PM Kisan યોજના મા 2024 મા ફોર્મ કઈ રીતે ભરવું || PM Kisan Ma Rs 6000 Mate Form kay Rite Bharvu 2024

  Рет қаралды 22,879

Rb Online

Rb Online

Күн бұрын

Пікірлер: 140
@bgprajapati947
@bgprajapati947 3 ай бұрын
માહિતી ખુબજ સારી આપેલ છે. આભાર
@Mukesh-Vadaliya
@Mukesh-Vadaliya 3 ай бұрын
પિતા ગુજરી ગયા ત્યારે તેમનું આધાર કાડ નો નિયમ હતોજ નહિ 20વરસ થયા પીતાં ગુજરી ગયા તેમના તો તેમના આધાર કાર્ડ નંબર ની જગ્યાએ સું કરવું પ્લીઝ બતાવો પિતા નું ખાલી ચુંટણી કાર્ડ જ સે પ્લીઝ જવાબ આપો મારે ફોમ તેમના આધાર કાડ નંબર ના લીધે ભરતું નથી તો બીજો ઓપ્શન શું?
@mayurbabriya1566
@mayurbabriya1566 2 ай бұрын
મારે પણ એમ જ હે
@talpadaajay510
@talpadaajay510 Ай бұрын
Bhai 000000000 nakhi devanu. Thay jase try karjo. Hu pan csc chaluvu chhu
@anupdamor5551
@anupdamor5551 10 күн бұрын
Csc approval karavvu hoy to su karvu pade​@@talpadaajay510
@dipakbhalodia7155
@dipakbhalodia7155 Күн бұрын
भाई farmer id ho जाने के बाद ekyc कर्ता हू मगर no racode आता है तो क्या करे new farmer registration के बाद abdate होने के बाढ़ दिखाई देगा क्या
@piyush-kv9fm
@piyush-kv9fm 19 сағат бұрын
Bank Details to nakhi j nathi to kai rite hpato account ma aavse?
@zalamukesh33
@zalamukesh33 Сағат бұрын
મારે આધારકાર્ડ મા OTP આવતો નથી સુકરવુ એક મોબાઈલ નંબર બે આધારકાર્ડમા લીક છે તો એવુ બની સકે
@ANILPUNANI
@ANILPUNANI 3 күн бұрын
વારસદાર નુ રજીસ્ટ્રેશન કરી શકાય
@rbonline0
@rbonline0 3 күн бұрын
7/12 ma નામ હોઈ તો કરી શકો
@MehulGamit-y6n
@MehulGamit-y6n 3 күн бұрын
Sir amara 2k ave che a varse bi ayva toye ragitration karvu padse ke
@rbonline0
@rbonline0 3 күн бұрын
હા કરવું પડશે
@anupdamor5551
@anupdamor5551 10 күн бұрын
Csc I'd approval karavvi hoy to su karvu pade
@RavjiRathod-c5g
@RavjiRathod-c5g 2 ай бұрын
તમારી સમજાવવની રીત એટલી સરસ છે કે અભણ ને પણ ગળે ઉતરે.દિલથી ખુબ સરસ વિડીયો બનાવો છો ..નવુ આધાર કાર્ડ કેવી રીતે બનાવવુ તેનો પણ એક વિડીયો બનાવો સર. ❤
@rbonline0
@rbonline0 2 ай бұрын
ટ્રાય કરીશુ
@RavjiRathod-c5g
@RavjiRathod-c5g 2 ай бұрын
ગુડ ખૂબ જ સરસ . આવા જ વિડિયો મુકતાં રહેજો સર ❤❤❤દિલથી ખુબ ખુબ આભાર 🙏 આધાર કાર્ડ અપડેટ્સ કેવી રીતે કરવુ તેનો વિડીયો બનાવો તો સારુ સર please ❤
@rbonline0
@rbonline0 2 ай бұрын
kzbin.info/www/bejne/goXOZ4JmgdWfiqs આ વીડિયો જોઈ લો ☝️☝️
@jogani8078
@jogani8078 3 күн бұрын
ઘરમાં પાંચ સભ્યો હોય તો એક સભ્ય કેમ ૨૦૦૦ હજાર વાળો હપ્તો આવે બીજા ચાર ના કેન્સલ થઈ જાય છે કેમ
@rbonline0
@rbonline0 3 күн бұрын
Pita Hayat Na Ho To badhana alag alag form Bhari શકાય તો બધાને 2000 મળે
@rdstudio6389
@rdstudio6389 3 ай бұрын
form bharelu che 2023 ma pan haji pending batave che to te from withdrw kari ne new form bhari sakay
@rbonline0
@rbonline0 3 ай бұрын
Form widrow thtu hoi to Bhari Sakai... Parntu akvar tame Mamaletdar office Jai avo....tya pm kisan mate koi Adhikari hashe tene malo....bani sake tamare EKYC karvu pade
@dearzindgi9631
@dearzindgi9631 8 күн бұрын
Pappa nu nam e jamin hoy ane varsam ma nam hoy to labh male ?
@rbonline0
@rbonline0 8 күн бұрын
તો પાપા ને j મળે....પાપા હયાત ના હોય તો બધા ને મળે
@Abhi_vlog691
@Abhi_vlog691 Ай бұрын
Bank account kai thi add thai છે
@rbonline0
@rbonline0 Ай бұрын
બેન્ક એકાઉન્ટ ને કઈ જરૂર ન પડે ડીબીટી માધ્યમથી પૈસા જમા થતા હોય છે જે બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક અને ડીબીટી હશે એમાં જમા થઈ જશે
@chaudharibhalu
@chaudharibhalu 2 ай бұрын
Sir Aagad na hafta malse ke nahi malse??
@rbonline0
@rbonline0 2 ай бұрын
હવે પછી ના મળશે
@chaudharibhalu
@chaudharibhalu 2 ай бұрын
@@rbonline0 Ha thank you 😊
@rbonline0
@rbonline0 2 ай бұрын
ફોર્મ ભરી અને મામલતદાર એ ડોક્યુમેન્ટ પહોંચાડી દેવા મંત્રીને સહી સિક્કા વાળા 👇👇 kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM
@Mukesh-Vadaliya
@Mukesh-Vadaliya 3 ай бұрын
અગાઉના માલિકની ઓળખ (આધાર નંબર) મા પિતા ગુજરી ગયાં તે સમયે આધાર કાડ નો નિયમ જ નોતો તેથી તેમનું આધાર કાડ બનીયું નથી ખાલી ચુંટણી કાર્ડ જ છે તો તે માં શું કરવું પ્લીઝ બીજો ઓપ્શન શું? ફોર્મ ભરવા માટે sir
@rbonline0
@rbonline0 3 ай бұрын
તમારા મમ્મી ના આધાર નંબર નાખી દો...અથવા ..પહેલા પિતા સિવાય કાકા નું નામ હોઈ સયુંકત માં તો તેના નાખી દો...બાકી તાલુકા એ જઈ ત્યાં ભરાવી લો....ekyc કરવું પડે તો એ પણ ત્યાં થઈ જશે
@kamleshmakwana5858
@kamleshmakwana5858 Ай бұрын
hello sir sayukt khatu hoy to shu bhatama jetla name hoy te badhay na namnu alag alag form bhari sakay ?
@rbonline0
@rbonline0 Ай бұрын
પિતા હયાત ના હોઈ તો બધા ને મળે.....અને બધા નું અલગ ફોર્મ ભરવું પડે.....પિતા હયાત હોઈ તો ....પિતા ને j મળે
@kamleshmakwana5858
@kamleshmakwana5858 Ай бұрын
Ok sir khatama jetla name hoy te badhay na alag alag bank details aapvi pade ne
@rbonline0
@rbonline0 Ай бұрын
હા બિલકુલ..
@rbonline0
@rbonline0 Ай бұрын
ફોર્મ ભર્યા પછી ની પ્રોસેસ 👇 kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM
@kamleshmakwana5858
@kamleshmakwana5858 Ай бұрын
Ok thank you sir avi puri mahiti aapva badal Ane comment no Ripley aapva badal khub saras Ane akdam saral rite samjay avi mahiti aapi avi mahiti koi nathi aaptu Tamara jevi .
@TofikSheikh-vd2lf
@TofikSheikh-vd2lf Ай бұрын
સાહેબ મારે દોઢ વીઘા જમીન છે.મારે એનો નકશા માટે જમીન દફતર કચેરી સુ લઈ જવું પડે અને નકશો કેટલા દિવસ. માં મને મળી શકે
@rbonline0
@rbonline0 Ай бұрын
7/12/8a લઈ જાવ.....નકશો ક્યારે આવે એ ત્યાં કહી દેશે
@dineshpatel-nb6lx
@dineshpatel-nb6lx Ай бұрын
ડોક્યુમેન્ટ બીજે ક્યાય જમા કરાવવા ની જરૂર ખરી ?
@rbonline0
@rbonline0 Ай бұрын
હા બિલકુલ 👇 kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM
@sanjayvaghela7713
@sanjayvaghela7713 3 ай бұрын
સાહેબ કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે???
@rbonline0
@rbonline0 3 ай бұрын
આમાં કોઈ તારીખ નથી વેલુંભરી દેવું
@YAHAMOGISTUDIO
@YAHAMOGISTUDIO 2 ай бұрын
Mara Dada 2000 Ma Gujari gayla to Amno Aadhar card kai rite malvano hai bijo option Su
@rbonline0
@rbonline0 2 ай бұрын
બીજો ઓપ્શન મામલતદાર કચેરી જઈને ફોર્મ ભરાવી દો
@gavalijitendra4553
@gavalijitendra4553 2 ай бұрын
Documents ખેતીવાડી ઓફિસ માં જમા કરવાના કે , ઓનલાઇન થાય એટલે થય જાય....?
@rbonline0
@rbonline0 2 ай бұрын
તાલુકા પંચાયતે એના માટે એક અધિકારી નિમેલા હોય ત્યાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય.. તેના પહેલા કાગળિયામાં સહી સિક્કા કરાવવાના હોય મંત્રી પાસે.
@rbonline0
@rbonline0 2 ай бұрын
kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM ☝️☝️
@PurviSakariya-s3w
@PurviSakariya-s3w Ай бұрын
Papa hayat se papa na naame jamin se to dikra dikri labha lay sake
@rbonline0
@rbonline0 Ай бұрын
ના તો ના લઈ શકે.......પાપા ને જ મળે
@aryanyt7879
@aryanyt7879 Ай бұрын
Mari jamin bijana name hoy to forme bhari sakay
@rbonline0
@rbonline0 Ай бұрын
ના તો ના ભરી શકો
@dharmeshpatel5113
@dharmeshpatel5113 3 ай бұрын
Identity of previous Owner (Aadhar Number) ☝️ Aadhar aavya pan nohta tyar Na pita devlok pamya chhe. To aadha no. Na hoy to su karvu te janavo.
@rbonline0
@rbonline0 3 ай бұрын
હવે એમાં આધાર નંબર માંગ્યા છે....તો આપવા પડે ત્યારે જ ફોર્મ સબમિટ થશે.....એના સિવાય કોઈ બીજા નું 7/12 માં નામ હોઈ તે નાખી દો...
@mayurbabriya1566
@mayurbabriya1566 3 ай бұрын
મારે ય આજ એમ જ છે
@VINP-w7n
@VINP-w7n 3 ай бұрын
Jamin ma jetla loko na naam hoy badha ne labh made ?
@rbonline0
@rbonline0 3 ай бұрын
હા પણ એમાં ફકત ભાયો જ હોવા જોઈએ પિતા નું નામ ના હોવું જોઇએ
@RameshMParmarRameshMParmar
@RameshMParmarRameshMParmar 23 күн бұрын
મારે બેનીફીટ વોલેન્ટરી સરેન્ડર થયુ છે ભૂલ થઈ હપતો નહિ આવતો
@rbonline0
@rbonline0 23 күн бұрын
Mamledar કચેરી તપાસ કરી લો
@PradipMakwana-gp5gf
@PradipMakwana-gp5gf 3 ай бұрын
Sir jamin mammy na name par chhe ane te death pamya pasi varsai entri karavi chhe . Tethi jamin mare ane mara bhai na name par avi se to land transfer ma kyo option select karvo,father hyat chhe
@PradipMakwana-gp5gf
@PradipMakwana-gp5gf 3 ай бұрын
Pls mahiti aapjo ane sir documents upload ma only 8-A upload kare chalse.
@rbonline0
@rbonline0 3 ай бұрын
તેમાં માતા નું ઓપ્શન નથી આવતું માટે આ Ancester Land (Virasat) સિલેક્ટ કરી શકો
@rbonline0
@rbonline0 3 ай бұрын
હા ચાલે
@PradipMakwana-gp5gf
@PradipMakwana-gp5gf 3 ай бұрын
@@rbonline0 thanks you sir
@statusking1012
@statusking1012 3 ай бұрын
હયાતી માં વારસાઈ ઓનલાઇન એન્ટ્રી કેમ કરવી તેના પર એક સંપૂર્ણ સમજૂતી સાથે નો વિડિયો બનાવો..😊
@rbonline0
@rbonline0 3 ай бұрын
તેના માટે વકીલ પાસે જશો તો તમામ માહિતી મળી જશે...3000 જેવો ખર્ચ થાય
@statusking1012
@statusking1012 3 ай бұрын
@@rbonline0 Ok thank you 🙏🏻
@AniDhadhal
@AniDhadhal 3 ай бұрын
E kyc pela krvu k form bharvu? E kyc kevi rite krvu?
@rbonline0
@rbonline0 3 ай бұрын
આમાં જ ekyc નું ઓપ્શન આવે છે પણ તેના થી નથી થતું....તમે તાલુકા પંચાયત જાવ ત્યાં થઈ જશે....
@AniDhadhal
@AniDhadhal 3 ай бұрын
@@rbonline0 pela thi yojna no labh chalu hoi tene pn kyc farajiyat che?
@rbonline0
@rbonline0 3 ай бұрын
Paisa Malta hoi to jaruri nathi baki na malata hoi to jaruri
@sabihacontractor6889
@sabihacontractor6889 3 ай бұрын
ફોર્મ ભર્યા પછી કેટલા દિવસે stutas ચેક કરવું???
@rbonline0
@rbonline0 3 ай бұрын
ફોર્મ ભર્યા પછી તમારા ગામના મંત્રી પાસે અપ્રુવ કરાવી લો.....જ્યારે તે કરશે ....ત્યારે પૈસા મળશે
@sabihacontractor6889
@sabihacontractor6889 3 ай бұрын
@@rbonline0 thnks
@jayeshramani1990
@jayeshramani1990 12 күн бұрын
વારસાઈ થઈ ગઈ છે તો મળવા પાત્ર
@rbonline0
@rbonline0 12 күн бұрын
હા....મળે.....પિતા હયાત હોઈ તો પોતાને જ મળે... ના હોઈ તો બધાને મળે......👇👇 વીડિયો જુઓ kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM
@gavalijitendra4553
@gavalijitendra4553 2 ай бұрын
પિતા ગુજરી ગયા સે.. વારસાઈ કયરી સે તો Date of Father ni આવશે ને.. વિરાસત આવશે ને
@rbonline0
@rbonline0 2 ай бұрын
હા
@arunvasava2792
@arunvasava2792 3 ай бұрын
Atyare online arji chalu 6 k
@rbonline0
@rbonline0 3 ай бұрын
Ha
@Thakorkisan.MKisanm.Thakor
@Thakorkisan.MKisanm.Thakor 3 ай бұрын
Land.seeding No.બતાવતુ હોયતો શુકરવાનુ ફ્રોમ ભરે એક વર્ષ થઈ ગયું છે
@rbonline0
@rbonline0 3 ай бұрын
Mamaletdar ઓફિસ....પીએમ કિસાન સન્માન માટે અધિકારી નિમેલા હોઈ ત્યાં તપાસ કરી લો
@Thakorkisan.MKisanm.Thakor
@Thakorkisan.MKisanm.Thakor 3 ай бұрын
એમ ના પાસે ગયોતો તાલુકામાં પણ કોઈ ઉપાય નથી સર ઓનલાઇન ફોર્મ ભરતા વખત કોઈ પ્રોબ્લેમ થયેલ છે
@keshubapodara909
@keshubapodara909 3 ай бұрын
ભાઈ મારા પિતા ના નામે જમીન છે અને મારા નામે પણ જમીન છે મારા પિતાને લાભ મલે છે મને લાભ મલીસકે ને હુ 2023 મા ખાતેદાર બંનયો છૂ
@rbonline0
@rbonline0 3 ай бұрын
હા બિલકુલ મળી સકે...તમારા ખાતા માં પિતા નું નામ ના હોવું જોઈએ
@keshubapodara909
@keshubapodara909 3 ай бұрын
@@rbonline0 હા મારા ખાતામાં મારા પીતા નુ નામ નથી મારા મોટાબાપા નું ખેતર મેં મારા નામે સડાવીયુ છે
@keshubapodara909
@keshubapodara909 3 ай бұрын
@@rbonline0 ભાઈ આ ઓનલાઈન કરાવવા ઞયોતો તે એમ કહે છે કે 2019 પહેલાં નો ખાતેદાર હોવો જોઈએ પિતાને લાભ મળતો હોય તો પિતાની હયાતીમાં લાભ નોમલે મને ઓનલાઇન કરતા નથી ફાવતું અને એ એમ કહે છે કે અરજી થઈ જાય પણ અપ્રૂવલ ભલે કે નો પણ મલે અરજી ફી 500 રૂપિયા છે
@ushapatel8910
@ushapatel8910 2 ай бұрын
Adhar ma number link hovu farjiyat 6 sir
@rbonline0
@rbonline0 2 ай бұрын
Ha
@jaysukhvasiya534
@jaysukhvasiya534 3 ай бұрын
જમીન વારસાઇ માં નામ ના હોય તો લાભ મળે છે કે
@rbonline0
@rbonline0 3 ай бұрын
હા મળે છે
@jaysukhvasiya534
@jaysukhvasiya534 3 ай бұрын
@@rbonline0 કેવી રીતે
@gavalijitendra4553
@gavalijitendra4553 2 ай бұрын
Sir Document મા 8- અ જ એડ કરવાની કે બીજા documents pan કરવાના
@rbonline0
@rbonline0 2 ай бұрын
8 a માં બધી વિગત આવી જાય માટે એકજ અપલોડ કરવાની
@gavalijitendra4553
@gavalijitendra4553 2 ай бұрын
Thanks sir
@maheshkumarchauhan6949
@maheshkumarchauhan6949 3 ай бұрын
પીએમ કિસાન નું નવું ફોર્મ ભર્યું છે તો બધાય હપ્તા પડશે કે નહીં પડે. કે જ્યારથી ફોર્મ ભરાયું હોય ત્યારથી પડશે. પ્લીઝ રીપ્લાય
@rbonline0
@rbonline0 3 ай бұрын
ના જ્યારે થી તમારું ફોર્મ મંજૂર થશે ત્યાર થી
@maheshkumarchauhan6949
@maheshkumarchauhan6949 3 ай бұрын
@@rbonline0 thx 🙏
@bakultadvi6246
@bakultadvi6246 Ай бұрын
Please Select land Docyument aave chhe
@rbonline0
@rbonline0 Ай бұрын
8અ ની નકલ અપલોડ કરી દો
@bakultadvi6246
@bakultadvi6246 Ай бұрын
અપલોડ કરી છું તો પણ એવું જ આવે છે
@bakultadvi6246
@bakultadvi6246 Ай бұрын
અપલોડ કર્યાં પછી સેવ કરું ત્યારે please Select Land Docyument આજ પ્રોબ્લેમ આવે છું શૂ કરવુ જણાવો સર......
@thakorlalaji5138
@thakorlalaji5138 3 ай бұрын
મારા પિતા હયાત છે ફોર્મ ભર્યું છે 2022 મા પૈસા નથી આયા
@rbonline0
@rbonline0 3 ай бұрын
તો મામલેટદાર જઈ ekyc કરાવી લો...બાકી હશે
@pithayatbhaisindhav4955
@pithayatbhaisindhav4955 3 ай бұрын
મને હપ્તા મળતા હોય અને મારી પત્ની ની જમીન અલગ હોય તો તેનું ફોર્મ ભરાય
@rbonline0
@rbonline0 3 ай бұрын
હા મળી શકે પણ તેમાં તમારું સંયુક્ત માં નામ ના હોવું જોઇએ
@Abhi_vlog691
@Abhi_vlog691 Ай бұрын
​@@rbonline0મારે મારા મમ્મી નું નામ છે ત્યાં મારા મામા ના ઘરે નકલ માં તો મારા મમ્મી પાછળ કોનું નામ લખવાનું મારા નાના નું કે મારા પાપા નું
@umedjisolanki4949
@umedjisolanki4949 Ай бұрын
નવા ફોર્મ ક્યારે થશે ચાલુ
@rbonline0
@rbonline0 Ай бұрын
Chalu j che
@shwetakakkad4849
@shwetakakkad4849 2 ай бұрын
Khasra no kevi rite male
@rbonline0
@rbonline0 2 ай бұрын
આમાં ક્યાં ખર્શા નં આવે
@bi.makwanadigitalofficial1204
@bi.makwanadigitalofficial1204 3 ай бұрын
ફોમ ગમે તે જીલ્લા માથી ભરી શકવી કે જે જીલ્લા મા જમીન હોય ત્યા તે ભરવુ પડે??????
@rbonline0
@rbonline0 3 ай бұрын
જ્યાં જમીન હોઈ ત્યાં નું ભરવું
@rbonline0
@rbonline0 3 ай бұрын
મતલબ જ્યાં તમે કાયમી રહેતા હોય ત્યાં નું...જમીન બીજી જગયા એ હોઈ તો પણ ચાલે
@bharatnetbanking3409
@bharatnetbanking3409 2 ай бұрын
Land id બતાવતી નથી તો શું કરવું મામલતદાર ઓફિસે પણ કયું હતું ત્યાં પણ બતાવતું નથી
@rbonline0
@rbonline0 2 ай бұрын
એનો જવાબ તો આપડી પાસે પણ નથી ભાઈ બધું ઓનલાઇન બતાવતા હોઈ...
@bharatnetbanking3409
@bharatnetbanking3409 2 ай бұрын
હું તમને મારા દરેક પ્રશ્નનો જવાબ આપ્યો એ માટે દિલથી આભાર વ્યક્ત કરું છું
@jaysukhvasiya534
@jaysukhvasiya534 3 ай бұрын
મારા પપ્પા ના નામે જમીન છે મને લાભ મળે....
@rbonline0
@rbonline0 3 ай бұрын
પાપા ને મળે
@khushicreation2782
@khushicreation2782 2 ай бұрын
સર્વે નંબર 5 છે તો બધા લખવા ના
@rbonline0
@rbonline0 2 ай бұрын
કોઈ પણ એક
@khushicreation2782
@khushicreation2782 2 ай бұрын
આધાર માં મોબાઇલ લીક ફરજિયાત છે .?
@rbonline0
@rbonline0 2 ай бұрын
હા તો જ ઓનલાઇન ફોર્મ ભરાશે
@bhaimojkardi1768
@bhaimojkardi1768 Ай бұрын
મારા વાલા બેન્ક એકાઉન્ટ મા પૈસા તમે નાખ શો 😂😂 કે સરકાર. તમે આમા તો બેન્ક એકાઉન્ટ નંબર તો નખાયો નય
@rbonline0
@rbonline0 Ай бұрын
બેંક એકાઉન્ટ નંબર નું ઓપ્શન જ નથી એમાં.....DBT થી ખાતા માં ટ્રાન્સફર થશે....જે ખાતા માં આધાર લિંક હોય....અને DBT એક્ટિવ હોય તેમાં જમાં થશે
@jayshreekubavat4496
@jayshreekubavat4496 3 ай бұрын
Form save nthi thatu
@rbonline0
@rbonline0 3 ай бұрын
એ પ્રોબ્લેમ તો બધા આવેછે. ટ્રાય કરતા રહો સેવ થઈ જશે
@SHAKTIMUSIC1C
@SHAKTIMUSIC1C 3 ай бұрын
ફ્રોમ ભરી આપ છો ભાઈ
@rbonline0
@rbonline0 3 ай бұрын
ના ભાઈ....પણ ફોર્મ બહુ સહેલું છે...તમે સરૂવાત કરો તો ભરાય જશે
@RajuRathva-ph1gk
@RajuRathva-ph1gk 3 ай бұрын
૨૧'૨'૨૪અરજીકેલરછેપણહજુકયથયુનહી
@Tharvideo190
@Tharvideo190 Ай бұрын
Land register id nathi batavti
@bi.makwanadigitalofficial1204
@bi.makwanadigitalofficial1204 3 ай бұрын
અમારે જમીન મારા પપ્પા ના નામે છે અને અમારા નામ વારસાય મા છે તો અમે ફોમ ભરી શકીએ????? પેલી વાર તે ફોમ ભરવી છીએ તો પેલા ફોમ ભરવાનુ કે E kyc કરવા નુ પેલા ભાઈ
@rbonline0
@rbonline0 3 ай бұрын
Ekyc નઈ હોં તો ફોર્મ ના ભરવું ekyc mamletdaar કચેરી જઈ કરાવી લો...બની સકે ત્યાં જ તમારું ફ્રોમ ભરાય જશે
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 55 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 3,5 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 130 МЛН
ઓરણી તો આવી હોવી જોઇએ....
14:28
Kisan Safar
Рет қаралды 208 М.
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 5 МЛН