambadiya6970 4 ай бұрын
Salute to Both of you who are working for NTDNT ..Thanks a Lot for concern for Real Bharat
@rahullimbadiya7532
@rahullimbadiya7532 5 ай бұрын
Great mittal Patel and jamavat
@ArvindbeladiyaBeladiya-yy8gj
@ArvindbeladiyaBeladiya-yy8gj 5 ай бұрын
Jai Ho
@jadavrahul168
@jadavrahul168 5 ай бұрын
One of the best video on channel🎊🎊
@durgeshsanghani
@durgeshsanghani 5 ай бұрын
Khub khub dhanyavaad aa janeta ne..
@ShreekarParmar-i3q
@ShreekarParmar-i3q 5 ай бұрын
🎉patel samaj no jay ho
@jayantbagda3385
@jayantbagda3385 4 ай бұрын
મિતલબેનની કામગીરી કાબિલેદાદ છે, અભિનંદન....
@nebhapindariya1195
@nebhapindariya1195 4 ай бұрын
વંદન મિતલબેન અને દેવાંશી બેન મિતલ બેન ના આ વિચારો દરેક વ્યક્તિ પાસે પહેચે એ આ બંને બેનો ના વિચારો શેર કરીએ આપણી ફરજ નિભાવીએ
@arjanbhaivinjuda8618
@arjanbhaivinjuda8618 4 ай бұрын
બે બહેનો ની ઝમાવટ માં સાંભળવાં ની મજા પડી ગઈ.
@bharatsinhgohil9242
@bharatsinhgohil9242 5 ай бұрын
આવા સન્માનીય વ્યક્તિનું બહુમાન થવું જ જોઈએ
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 5 ай бұрын
અદ્ભુત! Podcast
@JayantiChaudhari-qf4ib
@JayantiChaudhari-qf4ib 5 ай бұрын
Thank you mittalben
@nareshbhaipatel8756
@nareshbhaipatel8756 4 ай бұрын
Proud of patidar❤
@prakashtilva6368
@prakashtilva6368 5 ай бұрын
બંને બહેનોને આ સુરીલા સંવાદ માટે અભિનંદન અને આભાર!🎉🎉🎉
@madhubhaipatel5100
@madhubhaipatel5100 4 ай бұрын
Mittal Ben u are the Annapurna of land a great vision &!Mission for welfare of minor Communities & Environmental vision also & lots of plantation on land a great concern for rural Areas is really very awesome.Commended.Keep it up Best luck for your future vision also.🌹👍🏼
@hareshpatel4446
@hareshpatel4446 4 ай бұрын
મિત્તલ બેન સરસ work કરી કર્યા છે
@vinodshah852
@vinodshah852 4 ай бұрын
Thank you very much ❤
@kasiramkapdi5126
@kasiramkapdi5126 5 ай бұрын
વ્હાલા મિત્તલબેનએ પ્રકૃતિના જતન માટે અમારાં બનાસકાંઠાને પસંદગી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. 🙏🙏😊
@koi8363
@koi8363 4 ай бұрын
Wah khub saras, khub janva malyu mitalbahen pase
@nndhagal8433
@nndhagal8433 4 ай бұрын
બંને બહેનો ને અભિનંદન 🎉 ખૂબ સરસ સંવાદ
@dineshodiya8323
@dineshodiya8323 4 ай бұрын
એક સાથે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારને સાંભળીને ધન્યતા અનુભવાઈ
@dhrangaddhaval7889
@dhrangaddhaval7889 4 ай бұрын
હું તમને કાયમી સાંભળવા વાળો માણસ બેન આજે બન્ને બહેનો સાથે સાંભળી આનંદ થયો ખૂબ ખૂબ આભાર
@pitambarbhaikasundra9088
@pitambarbhaikasundra9088 4 ай бұрын
ભારતીબેન ખુબ સરસ
@rajshikhuti6271
@rajshikhuti6271 5 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@Bjpatel
@Bjpatel 4 ай бұрын
Both are my favourite....good work both of u...Jay shree umiya ❤❤❤
@LalitKhakhar
@LalitKhakhar 4 ай бұрын
No words for praise,you both are beyond.,.
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 5 ай бұрын
બીજો એપિસોડ કરજો દેવાંશી બેન મિત્તલ બેન સાથે ખુબ સરસ મજાની
@NareshPrajapati-nj1zm
@NareshPrajapati-nj1zm 5 ай бұрын
Salute Che tamne Didi 🎉🎉🫡🫡
@gitajoshi3125
@gitajoshi3125 4 ай бұрын
Very good communication. You both are great 👍👏
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 4 ай бұрын
Congratulations Devanshi ben mittal ben
@hp70
@hp70 4 ай бұрын
મીત્તલ બેન જેકાર્ય કરી રહ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી મિત્તલબેન તમે સંવિધાનની પહેલા પેજની લાઈન આપણે ભારતીય વિ ધ પીપલ્સ ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છો
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 5 ай бұрын
VERY GOOD JAMAVAT JAY MATAJI JAY SHRI KRISHNA CONGRATULATIONS 🎉 NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI MITAL BEN AND DEVANSHI BEN
@maheshpatel3471
@maheshpatel3471 4 ай бұрын
KHUB SARAS BEN🙏🙏
@pratikmakwana6216
@pratikmakwana6216 4 ай бұрын
Bov mast interview che Veri good 💯💯💯💯💯
@jayeshahir7904
@jayeshahir7904 4 ай бұрын
Good work
@kasiramkapdi5126
@kasiramkapdi5126 5 ай бұрын
સોનામાં સુગંધ ભળી એવુ લાગે. બન્ને ઉમદા વ્યક્તિત્વ. વ્હાલા બન્ને બહેનો પોતાના ક્ષેત્રે ખૂબ જ અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે. જ્યારે ગમતા વ્યક્તિને સાંભળવાના થાય ને ત્યારે ખૂબ રાજીપો થાય. 😊❤️
@kanubhaipatel3802
@kanubhaipatel3802 5 ай бұрын
Good Work For Human shitalben God blessing you up to your goal❤🎉
@dilipsindha3564
@dilipsindha3564 5 ай бұрын
બંને ને સાંભળવા ખુબ ગમે છે 🙏🙏
@archan938
@archan938 Ай бұрын
Congratulations metal ben
@sanjaykumarvanodiiya7053
@sanjaykumarvanodiiya7053 4 ай бұрын
Great work mitalben ❤❤❤
@DDG_08
@DDG_08 4 ай бұрын
Best!!❤
@rajeshbarad2668
@rajeshbarad2668 5 ай бұрын
Filling very happy to see both of you to geather. It was my one of my wish which comes true today. You both are made for each other. એક બીજાના પૂરક. Hope will see you both to geather in future. Make a tie both of you. ફાયદામાં રહેશો.❤
@mdcreation9423
@mdcreation9423 5 ай бұрын
Thank you so much devnashi
@kunalshrimali3365
@kunalshrimali3365 4 ай бұрын
Awesome ....❤❤❤❤
@ashoksadhu918
@ashoksadhu918 5 ай бұрын
ગુરુ કી જય
@Sahasrara1008
@Sahasrara1008 5 ай бұрын
This discussion should have continued for full one hour...
@ravalmahendramama9882
@ravalmahendramama9882 2 ай бұрын
આપનું પૂરું એડ્રેસ મોકલવા વિનંતી
@bhaveshdudhrejiya9887
@bhaveshdudhrejiya9887 5 ай бұрын
Imotional..
@ajaydumraliya2775
@ajaydumraliya2775 5 ай бұрын
Tow legends one frem
@RashikbhaiPoshiya-yq1xb
@RashikbhaiPoshiya-yq1xb 4 ай бұрын
Vah............
@jayvadanbhatt9379
@jayvadanbhatt9379 5 ай бұрын
Good 👍 interview I like it
@lalitmakwana4565
@lalitmakwana4565 5 ай бұрын
Nari shakti jindabad aa kaam sirf behnoj kari sske koi ni vedana jani tenu samadhan karvu khubaj agharu kaam chhe vaah ben abhinandan apne
@himmatbhaisavaliya4110
@himmatbhaisavaliya4110 5 ай бұрын
Very nice 🎉🎉🎉
@realpalitana2371
@realpalitana2371 5 ай бұрын
બેઉ મારા ફેવરિટ❤❤❤
@ramsinhrathod97
@ramsinhrathod97 5 ай бұрын
Good 🎉🎉🎉🎉
@aiyubkhanyasinkhan5943
@aiyubkhanyasinkhan5943 4 ай бұрын
Mitalben,,anay pachata samaj ,jati, visatar ma pan pravas karvani, anubhav karva mate pryas karva jaruriyat
@tersingrathva1643
@tersingrathva1643 5 ай бұрын
2 women's the best work
@aalmayur-q3e
@aalmayur-q3e 5 ай бұрын
બેન અમારે ૫૦૦ વીઘા ગૌચર છે .અહીંયા જમીન બોવ જ સરસ છે .પાણી પણ ઓછું જોઈએ એમ છે .પાલડી ગામ ,સિહોર તાલુકો ,ભાવનગર જિલ્લો .
@creativechemistry3418
@creativechemistry3418 5 ай бұрын
બન્ને મારા ખુબ ગમતા તમારા બંને માંથી શીખી છું કે સાચા હોઈએ તો આપડે એકલા પણ એકડા જેવા છીએ
@mukeshchavda9173
@mukeshchavda9173 5 ай бұрын
Nice
@girishprajapati5940
@girishprajapati5940 9 күн бұрын
👌🙏❤️
@chiragpanchal1510
@chiragpanchal1510 Ай бұрын
Khajur bhai ne bolavo ❤
@chaudharienesh7105
@chaudharienesh7105 5 ай бұрын
🎉🎉🎉
@SodaThakor-s6d
@SodaThakor-s6d Ай бұрын
❤कोई चेरो दीलमे होतेहे❤
@M.D.Khaachar
@M.D.Khaachar 5 ай бұрын
🙏🏻
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН