No video

શું આ રીતે તમે ક્યારે મગમાથી પ્રોટીનયુક્ત અને સ્વાદીષ્ટ પુડલા બનાવ્યા છે 

  Рет қаралды 187

Priya’s cooking 👩‍🍳

Priya’s cooking 👩‍🍳

Ай бұрын

મગ ના પુડલા બનાવવા માટેની સામગ્રી :-
૧)મગ
૨)રવો
૩)ટમેટા
૪)ડુંગળી
૫)લીલાધાણાભાજી
૬)હળદર
૭)સ્વાદપ્રમાણે નમક
૮)લાલમરચુંપાવડર
૯)ગરમમસાલો
પુડલા બનાવવાની રીત :-
મગ ને રાત્રેપલાળવા માટેમૂકી દેવા સવારે ૨ થી ૩ વખત પાણીથી ધોઈલેવા ત્યારબાદ મગ ને મિક્ષરજર મા પીસી લેવા ત્યારબાદ તેમ રવો ઉમેરી સરખી રીતેહલાવી લેવું મગ ના ૩ ભાગ રવાનો ૧ ભાગ હોવોજોઈએ ત્યારબાદ રવાને ફૂલવામાટે જરૂરમુજબ પાણી ઉમેરી ૨૦ થી ૨૫ મિનીટ ઢાંકી મૂકી દેવું ત્યારબાદ ફરી ૧ વાર મિક્ષરજારમા પીસી લેવું
ત્યારબાદ ૧ ચમચી હળદર, સ્વાદપ્રમાણેનમક , ૧ ચમચી લાલમરચું પાવડર , અડધી ચમચી ગરમમસાલો ઉમેરી હલાવી લેવું ત્યારબાદ ટમેટું, ડુંગળી , લીલાધાણાજીણા સમારીલેવા ત્યારબાદ મરચાંવાટી આ બધીજ ખીરામા ઉમેરે લેવું ત્યારબાદ ગેસ ઉપર ૧ નોનસ્ટીક રાખી ખીરૂં નાખી હાથેથી ફેલાવી પૂડલા બનાવી લેવા તો તૈયાર છે આપડી રેસીપી જે તેમે સોસ અથવા દહીં સાથે ખાય શકો
આ પ્રોટીન યુક્ત અને ઓછા મસાલા વાળું સુદ્ધ અને પોસ્ટિક આહાર છે જે આપણી પાચનસકતી સારી બનાવે છે કોલેસ્ટ્રોલ દૂર કરેછે તમે ડાયટ મા પણ ઉપયોગ કરી શકો 
#new #chillarecipe ##pudla #Priya’s cooking 🧑‍🍳 #newstyle #cooking #chilla #મગ #sujirecipe #newnastarecipe #diettips #diteplan 

Пікірлер: 6
@sanjayvala6563
@sanjayvala6563 Ай бұрын
Saras
@NidhiVala-er1rz
@NidhiVala-er1rz Ай бұрын
Nice delicious 🤤😋😋😋😋😋😋😋
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
@@NidhiVala-er1rz ☺️☺️🤗🤗🤗
@Deepram-lt2me
@Deepram-lt2me Ай бұрын
Waw❤
@meerapampaniya3508
@meerapampaniya3508 Ай бұрын
Delicious 😋
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
@@meerapampaniya3508 thank you for comment ☺️
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 21 МЛН