કાંઈ પણ સ્વાર્થ વગર આમારા માટે આટલું કરવાં માટે આભાર સાહેબ 🙌🙌
@FalgunSir7 ай бұрын
🙌🙌🙌
@zalaila50447 ай бұрын
Thank u sir 🎉🎉@@FalgunSir
@Mr.Creation98217 ай бұрын
Thank you sir
@bhaveshbavliyabavaliyabhav99427 ай бұрын
❤
@mr.rajeshmakwana58596 ай бұрын
Sir mare 23/02/2024 na exam hati ane me kutch ma form bharelu che mare 85 mark thay che to janavso ke mare physical ni tayari karvi joie ke nai@@FalgunSir
@parikshitsinhmori10976 ай бұрын
હજી પ્રશ્ન છે તો શું હજી જય શકવી
@RathodBrij-pu2pn7 ай бұрын
મહેરબાની કરીને exam રદ ના થાય તે માટે વિનંતી છે 🙏😢ઘરના પરિણામ ની રાહ જોઈને બેઠા છે ઘણા સમયથી મહેનત કરી હતી 🥹
@FalgunSir7 ай бұрын
નહીં થાય એવું
@jayeaidit_087 ай бұрын
Right
@Jaydipsinh007-vg4jp7 ай бұрын
Sachi vaat ch 😔🥺
@Manekdevishinh-bc3zf7 ай бұрын
આભાર સાહેબ @@FalgunSir
@hpgamer00767 ай бұрын
Ha bov dukh thase😢
@LOOKSETUP7 ай бұрын
Dipak rajni unfollow button 😅
@Fauji2427 ай бұрын
સર Exam રદ ન થવી જોઇએ❤
@FalgunSir7 ай бұрын
Nahi thay evu
@kalpeshdedun51927 ай бұрын
Thanks for information sir🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@Aniruddhasinh6 ай бұрын
27 date chhe ky news chhe ? Forests ni
@pinalbhandari72547 ай бұрын
સર ફોરેસ્ટ ગાર્ડ પ્રત્યે તમે એકઝામ ચાલુ થવા પહેલા તમે જે સપોર્ટ કર્યો છે અને હાલ કોઈ અન્ય એકેડમી સપોર્ટ કરતી નથી પણ તમે હજુ પણ ફોરેસ્ટ ગાર્ડના સ્ટુડન્ટ સાથે આજે પણ તમે ઊભા છે તે બદલ તમારો ખુબ ખુબ આભાર.. લી. આપનો સ્ટુડન્ટ પીનલ ભંડારી...
@FalgunSir7 ай бұрын
🙏🙌🙌🙌
@villageenjoy51776 ай бұрын
ફોરેસ્ટની કાય અપડેટ સે કે નય સર
@shiyalmukeshr.songstatus5557 ай бұрын
Sir tamaro khub khub aabhar sir🙏🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@SureshParmar-fm3jb7 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@chavdanitin7 ай бұрын
Sir એક્ઝામ રદ ના થવી જોઈએ
@ગાંડીગીરનોવિદ્યાર્થી7 ай бұрын
Thank you sir......🙏 Good
@FalgunSir7 ай бұрын
🙏🙌
@sonalparmar-me7ih6 ай бұрын
ફાઈનલ કારે આવશે
@BharatRohit097 ай бұрын
ગમે તે થાય પણ પરીક્ષા રદ ના કરતા હુએ બો મહેનત કરી છે..હવે. નોકરી ના લીધે સમય ની મળે ....આંખો દુઃખી ગાય છે રોજ 10 કલાક વાંચી
@FalgunSir7 ай бұрын
એવું કંઈ નહીં થાય
@amitanjuVlogs6 ай бұрын
Ketla mark thaay che bhai Tamara???
@Rakeshdamor19917 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@FalgunSir7 ай бұрын
🙏🙌
@sonalparmar-me7ih6 ай бұрын
Sir મને ખબર નહિ કે મે કયા જિલ્લા માં ફોર્મ ભર્યું છે તો સુ કરવું.
@DKesari-d2f7 ай бұрын
Sir tamara jevu chhokra na kamna videos koe nathi banavi saktu , tamara ma chhokrav na bhavisya ne lay ne sache j chinta ane daya chhe , ame tamara aabhari chhay sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@SanjuSanju-bs4sr7 ай бұрын
આભાર સર 🙏🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@pratikjoshi23527 ай бұрын
Tme je kro cho ae Sara mate ch pan exam 1.5 year thi chale...hju ketlo smay apvo pdse..??
@sandip88257 ай бұрын
Khub khub abhar sirji🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
🙌🙏
@mehulsindhav84807 ай бұрын
કેન્સલ તો ના જ થવી જોઈએ નહિતર અમારી આટલા મહિનાની મહેનત પર પાણી ફરી જશે
@FalgunSir7 ай бұрын
નહીં થાય
@AmulAhir7 ай бұрын
સાહેબની સાથે ગાંધીનગર ખુબ મજા આવી અને બહુજ સારો support કાર્યો. અને વિધાર્થીઓ સાથે ખાધા પીધા વગર લાસ્ટ શુદ્ધિ સાથે હતા. સાહેબનો જેટલો આભાર માનીએ આટલો ઓછો છે. ખુબ આભાર સાહેબ.🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@UttamKumarRajgor5 ай бұрын
135 mark maa su thu નર્મદા જિલ્લામાં
@TrishuJoshi-gd2tb6 ай бұрын
20 /2 koi ne exam hati 1 shift ane ketla mark thay che plz answer me ane tmne pepar kevu lagyu htu hard ya essy?????🤔🤔🤔🤔
@solankijitendrasinh44157 ай бұрын
Exam rad karone. Pan
@shivanibariya91837 ай бұрын
Thank thank so much falgun sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@ketanparamar69277 ай бұрын
સર exam રદ ના થાય તો સારું મેહનત પર પાણી ફરી જાસે 😢
Sir ji namaskar🙏,, મારાથી મોટી ભુલ થઈ ગઈ છે,, મે અહમદાવાદ થી form ભર્યુ છે,, પણ girls માટે તો seat જ નથી,,, તો sir જો હું પાસ થઉ,, તો શું મને chance આપશે?? અને હું general catagery થી belong કરું છું,,, મારાં marks 118 થાય છે,,, reply આપવા વિનંતી sir🙏🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
એવું આમાં શક્ય નથી - પોલિસની કે અન્ય તૈયારીમાં લાગી જાઓ
@bhartivirvani70637 ай бұрын
@@FalgunSir ધન્યવાદ sir ji 🙏🙏 reply આપવા બદલ,,,🙏🙏, હવે મને ખ્યાલ આવી ગયો કી આના કરતા ગુજરાત પોલીસ ની તયારી કરું 👍,,,
@YT_from_gujrat7 ай бұрын
બેન તમે ડીસા આવેલા તૈયારી માટે 😢
@bhartivirvani70637 ай бұрын
@@YT_from_gujrat na bhai
@virpalsinhchauhan19927 ай бұрын
ખુબ સરસ Sir તમારો ખુબ ખુબ આભાર ❤
@FalgunSir7 ай бұрын
🙏🙌
@jogiranahamir27257 ай бұрын
Sir પાંચ વર્ષ થી ફોરેસ્ટ ની તૈયારી કરીએ છીએ અને સારા માર્ક લાવ્યા અને પરીક્ષા કેન્સલ થાય તો sir અમે કઈ મશીન તો નથી ને વારંવાર તૈયારી કરીએ...
@FalgunSir7 ай бұрын
એવું નહીં થાય - ચિંતા ન કરો
@bariyaanil45437 ай бұрын
Forest mate Last revision ma tamara videos joi ne gayo hato sir, 145 marks thay che. Thank you so much sir .
@moviesboxtv87227 ай бұрын
Psi, constable અને forest નું ગ્રાઉન્ડ સાથે આવશે એવું લાગે
@mehulkumar84857 ай бұрын
સર તમારો ખૂબ ખૂબ આભાર. સર તમે positive વાતો કરો છો. જય હિન્દ
@FalgunSir7 ай бұрын
🙏🙌
@ramchandkhant97077 ай бұрын
Thanks sir chheli ghdiye vidhyarthi o ne madad karvaa badal aabhaar
@FalgunSir7 ай бұрын
🙏🙌
@VasavaSandip-qx3mb7 ай бұрын
સર પરમ દિવસે હુયેજ એટલે કૉમેન્ટ કરેલી તે બદલ માફ કરશો મને લાગ્યું આ બધા જસે તો પરીક્ષા રદ કરશે એટલે માટે હું આપડા વિડિયો જોઈ ને મે આપને ના પડતો તો કે ના જતા તમે વિડિયો માટે એવું કરો છો એના માટે હું માફી માંગુ છું સર કેમ કે મારા પણ ફામલી ની આશા મારા પર છે એટલા માટે મર થી એ લખાયું બદલ માફી માંગુ છું આપ સારું કરી રહ્યા છો
@FalgunSir7 ай бұрын
🙏🙌
@jitendradesai55717 ай бұрын
Hello sir me kya district ma form bharyu a khyal kevi rite avse sir plz janavso sir
@FalgunSir7 ай бұрын
E to have form hoy to khbr pade
@barianiteshnitesh58797 ай бұрын
High court ma CCC certificate farjiyat Jose sar
@natuerlover287 ай бұрын
Sir Dil thi aabhar tamaro tame amara mate jetlu yogdan aapyu che ena mate ame Tamara Dil thi aabhari chiye❤
@FalgunSir7 ай бұрын
🙏🙌
@hirenamchheda7 ай бұрын
સર જ્યારે એક્ઝામ આવવાની હતી ત્યારે લેક્ચર અનેક લોકો લેતા અને જેમાંથી પણ ઘણું પૂછાનું છે પણ સર તમારું કામ ફક્ત લેક્ચર લેવાનું છે છતાં પણ વિદ્યાર્થી ઓ માટે એટલી મેહનત કરો છો કોઈ પણ સ્વાર્થ વગર એ બદલ આભાર
@FalgunSir7 ай бұрын
🙏🙌
@mukeshthakor74457 ай бұрын
સાહેબ મારે ત્રણ પ્રશ્નો સાચા હતા અને રદ થઈ ગયા તેનું શું કરવું
@FalgunSir7 ай бұрын
રુબરુ રજુઆત
@alpeshthakor30567 ай бұрын
સર ૨૮૬૦૦૦, એ પરીક્ષા આપી
@vipulthakor65527 ай бұрын
Sir me forest mate 1 ysr thi mehent karato to tamara lidhe mare 130+ thi se exam fari thi na lavay ni to hve takat nathi fari thi toyari karava ni
@FalgunSir7 ай бұрын
એવું નહીં થાય ચિંતા ન કરો
@GametiAruna7 ай бұрын
Har har Mahadev ❤🙏 Thank you sir 🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌 હર હર મહાદેવ
@kabaddiplayer64357 ай бұрын
Sir sachi vat 6e bau karyu 6e tame thankyou atlu badhu vicharva mate 🥺
@FalgunSir7 ай бұрын
🙏🙌
@gavitvandana87947 ай бұрын
Bsss atlu j k Exam Rad na thvi joye
@FalgunSir7 ай бұрын
Nahi thay evu
@bharatvaishnav3807 ай бұрын
10X u sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@kishorbaria34777 ай бұрын
jay hind sir thank you for information ❤
@FalgunSir7 ай бұрын
🙏🙌
@vipulrathod75587 ай бұрын
Exam રદ જો થાઈ તો જોવાજેવું થાઈ જશે ભાઈ
@FalgunSir7 ай бұрын
એવું નહીં થાય
@LalusinhMakvana7 ай бұрын
Ane raning na Marc kem kapya Hasmukh patwlya a
@sagarthakor79217 ай бұрын
રદ ના થાય હો નાકે ઘરે શું જવાબ આપીશુ
@arjunahir19277 ай бұрын
Thank you 🙏 Jay Dwarkadhish sir 🙏🙏🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌 જય દ્વારકાધિશ
@gohilvijay63677 ай бұрын
Sir hu kale gandhinagar javano su to mari arji lese ne
@FalgunSir7 ай бұрын
હા
@LalusinhMakvana7 ай бұрын
Bhai a forest 2012 ma koyi ak qweshon nathi rad thavi joye
@hiteshpatel72957 ай бұрын
સાહેબ 78 ગુણ છે મારે એમા normalization થાય કે નહી જણાવજો કે 80 નીચે વાળા નું ના થાય
@FalgunSir7 ай бұрын
Thai sake ema vadhi pan sake and ghati pan joie normalisation ma shu thay che
@parmarshailesh14137 ай бұрын
Sir 18 tarikh shift 3. 118 mark che . dahod ma. Obc.fast raund ma chans kharo
@gurucreation97597 ай бұрын
Sir me je district ma form bharyu 6e tya jagya nathi to su ground mate bolavse, plz sir ans aapjo
@FalgunSir7 ай бұрын
ના - એ જ વાંધો છે એટલે હવે તલાટી જેમ ફોરેસ્ટમાં પણ જિલ્લા વાઈઝ હટાવવું જોઈએ
@LalusinhMakvana7 ай бұрын
Ipc crpc avidashact. Ane raning kem kadhu?
