BAHU SARI INFORMATION CHHE , BADHANE SARAL RITE SAMJAY JAY TEVU
@nayanapatel86514 ай бұрын
Thank u aapka video dekh k me apna new registration kiya😊
@vishalparmar-un3ix4 ай бұрын
Kese?
@computerking-whatsappstatu8093 Жыл бұрын
ગામ પંચાયત માં એવી સૂચના મળેલ છે .. ફોર્મ પ્રિન્ટ લઈને તાલુકા ઓફિસ જવાનું . ત્યાર બાદ જ એપ્રુવલ ગણાશે
@rbonline0 Жыл бұрын
સરકારી નિયમ ગમે ત્યારે બદલી શકે ...એવું કીધું હોઈ તો એમ કરી લો
@rameshvansh3 Жыл бұрын
સર ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ કઈ રીતે કાઢવી
@kuldipchauhandkbapu59575 ай бұрын
Good Sir
@SantoshSantosh-nn1wp Жыл бұрын
❤khub j srs video che sir
@ThakorPratapji-q9b4 ай бұрын
Good sir
@hiteshrathod4057 Жыл бұрын
ખૂબ સરસ આપી છે. ઘન્યવાદ. વધુમાં નીચે add detail માં patta no. /RFA e શું છે તે ની પણ માહિતી આપશો. આભાર.
@ajaychaudhari5894 Жыл бұрын
Good brother
@umarshibhanushali28128 ай бұрын
અમને છ વખત પૈસા મલ્યા હવે સરેડર થઈ ગયો હવે સુ કરું તે જણાવશો
@rbonline08 ай бұрын
Mamaletdar ઓફિસ જાવ.....ekyc બધા ના કરાવો સરું થઈ જશે.....પહેલા જાણો કે ક્યાં કારણ થી બંધ થયા
@anvarshekh993811 ай бұрын
thanks sir for information from anvar shekh PANCHMAHAL shahera
@Professor8282 Жыл бұрын
એક વર્ષ થઈ ગયું છે સીએસસી દ્વારા ફોર્મ ભર્યું હતું હજી સુધી પૈસા નથી
@beastieboy_18 Жыл бұрын
તમારી અરજી, આધાર કાર્ડ, 7/12 અને 8A અને હક્કપત્રક નમુનો 6 આ બધી વસ્તુ તમારા તલાટી મંત્રી ને આપો અને કહો કે TDO સાહેબ ને જેથી અપ્રુવલ મળી જાય
@aghariyafateali933311 ай бұрын
આગળ જેની પાસે થી જમીન પહેલા લીધેલ હોય તો તેમનો આધાર કાર્ડ number કેવી રીતે લાવવો
@ranapusprajsinh7625 Жыл бұрын
બધી વિગતો ભયૉ પછી પણ છેલ્લે સેવ નથી થતું હશે શું કરવું
@rbonline0 Жыл бұрын
બધી વિગત ઇંગ્લિશ માં ભરવાની છે.....ત્યાર બાદ છું ભુલ બતાવે છે ...તે જોવ..... વીડિયો માં જેમ છે તેમજ કરો......તેમ સતાં પણ ના ભરાય તો બની શકે wabsite .....પ્રોબ્લેમ હોઈ શકે .....બાકી....બવ સહેલું છે.... મે ભરેલું છે....તો તમારું પણ ભરાય જ જાય....... ના થાય તો ગ્રામ પંચાયત માં VCE હોઈ તે ભરી આપશે
@pravindamor3568 Жыл бұрын
Gram Panchayat maa Rs 200 levama aavel che
@rbonline0 Жыл бұрын
50 રું હોઈ ફી.......
@idariyogadh565 ай бұрын
200 rs ke che mara hahara b awwal dhs
@Khedut_putra_10114 ай бұрын
Vce pase
@pruthvirajsinhsarvaiya9094 Жыл бұрын
Land transfer details ma varsay ma nam chadavya che to ancestor land k pasi land grant allotment select karu
@bharatchauhan1095 Жыл бұрын
Pm kisan Fom bharavana chalu thay gaya chhe ke nahi
@rbonline0 Жыл бұрын
ha chaalu che
@shaileshprajapati1425 Жыл бұрын
varasdar bhari ske?
@rbonline0 Жыл бұрын
હા ભરી શકે....એના માટે વારસાઈ એન્ટ્રી કરાવી.....અને મામલેતદાર ઓફિસ જવું પડે
@mahisanjay Жыл бұрын
ઓરીજીનાલ માલિક અઠવા પ્રિવિયાસ ઓનર નું આધાર કાર્ડ નાં હોય તો શું કરવું
@rbonline0 Жыл бұрын
to એના વગર ફોર્મ ના ભરી શકો
@vishalrathod4991 Жыл бұрын
Identity of previous owner ma father nu Aadhar card nathi to shu karvu.. te pahelaj dathe thay gayel chhe.
@rbonline0 Жыл бұрын
જેના નામ ઉપર પહેલા જમીન હોય એનું નામ લખવાનું
@chamundaxerox-i4r Жыл бұрын
hello sir, mane gramsevake form ane document jama karravvana kidha che pan form bharyu teni print nathi nikli to teni print kem kadhavi
@rbonline0 Жыл бұрын
फॉर्म ભર્યું. તેના રજિસ્ટર નંબર આવી ગયા હોઈ તો પ્રિન્ટ ની કોઈ જરૂર નથી
@chamundaxerox-i4r Жыл бұрын
@@rbonline0 sir pan gramsevak print mange che
@rbonline0 Жыл бұрын
તો ગ્રામ સેવક પણ કાઢી શકે.......
@chamundaxerox-i4r Жыл бұрын
@@rbonline0 sir pan mari pase mange se print ane badha document
@chamundaxerox-i4r Жыл бұрын
hello sir please reply
@MukeshBaraiya-rc8ow8 ай бұрын
fome bariya passi mobile mein message Ave chhe ke nahin
@jayesh53377 ай бұрын
Aadhar card j na hoy father nu to su karvanu? Father ni death 1980 ma thyi hoy to previous name ma adhar number kya thi avse?
@viveksolanki78457 ай бұрын
Sir mare khata number ex. 209|4-09-09|7.88 chhe to su fill lakhvanu Ane hecter ma 8-09-09 chhe to kivi rite lakhavnu
@rbonline07 ай бұрын
આમાં ઘણા ફેરફાર થયા છે માટે mamledar kachhari એ જાવ ત્યાં એના માટે સ્પેશિયલ વ્યક્તિ હોઈ છે ત્યાં થઈ જશે
@pravinprajapati57923 күн бұрын
Bank ditel kya nakhavani
@rbonline03 күн бұрын
બેન્કર ditail નહિ આવે આમાં....ફોર્મ ભરી તાલુકા એ કાગળ દેવા જવાનું ....જે બેંક માં DBT એક્ટિવ હશે તેમાં જમાં થશે
@thebrownmunda6669 Жыл бұрын
hello, ama supporting documents ma BIJA BADHA DOCUMENTS UPLOAD NATHI KARVANA HOTA JEMKE AADHAR CARD, BANK ACCOUNT DETAILS, VOTER ID, 7/12, HAKPATRA ???
@rbonline0 Жыл бұрын
ના હવે તે ઓપ્શન કાઢી નાખ્યાં
@JKAhir2023 Жыл бұрын
જમીન ની બધી વિગત ભરિયા પછી add કરીયે તો મૈન મેનુ આવી જાય છે શુ કારણ હશે
@rbonline0 Жыл бұрын
kyarek wabsite problem hoi to avu bani shake
@patelshvin8 ай бұрын
7 , 12 Nakal upload nathi thatu
@mhdamor45694 ай бұрын
બેન્ક એકાઉન્ટ ની વિગત કેવી રીતે નાખવાની..
@rbonline04 ай бұрын
જે એકાઉન્ટ માં આધાર લિંક હશે તેમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે
@mhdamor45694 ай бұрын
ધન્યવાદ.. આભાર 🙏🙏
@jaymomaipaldiofficial4 ай бұрын
Lend registar id nathi batavti to su karvu .. replay aapjo
@ramdevdigitalpiparla958910 ай бұрын
Fon ma bhari shakiye ke csc center ma javu pade
@rbonline010 ай бұрын
Fon ma bhari sakiye
@viveksolanki78457 ай бұрын
Sir mare khata number ex. 209|4-09-09|7.88 chhe to su fill lakhvanu Ane hecter ma 8-09-09 chhe to kivi rite lakhavnu Please replay sir
@solankimaheshsinhnarsinh860911 ай бұрын
Identity of previous owner, ma adhar number na hoy to su karvu ?
@rbonline011 ай бұрын
આધાર નંબર વગર બધા કામ અટકી જાય છે આજે... તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો નવું કઢાવી લેવું જરૂરી છે
@chamundaxerox-i4r Жыл бұрын
hi sir Area(in Ha) ma 2-19-45 che Q-Me khali 2 j nakhya che tenu su thase?
@rbonline0 Жыл бұрын
puru nakhavani jarur hati.....2/19/45 athva 21945
@OnlyMovieandsongs Жыл бұрын
@@rbonline0 sir have anu su thase aprove thase ke nay
@rbonline0 Жыл бұрын
Bhai a kai nakki kari na sakiye .....karan ke bhul hoi ....to ....bani sake reject pan thay....rah jov.....evu hoi to fari thi bhari dejo
@chamundaxerox-i4r Жыл бұрын
@@rbonline0 Q-sir mare aaana document kyay jama karavva padse ? Q- maane aplication reject thay te ketla divase khabar padse
@rbonline0 Жыл бұрын
na doc ...kyay jama na karvana hoi...ane 1/2 mahina var lage....process ma
@BhagwansinhParmar-hb3oz Жыл бұрын
Bhay rupiya આપવા રાન કાર્ડ પર આપીડો jjt mti
@bariyasunilkumar7 Жыл бұрын
Aadhar card ma PATI nu name ane lend record ma PITA nu Chhe to bhari shakay
@rbonline0 Жыл бұрын
આ ભરી શકાય પરંતુ તમે તમારા ગામના VCE પાસે ભરાવજો જેથી કરીને કોઈ ભૂલ ન થાય
@anupdamor555120 күн бұрын
Bank account details kya bharvani
@rbonline020 күн бұрын
આમાં બેંક બેંક ડીટેલ નથી આવતી... તમે જ્યારે ઓફલાઈન કાગળિયા બધા તાલુકા એ દેવા જશો...ત્યાં ઝેરોક્ષ આપવાની
@anupdamor555120 күн бұрын
@rbonline0 pm kishan from submitte thayani print apvani k direct documents apvana
@rbonline020 күн бұрын
આ વિદિયો જોઈ લો kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM
@PANKAJKUMAR-qg8kn Жыл бұрын
Ame city ma rahiye chhiye Ane Jamin gam ni chhe to to form bharati vakhte su bharvu sir
@rbonline0 Жыл бұрын
gamni vigat bharavani
@AbhishekPatel-hb5eu Жыл бұрын
Bhai pehla gaam nu naam selecte krvanu aave tyre tema Aadhar ma hoy te gaam selecte krvanu k... K pachhi je gaam ma jamin hoy tenu naam.... Jamin alag gaam ma chhe aetle
@rbonline0 Жыл бұрын
जमीन होय ते गाम
@AbhishekPatel-hb5eu Жыл бұрын
Thank you
@love-bu2id Жыл бұрын
Hayati ma hak dakhal Karel hoy to labh male
@rbonline0 Жыл бұрын
મળી શકે પણ જે હયાત હોય તેને
@dhruvpatel4137 Жыл бұрын
Block ma tya Jamin hoi te detail bharvi pls reply
@rbonline0 Жыл бұрын
ખેતી લાયક જમીન ની જ માહિતી આપવાની છે
@viveksolanki78457 ай бұрын
After save my special number not generated Sir please replay please
@rbonline07 ай бұрын
આમાં ઘણા ફેરફાર થયા છે માટે mamledar kachhari એ જાવ ત્યાં એના માટે સ્પેશિયલ વ્યક્તિ હોઈ છે ત્યાં થઈ જશે
@nareshpatel9020 Жыл бұрын
ફોનમાથી સરકારી એકય ફાર્મ કમ્પ્લીટ ભરાતું નથી
@rbonline0 Жыл бұрын
to online ફોર્મ ભરતા હોઈ ત્યાં ભરાવી લો......ભરાય જશે
@prakashdaki7268 Жыл бұрын
Sir aajni deta ma form bhri skiye ?
@rbonline0 Жыл бұрын
હા ભરી શકીએ
@prakashdaki7268 Жыл бұрын
@@rbonline0 sir pan panchayat na pade new registration ni
@JD-ko9vhАй бұрын
sir tme gir સોમનાથ થી 6o?,
@rbonline0Ай бұрын
Ha
@mahendraparmar1534 Жыл бұрын
Sir me amari sanyukat khatani jamin ma hayati ma hak dakhal ni nodh padi che 7/12 ma naam pan aavi gaya che maru .mari mummy nu .mara bhai nu ane mari sistar nu to ame alag thi pm kisan sanman nidhi no labh lai sakiye .mare alag thi ration card pan che .aa no labh mara pappa na name chale che . Please reply
@rbonline0 Жыл бұрын
જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલવા દો ....બંધ થાય પછી......નવી પ્રોસેસ કરવી..... સંયુક્ત ખાતું હોઈ તો......કોઈ એક ના નામ પર ફોર્મ ભરવું...
@mahendraparmar1534 Жыл бұрын
@@rbonline0 okk
@RitaPatel-e3u4 ай бұрын
7/12 ના ઉતારા મોબાઈલ માં ROR. ઓ નલાઈ ન. PDF. બનાવી મોકલી સ કા ય
@rbonline04 ай бұрын
क्या मोकल्वो
@RitaPatel-e3u4 ай бұрын
P M. કિ સા ન યોજનામાં
@rbonline04 ай бұрын
Na mokli sakay
@rakeshkeshwala Жыл бұрын
Integrated survey num ni details ma mare UPIN avtu j nathi baki ni badhi details batave chhe..
@rbonline0 Жыл бұрын
तमारा ગામના VCE પાસે એક વાર તપાસ કરી લવ
@girishprajapati9440 Жыл бұрын
Pm kisan nu from ફરજીયાત ગામ પંચાયત માથી ભરવું પડે k ઓનલાઇન પણ ભરી sakiye
@rbonline0 Жыл бұрын
ઑનલાઇન ભરી સકાય
@pateljitendra15785 ай бұрын
Adhar card 2013 pachhi aavuyu chhe pan pela father ni date Thai hoi to su karvani adhar card na option ma
@rbonline05 ай бұрын
તેના માટે તમે....એક વાર મામલતદાર કચેરીએ જઈ આવો ત્યાં તમામ ekyc કરાવી લો ત્યાં સ્પેશિયલ કિસાન સન્માન નિધિ વ્યક્તિ હસે
@rathvathakor12793 ай бұрын
Hi સર 7 /12 નકલ નામ ના હોય તો ભરાય કે ના 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rbonline03 ай бұрын
ના ભરાય
@jksoni648 ай бұрын
અમે રજીસ્ટર કયુઁ પણ એમ કહીને રીજેક્ટ કયુઁ કે હયાતીનો દાખલો એમ આવે તો શું કરવું 7.10.23 મા રજીસ્ટર કયુઁ છે
@rbonline08 ай бұрын
ભાઈ આ વીડિયો એક વર્ષ પહેલાં બનાવ્યો હતો અત્યારે ઘણા ફેરફાર થયા છે....માટે....તમે....ગામના VCE પાસે અથવા મંત્રી પાસે જઈ ફોર્મ ભરાવી લો
@TofikSheikh-vd2lfАй бұрын
સાહેબ જમીન નો નકશા માટે ક્યાં જવું પડે અને સાથે શું લઈ જવું પડે માહિતી આપશો
@rbonline0Ай бұрын
ભાઈ એની કોઈ જરૂર પડતી નથી.....બાકી આકારણી પત્રક તલાટી પાસે થી કઢાવી શકો......પરંતુ....તમે 8 a હોઈ તો પણ ચાલે
@rbonline0Ай бұрын
આ 2 વીડિયો માં તમામ માહિતી છે... kzbin.info/www/bejne/m36cq6OldsutbMU Online ફોર્મ ભરવું kzbin.info/www/bejne/d3m4kqOgqsR5ZrM ફોર્મ ભર્યા પછી ની પ્રોસેસ ☝️
@TofikSheikh-vd2lfАй бұрын
હા પણ સાહેબ મારે જમીન માપણી ની અરજી આપવાની છે.અમારી જમીન માં અમે વારસાઈ કરી નામ છે એ ચડાવી નાખ્યા છે. તો અમારે જમીન માપણી માટે અરજી આપવી છે એટલા માટે જમીન નો નકશો જોઈયે છે.તો જિલ્લા દફતર કચેરી સુ સાથે લઈ જવું પડે એ માહિતી આપશો.
@Rajuvlog985official11 ай бұрын
New registration chalu6 sir
@asagath23705 ай бұрын
જે પીએમ કિસાન માં ૮ અ જોડાયા તે વેંચી નાખ્યું હોય તો નવો ૮ અ કેમ જોડવો
@rbonline05 ай бұрын
Mamletdar Kacheri તપાસ કરી લો special pm Kisan Yojana વ્યક્તિ હોઈ છે
@rajdesai2991 Жыл бұрын
Sai Good Information Pan Jo Khata Number Ek Hoy Pan Serve Number Alag Alag Hoy To UPI Number Kayo Lakhavo Jara Reply Me Information
@rbonline0 Жыл бұрын
જે સર્વે નંબરમાં જમીન વધારે હોય.. 12 વીઘા થી ઓછી હોય તે સર્વે નંબર નોંધવો
@jayho1204 Жыл бұрын
Sir વારસાઈ યા 5નામ છે જમીન2022 મા ખાતે કરી છે અને 5 નામ છે તો બધાને મળવા પત્ર છે
@rbonline0 Жыл бұрын
નહી કોઈ પણ એક ને જ મળે
@vinodmervlogs Жыл бұрын
8 A jetala name hoy te badha ne male? Sayunkt khatu hoy to bhari sakay ne badhay ne
@rbonline0 Жыл бұрын
ના બધા ને ના મળે એક ને જ મળે....ખાતા અલગ હોય તો બધા ને મળે.....સયુંકત ખાતું હોય તો પણ ફોર્મ ભરી શકાય
@PANKAJKUMAR-qg8kn Жыл бұрын
Form complet bharya pachhi pan save karya pacchi registration I'd avto nathi to ana video jani ne mahi ti apva maherbani sir chhelli date 30 June. chhe sir sir Mane jankari apdo
@rbonline0 Жыл бұрын
તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારા આધાર કાર્ડ હશે તે તમારા રજીસ્ટ્રેશન નંબર .........PM kishan wabsite મા જાવો......જમણી સાઈડ..... સ્ટેટસ આધાર નંબર થી સ્ટેટસ ચેક કરો જે પણ કંડીશનર છે આવી જસે
@PANKAJKUMAR-qg8kn Жыл бұрын
@@rbonline0 Nahi avtu Kai sir ekyc karvnu kechhe
@rbonline0 Жыл бұрын
ekyc પણ ઓપ્શન આવે છે....ત્યાં થી કરી લો
@PANKAJKUMAR-qg8kn Жыл бұрын
@@rbonline0 sir ekyc ketla time pachhi thay me janyu ke char mahina pachhi thay sachhi vat chhe ? Sir please Jano to Mane kehjo sir Abhar tamaro mare jarur chhe atle pucchu sir please help me
@rbonline0 Жыл бұрын
ફોર્મ ભરાય ગયું છે....... પછી....... અધિકારી.....ફ્રોમ સ્વીકારે પછી જ્યારે KYC માંગે ત્યારે કરવાનું હોઈ....માટે ચિંતા ન કરો
@brij-q6i Жыл бұрын
Adhar sthe mobile number link krva no video banavo Sir nd adhar seva center kay rite lay sakiye Sir
@rbonline0 Жыл бұрын
8 મહિના પેહલા નો વિડિયો છે....જોઈ ને એકવાર ટ્રાય કરો ...... ના થાય તો પછી.....આધાર સેન્ટર જવું પડશે kzbin.info/www/bejne/gHnQXo2Fh7SCeNk
@jashvantparmar9366 Жыл бұрын
Aadhar card na hoy to
@ratnakarpainter8514 Жыл бұрын
હયાતી માં વારસાઈ નામો ચડાવેલ તે આવેદન કરી શકે
@rbonline0 Жыл бұрын
हा करी सके
@chamundaxerox-i4r Жыл бұрын
sir, me CSC id mathi Form bharyu che 5.34rs nu payment pan kapanu che . Q.-Ama bnk ni ditail to nthi mangi ? reply apjo plese
@rbonline0 Жыл бұрын
Bank dital nu option have nathi avtu .... પરંતુ....તમારું આધાર કાર્ડ .....જે ખાતા માં લિંક હશે ....એમાં ડાયરેક્ટ જમાં થશે .....હવેથી
@chamundaxerox-i4r Жыл бұрын
@@rbonline0 thank you
@shubhamdamani974411 ай бұрын
@@rbonline0jya jhamin hoye tyanij branch no sarkari bank acc hovo jharuri che ke koi pan aadhar linked acc chale??
@rbonline011 ай бұрын
Na na evu kai jaruri nathi game tya hoi chale
@brij-q6i Жыл бұрын
Adhar card ma number link Na hoy to su krvu nd aama verify ur adhar number with evu batave che
Bhai aama Maru registration karyu pan mara bhai and sister nu karvu padse Kem ke joint ma chhe
@rbonline0 Жыл бұрын
કોઈ પણ એક વ્યક્તિ ને જ સહાય મળી શકે... જોઇન્ટ હોઈ તો
@dhruvjogadiya10 ай бұрын
land transfer details ma death of husband ma aadhar number no hoy, to shu krvanu please help ASAP
@kachaabhishek6435 Жыл бұрын
A ma bank account details bharavani na hoy
@rbonline0 Жыл бұрын
ના નય આવે. . .તમારું આધાર .....કાર્ડ ..જે બેંક માં લિંક હશે તેમાં ડાયરેક્ટ જમાં થશે
@hirenpatel54343 ай бұрын
Mara 7/12 ma land registration number nathi batavtu su krvu
@saklainmalek4668 ай бұрын
Patta no / RFA ??
