મંગળ નેનો ટ્રેકટર નું કામ ખૂબ સરસ છે. રાજકોટ માં ઘણા નેનો ટ્રેકટર છે પરંતુ આપનું કામ ખૂબ સારું છે.હું ઘણા લોકોને આપના કામ માટે જણાવું છું. પરંતુ 50000 ની આસપાસ કિંમત હોય તો ખૂબ સારું રહે...
@ravalprahelad93022 жыл бұрын
હા ભાઈ હા 👍👍👍👍👍👍👍
@kishorthakor83342 жыл бұрын
હા ભાઈ 👌👌👌
@rafaliyaraj99542 жыл бұрын
Tame lidhu che
@JBS112332 жыл бұрын
@@rafaliyaraj9954 na
@gurukrupa72 жыл бұрын
👍
@tharuharish88232 жыл бұрын
Chhote kisan kelye good 👍
@happyH2 Жыл бұрын
Super ❤️❤️
@gulabgediya42362 жыл бұрын
Good innovation 👍👍👍
@happyH2 Жыл бұрын
સાહેબ લાઈટ ની જરૂર છે
@shivdarshansingh5264 Жыл бұрын
विस्तार से
@sukhdevsinhzala53142 жыл бұрын
Kushi melama joyu rajkot
@mukeshchavda19362 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@surendrasinhdesai49222 жыл бұрын
વિલ એડજેસ્ટ કરવા માટે એક્ષ્લ પર માર્કિગ રાખો તો વધુ સરળ પડે
@girirajagroequipment2 жыл бұрын
kzbin.info/door/xq0GNoh9Obw5ltsrmv49tQ
@kishorodedara28572 жыл бұрын
Bhav vdhari didho bahuj
@kelvinvadaliya98712 жыл бұрын
સીસ્ટમ વધારેલી છે, અને બીજી મોંઘવારી સુ કરવું
@saravaiyarahul60042 жыл бұрын
મારે લેવુ છે સાયલા તાલુકામાં
@vinodbhainakarani50182 жыл бұрын
Good sir
@ashvinsarvaiya80142 жыл бұрын
Jordar
@pratikpatel6298 Жыл бұрын
Na lavay bhai vartu Nate. Geyar box vagar na layay bhai
@sureshjadhav14972 жыл бұрын
Mie aurangabad se hu
@bholraut5357 Жыл бұрын
Dhan chabal lagane Kam karega
@RameshPatel-sy2wv2 жыл бұрын
ખુબ જ સરસ છે કિંમત જણાવશો જય શ્રી કૃષ્ણ
@vasavaparshing90362 жыл бұрын
Kemt Janavi
@J.Jbanna111 Жыл бұрын
Aama levar nakhavani jarur se
@ytggamer9992 жыл бұрын
सर मैं राजस्थान से हूं भीलवाड़ा जिला से तहसील में कोटडी यहां तक डिलीवरी है क्या
@happyH2 Жыл бұрын
સાહેબ પાછળ આવી
@eknathpatare18092 жыл бұрын
खेती का काम होने के बादबाईक पर जोडणे वाला मशीन चाहिए बाईकसे किसान मशिन घर आय
@lokeshjanwa98282 жыл бұрын
ह हमारे इधर है आसपास ही
@ajayrathod31202 жыл бұрын
સાહેબ તમારે શાર્ક ટેન્ક માં જવાની જરૂર હતી...
@janaksinhkisan262 жыл бұрын
ટ્રેકટર ની ખેતી માં કામ કરે તો લેવું છે જો વઢવાણ તાલુકાના Dedadara ગમે ડેમો મળે
@patelkiransinh85342 жыл бұрын
કિંમત કેટલી છે સાહેબ... અમારે ફુલેવર ની ખેતી માં ચાલે કે નહીં...?
@rathodjalamsinh95862 жыл бұрын
Dhan bubai masin
@darbarbhagvansinhchauhan25093 ай бұрын
આપણે આ ટ્રેક્ટર નવે નવું પડ્યું વેચવાનું છે કોઈ લેવાનું હોય તો ૯૭૨૭૫૩૧૮૦૫
@sumanmori39225 ай бұрын
Ricoil. Ya. Self. Start. Ho. Sakta. He. Kya
@ghansyambhai41752 жыл бұрын
વધારાની સાપટીંગ પાકને ભાંગી નાખે ભાઈ એનુ શુ કરવુ
@VAIBHAVENTERPRISE2 жыл бұрын
Nice 😘
@kesurnarendrasinh39182 жыл бұрын
ભાવ ?
@madanlalmeena52752 жыл бұрын
भाई,,जी, को राम, राम,,,,इसकी,, कीमत, कितनी है,,इसके,, साथ क्या,,क्या,, सामान,,मिलेगा,,,,,,कृपा,, करके मुझे बताने,कष्ट, करें,,,,धन्यवाद
@bhimasingmavali92522 жыл бұрын
एक दम सारी माहिती आपी छे पण आमा किंमत केव्हा भुली गया छे,
@kelvinvadaliya98712 жыл бұрын
67,000 औजारों સાથે
@ashokkshirsagar3982 жыл бұрын
There's need more heavy wheels
@RajeshShastriTOLASEHI2 жыл бұрын
सर नमस्ते, मैं राजस्थान से हूं । आपकी ये मशीन रेतीली जमीन में भी चल सकती है क्या। मेरे पास 12HP का इंजन है क्या इससे भी यह मशीन बना सकते हैं। जवाब जरूर देना जी
@arundheb20572 жыл бұрын
इसे मशिन में रोटावेटर चलता है क्या.
@bhattkrish27312 жыл бұрын
Can we attache mini trolly, rotavator,spray pump,?
@happyH2 Жыл бұрын
સાહેબ આમાં ઉપર ચડીને ચલાવી શકાય
@satishpatel3214 Жыл бұрын
Diesel engine Karta petrol engine vibration Poochho Ave petrol engine setting kya Hath ma Pakdi chalu vibration team Aastha Ki Jaise room Aane Lage
@tajninama Жыл бұрын
Nana khedut mate ke jeni pase 2-4 vigha jamin hoy Teva Nana khedutne, upyogi Teva machino gujrat maa Bane to saru ......
@alpeshbariya45762 жыл бұрын
ઓજાર કયા કયા સાથે આવશે એ જણાવો.
@sandeep_Kumarr_Vlogs2 жыл бұрын
Sir ji ap har jagah ke log video dekhte hai to hindi video dalo sir kyo samjh mai nhi aa rha hai
@kelvinvadaliya98712 жыл бұрын
थोड़े ही दिनों में हम इस वीडियो को गुजराती में भी डालेंगे
@maliramesh412 жыл бұрын
કિંમત જણાવશો.
@harshadpatel527 Жыл бұрын
સાઉથ ગુજરાત ની કાળી જમીન માં આ ટ્રેકટર ચાલકે તે જણાવો
@Mavjikathiyawad2 жыл бұрын
મારુ નામ માવજી ભાઈ ગામચાવંડ તા લાઠી જીલો અમરેલી મારે ગાય આધારિત ખેતી ને 4 વરસ થઈ ગયા છે અને રજિસ્ટ્રેશન થઈ ગયું છે ઓર્ગેનિક નું હવે મૂળ વાત પર આવું મારી પાસે 20 દેશી ગાય છે અને હું વૈદિક ઘી બનાવું ચુ પેલા તો ગાય ને ખાણ માં ટોપરા નો ખોળ મકાઈ અને અડદ નું ભડકુ એમાં હું 14 પ્રકાર બી ઔષધિ નાખું ચુ અશ્વ્ગંધા શતાવરી જીવંતી પીપરી મૂળ જેથી મધ ગળો વગેરે.... અને હું ચંદન ના લાકડા નું વલોણું રાખું ચુ એટલે દૂધ કે ઘી ખાવા વાળા ને માનસિક thaak નો લાગે સ્ટેમિના મળે અને દૂધ ને માટલા માં ગરમ karu ચુ અને માખણ ઓણ માટલા માં ગરમ કરું ચુ એટલે પુરે પુરી દેશી પદ્ધતિ થી બનાવું ચુ...... એની પ્રોસેસ નો વિડિઓ હું મોકલું ચુ જોઈ લેજો
@patel4284 Жыл бұрын
લાઈવ ડેમો બતાવો તો સારું સાહેબ
@happyH2 Жыл бұрын
સાહેબ અને કોમેન્ટમાં જવાબ
@happyH2 Жыл бұрын
Hi
@nandlalahir7633 Жыл бұрын
9 ઇંચ ની જારી એ મગફળી વવાય છે
@pankajpatel22042 жыл бұрын
Orani ane dava chatva no pump fiti Thai sake
@gelsingrathva18742 жыл бұрын
Lik pH
@girjasankarraviya97112 жыл бұрын
Iu
@parvinsinhparmar27402 жыл бұрын
Price su chhe
@gopalmanek552 жыл бұрын
Sir aema juvar bajri& rajka nu cutoar nu kayk jugad active karo ne to mare trector levu che
@muntakimmuntakim4422 жыл бұрын
ખુબ સરસ માહીતી આપી સગવડ થાઈ ત્યારે મારે લેવાનું છે
@VishalSingh-ns9wk2 жыл бұрын
Pleasevedio. Makein. Hindi
@parmarharesh96472 жыл бұрын
કિંમત જણાવવા ની ખાસ જરૂર છે
@bhupatcrana7331 Жыл бұрын
Kimmat ketli chhe ae janavo
@happyH2 Жыл бұрын
સાહેબ કિંમત શું
@vishabhaiodedra91385 ай бұрын
ભાઈ.મઝામા .આની.કીમત..કીયો
@parmarmalabhai28702 жыл бұрын
સરસ સાહેબ
@મનોજભાઈ4 ай бұрын
આની કિંમત કેટલી છે અમારે લેવું છે તમારું ગામ ખીમરાણા જામનગર જીલ્લો
@ganpatbaria83322 жыл бұрын
Halma su praise ca
@sureshjadhav14972 жыл бұрын
Mera Gav 1000 kilomitar hie
@rafaliyaraj99542 жыл бұрын
Kelvin bhai vishavadar taluka ma kyay આપ્યું છે a trectar
@dilubhaibhandari77732 жыл бұрын
કોઇપણ સાતી ને વધારે ફવરાવવા માટે દબાણ રાખવું પડે કે કેમ
@RGAhir-qr9lt2 жыл бұрын
સાહેબ આ ટેક્ટર કશ્છ મા ચાલશે
@mukeshpatelmukeshpatel98482 жыл бұрын
રાજકોટ મા
@anildongare77822 жыл бұрын
इसकी कीमत क्या है? और इससे रोटावेटर चलता है क्या?
@ankush28902 жыл бұрын
I have Purchased the same model from you. This is the first time using such mini tractor. Facing difficulty to operate it. Also it is consuming too much diesel . I am very much excited to use it on field but not able to use it because it is consuming too much fuel. Request you to please provide one video to operate it and explain all parts and to tune engine to improve average at the earliest.
@dineshsenghani47662 жыл бұрын
Sir. Fourvilbanao
@j.kamalani37412 жыл бұрын
આ ભાઇ ના રીવ્યુ વિષે થોડુંક કયો આ ભાઈ નું કહેવું છે કે ડીઝલ બહુજ ઉપાડે છે ,,
@triloksurma97682 жыл бұрын
हिंदी भाषा में बताइए सर
@rathavaramanbhaik1030 Жыл бұрын
Mare Levi che to kevi rite mgavvu
@SureshPatel-cf1qu6 ай бұрын
Su.pani..pump.jodi.skai
@Natesing_rtw6 ай бұрын
Kimat ketli batavo
@mukeshpagi43756 ай бұрын
Naino tractor ki kimat
@komalchandravanshi69632 жыл бұрын
Hindi me video
@lalabhaichaudhary79522 жыл бұрын
બટાકા ૩૦૦કટાખૅચછૅ.તૅલૃટૉછૉ.અમનૅખૅડૃત.ગૉડૉનથી
@maheshbhaiparmar34272 ай бұрын
મારે m s વ્હીલ એકલા જોઈએ છે
@kantilalbhagiya3672 жыл бұрын
Kamaru manglam
@jivalimbadiya374914 күн бұрын
Price su se
@gamitsavin636 Жыл бұрын
સાહેબ મારે પાવોર ડીલોર 13hp નુ છે તો આમા પોણ ચાલે કે
@गावगप्पा2 жыл бұрын
Can we attach Water pump
@mavajidabhi14942 жыл бұрын
5 થી મોટું એન્જિન બનશે
@SubhasKamol-nm2st5 ай бұрын
કિંમત નક્કી કરી અને તે જ
@dilipdabhi62282 жыл бұрын
વધારાનો હબ
@jaysomnathjeevan56562 жыл бұрын
જય સોમનાથ રીવર્સ ગીયર ની સુવિધા નથી ને ભાઈ
@hashmukhashmuk56202 жыл бұрын
Elabhai Kerala rupya nu eto kyo ke vatu krvani
@n.npatel49502 жыл бұрын
હા હસમુખ ભાઈ આ વેચવા નું નથી લાગતું ભાઈ ઉપર કિંમત માટે ઘણી કોમેન્ટ છે પણ કિંમત કેતા નથી
@marutibhambure69702 жыл бұрын
Price of the New model nano tractor what about subsidy
@manilalgajera96192 жыл бұрын
ચાવી ગાળો વારે વારે જાડી બદલાવે કરીએ તો ખરાબ કેવો થાય
@bholarajsibhagvan63892 жыл бұрын
Junu levanu se hoy to fon karajo gir somnath
@shekhbhavesh64752 жыл бұрын
તમારા આ ટેકટર ને બેસી ચલાવી સકાય તેવુ કાઈ આયોજન નો થઈ શકે આ મા
@k.k.radadiyak.kradadiya19532 жыл бұрын
બળદગાડું ખેંચી શકે કે નહીં
@MaganbhaiPatel-v8s3 ай бұрын
કેટલી કિંમત છે જાણ કરશો તો લેવા ની ઈચ્છા છે
@chandupatel7066 Жыл бұрын
સબસિડી મળશે
@jagdishrathod37973 ай бұрын
Mare levu se su kimat se
@rnsocialgroup7542 Жыл бұрын
Price batavo
@मोरसंगचलवजी2 жыл бұрын
इनका प्राइज क्या है
@sureshjadhav14972 жыл бұрын
Bhai iski ret kya hie Maharashtra se bat kar tha hu