@balakabhaiverana89497 ай бұрын
કેન્સલ ના થવી જોઇએ સર આટલા વર્ષ ની મહેનત પાણી માં જાય
@FalgunSir7 ай бұрын
નહીં થાય એવું
@sukhichaudhary13017 ай бұрын
Only tmara video joi n mhent kri he sir house wife 6u child ne gharnu bdhu kam smbhali 105 thay 6 marks ummid 6 k thai jay. Wait kriye 6iye thank you sir
@FalgunSir7 ай бұрын
Thai jase don’t worry 🙌🙌🙌
@chaudhariyogesh58717 ай бұрын
Thank you sir..
@FalgunSir7 ай бұрын
🙏🙌
@muktapatel32687 ай бұрын
14 June final ans key muki se website moklavjo
@priyankachaudhary41447 ай бұрын
Sir tamne contact kaya time a kari sakay
@FalgunSir7 ай бұрын
સવારે 10 થી સાંજે 10 સુધી
@rathvaalpesh40757 ай бұрын
Sir tamaro khub khub aabhar
@FalgunSir7 ай бұрын
🙏🙌
@Jaydipsinh007-vg4jp7 ай бұрын
કોઈપણ સ્વાર્થ વગર સાહેબ તમે અમારા માટે બહુ મહેનત કરો છો... ખુબ ખુબ આભાર તમારો સર... આ પરીક્ષા રદ્દ ના થવી જોઈએ બહુ જ મહેનત કરી છે અમે સાહેબ પ્લીઝ 🙏🥺😔
@FalgunSir7 ай бұрын
Nahi thay don’t worry
@djhirenrao47147 ай бұрын
Aa deepak Rajani ne tweet ma 2 saval aeva pu6ya hata k marcha lagya ane javab aapvana badle mane block j kari didho...aetla j nirbhay ane nidar journalist hoy to km bhagya ae aemne j khabar 6e😂
@umeshgamer88887 ай бұрын
1 varsh rah joi haji thodi rah joi laisu pan koi jode anyay no thavo joiye.
@FalgunSir7 ай бұрын
🙏🙌
@LilavatiPatel-bx8pc7 ай бұрын
Thank you sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@BOHARIYA.81827 ай бұрын
Sir 1 question no ans aapo please k pachu question rad thays hoy ane sacho ans aapdi pase hoy to pachi arji kyare ane kay rite thai sakse..?
@FalgunSir7 ай бұрын
રુબરુ
@BOHARIYA.81827 ай бұрын
@@FalgunSir sir aapdi badle bija arji kare to chale ne??
@FalgunSir7 ай бұрын
@@BOHARIYA.8182 હા
@sangitaparmar74977 ай бұрын
Sir proof sathe biju su lai javanu 6 amro confirmation print cbrt exam biju su lai javnu
@FalgunSir7 ай бұрын
Bas e j - question and enu proof pan print karavi ne
@sangitaparmar74977 ай бұрын
@@FalgunSir thx sir. Again thx ke tme amra mate agad avya dhyvad sir
@ashvinmakwana48437 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર સાહેબે
@FalgunSir7 ай бұрын
🙏🙌
@nileshhariyani72877 ай бұрын
Rajanibhai sub acccount 1500 jagyanu kaheta hata, avi ketali 226 jagya.
@sahilpatel28777 ай бұрын
એની વાત serious na levi vdhu
@nileshhariyani72877 ай бұрын
Sachi vat
@rathodaarti9317 ай бұрын
Sir... junagadh obc girls 97 mark thay che finel merrit ma aavani sakyta kharii?
@FalgunSir7 ай бұрын
હા ધીરે ધીરે ફિઝીકલની તૈયારી શરુ કરો
@r1rahulrathva3807 ай бұрын
Thanks sir 🙏selute ♥️
@FalgunSir7 ай бұрын
🙏🙌
@parmarshailesh14137 ай бұрын
Sir tensan ma graund bandha kari nakhyou che
@gandigir5907 ай бұрын
સર તમે સરું કામ કરો છો.....😊❤❤
@FalgunSir7 ай бұрын
🙏🙌
@jayshreevankar22277 ай бұрын
Hello sir exm cacle karavo fari Levi joiye offline...ame fari ek month vachi laisu pan anyay nai thavo joiye koi sathe
@hetaljadav1057 ай бұрын
Ben ek mhinama koi no de hve exam
@dodiyavishal1337 ай бұрын
Anyaay na thay etle j to merit bar nthi padta etlu to smjo... Ben
@ASHARIYA117 ай бұрын
tu biji bharti padse tema vachi ne aapje
@ramurtw72067 ай бұрын
Tara marks nhi have su kris vachine amari mehnat par pani fervava avya cho exam cancel krva vala
@kishorbaria34777 ай бұрын
exam to cancle na thavi joi a😢 life no saval se
@VagadiyaSonal7 ай бұрын
90 marks ground aavi sake sir st ct mahishagar jillo girls
Cancle na thavi joiye jo avu thay to jene mark thay chhe te umedvar sathe anyay thay..
@FalgunSir7 ай бұрын
એવું નહીં થાય
@gavitvandana87947 ай бұрын
Jemne Mahent kari che amna mark pass thya che . Jemne mahent kari nathi ane ocha avya che aloko amtha Gandhinagar jai ne fafa mare Are exam Rad thse to amara jevaye mahent kari che aloko nu bagata ny . Mahetbani karso....jene mahent kari che Aloko pass thaya che . Pls Exam rad na karata . Bijanu Nuksan ni karta . Gandhinagar jai jai ne
@FalgunSir7 ай бұрын
Pahela aakho video joi lo ema tamara aa prashn no pan javab aapyo che… Biju e ke 2 lac students e mahenat kari che aama 800 questions ma વિસંગતતા che je gsssb sachiv khud interview ma bolya che etle tame ekla e mahenat kari che evo bhram na rakho ane bija nu pan vicharo
@kuldipgadhavi40757 ай бұрын
Khub khub abhar 🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@babycartoonwithyou7 ай бұрын
Sir mare નોન ક્રીમિલ્યાર english ma છે ચાલશે કે?
@hiteshbhutiya5547 ай бұрын
Thankyou sir 🫡
@FalgunSir7 ай бұрын
🙏🙌
@ruturajsinhrajput7 ай бұрын
Have a solution kayi tarikh sudhi avse?
@FalgunSir7 ай бұрын
27 જૂન
@MRUTYUN4407A7 ай бұрын
Sir 108 bk ma general category girls ma chhu to sir su thase ,ground aavse
@FalgunSir7 ай бұрын
5 જગ્યા છે - શક્યતા છે - ધીરે ધીરે ગ્રાઉન્ડ શરુ કરો
@MRUTYUN4407A7 ай бұрын
@@FalgunSir thank u reply aapva mate
@MRUTYUN4407A7 ай бұрын
Sir 16 general ni seat chhe to su bhai o karta vadhu mark thay to ama labh male sir,, baheno ma 5 seat general chhe ane 16 seat general chhe ,,total 23 jagya chhe
@MRUTYUN4407A7 ай бұрын
Ground thai jay chhe sir pan marit ma dar lage chhe
@ridhdheechhaiya34357 ай бұрын
Thank you so much sir Aj bik hti k exam cancel na thai to saru Ani upr aakhu future depend chhe sir Thank you very much sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@bharatiyaashvinkumar58627 ай бұрын
sir pls vandha araji mukvi 6e pls javab aapjo pls cce pre exam 13 may shift 4 QUI NO 19 vidhano 1 . badhu dudh pani chhe. 2 . ketluk dudh safed chhe . Tarano: ketluk pani dudh nathi . ketlak safed dudh chhe. Ans. 1. taran 1 ane 2 banne sachha chhe . 2. taran 2 sachhu chhe. 3 . taran 1 ane 2 banne khota chhe. 4 taran 1 sachu chhe . Pls sir replay aapjo aama vadha araji muki sakay ne ??? answerkey javab 02 my answer is 01 pls sir javab aapjo
@joshirahul32317 ай бұрын
Thank you thank you so much sir 🙏
@FalgunSir7 ай бұрын
🙏🙌
@motivationvideo85867 ай бұрын
Sir normalijetion ma _72 thay 6a kai chanse karo.plse answer.12q nu rad thaya 6a kai pruf nathi.
@kalpesh99397 ай бұрын
Bhai khali 1 tip apu, students pase bv ocho time hoy che,, to to the point and jaldi video puro krvani try kro
@sadhurohit3177 ай бұрын
sir forest gourd bharti ma belly high jump chale se ke nai please janavajo
@parthsadhu66667 ай бұрын
Chale Bhai
@sadhurohit3177 ай бұрын
tame kyana so bhai
@patelrita1687 ай бұрын
Pls sir rad na thay a dhyan apjo.nahitar amari age puri thay jase and maru svapn baki rahi jase pls
@FalgunSir7 ай бұрын
નહીં થાય એવું
@chiragpatelbhimpura10487 ай бұрын
Cancel na thavi joi sir please
@FalgunSir7 ай бұрын
ચિંતા ન કરો
@gohilramsinh83157 ай бұрын
Veri veri thank you so much vaghela sir
@FalgunSir7 ай бұрын
🙏🙌
@360boy107 ай бұрын
sir tame forest ni badhi babat ma update ro cho ana mate tq❤