Forest Guardની પરીક્ષાનાં પેપરમાં કેમ આટલી ભૂલો? ઉમેદવારોની વેદના સાંભળો! | Jamawat

  Рет қаралды 39,484

JAMAWAT

JAMAWAT

19 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 268
@ASHISH_RATHVA
@ASHISH_RATHVA 17 күн бұрын
અયોગ્ય સત્તા અને અયોગ્ય અધિકારી હોય ત્યાં આવું થવું સામાન્ય બાબત છે પરંતુ દુઃખ તો એ વાત નું છે કે અમારા ગુજરાત ના તમામ વિદ્યાર્થી ના જીવન ને રમકડું બનાવી દીધું છે આ લોકો એમાંથી કોઈ આત્મહત્યા ના કરે તો સારું અને કોઈ છટકેલો અવળું કાર્ય માં ના જોડાઈ તો સારું....😢
@sureshrathva5910
@sureshrathva5910 18 күн бұрын
જેવું હોય તેવું પણ રિઝલ્ટ આપીદો ભલે આમારા માર્કસ ઘટે તે અને ના ઘટે તે હવે કય કરવું નહીં સાહેબ🙏
@aalchampa3116
@aalchampa3116 18 күн бұрын
Sachi vat bhai
@heavanchaudhari9464
@heavanchaudhari9464 18 күн бұрын
સાચી વાત હેરાન થઈ રહ્યા છે
@dipikavasava9357
@dipikavasava9357 17 күн бұрын
Ha bhai
@anilvasava6706
@anilvasava6706 17 күн бұрын
Bas bhai rijult aapi dyo have❤❤❤
@bhavnabavaghela4389
@bhavnabavaghela4389 12 күн бұрын
Haa. Bhai
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs 18 күн бұрын
આ સરકાર છે ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં આવું ચાલ્યા કરશે ભાઈઓ.... ગુજરાતના વૉટરો ક્યારેય પોતાના માટે વૉટિંગ કરતા જ નથી,જે તે પક્ષ માટે જ વૉટિંગ કરી હેરાન થયા કરે છે...યુવરાજસિંહને અભિનંદન
@jaydeepprajapati5092
@jaydeepprajapati5092 18 күн бұрын
Cbrt rad kro
@vasavamehul8477
@vasavamehul8477 16 күн бұрын
✍️💯🙏
@Sejal757
@Sejal757 18 күн бұрын
અધિકારીઓને કય આવડતું નથી એટલે વિદ્યાર્થી ને કી છે શોધો અંધેરી નગરી મે ગાંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા
@enjoylifelearngroup6370
@enjoylifelearngroup6370 8 күн бұрын
Adhikari aava badha ni jem exam aapi nej government job kare che teni bhul hoi to aama sarkar su kare Sarkar nu to Kam che government job aapvanu Pachi government job karta hoi salary leta hoi ne avaa kar kare to adhikari ne expose karo sarkar su kare aama Mantri nu Kam che government job creat karva nu approval aapvanu Te Khali ades kare Baki exam na kamo adhikari na hoi Je javabdar che tene vise koi boltu nathi System bagdva Vada Adhikari o che to ama sarkar su kare
@forestlover1000
@forestlover1000 18 күн бұрын
CBRT નસીબ આધારે આપતા હોય એવું લાગે કેમ કે હાર્ડ અને ઇઝી શિફ્ટ વચ્ચે જમીન આસમાનનો ફરક પડે છે પછી normalization માં કઈ લાંબો ફરક પડતો નથી અને અંતે નુકસાન તો હાર્ડ શિફ્ટ વાળા ને
@jagdishprajapati499
@jagdishprajapati499 17 күн бұрын
👍
@HaRshad_sodha
@HaRshad_sodha 18 күн бұрын
હજી આપો બીજેપી ને વોટ
@nayni4150
@nayni4150 18 күн бұрын
sav sachu ....... khota mte thi BJP ne hji jitado
@arjunhsolanki
@arjunhsolanki 18 күн бұрын
Aapsu
@kalavatibachauhan3470
@kalavatibachauhan3470 18 күн бұрын
andhbhakt
@arjunhsolanki
@arjunhsolanki 18 күн бұрын
@@kalavatibachauhan3470 चमचा 🤣🤡
@arjunhsolanki
@arjunhsolanki 18 күн бұрын
@@kalavatibachauhan3470 ચમચી 🤣
@saritachaudhari112
@saritachaudhari112 18 күн бұрын
CCE exam pn ek rakho super class 3 ni 2 levani
@tufan586
@tufan586 18 күн бұрын
ભાજપ ને વધુ વોર્ટ આપો.
@mukeshgameti2765
@mukeshgameti2765 18 күн бұрын
Jay shree Ram
@sagardesai7355
@sagardesai7355 18 күн бұрын
Tamne aama pan bjp Nadi 😂
@KARANBHIL123
@KARANBHIL123 17 күн бұрын
અમે તો નહિ આપતા પણ બીજા કોણ આપે એ ખબર નહિ 😂
@sahilpatel2877
@sahilpatel2877 17 күн бұрын
​@@sagardesai7355 જે સરકાર સત્તા માં કાર્યરત હોય એને જ પ્રશ્ન કરાય એ પછી કોંગ્રેસ હોય કે આપ કે બીજેપી કોઈ પણ સરકાર હોય .. પાર્ટી ના ગુલામ ના બનો વિદ્યાર્થી ની ભાવના સમજો વડીલ . અમૂક કામ સારા હોય અમુક કામ માં લોચા તો એમાં વાંધા ઉઠાવા પડે .
@WEBGURU215
@WEBGURU215 12 күн бұрын
ONLINE METHOD તો સારી પણ પેપર કાઢતા નો આવડે એટલે આવું થાય..
@BOHARIYA.8182
@BOHARIYA.8182 17 күн бұрын
Sir j karvu hoy a Karo bas exam cancel na karta nahitar amara jeva વિદ્યાર્થી ની પાસે આપઘાત સિવા બીજો રસ્તો નથી.. કેમ કે છેલ્લી એક્જામ છે આ મારી 🙏🏻🙏🏻🥺🥺
@Jupiter_Juno-vh7xp
@Jupiter_Juno-vh7xp 15 күн бұрын
Sachi vat che tamari...
@Twinkle-il7ri
@Twinkle-il7ri 13 күн бұрын
Aam no bolo bhai aa jindgi ni exam nathi bhai khali paper ni exam 6. Khali
@oadjitu1746
@oadjitu1746 18 күн бұрын
ઘણા લોકો ને 80માર્ક માંથી 100 અને એક ભાઈ ને 80માંથી 132માર્ક થઇ ગયા અને ઘણા ના ઓછા થઈ ગયા😢 છબરડા ઍ છબરડા છે🙏
@wildgossip9182
@wildgossip9182 18 күн бұрын
Are bhai 200 marknu hatu peper
@hiteshbalat2220
@hiteshbalat2220 17 күн бұрын
Ha 200
@vipuldabhi3962
@vipuldabhi3962 17 күн бұрын
122 na 102
@sureshrathva5910
@sureshrathva5910 18 күн бұрын
હજુ વૉટ આપવા માટે તૈયાર છે તો શું કરવું એટલે આવું થતું રેવાનું એ પછી ઓનલાઇન હોય કે પછી offline કય ફરક નથી પડતો
@enjoylifelearngroup6370
@enjoylifelearngroup6370 8 күн бұрын
VOTE BJP ne j aapvo joi Karan ke bhul government job karnara ni hoi salary lai ne Jo aava Kam karta hoi to aama sarkar su kare Sarkar nu Kam Khali ades aapva nu che ke aatli bharti karo manjuri aape Have government job karva Vada Adhikari o potani jimedari na nibhave to gadi aapo Kem aava Kam kare che Sarkar to saru ichti hoi to j job bahar pade ne
@blackhawk45454
@blackhawk45454 18 күн бұрын
Thanks you jamavat news ❤❤❤❤
@RameshRamesh-ex1wo
@RameshRamesh-ex1wo 18 күн бұрын
અભણ raj kare etle avu થવાનું j che.
@AshokbhaiKakadiya1988
@AshokbhaiKakadiya1988 15 күн бұрын
Desh Pragati n kare matra kagal Upar desh pragati kare chhe.
@enjoylifelearngroup6370
@enjoylifelearngroup6370 8 күн бұрын
Government jobs karnara adhikario bhul kare che to aama sarkar su kare Sarkar Khali aades aapisake government job create kar a mate Baki Kam to adhikario j karta hoi che Have salary lai ne adhikario jimedari nathi nibhavta to gadi aapo Eva ne Sarkar no su vak Khota dimag bagadva ena karta samaj dar banvu saru
@manishpawar4292
@manishpawar4292 18 күн бұрын
1 paper 1 exam
@mayankparmar5291
@mayankparmar5291 18 күн бұрын
CBRT પદ્ધતિ રદ કરો
@AshokbhaiKakadiya1988
@AshokbhaiKakadiya1988 15 күн бұрын
Ha aa padhati rad thavi joie
@user-dv8ki4pj8n
@user-dv8ki4pj8n 18 күн бұрын
Atli badhi var lagi eno matalab setting kare chhe chhek karta var lage
@mayurchauhan3342
@mayurchauhan3342 18 күн бұрын
Thenk you જમાવટ ❤❤
@mr...rathava4357
@mr...rathava4357 17 күн бұрын
આ ચૂંટણીમાં વોટ ના આપ્યો હોત તો આ દિવસ ના હોત
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
2018 thi Bhai papar fute che to hju sudhi aankh j nai khulti
@sky-lk3qg
@sky-lk3qg 18 күн бұрын
હવે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવી શકે ??? 🤔
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
2026
@hk23hjdfg
@hk23hjdfg 17 күн бұрын
2050😂😂
@ShailukumarBaleva
@ShailukumarBaleva 17 күн бұрын
2025
@vasavamehul8477
@vasavamehul8477 16 күн бұрын
😂
@user-lz4hx9jy8c
@user-lz4hx9jy8c 15 күн бұрын
2070😂😂😂
@valaghanshyambhaguda4055
@valaghanshyambhaguda4055 18 күн бұрын
Vote aapo tyare j vicharo ne...
@blackcreationofficil
@blackcreationofficil 18 күн бұрын
Hase ghanshyam bhai
@sagardesai7355
@sagardesai7355 18 күн бұрын
Hve aama bjp su kare bro ??
@theislamicpath437
@theislamicpath437 18 күн бұрын
​@@sagardesai7355Sachi vaat kejriwal and rahul gandhi ane mamta e rajinamu aapvu joiye.
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
​@@sagardesai7355.કેમ ભાઈ સરકાર કોની સે પસી એજ કરે ને
@enjoylifelearngroup6370
@enjoylifelearngroup6370 8 күн бұрын
Samajdari ni vat BJP sarkar to saruj kare che Devlopment Karine loko ne rojgar aapej che Pan rojgar lenar government job karnar salary lenar aava khota kamo kare che to sarkar su kare Sarkar Khali manjuri aape Baki Kam adhikario nu hoi tene salary malti hoi che To gado aapo tene Sarkar to tenu Kam karej che Khotu Thai tya action lye che Atle samaj dar bano
@umeshbhabhor1318
@umeshbhabhor1318 18 күн бұрын
Topao me na padi hati B. J. P ne vot Apva
@saritachaudhari112
@saritachaudhari112 18 күн бұрын
Sub auditor sub account ni exam offline lev
@mehulprajapati9019
@mehulprajapati9019 18 күн бұрын
Ha bhai.....
@devsurajjadi7516
@devsurajjadi7516 17 күн бұрын
મારાથી ગાંધીનગર નથી જવાઈ એમ તો સુ મારે મારા પ્રશ્નનો સુધારવાનું ભૂલી જવાનું ,ઘરે બેઠા અરજી થઈ એવો પણ વિરોધ કરો ભાઈ please ✅✅
@saritachaudhari112
@saritachaudhari112 18 күн бұрын
Garib ne heran karvanu che aa bjp sarkar
@sagardesai7355
@sagardesai7355 18 күн бұрын
Haa te Congress ma kya tame IPS bani gaya ben?
@raykalbhaisomabhaidangisom4764
@raykalbhaisomabhaidangisom4764 17 күн бұрын
ગુજરાત ની 25 અને 161 સીટ નું પરિણામ છે આ
@vasavamehul8477
@vasavamehul8477 16 күн бұрын
@user-pt8fu8bk1o
@user-pt8fu8bk1o 15 күн бұрын
બાપુ ખુબ ખુબ આભાર તમે ના હોત અમારી વાત કોણ રાખેત 🙏🏻🙏🏻🙏🏻 યુવરાજસિંહ
@makwanasanjay2987
@makwanasanjay2987 18 күн бұрын
ઓનલાઈન પરીક્ષા લેવાનું બંધ કરો
@poojaraval4626
@poojaraval4626 18 күн бұрын
CCE nu su thase?
@manishpawar4292
@manishpawar4292 18 күн бұрын
Exam offline lo
@travelwithdarshanpatel9292
@travelwithdarshanpatel9292 18 күн бұрын
૧૬૧ મળી છે એટલે અમે તો અમારા મનનું જ કરીશું..
@RanaYuvi
@RanaYuvi 17 күн бұрын
વાહ જાડેજા
@saritachaudhari112
@saritachaudhari112 18 күн бұрын
Talati junior crack ni exam ley che tem lev jem hasmukh patel sir ley che
@arunparmar6197
@arunparmar6197 18 күн бұрын
Up vada jevu sikho to j bhalu thay aapdu
@amanmakwana824
@amanmakwana824 17 күн бұрын
Railway ke SSC એવી કોઈ exam માં ચોરી કે છબરડો થાય તો લાખો ઉમેદવારો વિરોધ કરે અને એકેડેમી વાળા સર સપોર્ટ કરે ..અહીંયા કોઈ એકેડેમી વાળો નહિ દેખાય.
@Book.Review___32
@Book.Review___32 18 күн бұрын
ભાજપ ને વોટ આપો તો એ જ થાય ને...😅
@bankingtechanical1648
@bankingtechanical1648 13 күн бұрын
જો જવાબ ના સુધારવા હોય તો તમે આ જવાબ ક્યાંથી આપ્યો તે બતાવો એવું પણ પૂછવો જોઈએ
@hindustani4159
@hindustani4159 14 күн бұрын
Yuvrajshi tamej computer bej parisha ni vat karta ta ke aem lo pqriksha
@milindgadhvi1434
@milindgadhvi1434 18 күн бұрын
Bjp sarkar namali sarkar Paisa khau sarkar che education minister to mungo che ene kay bhan j nathi padti ne hasmukhbhai Patel ne koi sambhdtu nathi
@sunilgamit1636
@sunilgamit1636 18 күн бұрын
આપો વોર્ટ હજું
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Cce ni exam rad kro.fari thi.offline exam lo.
@zen-c1068
@zen-c1068 18 күн бұрын
બહુ પાછા નીકળી પડેલા ઓનલાઈન પરીક્ષા લેવા
@ramandamor4308
@ramandamor4308 18 күн бұрын
Re neet honi chahiye sir please
@hetalchaudhari8510
@hetalchaudhari8510 17 күн бұрын
પરીક્ષા માં ભૂલ થઈ શકે , ઇલેક્શન માં કેમ નથી થતી ભૂલ 🤔
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Election ma setting j hoy che.. etle to ye Loko aayi jaay.. hmna na aavata hot ne to khbher padi jaat..
@oldgamerff581
@oldgamerff581 16 күн бұрын
CCE ma pn aa j halat che
@saritachaudhari112
@saritachaudhari112 18 күн бұрын
Aaj ji sarkar paisa pr chale 6
@user-qu3fv1pw3w
@user-qu3fv1pw3w 14 күн бұрын
Sav sachi vat
@STDstudents
@STDstudents 18 күн бұрын
બીજીવાર મત વાત નહિ અપોજ નહિ
@tejasahir8822
@tejasahir8822 18 күн бұрын
Jani joi n bharti ni process lambaavano dhndho aadro che aa
@sangitasolanki7852
@sangitasolanki7852 18 күн бұрын
Bjp ne vot apo ne bhai barobar j 6
@ramjia353
@ramjia353 15 күн бұрын
થર્ડ કલાસ કોમ્પુટર સોફ્ટવેર અને એક્ઝામ સિસ્ટમ, મારો એક્ઝામ સમયે કોમ્પુટર ઓટોમેટિક બંધ થઈ જતું હતું. ઇન્વિજીએટર ટીમે પાસ કરીને મારો 30 મિનિટનો સમય બરબાદ કર્યો.
@rohitchauhan6497
@rohitchauhan6497 18 күн бұрын
gujrat ma vadhu gotada thay 26 mathi 25 aapi aetle aato rese
@enjoylifelearngroup6370
@enjoylifelearngroup6370 8 күн бұрын
Je loko government job mate news ma aavaj uthave che Tene khabar che ke Pariksha leva vada adhikari o j hoi che Je pariksa aapi ne government job karta hoi che je gujrat ni janta ni vache thij gayela hoi che Adhikario j aavu kare to aama sarkar su kare Shiksa mantri to chahta hoi ke loko ne rojgar male Pan adhikarij ni bhul hoi to aama bij asu kare Ha sarkar action lai sake karan ke teni javabdari ma aave Lukha. AAP ma jodai ne sarkar ni bhul kyathi avai Aama exam to adhikario lidhi je government job kare che Aama sarkar kya thi aavi Adhikario badhu karta hoi ke je gujrat ni janta pariksa api ne te adhikri baniyo hoi to aama sarkar no vak kya thi
@Sejal757
@Sejal757 18 күн бұрын
આજે ૮ વર્ષ થી આ થાય છે ને સરકાર લોકોને ઉલ્લુ બનાવે છે Engineer ni sarkaar aavi ?? Kayar ?? Bangadi pehri lo ???😂😂🎉🎉
@dineshbhaibavaliya4683
@dineshbhaibavaliya4683 14 күн бұрын
આપો હજી બીજેપી ને મત અને બીજેપી સરકાર લાવો
@tellywoodmasti4237
@tellywoodmasti4237 17 күн бұрын
પ્રૂફ હોવા છતાં માન્ય રાખવામાં મા આવીયું નથી... હું કાલે ગાંધીનગર ગયો હતો.... Gcrt મુજબ પ્રૂફ માન્ય નો રાખ્યું અને Chrome browser માં ચેક કરી બારોબાર જવાબ આપી સમજાવવાની વાત છે
@PrakashKumar-mv1ir
@PrakashKumar-mv1ir 18 күн бұрын
cbrt na joia sir
@MRUTYUN4407A
@MRUTYUN4407A 17 күн бұрын
Sir ganit no ek prashna ma 18 no gap aave a saval 6 ma bhanata chhokara ne b aavde ava saval rad thaya chhe,14 -2 ni paheli shift ma 9 rad thaya chhe koi sudharo nathi thayo
@Musafhir_231
@Musafhir_231 6 күн бұрын
Jay ho manthra ni jmavat 😅😂
@krunaldamorF.O
@krunaldamorF.O 18 күн бұрын
Voting ma gotalo thayo chhe aetle aavi halat chhe
@gauravingle1733
@gauravingle1733 13 күн бұрын
CCE ae na to moye moye maths and reasoning ne to proof j nathi😢😢😢😢
@Sejal757
@Sejal757 18 күн бұрын
UP/Bihar/MP na bhaiya o ahiya aavine prashaan chalave che એટલે
@Jupiter_Juno-vh7xp
@Jupiter_Juno-vh7xp 15 күн бұрын
સરળ છે, જે લોકો ને પ્રશ્નો મા અન્યાય થયો હોય, તેમના પ્રશ્નનો યોગ્ય ન્યાય આપવો જોઈએ, એમાં આખી પરીક્ષા સિસ્ટમ ઉપર સવાલ ના ઉઠાાવો જોઈએ...
@sanjurathod424
@sanjurathod424 18 күн бұрын
Pela to yuva neta lavo... Garda dosa muki rakhya 6... Aema ..j avu thay 6
@zalamukesh99542
@zalamukesh99542 16 күн бұрын
CBRT method thi exam levay ye 👌🏻chhe
@rajendramakwana6972
@rajendramakwana6972 17 күн бұрын
Khub saras saheb tcs kampani ma bhavisya ma pan coubhand karel se offline examak hovi joye jethi darek ne nyay male
@neetasakariya8962
@neetasakariya8962 18 күн бұрын
Vote yogy sarkar nej apo
@PRI_TE_SH
@PRI_TE_SH 16 күн бұрын
આજે 15/06/24 ના રોજ શિક્ષકો ની કાયમી ભરતી કરવાની કહેતો હતો ને અભણ શિક્ષણ મંત્રી ક્યા ગયો🤔 ખોવાઈ ગયો😡
@chaudharinikunj7236
@chaudharinikunj7236 18 күн бұрын
Atyre na pepar kadta che te loko ne jate pepar kadi ne eloko ne pepar apva mate besdo k eloko ne ketla saval avde te .. ek kalak ma ketla attempt thy te khbr pade ..
@ALL7865
@ALL7865 18 күн бұрын
Agencies nu address lo 1 divas pahochi jao ne badha ne taxasila and rajkot game zone ni jem dahan kari do toj contract cancel thase
@gamits.
@gamits. 14 күн бұрын
Ketli bhulo thy che aa cbrt exam ma rongans sacha hoy che kemkmeks aai chekhbr ny pdti
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Cbrt rad j krvi hoy to..cce ma aatla j locha hase
@bakvas1911
@bakvas1911 14 күн бұрын
Yuvrajsinh cce ma pn kevu kairyu cgl level na question km karva amare
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 17 күн бұрын
મીડિયા વાળા મિત્રો તમે પેપર કડવા વાળા જોડે ઈન્ટરવ્યુ લો
@hk23hjdfg
@hk23hjdfg 17 күн бұрын
ના ભાઈ એ લોકો ને હેરાન ના કરો એ લોકો amana મિસ્ત્રી કામ કરે છે 😂😂
@RaviParmar-wl3gv
@RaviParmar-wl3gv 17 күн бұрын
Bhajap sarkar ma aavu j chalse
@chaudharymahesh456
@chaudharymahesh456 18 күн бұрын
પરીક્ષા j રદ કરો હવે
@allcomedy6198
@allcomedy6198 17 күн бұрын
26 સે 26 આપો હજી
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Exam offline kri do.. cce ni exam rad kro.. fari thi offline exam lo.....
@bhaveshsolanki7875
@bhaveshsolanki7875 15 күн бұрын
Sir ફરીથી એક્ઝામ લો...
@rajanipatel6420
@rajanipatel6420 18 күн бұрын
વૉટ બાબતે જાગૃતિ ચલાવો , બધુ એમાં જ છે
@prakashp8982
@prakashp8982 18 күн бұрын
Sarkar no mukhy hath se aama presar uperthi hoy
@vela_rabs9298
@vela_rabs9298 12 күн бұрын
Chutni nu result kevu fix time par ave che tya km kai thatu naii
@hardiksondani1217
@hardiksondani1217 17 күн бұрын
Are amara jeva nu su tase to have
@jigneshsolanki7010
@jigneshsolanki7010 14 күн бұрын
Exam cancle karin fari var ofline lavo
@roshankumargarasiya9534
@roshankumargarasiya9534 18 күн бұрын
Offline lo.
@dhairy633
@dhairy633 12 күн бұрын
Abhan mantri ne su khabar hoy k paper etle su???😂😂
@JAHNVIzala888
@JAHNVIzala888 18 күн бұрын
Nota best option
@zalaila5044
@zalaila5044 17 күн бұрын
Dar vakhte વિધાર્થીઓ jode j km aavu kare 6😢
@bhavanamore7646
@bhavanamore7646 18 күн бұрын
Papar kadta aavde to ne....... aava adhikaro chhe gujratma.jemne paper kadta aavdtu nathi
@nileshrathva819
@nileshrathva819 18 күн бұрын
CBRT padati thi exam na levi joyaye
@vishaldamor5576
@vishaldamor5576 16 күн бұрын
સુ કરવુ ભાઈ
@parthprajapati7404
@parthprajapati7404 18 күн бұрын
Fari var offline exam lo
@saidasamat8362
@saidasamat8362 18 күн бұрын
forest maj hukam bhai avi kayva jadhva mate salav 1vars thi tayri kayri ane ava pepar kadho cho ane pachi em kyo ans olav nathi apta tu rajinamu api de bhai
@strong.mindset402
@strong.mindset402 18 күн бұрын
Vote for BJP 😅😅😅😂 aa naro lagavo hju
@janighanahyam8213
@janighanahyam8213 18 күн бұрын
Gujarat ni public ne koi fer padto nathi ava badha thi
@RakeshDabhiVlogs1
@RakeshDabhiVlogs1 16 күн бұрын
Ssc vala kre j se online 10 years thi aane sopi dyo.
@HardikKananiboss007
@HardikKananiboss007 18 күн бұрын
Bajap ne bahar kadho Gujarat mathi
@krishnadesai-ij5fd
@krishnadesai-ij5fd 16 күн бұрын
Aana krta to ema vdhre gotada hse.
@hiravanshi503
@hiravanshi503 18 күн бұрын
થાય ઇ કરી લો અમે હવે ૧૬૧ થઇ ગયા છીએ 😜😁😅
@baraiyasagar
@baraiyasagar 18 күн бұрын
😂😅
@sanjaychaudhari523
@sanjaychaudhari523 18 күн бұрын
168
@mr_Honest_420
@mr_Honest_420 14 күн бұрын
Haju loko (student) ne khabar padati nathi kona vank che aama... Koi j action nai koi j kanoon nai aa loko marji mujab vartan kare paisa bhagave Gareeb loko na che ene kya balatara
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 13 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 9 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 92 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 13 МЛН