Aavo rojmel kai jagyae male chhe.ane software kayu chhe.te janavsho
@poonambenram106917 күн бұрын
આચાર્ય પદર ખાતાવહી કઈ રીતે લખવી
@sanjaysinhchauhan86794 ай бұрын
Grant malya pela padar kharch ni nodh rojmel ma kevi rite thay e kejo
@ShreyashDabar4 ай бұрын
Have grant advance માં આવે છે.. પણ જો પોતે ખર્ચ કર્યા હોય તો pfms માં આચાર્ય પોતાનું vendor બનાવી ને 2000 thi ઓછી રકમ Payment કરી શકે. અને બિલ પર paid bye me લખી सही કરવી
@patelankita97513 ай бұрын
Ranilaxmibai atmaraxa grant kai rite vaparvi teni samaj apso
@ShreyashDabar3 ай бұрын
એ તો ઉપર કચેરી mathi karate શીખવવા આવશે
@shreekanyavidhyalaya-2sikk2785 ай бұрын
aa rojmel and khatavahi taiyar male che k print karel che
@ShreyashDabar5 ай бұрын
તૈયાર મળે
@B.D.dabhibharat5 ай бұрын
શાળા ની ગ્રાન્ટ કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ઑનલાઇન કોઈ પણ પ્રકારની વ્યક્તિ જોઇ સકે ખરો જેમ કે પંચાયત ની ગ્રાન્ટ
@ShreyashDabar5 ай бұрын
શાળા ni grant online कोई portal पर મુકતા નથી તેથી જોઈ શકાય નહીં.
@Karansinh_rajput_112 ай бұрын
@@ShreyashDabarto jova mate su karvu
@patelyogeshs9322 ай бұрын
Roj med pdf banavi n mokli sako?
@manshichanpa47024 ай бұрын
SMCE નો રોજમેળ કંઈ રીતે લખવો તેના વિશે માહિતી આપવા વિનંતી.
@NileshPatel-02633 ай бұрын
આચાર્ય પદરની એક એન્ટી બતાવવા વિનંતી... કેમ લખવી
@miteshkumarprajapati40025 ай бұрын
તમે જે શાળા ગ્રાન્ટ માટેની માર્ગદર્શિકા બતાવી એની પીડીએફ મુકવા વિનંતી
@ShreyashDabar5 ай бұрын
Discription માં લિંક છે ડાઉનલોડ કરી શકાય
@KamlaBhesaniyaАй бұрын
પરિપત્ર ડાઉનલોડ કરવો હોય તો
@ankitsolanki97485 ай бұрын
Sir aa pfms grant register kya madse.
@ShreyashDabar5 ай бұрын
જલારામ જનરલ સ્ટોર dahod
@2277Rahulparmar2 ай бұрын
Exal file and softwere hoy to send karso
@vaishalishah16255 ай бұрын
બિલ આગળની તારીખના હોય અને pfms પછી કર્યું તો રોજમેળ માં બિલ લીધું તે વખત ની એન્ટ્રી લખવાની ક નહિ?
@ShreyashDabar5 ай бұрын
રોજમેળ માં એ તારીખ j લખવાની કે બિલ નંબર 27 તારીખ 25.8.2024 ના બાકી ના ચૂકવ્યા
@jignesh321965 ай бұрын
Advice date lakhvi
@patelkalalsamaj3 ай бұрын
Smec રોજમેળ કેવી રીતે લખવો
@jayantilalpatel92815 ай бұрын
Best video for Pfms grant.
@bdchaudhari82313 ай бұрын
મિત્ર software ની લીંક મુકજો
@KamlaBhesaniya4 ай бұрын
કઈ ગ્રાન્ડ ક્યા ખાતામાં આવે તેની વિગતવાર વર્ણન કરો
@tandelankit81655 ай бұрын
સાહેબ એક્સેલ સીટ હોય તો મુકજો.
@patelkalalsamaj3 ай бұрын
શાળા ગ્રાન્ટ pdf moklo
@nirmalpanchal5605 ай бұрын
Nice video shreyashbhai
@patelkalpana98122 ай бұрын
School ma padr ni mahiti aapjo Bil kevi rite mokva te janavso
@9714B5 ай бұрын
Pfms na badha video muko
@manaspatel63145 ай бұрын
આચાર્ય પદર રોકેલા નાણાંની એન્ટ્રી અને તે ઉપાડેલા હોય તેની એન્ટ્રી કેવી રીતે કરવી તે સમજાવજો
@manaspatel63145 ай бұрын
પીએફએમએસ રોજમેળ અંતર્ગત બિલ રજિસ્ટર, ગ્રાન્ટ રજીસ્ટર, ખાતાવહી વગેરેનો પણ એક વિડીયો બનાવવા માટે વિનંતી
@ankitsolanki97485 ай бұрын
Sir software nu pan janavjo kyathi purchase karwanu
@ankitsolanki97485 ай бұрын
?
@ShreyashDabar5 ай бұрын
હું use કરતો નથી તેથી recommendation આપી શકું નહીં. પણ ઓનલાઇન જાહેરાત આવતી હોય છે