No video

Power Tiller & Mini Tractor | નેનો ટ્રેક્ટર | Neno tractor | Mangal Agro Industries Mo. 9925374366

  Рет қаралды 776,745

Kelvin Vadaliya

Kelvin Vadaliya

Күн бұрын

૫ હોર્સ પાવર નું નેનો ટ્રેક્ટર /સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ/આંતરખેડ માટે ઉત્તમ/સાંકડા પાટલે વાવેતરમાં અનુકૂળ/ખેતીમાં યાંત્રિકારણ/ હેવી લાઈટ/ બળદથી ચાલતા તમામ સાધનોનો સરસ રીતે ઉપયોગ/કોઠા સુઝ અને અદ્યતન ટેકનોલોજીનો સંગમ/નાના ખેડૂતો માટે અશિર્વાદરૂપ/આકર્ષક અને મજબૂત બોડી/ખેડૂતની અનુકૂળતા મુજબ માપ સાઈઝ મુજબ બનાવટ/ પ્રગતિશીલ ખેડૂત/
5 हार्स पावर नैनो ट्रेक्टर / सस्ते और आसानी से उपलब्ध / अन्तर खेड के लिए उत्कृष्ट / संकीर्ण हल खेती के लिए उपयुक्त / आकर्षक और मजबूत बोडी / किसान की सुविधा के अनुसार / प्रगतिशील किसान के लिए / खरीदें
5 perdekrag Nano-trekker / goedkoop en maklik beskikbaar / uitstekend vir tussen- / smal ploeg geskik vir boerdery / aantreklike en sterk liggaam / soos per boer se fasiliteit / vir progressiewe boer
MANGAL AGRO INDUSTRIES
BHUMI-2 INDUSTRIAL AREA SHAPAR-VERAVAL-360024 RAJKOT GUJARAT
Mo. 9879022750 / 9925374366

Пікірлер: 414
@n.npatel4950
@n.npatel4950 2 жыл бұрын
ભાઈ કિંમત ‌ કેમ‌ નથી કહેતા નહીં તર કોમેન્ટ માં તમને‌ દુઃખ થાય તેવુ‌ લખશુ‌ નીચે પચાસ કોમેન્ટ માં કિંમત પુછે‌ છે કાં પછી તમારી કીંમત વધારે હશે વેચવુ‌ હોય તો ખુલા. દીલ થી વેચો એડુતો જે પેલા સફેદ લુગડા વારા હતા એ હવે નથી ભાઈ પેલા મોટર રિવાઈનડીગ વાળા સબમરશીબલ ને પંચર કરી ને આખી મોટર. ના પૈસા લ.ઈ લેતા એ જમાના ગયા
@Ravithapaliya87
@Ravithapaliya87 3 ай бұрын
બોવ review સારા નથી લાગતા બાકી કિંમત કેવામાં સુ બળતરા થાય 😂😂😂
@dr.d.n.veterinaryedu.dairy5715
@dr.d.n.veterinaryedu.dairy5715 3 жыл бұрын
સુંદર માહિતી, પશુપાલકો માટે હું પણ આ પ્રકારના ઉપયોગી વીડિયો બનાવી રહ્યો છું. Dr.D.N.Veterinary.
@madhavsinhparmar6597
@madhavsinhparmar6597 3 жыл бұрын
અભૂત પૂર્વ સંધોધન છે ભગવાનજીભાઈ .
@bhurabhaibhavsingbhainalva1079
@bhurabhaibhavsingbhainalva1079 2 жыл бұрын
Kimat or sadhan sathe ave she
@user-hj2qq7rt5t
@user-hj2qq7rt5t 3 жыл бұрын
8 HP किर्लोस्कर का सेम जुगड बताये
@artandcraftdoctorwithnatur1294
@artandcraftdoctorwithnatur1294 3 жыл бұрын
આણંદ જિલ્લામાં કોઈએ ખરીદેલ હોય તો એડ્રેસ આપવા વિનંતી.
@nivasbhagat7415
@nivasbhagat7415 3 жыл бұрын
बहोत ही बढीया मशीन है इसे Electric motor पे बनाईये किसान भाईयों के पैसे बचेंगे और Pollution भी नही होगा 🙏🙏🙏
@shantilalbhaigamit8844
@shantilalbhaigamit8844 3 жыл бұрын
મંગલ નેનો ટેકટરની કિંમત કેટલી છે
@user-pg6hj4bj2r
@user-pg6hj4bj2r Жыл бұрын
કિંમત કેટલી તે કહો
@hareshprajapati6865
@hareshprajapati6865 Жыл бұрын
કીંમત કેટલી છે
@gopaljoshi120
@gopaljoshi120 3 жыл бұрын
બહુ સરસ છે. અને ફાયદા કારક પણ
@narendrakumarpatel2161
@narendrakumarpatel2161 3 жыл бұрын
હું ગાંધીનગર જિલ્લામાંથી બોલું છું મારે ઘેર બેઠા મંગાવવું હોય તો શું કરવું જોઈએ?
@n.npatel4950
@n.npatel4950 2 жыл бұрын
પાછળ‌ લોખંડ ની સીટ વારૂ લેજો ચાલી. ને થાકી જવાય છે ભાઈ
@gokulpatil7906
@gokulpatil7906 3 жыл бұрын
मुझे इस मशीन को देख कर ओ ऋतिक रोशन का गाना याद आता है इधर चला मैं उधर चला जानें कहॉं मैं किधर चला🚶👣👣 🤣😀😃😄😁😆😅😂
@Ravithapaliya87
@Ravithapaliya87 3 ай бұрын
આની કિંમત 80 હજાર જેવી લાગે. આના કરતાં vst 130 લય લેવાય
@makwanakalpeshbhai6300
@makwanakalpeshbhai6300 2 жыл бұрын
કિંમત કેટલી રાખેલી છે સાહેબ
@gamitkantilal7226
@gamitkantilal7226 2 жыл бұрын
એમની કિંમત સુ છે અને રબ્બર વાળા વીલ આવશે કે અને ભાત ના રપાઈ કરવા કીચડ માં ચાલશે ચાલ તું હોય તો મારે લેવું છે..
@gaurishankarthanki7616
@gaurishankarthanki7616 3 жыл бұрын
pachhad besi shakay avu banavo. bhai ama thak bahu lage. khedut a fariyad chhe. tractor saru chhe
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 2 жыл бұрын
ખુબ સરસ આની કીમત શુ આની સાથે સ્પેર મા શુ આવે છે
@bhaumikpatel7477
@bhaumikpatel7477 3 жыл бұрын
Very good disel engine use
@maltijani2085
@maltijani2085 2 жыл бұрын
તમારૂ સરનામુ મોકલો તમારો ફોન નંબર સાથે
@vipulbhairathawa2274
@vipulbhairathawa2274 3 жыл бұрын
👍
@n.npatel4950
@n.npatel4950 3 жыл бұрын
પગ થી ચાલવા કરતાં ઉપર બેસી ચલાવે એવું બનાવો મોજ આવે એવું માર્કેટીંગ થસે
@Shreybaby
@Shreybaby 2 жыл бұрын
SIR WHAT IS THE COST OF INSTUMENT WITHOUT ENGINE
@farmerslife1011
@farmerslife1011 3 жыл бұрын
Aane ratri ma salavva mate bettery and light ni jarur se
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
ભવિષ્યમાં કરીશું
@renishdepani1887
@renishdepani1887 3 жыл бұрын
Essential Requirment
@enlightenpareshpatel7245
@enlightenpareshpatel7245 3 жыл бұрын
નિદામન હોય તેવા ખેતરમાં વિડીયો બનાવો.
@dayalthakur8875
@dayalthakur8875 3 жыл бұрын
Very nice
@patelmanilal9973
@patelmanilal9973 3 жыл бұрын
Kimmat ketli se ?sathevisnagar ma Diller kon se .puri mahiti sathe vidiyo bnavo to leva ni ichha thay 🙏🙏 jaysachidanand 🙏🙏
@vinubhaisolanki6170
@vinubhaisolanki6170 3 жыл бұрын
મારવાડી એ ખરીદી કરવાની છે મને સંપર્ક કરી શકો છો એ કાઢી 865 ગુજરાત ભાવનગર
@nanasahebgawade4382
@nanasahebgawade4382 2 жыл бұрын
मीनी ट्रॅक्टरला नांगर जोडणी करता येते का. नांगर चालवून दाखवा
@farmerslife1011
@farmerslife1011 3 жыл бұрын
Kimat janavso to kheduto ne mahiti mali sake ke ketli price se
@dattumudgul9593
@dattumudgul9593 2 жыл бұрын
इंजन सोडुन किमत ट्रान्स पोर्ट खर्च किती महाराष्ट्र नाशिक लासलगांवमध्ये येण्यासाठी फक्त बाडी आणि त्या बरोबर फिरीमिळनारी औजारे
@aldisontejero1591
@aldisontejero1591 3 жыл бұрын
nice my friend......it is possible to ship here in Philippines,without engine but with 2,3 attachments,how much maybe,thanks....
@dasaratthakor5267
@dasaratthakor5267 2 жыл бұрын
Hello sir aa aek j sijamo kam aave ne chomasu ke tarne masmo kam kare sar Kem ke unaru mo khetarmo ked thay sar aamari jamin tamari jamin jevi nahi amari jamin chikas & kadk se to Hale aa mini tekatar sar Aamari jamin dhara vagari karitar jamin to janavso javab sar Bahu saru se pan aamari jaminmo Hale ke nahi te chinta se sar becharaji siti maruti suzuki palnt ni bajumo Maru gam se taliko dasada
@n.npatel4950
@n.npatel4950 3 жыл бұрын
ઉપર બેસી ને ચલાવે એવી બેઠક વારૂ બનાવો
@chhanabhaighodakiya6613
@chhanabhaighodakiya6613 3 жыл бұрын
ખુબ સરસ
@lifesart5525
@lifesart5525 2 жыл бұрын
એક નાનકડો સુધારો કરવા જેવો છે. બેઠક બનાવો.
@jitendrasinhchauhan5091
@jitendrasinhchauhan5091 3 жыл бұрын
1 no.
@Kasal269
@Kasal269 2 жыл бұрын
Bhaiji aapke product bahut hi kam ke hai.hame maharashtra me lena hai
@govindiyajaypal201
@govindiyajaypal201 3 жыл бұрын
શું ભાવ છે સાહેબ
@otsaiyad6787
@otsaiyad6787 3 жыл бұрын
બહુ સરસ હોમ ડીલીવરી આપસો કેમ
@solankijalpa1240
@solankijalpa1240 2 жыл бұрын
Tractor ki kimat ketli aane Jude saman
@kalusinhvala6947
@kalusinhvala6947 3 жыл бұрын
Jay Jay
@vijaykhunt6514
@vijaykhunt6514 3 жыл бұрын
કેટલી કીમત છે?
@mansukhpandya848
@mansukhpandya848 3 жыл бұрын
ખુબ સરસ સારી સમજાવટ
@nizamuddinvanot6643
@nizamuddinvanot6643 2 жыл бұрын
4 morpaga Hale Khed mate
@jagmohansingh1402
@jagmohansingh1402 3 жыл бұрын
कृपया इस वीडियो को हिंदी में बनाए एवम सारे अटैचमेंट दिखाए
@sabirkhan171983
@sabirkhan171983 2 жыл бұрын
power tiller price and mp delivery available
@sagarzapdiya8668
@sagarzapdiya8668 2 жыл бұрын
સુ કિંમત સે??
@khatranichetan216
@khatranichetan216 3 жыл бұрын
પાછળ બેહી હકાય એવુ બનાવો
@n.npatel4950
@n.npatel4950 3 жыл бұрын
હા હવે ચાલી ને ઢીચણ ઘસાઈ ગયાભાઈ રાઈટ વાત છે ભાઈ
@raghuvirsinhjadeja657
@raghuvirsinhjadeja657 2 жыл бұрын
વડારિયાભાઈ, શું મંગલ માં મીની રરોટવેટર ફીટ થય શકે છે? શું બેસીને ચલાવી શકાય છે? સબસિડી છે? વજન કેટલું છે?
@eshakjoban6649
@eshakjoban6649 3 жыл бұрын
ખુબ જ સરસ છે હું અને મારો મિત્ર આપની ફેક્ટરીયે રુબરુ મુલાકાત લેવા આવશું શાપર થી મારું ગામ ૩૦ કી. મી દૂર છે🙏🙏🙏🙏
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
જરૂર આવજો
@amitbhagat8123
@amitbhagat8123 3 жыл бұрын
અમારી બાજુ કાળી માટી વાળી જમીન આવેલી છે તો એમા આ ટ્રેકટર કામ કરશે.
@n.npatel4950
@n.npatel4950 3 жыл бұрын
જોઈને લેજો અમારે ખારસ વારી ચીકણી જમીન છે એમાં મોટા ટ્રેક્ટર ની આબર નીકળે છે એટલે આતો ઉભું ઉભું ખેખેખે દાંત કાઢે ચાલે નહીં
@hasmukhgohil4637
@hasmukhgohil4637 3 жыл бұрын
Good
@jitubhaifaldu1424
@jitubhaifaldu1424 3 жыл бұрын
ખુબજ ફાયદાકારક છે...મે આપણી પાસે થી એક વર્ષ પહેલાં ખરીદ્યું....લગભગ મજૂરી નો હિસાબ માજ આ ટ્રેક્ટર ની કિંમત વસૂલ થઈ ગઈ....સાથે સૌથી મોટો ફાયદો તો મારા બધા કામ મારા ટાઈમ પર થાય છે....ખુબ સરસ... આપસૌ ને ખુબ ખુબ અભિનંદન અને શુભકામના....🙏
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
ધન્યવાદ 🙏
@ramsingvichhiyabhai8741
@ramsingvichhiyabhai8741 3 жыл бұрын
એન્જીન વગરની કીમત અને અેનજીન સાથે ની કીમત જણાવશો?
@pravinparma7909
@pravinparma7909 3 жыл бұрын
Kyu.gam
@OO-tu9qu
@OO-tu9qu 3 жыл бұрын
Hi
@OO-tu9qu
@OO-tu9qu 3 жыл бұрын
Kimat..su.se
@navdipsinhgohil5576
@navdipsinhgohil5576 2 жыл бұрын
કેટલા નુ આવે
@bhikhudabhi7237
@bhikhudabhi7237 3 жыл бұрын
Tamne malvu hoy to kyare and kaya time. Good Kalyanpur Dev bhumi dwarka
@munnakamli1455
@munnakamli1455 2 жыл бұрын
ડાંગર ની ખેતી માટે ઉપયોગી થઇ શકે કે કેમ એ જણાવો
@vdineshvlog2293
@vdineshvlog2293 3 жыл бұрын
Driver saab bhi khada ho sake yaa beth bhi sake, aiso bhi banao nee
@sursinhbhaichauhan7994
@sursinhbhaichauhan7994 3 жыл бұрын
મસ્ત જુગાડ
@nilkanthkode9496
@nilkanthkode9496 Ай бұрын
Kitni.kimt.hai.5hp.Enginke.mashin
@uttamraopatil7847
@uttamraopatil7847 2 жыл бұрын
नमस्कार सर जी 🙏🌾 ईसकि किंमत कितनि है भाई साहब महाराष्ट्र राज्य धुळे जिल्हा
@Sadhi_sikotar_7046
@Sadhi_sikotar_7046 3 жыл бұрын
Jordar chhe
@jitendrapatel2970
@jitendrapatel2970 3 жыл бұрын
हिंदी भाषा में वीडियो बनाते तो ठीक रहता और सभी अच्छे से देखते समझते
@govindmevada3944
@govindmevada3944 3 жыл бұрын
સરસ
@laxmanbhai5257
@laxmanbhai5257 3 жыл бұрын
Super
@Sumankher5959
@Sumankher5959 3 жыл бұрын
Agar speech hindi m diya hote toh aur accha lagta Not crazy video
@narayansawant847
@narayansawant847 3 жыл бұрын
Very nice. .pl intimate price Prociger to get it any branch in Maharashtra
@rajendrapatel5581
@rajendrapatel5581 3 жыл бұрын
2 foot na magfari khedi shakay
@user-lb8fi5uj9h
@user-lb8fi5uj9h 2 жыл бұрын
ભાવસુ છે
@chavadashital8366
@chavadashital8366 3 жыл бұрын
Botad જીલ્લા માં કોઈએ લીધેલું હોય તો તેનું સરનામું આપવા વિનંતી
@chiragkumarpatel9639
@chiragkumarpatel9639 Жыл бұрын
કિમત કેટલી તે પણ જણાવો ખાસ
@thakurpartapsinghranakushw3837
@thakurpartapsinghranakushw3837 3 жыл бұрын
Sir bahut achcha lga Iski kimat kitni h ye kitni chodai m chlega sath m ojar kya kya milega or is ki sb cd kitni milti h Aadi sari jankari do or ghar tak kis trh milega ye bhi btao🙏🙏
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
Mere number पर whatsapp कीजिए
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
18inch and 24 inch distance adjustable हे
@kanupanchal7874
@kanupanchal7874 3 жыл бұрын
Sarkari sabsidi madti hoi to ketli kimatemade te video thi janavsho
@sjjadeja5462
@sjjadeja5462 2 жыл бұрын
બેસવા માટે ની વ્યવસ્થા થાય 47000 માં શું શું આવશે ડિલિવરી ક્યાંથી લેવાની
@nitinshinde5730
@nitinshinde5730 3 жыл бұрын
व्हीडीओ हींदी मे बनाये
@chandrakantpatel7894
@chandrakantpatel7894 3 жыл бұрын
નિકિયુ ફિટ કરવાનો વિડિઓ મુકવા વિનતી
@hasmukhbrahmbhatt6414
@hasmukhbrahmbhatt6414 2 жыл бұрын
કિંમત જણાવો pl.
@mansukhpandya848
@mansukhpandya848 3 жыл бұрын
ચલાવતી વખતે હાથથી કેટલું વજન આપવું પડે
@mamadoubalde3359
@mamadoubalde3359 3 жыл бұрын
Hi. It s a very nice creation. I livre in Senegal (west africa). Do you have any saling house near my country?
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
Thank you, but selling not near your country but we are from india
@aavdamodhvadiya7791
@aavdamodhvadiya7791 3 жыл бұрын
Ama 52 Ench ni jari kri Apo porbndr na khedut
@prakashzala578
@prakashzala578 3 жыл бұрын
@@kelvinvadaliya9871 sitting option aapo
@mysir2546
@mysir2546 3 жыл бұрын
Can you give dealership to Akola, maharashtra
@pareshrathva9939
@pareshrathva9939 2 жыл бұрын
સરકાર દારા સબસીડી કેટલી મડસે અને કીમત જણાવો
@rakeshkumarkhare7617
@rakeshkumarkhare7617 3 жыл бұрын
I am from panna mp I want buy this machine &what is the cost of machine also technical features of this machine
@ryuk7539
@ryuk7539 2 жыл бұрын
Reply price
@jagadeeshshivayyanamath579
@jagadeeshshivayyanamath579 2 жыл бұрын
i need these machines i am from karnatak & i would like to have a dealership of this machine
@ravijiyani4836
@ravijiyani4836 3 жыл бұрын
Very nice women men
@rameshpatil8223
@rameshpatil8223 3 жыл бұрын
Adress
@rameshpatil8223
@rameshpatil8223 3 жыл бұрын
Ple.sent Adress on email ramesh.wadjepatil@gmail.com
@RakeshPatel-ce6hh
@RakeshPatel-ce6hh 3 жыл бұрын
આની કીંમત છે
@user-wq5up4xu6k
@user-wq5up4xu6k 4 ай бұрын
ટ્રેક્ટર ની કિંમત કેટલી
@aavdamodhvadiya7791
@aavdamodhvadiya7791 3 жыл бұрын
Aama 52 thi 54 shudhi ni saiz thei ske
@yuvrajhorsefam6165
@yuvrajhorsefam6165 3 жыл бұрын
આપડે આ મશિન ની કિંમત કેટલી હશે કેવિન ભાઈ
@jagdishbhaimoradiya602
@jagdishbhaimoradiya602 3 жыл бұрын
Price janavsho
@prithvirajsinhgohil1840
@prithvirajsinhgohil1840 3 жыл бұрын
Bhavnagar
@rajputnikulsinh1876
@rajputnikulsinh1876 3 жыл бұрын
Kimat ketli 6?
@lalitnehete4620
@lalitnehete4620 3 жыл бұрын
Stearing and sitting ke sath milega
@devidassavale5406
@devidassavale5406 Жыл бұрын
किमत कितनि है और कहा मिलेगा
@devabhaikumbharvadiya9736
@devabhaikumbharvadiya9736 Жыл бұрын
Total price ketli chee
@nenajithakor9840
@nenajithakor9840 3 жыл бұрын
Su bhav
@nikpatel3876
@nikpatel3876 3 жыл бұрын
દવા ના સપ્રે નો કોઈ વીડીયો હોય તો મુકે બીજુ કે કાળી જમીન મા ચાલે અને પાંચ ફિટ ના શેરડી મા સાઈઝ થઈ શકે
@kelvinvadaliya9871
@kelvinvadaliya9871 3 жыл бұрын
Yes... ખૂબજ સારી રીતે ચાલી શકે
@Ravigarambhadiya70
@Ravigarambhadiya70 3 жыл бұрын
Ani kimat suse sar
@ajaymakwana9312
@ajaymakwana9312 3 жыл бұрын
આની કિંમત કેટલી છે
@dilipallapure1069
@dilipallapure1069 3 жыл бұрын
Without engine
@sraddishivaraddi1910
@sraddishivaraddi1910 3 жыл бұрын
Mujakobi yek aisa masin hunaa usaka kimmath batayiye karanatak gadag dist nagavi velkege
@khiladisanjaypatelvlog3210
@khiladisanjaypatelvlog3210 2 жыл бұрын
🔔🤝👈👈
@MuruganMurugan-gs1ox
@MuruganMurugan-gs1ox 3 жыл бұрын
Single wheel video
@manjunathkn4590
@manjunathkn4590 3 жыл бұрын
ಸೂಪರ್
@pitambarpiudel809
@pitambarpiudel809 3 жыл бұрын
This.tractor.prise
@user-si4ko4mk1b
@user-si4ko4mk1b 11 ай бұрын
કેટલાનુ આવે કીમત કો
@ketanahir8798
@ketanahir8798 3 жыл бұрын
મંગલ મીની તેકટર ની કીમત સુ છે
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 165 МЛН
How to make electric cultivator for Agriculture
10:31
Creative Science
Рет қаралды 7 МЛН
Mangal nano #tractor #desi #agriculture #kheti
8:58
Kelvin Vadaliya
Рет қаралды 124 М.
rajkot | એન્જિન વાળો બળદ
11:20
Locho Lai Lyo
Рет қаралды 280 М.