Aproval id ma dsc enroll thai gai che pan oparator id ma master ma dsc enroll option nathi aavatu.
@ranvaketan10 ай бұрын
Sir મેં મારી બંને dsc ઓફિસના pc માં એનરોલ કરી દીધી છે..તો હવે એ જ બંને dsc ને same pfms એકાઉન્ટમાં મારા પર્સનલ લેપટોપમાં એનરોલ કરીને use કરી શકું??? ટૂંકમાં ઓફિસેથી અને ઘરેથી એમ બન્ને જગ્યાએથી use થઈ શકે??
@mehulchaudhari0985 ай бұрын
Ha Thai sake pn laptop ma software install Kari levana
@bapuguj03 Жыл бұрын
Ty for the video
@Samir11387 Жыл бұрын
Excellent instructions
@LEARNINGUJARATI Жыл бұрын
Tx bhai
@hinapatel491111 ай бұрын
DSC mathi 2 payments karela chhe ,15 divs thaya pan haju suthi parti na bank accounts ma jama thya nathi e kem.
@radhe61496 ай бұрын
E payment ma jata. .. pending payment for DSC krta. No record found aave che ...su krvu ..pls..ans..
@jaygojiya5304 Жыл бұрын
Sir amare ek maker ane checker na id banavel chhe to haji checker 2 banavvu padse?
@LEARNINGUJARATI Жыл бұрын
Ha
@kunalpatel74246 ай бұрын
Sir dsc bank approv kare to approve thi Kai rite khyal aavshe.....🙏
@jasminmansuri61105 ай бұрын
Haa
@zakirhushensherasiya87 Жыл бұрын
ખૂબ સરસ રીતે આપ સાહેબ માહિતી આપી ખૂબ ખૂબ અભિનંદન સર સર. SMC ma અલગ અલગ હેડની ગ્રાન્ટ અલગ અલગ તારીખે જમાં થાય છે. તે ગ્રાન્ટ કઈ તારીખ જમાં ઠા તે જોવા માટે શું કરવું .આપ પાસે માહિતી હોય તો પ્લીઝ આપજો
@LEARNINGUJARATI Жыл бұрын
Tx District accountant pasethi CRC through mahiti leso
@anilsinhm.solanki6982 Жыл бұрын
Very nice
@LEARNINGUJARATI Жыл бұрын
Tx
@GANJAPRIMARYSCHOOL11 ай бұрын
SIR ME PFMSTHI TAMAR0 VIDIO JOY TE PRAMANY SIGNATORY CONFIGURATION MA LEVEL 1 MA MAHILA SABHYA ANE LEVEL2 PRINCIPAL SET KARIYA , STATUS PAN ACTIVATE BATAVE CHHE, PARANTU SIGNATURE UPLOAD THATI NATHI , JYARE BRCMATHI EK PDF MOKALAVI CHHE TEMA LEVEL 2 MA MAHILA SABHYA ANE PRINCIPAL SET KKARAVA EVU BATAVIYU CHHE TO YOGIYA MARGDARSHAN APACHOJI ME TA 5/1/20224 NA ROJ RUPIYA 1000 NU EPAYMENT KARELU APROVE PAN APEL PARANTU SIGN APLOAD NAHOTI THAY JENA KARANE AA PAYMENT THAYI SAKIYU NATHI TO MARE AA 1000 RUPIYANU FARITHI PAYMENT PAYMENT ADVISE BANAVU PADASE KE AAJ CHALASE. RUPIYA DRAWING LIMITMA KAPAY GAYA CHHE TO TE KEVI RITE RETURN THAY
@prakashmaheshwari9750 Жыл бұрын
Windows 7 system ma dsc thi payment kari sakay?
@mehkhan85892 ай бұрын
Signatory configuration karya pachhi bank account batavtu j nathi
@vahorashahinsalimbhai7205Ай бұрын
Cycle propsal banavana video mokli apo
@jagdishchandrakhan8086 Жыл бұрын
Hello, 5 day thaya DSC ma pending fail vendar batavatu Nhi..file aproov thai che to Na batave Bank Active che..
@sanjivjoshi85311 ай бұрын
Same problem any update
@mehulchaudhari0985 ай бұрын
Bank dwara DSC active kri 6 ye kevi rite check karvanu
@hetalbenpatel387411 ай бұрын
Dsc payments કર્યા પછી dsc e-payments બતાવતું નથી તો શું કરવું. અને આ payments ના થાય તો આ પૅમેન્ટ પાછું કેવી રીતે આવશે અને કેટલા દિવસમાં માર્ગ દર્શન આપશો please
@ghetiyajiya8 ай бұрын
Chakker 2 new banavvu pade evu Kai 6 ??
@yt_bad_boy_gaming80705 ай бұрын
Signature configuration ma ac number aavto nathi. Su process che. Please
@rajdeepkhuman4178 Жыл бұрын
Sir urgent hu tamari sathe vat karva mangu chu Amare pfms ma payment ma main payment holding acvount ma vyu gyu che to hve reverse thay shake
@LEARNINGUJARATI Жыл бұрын
Mail me crcnikolroad34@gmail.com
@hareshsutharsanavadprimary69043 ай бұрын
સર ચેકર 1 ની DSC ચેકર 1 ના લોગીન થી j થશે અને ચેકર 2 ની DSC ચેકર 2 ના લોગીન થી જ યુઝ થશે ને ?? પેમેન્ટ માટે પણ એજ રીતે થશે right???
@SmitaPatel-tb2kf11 ай бұрын
Dsc bank ma thi approval આપતા નથી તો shu karvu
@rakeshprajapati37988 ай бұрын
Chekar અને chekar 2 નવું બનાવવાનું?
@manishamagarvadiya77163 ай бұрын
SMDC માટે Video બનાવશો
@abdulgafurmansuri64706 ай бұрын
હું DSC key install કરું પછી જ્યારે કોમ્પુટર રીસ્ટાર્ટ કરું તો લોડ પડે છે અને એરર આવી જાય છે બોલો શું કરવું??? આપનો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી
શાળા કક્ષાએ જે ચેકર આઇ ડી બનાવીશું એ ચેકર ૧ સભ્ય સચિવની હશે કે ચેકર ૨ અધ્યક્ષ ની. Please guid
@prakashmaheshwari9750 Жыл бұрын
Ek pc ma ek j dsc chalse ke ek thi vadhu
@hindoliyaprimaryschool1062 Жыл бұрын
ઈ પેમેન્ટ માં dsc sinh winapp કરતાં pending file નથી બતાવતી no record બતાવે છે તો શું કરવું ?
@hetalbenpatel387411 ай бұрын
Same પ્રોબ્લેમ છે
@jagdishchandrakhan808611 ай бұрын
Chalu karvo dsc
@jagdishchandrakhan808610 ай бұрын
Chalu thayu Dsc..pement atkelu che haju
@meetmyn736 ай бұрын
આણંદ તાલુકામાં ચેકરનુ એક જ એકાઉન્ટ આપેલું છે બીજું કઈ રીતે બનાવવું તે સમજાવશો..આભાર
@patelalpesh83615 ай бұрын
DSc PIN number નથી તો શું કરવાનુ ક્યાંથી મળશે
@ghetiyajiya8 ай бұрын
Hello chaker 2 pen drive khali j batave 6
@SunilPatel-t2y11 ай бұрын
Windows 7 mein support Kare
@mukeshpatel336011 ай бұрын
DSC થી payment approval ભૂલથી પહેલા checker 2 આચાર્ય login થી કરેલ છે અને checker 1 Prominent Member માં payment file Approval માટે બતાવતી નથી.. તો Prominent member માં payment DSC થી approve કરવા શું કરવું?
@ranvaketan Жыл бұрын
Dsc જે pc માં એનરોલ કરી હોય તે pc માં જ pfms થી પેમેન્ટ કરી શકાય કે પછી અન્ય pc માં એનરોલ કરીને પણ પેમેન્ટ કરી શકાય??.....
@LEARNINGUJARATI11 ай бұрын
Gme tya kri skay
@ranvaketan11 ай бұрын
@@LEARNINGUJARATI એટલે એનરોલ એક જ વાર કરવી પડે..પછી ગમે તે pc માં dsc લગાવીને પેમેન્ટ કરી શકાય એમ ને??
@ASHISHPATEL-de7sf Жыл бұрын
Sir dsc na 1200 rupiya kevi rite levana?
@LEARNINGUJARATI Жыл бұрын
Cash hoy to tmara savings ma padar trike lai skay
@naumanbhala5806 Жыл бұрын
DEC પિન નંબર અને પેન ડ્રાઈવ બેંક માં થી આવશે ?
@LEARNINGUJARATI Жыл бұрын
Ha CRC apse
@girishpatel4199 Жыл бұрын
DSC ketla days ma active thase
@LEARNINGUJARATI Жыл бұрын
Week
@maheshzapadiya1098 Жыл бұрын
Sirji અમારે Checker 1 Principal માટે બની ગયું છે અને Checker 2 SMC Prominent Member માટે બની ગયું છે તો શું કરવું ??? (બંને DSC આ પ્રમાણે Approve થઈ ગઈ છે.) Video માં કહેવામાં આવ્યું છે કે Checker 1 SMC Prominent Member માટે અને Checker 2 Pricipal માટે બનાવવાનું છે તો હવે શું કરવું ??? અને જો કંઈ Problem ના થાય એવું હોય તો Signatory Configuration માં કોને Signatory Level 1 આપવું અને કોને Signatory Level 2 આપવું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. Please rply Sirji
@LEARNINGUJARATI Жыл бұрын
Bnne I'd disable kri skay Bnne I'd new bnavi fari checker 1 SMC member ane checker 2 principal mate bnavvu Evu na krvu hoy to jem DSC approval api che e j I'd ej mujb kram bdline use krso.. Cheker 2 pehla approval apvi Cheker 1 mathi pachi..
@maheshzapadiya1098 Жыл бұрын
Thank u so much Sirji આવી રીતે માર્ગદર્શન આપતા રહેજો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravindrapatel6114 Жыл бұрын
@rohitj.ladani Жыл бұрын
આચાર્ય નું મેકર એકાઉન્ટ અને સભ્યનું ચેકર એકાઉન્ટ બનાવેલ છે. તો ચેકર વન સભ્ય માટે અને cheker 2 આચાર્ય માટે એ બનાવવું પડે ?
@LEARNINGUJARATI Жыл бұрын
Hve ek principal nu bnavvanu
@rohitj.ladani Жыл бұрын
@@LEARNINGUJARATI thanks for your guidance
@gahanjoshi Жыл бұрын
Dsc deactivate thai gayu hoyto fari active kai rite karvu
@LEARNINGUJARATI Жыл бұрын
Admin ma Jai signatory configuration ma Jai activate krso
@gahanjoshi Жыл бұрын
એક વાર dsc ડીએકટીવટ થયા બાદ ફરી એકટીવ કઈ રીતે કરવી સિગ્નેચરી ઓથોરિટી માં નથી થતું સાહેબ
@rameshbhatiya11485 ай бұрын
Sir આપનો મોબાઇલ નંબર આપી શકશો.
@YOUTUBESIXSHA Жыл бұрын
આ માં pdf છે તે મોકલી આપોને
@kanusagar1982 Жыл бұрын
એપૂર્વ થઈ ગયા પછી પેમેન્ટ માટે ડિજિટલ સાઈન કરતા એરર આવે છે થતું નથી
@jagdishchandrakhan8086 Жыл бұрын
Su એરર આવે છે.
@kanusagar1982 Жыл бұрын
@@jagdishchandrakhan8086 થઈ ગયું આભાર
@dilipbhankhariya1529 Жыл бұрын
DSC સાથે અમારે કોઈ પીન આવ્યો નથી ફક્ત પેન દ્રાઈવ જેવું કંઈક આવ્યું છે તો પિન ક્યાંથી મેળવવાનો?