@sureshbariya35775 ай бұрын
કેપચા કોડ થી આગળ વેબસાઇટ ચાલતી નથી
@sahas775 күн бұрын
Farmar id bhulai gai Hoy to su karvu
@rbonline05 күн бұрын
PM किसान नि वेबसाइट पर જઇ મેળવી શકાય
@MOTIDAPORBANDARNASHORTS Жыл бұрын
Upin aavtu j nthi
@rbonline0 Жыл бұрын
કઈ પ્રોબ્લેમ આવતો હોઈ તો ગામ ના VCE ત્યા ભરાવી લો
@MOTIDAPORBANDARNASHORTS Жыл бұрын
@@rbonline0 no
@MOTIDAPORBANDARNASHORTS Жыл бұрын
@@rbonline0 upin btavo bije kya aave
@divyeshnayak7413 Жыл бұрын
sir ji mane evi vat mali k jate online karso to upari adhikari o approval nathi aapta etle vco pase karave to saaru em to su karye have sachu hase aa??
@rbonline0 Жыл бұрын
ના બિલકુલ એવું નથી તમે જાતે જ કરી શકો .....VCE પાસે જશો તો e પણ એ પ્રમાણે જ કરશે......એના માટે કોઈ અલગ web નથી
@divyeshnayak7413 Жыл бұрын
@@rbonline0 સારું ભરી જોમ થઇ જાય તો સારું
@divyeshnayak7413 Жыл бұрын
@@rbonline0 thank you sir information mate online form bhari didhel chhe pan panding ma batave chhe e Ketala day ma approval / reject kare upri adhikari?
@rbonline0 Жыл бұрын
1થી 2 મહિના જેટલો સમય લાગે
@girishprajapati9440 Жыл бұрын
@@divyeshnayak7413tamra ગામ no તલાટી એ approval apse to j success thase
@komailrazamirza9335 ай бұрын
Form 8a ..Not found batave 6...
@vijayprajapati78273 ай бұрын
Aa form 8 a atle su
@divyeshnayak7413 Жыл бұрын
jate online kari sakay k VCO pase karavvu pade????
@rbonline0 Жыл бұрын
જાતે જ કરી શકશો ક્યાંય જવાની જરૂર નથી
@divyeshnayak7413 Жыл бұрын
@@rbonline0 thank you
@divyeshnayak7413 Жыл бұрын
@@rbonline0 sir khata/ survey number ek thi vadhare hoy to su karvu koi pan ek lai ne registration karvanu???
@rbonline0 Жыл бұрын
જે સર્વે નંબર માં જમીન ઓછી હોઈ.....મતલબ 4/5/6 વીઘા હોઈ તે નાખી દો .....
@divyeshnayak7413 Жыл бұрын
@@rbonline0 last question sir ji jamin area anyror ma 0-60-40 evu chhe to form ma su lakhay??
@ketansojitra3466 Жыл бұрын
જમીન ની વિગત ભરીને એડ પર ક્લિક કરવાથી પીએમ કિસાન નો ફર્સ્ટ પેજ ખૂલે છે અને કંઈ પ્રોસેસ થતી નથી તો શું કરું???
@rbonline0 Жыл бұрын
bhai videos ma je pramane apelu chhe a j pramane karo.....evu hoi to ak var fari joilo
@rbonline0 Жыл бұрын
kyare k wabside problem hoi to evu thay try karta raho ....thay jashe
@KiranParmar-vq5bc9 ай бұрын
1006પકી4
@All_Type_Reels160 Жыл бұрын
Survey no 184p4 ane 1-56-82 che ama kem fiil karu?
@rbonline0 Жыл бұрын
ખાતા નંબર માગે.... જો સર્વે નંબર 184P4 1-56-82 તો વાંધો નય.....બાકી 15682 લખી નાખો
@PatelKanaiyalal-zu5xr4 ай бұрын
વારસાઈ કરેલ ખેડૂત ખાતેદાર ને લાભ મળે ખરો?
@wish4ualways9 ай бұрын
મારા પિતા શ્રી નું 2008 માં દેહાંત થયું, એમનો આધાર કાર્ડ નંબર નથી તો શું કરવું?
@rbonline09 ай бұрын
Jamin Tamara nam par hoi to papa ni jarur na pade.....jetla varsai ma nam hoi tena adhar lai taluka a Jai avo
@momintime67 Жыл бұрын
Sir document kyu upload karvanu...?
@knowledgeexpress99309 ай бұрын
8a
@BharatDabhi-si7sq7 ай бұрын
પેલા થીજ રજીટર હોય અને રિજેક્ટ થયુ હોય એ ફરીથી ભરી શકે છે સર
@kalpeshpatel5615 ай бұрын
મારા ફાધર ના ખાતા નંબર માં વારસદાર તરીકે મારું નામ છે તો મારે PM kishan અરજી કરતી વખતે મારા ફાધર ની જમીન નો એરિયા ભરવાનો કે પછી મારા હિસ્સા માં આવતી જમીન નો ભાગ પાડી ને ભરવાનો? Pls guide me.
@rbonline05 ай бұрын
Tamari kul Jamin no Area
@Joshijagdishkumar Жыл бұрын
સર પોતાના નામે ન હોય જમીન તો આવેદન કરી શકાય ???
@rbonline0 Жыл бұрын
ना तो न करी शकाय
@JaydeepGhadeshiya-uk5bp Жыл бұрын
Mari pase aadhar card number che to khedut registration number kevi rite jani saku mari pase biju kai avelable nathi
@rbonline0 Жыл бұрын
वीडियो ना last ma apelu छे... आधारकार्ड पर थी पन तमारू स्टेटस जानी sakay
@kkb299 Жыл бұрын
નથી આવતા. ભાઈ આમ ૧ વર્ષ થઈ ગયું ભરેય
@gohelmanu3194 Жыл бұрын
દિતેટેલ મા. સમજાવો
@jayho1204 Жыл бұрын
Sir વારસ દાર મા નામ હોઈ એને મળવા પાત્ર છે
@Khedut_putra_10114 ай бұрын
@@jayho1204 હા ગમે તે એક નામ ને મળી શકે
@jilanighanchi55709 ай бұрын
ભાઈ તમે area માં અમને બધા ને anyror માં અલગ બતાવ્યું અને તમે from માં અલગ કેમ લખ્યું જવાબ આપો
@rbonline09 ай бұрын
ભાઈ ફોર્મ માં ખાલી ઉદાહરણ તરીકે બતાવવા આવ્યું છે કે કેવી રીતે ફોર્મ ભરાય...માટે ...એમાં માહિતી ચાચી નથી આ વીડિયો ખાલી શીખવાડવા માટે જ છે પરંતુ તમારે ચાચિ માહિતી નાખવાની છે
@jilanighanchi55709 ай бұрын
@@rbonline0 ભાઈ ક્યાં થી માહિતી ભરીએ કેવી રીતે ભરીએ તે પણ બતાવું જરૂરી છે કેમ કે land ragistration number કોઈને કેવી રીતે શોધવો તે ના મળે , જમીન ના હેક્ટર કેવી રીતે કાઢવા તે ના મળે એટલા માટે મારે તમારા video માં મદદ ના મળી એટલે બીજા વિડિયો માં જવું પડ્યું આ તો તમારે નુકસાન થાય બીજું કઈ નહી
@jilanighanchi55704 ай бұрын
@@rbonline0 પણ તે મે ઓનલાઇન ભરું છું પણ તેમાં હેક્ટર લખવાના છે enror માં હેક્ટર માં નથી આપ્યું
@rbonline04 ай бұрын
ભાઈ મે ખાલી ડેમો તરીકે ફોર્મ ભરેલું છે...માટે ...પણ તમારે જે બતાવે તે જ લખવાનું છે
@jilanighanchi55704 ай бұрын
@@rbonline0 હું તમારા ડેમો ની વાત નથી કરતો હું મારી વાત કરું છું કે anyror માં હેક્ટર માં નથી આપેલું પણ આ વેબસાઇટ માં હેક્ટર માં લખવાનું છે તો કઈ રીતે હેક્ટર માં લખવાનું enyror માં થી ક્યું હોય તેને કન્વર્ટ કરવાનું
@chavdamanishkumar546311 ай бұрын
Land detail add nathi thati . add per click kariye etle direct home page open thay Chhe.
@rbonline011 ай бұрын
Website Problem kyarek hoi tyare evu Bane....baki bijo koi problem na hoi...... tame fari thi...try Karo... Thai jase ....baki koi Online form bharata hoi tya bhari apse
@thakorarvind419711 ай бұрын
હપ્તા ચાલુ કરવા માટે માહિતી આપો
@rbonline011 ай бұрын
પહેલા તમારા ગામમાં VCE ને મળી....ત્યાં થી ના થાય તો.....તાલુકા પંચાયત માં એક સ્પેશિયલ વ્યક્તિ.....PM કિશાન માટે નિમાયેલા હોઈ છે....ત્યાં તપાસ કરી લો...
@neelrtd2595 Жыл бұрын
Kharsa number etle?
@rbonline0 Жыл бұрын
વિડિયો માં આપેલું જ છે. ક્યા મેળવવા e પણ આપેલું છે
@tasveerpatel7981 Жыл бұрын
@@rbonline0 khasra number વાળું નથી બતાવ્યુ..
@miteshpatel9632 Жыл бұрын
Thank you so much for clear cut information. In my case my name added as Ancestor land (varsai) in April 2023 so will i get this pm kisan Installment as currently i m unemployed. Please reply if possible. Thanks.
@rbonline0 Жыл бұрын
yes absolutely you will get it...you fill the form...it takes about 2 months...your form is accepted by the officer...after that you can get the benefits
@miteshpatel9632 Жыл бұрын
@@rbonline0 ok thanks
@rameshrathod883111 ай бұрын
આમાં બેન્ક એકાઉન્ટ નથી માગવામાં આવેલ તો બેન્ક એકાઉન્ટ જમાં કેવી રીતે થશે?
@rbonline011 ай бұрын
Je બેંક માં આધાર લિંક હશે તેમાં ડાયરેક્ટ જમાં થશે
@hiteshchaudhary4440 Жыл бұрын
8 અ ni nakal kya malse
@rbonline0 Жыл бұрын
mamaledar ઓફિસ થી....
@Komadkega2 ай бұрын
મરનાર નુ આધારકાર્ડ નથી
@rbonline02 ай бұрын
કોઈ વાંધો નઈ બીજા નું નાખી દો.....જેનું પહેલા થી જ નામ હોઈ
@thakorvijay9957 Жыл бұрын
મારું નામ pending માં બતાવે છે તો મારે સુ કરવું જોઈએ બ્લોક લેવલ pending બતાવે છે
હા જરૂર....પડે પણ ઓપ્શન નથી આવતું.........પણ......તમારું આધાર કાર્ડ......જે બેંક માં લિંક હશે તેમાં ડાયરેક્ટ.....જમાં થશે
@ajayvariya337710 ай бұрын
દર વર્ષે ૬૦૦૦ રૂપિયા ખાતાં માં આવે તે માટે સું કરવું જણાવશો
@rbonline010 ай бұрын
સૌપ્રથમ તમારા ગામમાં કોઈ VCE હોય તો તેને મળી લો... ત્યાંથી શું કામ ના પતે તો તાલુકા પંચાયતમાં એના માટે સ્પેશિયલ એક વ્યક્તિ નિમેલો હોય છે... ત્યાં જઈ કેવાનું કિસાન સન્માન નિધિ નું ફોર્મ ભરવું છે
@ajayvariya337710 ай бұрын
હું સૂરત કતાગામમાં રહું છું મારી જમીન ગામડે છે અહી થી ઓનલાઇન કરવું છે. તો બેન્ક ખાતાં ની માહિતી એડ કંઈ રીતે કરવી. મારુ નામ જમીન માં આવે છે અને ૬૦૦૦ નો લાભ મેળવવાં માગું છું
@rbonline010 ай бұрын
Surat ma Nagar palica na tapas Kari lo ... aadhar card....7/12/8A ni nakal lai ne .........
@Mehulpatel-19695 ай бұрын
Benk details nathi apvi pade k?
@rbonline05 ай бұрын
જે એકાઉન્ટ માં આધાર લિંક હોઈ તેમાં ડાયરેક્ટ જમા થઈ જશે
@umarshibhanushali28128 ай бұрын
ભૂલથી અમારો ખાતો સરન્ડર થઈ ગયો છે તો હવે પાછો હપ્તા આવે એના માટે અમે શું કરીએ
@rbonline08 ай бұрын
મામલતદાર કચેરીએ જઈ અને જેટલા પણ ખાતામાં નામ હોય તમામ ના ekyc કરવા પડશે