પ્રેમિકા સાથે ઈલીગલી અમેરિકા ગયેલો કલોલનો યુવક માત્ર છ મહિનામાં જ ICEના હાથમાં આવી ગયો

  Рет қаралды 3,926

I am Gujarat

I am Gujarat

Күн бұрын

એપ્રિલ 2024માં પોતાની કથિત પ્રેમિકા સાથે ઈલીગલી અમેરિકા પહોંચેલો કલોલ એક યુવક હાલ ICEની કસ્ટડીમાં હોવાની કન્ફર્મ માહિતી Iamguajratને મળી છે. મિશિગનની કલ્હન કાઉન્ટીની જેલમાં કેદ આ યુવક અરેસ્ટ થયો તે વખતે ડેટ્રોઈટ કે પછી તેની આસપાસના કોઈ ટાઉનમાં આવેલી એક ગુજરાતીની મોટેલમાં જોબ કરતો હતો. ચોંકાવનારી વાત એ છે કે એપ્રિલ 2024માં આ યુવક કેનેડાવાળી લાઈનથી અમેરિકા ગયો ત્યારે બીજી એક યુવતી પણ તેની સાથે હતી અને બંને જોડે જ જોબ કરતાં હતાં જ્યાં તેમણે પતિ-પત્ની તરીકે પોતાની ઓળખ આપી હતી. જોકે, પ્રેમિકા સાથે યુએસ ગયેલા આ યુવકની પત્ની કલોલમાં રહે છે અને તેને એક દીકરો પણ છે. પત્ની અને બાળકને નોંધારા મૂકીને પ્રેમિકા સાથે ચૂપચાપ અમેરિકા જતાં રહેલાં આ યુવકના કાંડની તેની પત્નીને જાણ થતાં બંને વચ્ચે ફોન પર ખાસ્સી માથાકૂટ પણ થઈ હતી પરંતુ તેનો પતિ પોતાની કરતૂતનો સ્વીકાર કરવા માટે તૈયાર નહોતો.

Пікірлер: 3
@bhogilalpatel4135
@bhogilalpatel4135 7 күн бұрын
Good news bhai
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Re-Organizing Auto Rickshaw Service in Rajkot India
4:13
WRI Ross Center for Sustainable Cities
Рет қаралды 105 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН