પ્રાણી પ્રેમી । Animal Lover | Khajur Bhai VLOGS |Travel Vlog| Nitin Jani|New Vlog| Jigli and Khajur

  Рет қаралды 468,663

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 800
@devikabaraiya1206
@devikabaraiya1206 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ સારુ કામ કરું તમે અને તમારી ટીમે પ્રાણી માટે ઘણું સારું કરુ વાંદરા ને તમે પાણી ને ફ્રૂટ આપુ તમે પ્રાણી પ્રેમી સવો હો..... 🥰🥰🥰
@sayluthakor9109
@sayluthakor9109 2 жыл бұрын
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
@mukeshthakor6675
@mukeshthakor6675 3 жыл бұрын
Good work નીતિન ભાઈ બઉ શારૂ કામ કરો છો તમે ભગવાન તમને સુખી રાખે
@tarunabendesai5103
@tarunabendesai5103 3 жыл бұрын
ખજુર ભાઈ તમે બઘા ટીમને ખુબ ખુબ આભાર પ્રાણી માટે ‌સારુ કામ કર્યું જય માતાજી 🙏🙏🙏🙏
@omasodiya415
@omasodiya415 3 жыл бұрын
વાહ નિતીનભાઈ વાહ ખરેખર પ્રાણી પ્રેમી હો તમે ભાઈ. 👍👍👍👌👌👏👏
@PrakashKumar-mv1ir
@PrakashKumar-mv1ir 3 жыл бұрын
Super Job
@mukeshmakwana8506
@mukeshmakwana8506 3 жыл бұрын
Khajur bhai married che tamane kabar che to kayo ??????????
@omasodiya415
@omasodiya415 3 жыл бұрын
@@mukeshmakwana8506 Sorry bhai e màne khbar nathi
@ok-px7gc
@ok-px7gc 3 жыл бұрын
@@mukeshmakwana8506 ha married chhe
@mewxtwo855
@mewxtwo855 3 жыл бұрын
I hate vegetarians
@milanhadiya8352
@milanhadiya8352 3 жыл бұрын
ખજૂર ભાઈ તમારું કોઈ દિવસ ખરાબ નય થાય...🙏🙏
@sureshmakwana6449
@sureshmakwana6449 6 ай бұрын
તમે સાચું કહ્યું
@darshanapunatar7739
@darshanapunatar7739 3 жыл бұрын
Good job done Khajurbhai n family..👍 તરૂણભાઈ અચાનક હુમલાથી કોઈપણ ડરી જાય હોં.. અમારા ખજૂરભાઈની ઠેકડી ના ઉડાવો.. 😁😁
@krunalsoni09
@krunalsoni09 2 жыл бұрын
Wah wah wah ❤️❤️❤️❤️❤️❤️love you from Godhra jay shree krishna 🚩 jay mataji ❤️🙏 Dil thi
@joshiayushi7469
@joshiayushi7469 3 жыл бұрын
1 million coming soon 😍😍
@rutikmandviya602
@rutikmandviya602 3 жыл бұрын
Ha
@GeetabaMmori-i3h
@GeetabaMmori-i3h 29 күн бұрын
ખજૂર ભાઈ તમે દુઃખિયા ના બેલીછો મારા ભાઈ માતાજી તમને ખુબ ખુબ ખુબ લાંબુ આયુષ્ય આપે તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રહે એવી માં ભવાની ને પ્રાર્થના ❤❤❤
@Dr.Vishalmakwana1907
@Dr.Vishalmakwana1907 3 жыл бұрын
ખજૂર ભાઈ ની એ વાત મને બવ ગમે કે તે ગમે તેટલા થાકી ગયાં હોય તો પણ vlog માં તે હંમેશા ખુશ જ દેખાય ...બાકી બીજા બધા ના face પડી ગયેલાં જ હોય vlog પૂરો થવા આવે ત્યાં....🙏 Love you khajurbhai 🙏aava mast mast video upload karta raho ne amne entertainment karavta raho...God bless you 🔥🔥
@vijukevlogs
@vijukevlogs 3 жыл бұрын
ખજૂર ભાઈ આ વીડિયો ઉપર થી મને એક ટાઇટલ વીડિયો યાદ આવ્યો અને સરસ કોમેડી વીડિયો તમે બનાવી શકો છો.. સોમા કાકા નો વાંદરો...... આ વીડિયો બનાવજો... જોરદાર બનશે.. .🙏🙏🙏
@dangarram2970
@dangarram2970 3 жыл бұрын
Really good work.. Khajurbhai and Team..
@narenrajput5489
@narenrajput5489 3 жыл бұрын
વાહ ખજુરભાઇ ધન્ય છે તમારી જનેતા ને તમારા જેવા દિકરા સહુને મલે ખજુરભાઇ જેટલા સારા શબ્દો કહું તેટલા પણ ઓછા પડે જય માતાજી
@jaydipjoshi2275
@jaydipjoshi2275 3 жыл бұрын
સરસ નીતિનભાઈ આ વિડિઓ જોય ને જ આનંદ મળે છે તો ખરેખર આ સેવા કરવા ખુબ આનંદ મળ્યો હશે...... ખુબ સરસ ભાઈ
@dalpatsinhthakor9115
@dalpatsinhthakor9115 3 жыл бұрын
વાહ ખજુરભાઈ તમારો પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ જોઈને આનંદ થયો ખુબ સરસ કાર્ય 👌👌👌
@ashokdabhi9066
@ashokdabhi9066 3 жыл бұрын
Good job😍😍
@dhruvipatel6029
@dhruvipatel6029 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ! ભગવાન તમારું ભલું કરે, તમને ખુશ રાખે. સદાય પ્રગતિ કરો અને દરેક કાર્યમાં સફળતા હાંસિલ કરો એવી પ્રભુને પ્રાર્થના. શ્રી કષ્ટભંજનદેવના આશીર્વાદ સદાય આપના ઉપર રહે. તમારા આ સત્કાર્યમાં ભાગીદાર થવાના હેતુસર તમારા વીડિયોમાં આવતી જાહેરાતો હું ક્યારેય સ્કિપ કરીશ નહીં.
@Hiteshvagadiya1996
@Hiteshvagadiya1996 3 жыл бұрын
ધન્યવાદ નીતિનભાઈ અને તમારી ટીમ નો અમે ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ અને તમે જે કામ કરી રહ્યા છો એના માટે તમને અને તમારી ટીમને અમે સાથે છીએ અને આપણી પાસે કોઈ કોન્ટેક્ટ હોય જે પક્ષીઓની સેવા માં કાર્ય કરતું હોય તો તેમનો કોન્ટેક કરાવો હું સેવા કરવા માંગુ છું
@payalnimavat8926
@payalnimavat8926 3 жыл бұрын
Hu pan seva karva mangu chhu.
@Hiteshvagadiya1996
@Hiteshvagadiya1996 3 жыл бұрын
@@payalnimavat8926 pn aapdi pase line j nathi. Ke Kayu trust (sanstha) aa kam kati rahi che. Tamari pase koi contact hoy to aapjo
@sangitapanchal7962
@sangitapanchal7962 2 жыл бұрын
Khjur bhai tame khubaj Sara's Kam Kari Raya choo tame 100 vars na that Hu pan thoda Kam sea na karu chhu maro bhai photo grafar chhe tene Kam also plz
@radhumehda4117
@radhumehda4117 3 жыл бұрын
Bahut sandar khajur bhai
@devang_joshivlogs5371
@devang_joshivlogs5371 3 жыл бұрын
તમારો VLOGS મેં જોયા પછી મને ખુબ જ રાજીપો વ્યક્ત થયો કારણ કે તમે આ પ્રાણી અને પંખી ની સેવા કરો છો ઇ ખૂબ જ સરસ અને ઉમદા કાર્ય છે તો મારી પ્રભુને પ્રાર્થના કે તમને આવા કાર્ય કરવાની સદાય ક્રુપા કરે...
@nileshnayak9453
@nileshnayak9453 3 жыл бұрын
Good work awesome 👌👌👌👌👌 and saluted khajur bhai our team good job
@baraiyabipin580
@baraiyabipin580 3 жыл бұрын
👍👍👍👍 ખૂબ ખૂબ અભિનંદન નીતિનભાઈ તમારી ટીમને દિલથી સલામ
@anilpatel1398
@anilpatel1398 Жыл бұрын
પ્રાણીઓની સેવા માટે ધન્ય ધન્યવાદ
@jaymataji3857
@jaymataji3857 3 жыл бұрын
આવા કપરા સમયમાં ધવલ ડોમડિયા underground છે. જ્યારે આપણા *દરિયા દિલ* ખજૂરભાઇ કેવું જોરદાર સેવાનું કામ કરી રહ્યા છે 👌👌👌
@eliyashgaldhera9521
@eliyashgaldhera9521 3 жыл бұрын
ખજૂર ભાઈ તમે બહુ સારું
@geetabengadhavi9202
@geetabengadhavi9202 2 жыл бұрын
વાવાત રૂણભ ઈ
@geetabengadhavi9202
@geetabengadhavi9202 2 жыл бұрын
માતાજી તમ નેખૂરાખે
@chiragpatelvlog6068
@chiragpatelvlog6068 3 жыл бұрын
Bhai bhai... very Good
@indianmogliee
@indianmogliee 3 жыл бұрын
Khub saras kaam karyu che tame and tamari team a🙏🙏🙏😘😘😘keep going sir....very good work...jai hind...
@indrajeetdanger1765
@indrajeetdanger1765 3 жыл бұрын
ખજૂર ભાઈ વાંદરાંઓ ને સાથે લઇ આવાથા . તમને તે વલોગ બનાવવા માટે મદદ કરેત.🙏🙏
@AmitVarma1183
@AmitVarma1183 3 жыл бұрын
Love you Nitin Bhai & Tarun Bhai.... Keep going
@duttutsav7836
@duttutsav7836 3 жыл бұрын
❤❤ખુબજ સરસ કામ કરો છો નિતીન ભાઈ❤❤ હર હર મહાદેવ ❤❤
@pjjadejapjjadeja426
@pjjadejapjjadeja426 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન 👍👌
@rudratrivedi9640
@rudratrivedi9640 2 жыл бұрын
@@pjjadejapjjadeja426 Jitubhai
@rudratrivedi9640
@rudratrivedi9640 2 жыл бұрын
@@pjjadejapjjadeja426 ખુબ ખુબ અભિનંદન 🇵🇾😍
@rudratrivedi9640
@rudratrivedi9640 2 жыл бұрын
નિતીનભાઈ હર હર મહાદેવ 🇨🇮😍
@harshprajapati1092
@harshprajapati1092 3 жыл бұрын
ખજુર ભાઈ ની વાંદડા ને જોઈ ફાટી ગઈ 😄😄 વાહ નીતીન ભાઈ તમે સરસ કામ કરી રહ્યા છો👍👍👍
@chavdavinodbhai7374
@chavdavinodbhai7374 2 жыл бұрын
ખજૂર ભાઈ તમારા વિડીયો અમને બહુ જ ગમે છે
@jaymataji3857
@jaymataji3857 3 жыл бұрын
*Legend* ખજૂરભાઇ👌
@bipinpatel1586
@bipinpatel1586 3 жыл бұрын
BARDOLI nu Gaurav... Khajur bhai team 🙏🙏🙏
@henitgamer3017
@henitgamer3017 3 жыл бұрын
નિતીન ભાઈ તમે ખુબ સરસ કયું છે તમારી ટીમ ને દિલ થી સલામ 👌
@shaileshparmar5847
@shaileshparmar5847 3 жыл бұрын
Superman khajurbhai best animal lover
@sanketkoralwala8128
@sanketkoralwala8128 3 жыл бұрын
I’m happy to see you working like that...
@Aryan_x_81
@Aryan_x_81 3 жыл бұрын
Kay nay khajurbhai legend 6e
@shaileshpanchal30
@shaileshpanchal30 3 жыл бұрын
Jordar khajur Bhai ❤️❤️❤️👍❤️❤️🙏👍👍👍👍👍👍👍👍👍👍❤️👍
@kamleshsagar4066
@kamleshsagar4066 3 жыл бұрын
Khajur bhai bahut Saras
@priyanshdesai5574
@priyanshdesai5574 3 жыл бұрын
વાહ ખજુરભાઈ વાહ સલામ છે તમને👍👌👌
@Meghpandya4646
@Meghpandya4646 3 жыл бұрын
Sahi legand khajur bhai
@readytoracertrgrouppalaswa7972
@readytoracertrgrouppalaswa7972 2 жыл бұрын
Khajur Bhai kiyarek devmogra matanu video 📷 sut korne .. gujarat.no1.satr.khajur video carry on super nice 👍 RTR ready to race group ki or se akash Valvi salam he khajur Bhai ko my at v.palaswada.gaam
@raghavaniofficialchannel8257
@raghavaniofficialchannel8257 3 жыл бұрын
ખુબ ખુબ સુંદર કાર્ય નીતિનભાઈ અને તમારી ટિમ ને દિલ થી સલામ. 👌👍
@bhavangalvadiya3079
@bhavangalvadiya3079 3 жыл бұрын
Great work Nitinbhai and team
@nishitamehta1111
@nishitamehta1111 3 жыл бұрын
It's too good man 👍 your doing a great 👍 Jay shree krishna 🙏🏻
@rameshthakor8073
@rameshthakor8073 3 жыл бұрын
Nyc nitin bhai all member congratulations bhai 👏 Fantastic vidio 👌 👑 chehar ni sarkar 👑
@riddhisumbadvlogs8535
@riddhisumbadvlogs8535 3 жыл бұрын
Biggest fan of Nitin jani mare tamara thi vat karavi chhe
@alpeshprajapati5746
@alpeshprajapati5746 3 жыл бұрын
Good job khajurbhai Minedbloing
@aksmartedit805
@aksmartedit805 3 жыл бұрын
વાહ નીતીન ભાઇ તમે તો 🙏હનુમાનજી ની સેના યાદ કરાવી દીધી 🐒🐒🐒🙏
@mkbuhelper
@mkbuhelper 2 жыл бұрын
Jani dada
@mewadajitendra6171
@mewadajitendra6171 3 жыл бұрын
Wah wah bhai 🙏🙏🙏🙏🙏 Khub khub abhar khazur bhai no Tamari block khub Sara's Jaymataji 🙏
@kantitadvi9812
@kantitadvi9812 Жыл бұрын
તમને માતાજી ભગવાન બહુ બધું આપે જય મહાકાલી મા 🙏🙏🙏🙏🙏
@UTTAMKHETI
@UTTAMKHETI Жыл бұрын
Very nice 🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@sangitachudhri702
@sangitachudhri702 3 жыл бұрын
Nice video dil khush kar diya Khajur bhai
@mukeshsutharmadka677
@mukeshsutharmadka677 3 жыл бұрын
ખજૂર ભાઈ જેમ બોલીવુડ ના ગોવિંદાછે તેમ ગૂજરાત ના ગોવિંદા છે.....👍🏾👍🏾👍🏾 જય જાની દાદા
@kidsworld-po8qk
@kidsworld-po8qk Жыл бұрын
ખજૂરભામેતમારો
@ravianiyariya585
@ravianiyariya585 8 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@kiranjoshi8632
@kiranjoshi8632 3 жыл бұрын
વાહ અદ્ભુત કાર્ય ભાઈ.. આવી જ રીતે બધાએ પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખવી જોઈએ... એટલું કેવા માગીશ કે જે લોકો આવા મસ્ત સેવા ના કાર્ય કરી રહ્યા છે એમને સહયોગ ના કરી શકીએ તો વાંધો નહિ પણ જે આપે એમાંથી પ્રાણીઓ ના ભાગ નું લઈ લેવું એ જરા પણ યોગ્ય નથી...🙏 Great work mota Bhai.. proud of you 🙌💙
@dhangovribensolanki4138
@dhangovribensolanki4138 7 ай бұрын
વાહ ખજુર ભાઈ વાહ સેવા ની સાથે સાથે થોડી કોમેડી થઈ ગઈ 😂😂 વાંદરાની જાત ગમે ત્યારે ઠેકડો મારે ❤❤ જય માતાજી
@jaydipvolgs9550
@jaydipvolgs9550 3 жыл бұрын
Waa khajur bhai tamara volg ni vat joy ne j betho hoy chu
@smileyboyzfromporbandar1585
@smileyboyzfromporbandar1585 2 жыл бұрын
Bholenath alll time happy rakhe sr tmane 🙏💞
@lakhanahir4860
@lakhanahir4860 3 жыл бұрын
વાહ ખજુર ભાઈ તમે બહુ સારું કામ કર્યું
@ghanshyampadheriya5150
@ghanshyampadheriya5150 3 жыл бұрын
ખજૂરભાઇ હું ને મારી દીકરી તમારા વીડિયો જોઈએ છીએ અને તમારી મોજ લઈએ છીએ...આ વ્લોગ ખુબ જ સુંદર અને પ્રશંસા પાત્ર કાર્ય છે અને આગળ પણ માણસ અને પ્રાણીઓ માટે આવા વ્લોગ બનાવતા રહેશો .. ખુબ આગળ વધો એવી શુભકામનાઓ🙏🙏🙏
@VRCreativity
@VRCreativity 3 жыл бұрын
7:49 Bhai Dhyan Rakhjo E jo janvar che pan tame kaam bov saru karyu che
@mayursinhjadeja6618
@mayursinhjadeja6618 3 жыл бұрын
Sachhu kidhu Bhai Dyan rakay
@bhaliyatulshi2258
@bhaliyatulshi2258 3 жыл бұрын
Va khajur bhai vandra ni Sam sami antree jor dar ho
@gamingguruytp2984
@gamingguruytp2984 3 жыл бұрын
8:10 fati ne lire lira thai gyi😘😘😘😘😘
@baraiyadharmik114
@baraiyadharmik114 3 жыл бұрын
😂😂😂
@dipakpatel1053
@dipakpatel1053 3 жыл бұрын
Wah Nitinbhai kya baat he I appreciate I love you and your work 🌹🙏👏💘💘💘
@ravijani1356
@ravijani1356 3 жыл бұрын
Khajur Bhai bhama avoto nilam bag pelece ni mahiti apo ane bhavanagar na maharaja krishnakumarshihji vishe mahit gar Karo ,🙏🙏khub like malse Jani bro
@DipaksinhRajputSnakeLover
@DipaksinhRajputSnakeLover 2 жыл бұрын
ખજુરભાઈ ખરેખર તમે તથા તમારી આખી ટીમ જે રીતે માણસો ની સેવા તો કરોજ છો તથા તમારી પ્રાણીઓ પ્રત્યે ની પણ સેવા ખુબ જ પ્રશંસા ને પાત્ર છે નીતીનભાઈ તથા તરૂણભાઈ તથા સોમાકાકા તથા મહેશદાદા તથા તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 🙏..જય.સોમનાથદાદા..🙏 🙏..જય માતાજી..🙏 🙏..જય ભવાની..🙏 તમારા તમામ વિડિઓ હું તથા મારી બે દિકરીબા તથા મારો દિકરો મારી પત્ની મારા બા તમામ તમારા વિડિઓ જોઈએ છિએ તમારો એક દોસ્ત ગાંઘીનગર જીલ્લા થી દિપકસિંહ જગતસિંહ રાજપૂત
@aakashrajput018
@aakashrajput018 3 жыл бұрын
Khajur bhai said : Fruits alag alag jagyaye thi atala mate lidha ke badhano dandho thai jay thodo thodo : thinking of khajur bhai ❤❤ Always support you man 🙏
@ok-px7gc
@ok-px7gc 3 жыл бұрын
Aa to virat kohli chhe
@aakashrajput018
@aakashrajput018 3 жыл бұрын
@@ok-px7gc haa haa😄
@jaydipzapadiya813
@jaydipzapadiya813 2 жыл бұрын
ખજુરભાઈ તમે આ સેવા નુ કામ સારું કરી રહ્યા છો. મને આ વિડિયો જોવાની ખુબ મજા આવી . Well done khajur bhai 👏
@shubhamparmar3910
@shubhamparmar3910 3 жыл бұрын
गर्मी के मौसम में धर के बाहर,छत पर या बालकनी में पक्षीयो के लिए पानी जरूर रखना चाहिए, ताकि उन बेजुबान पक्षीयो को भी पानी मील सके please 🙏
@Nature_world_99
@Nature_world_99 3 жыл бұрын
ખૂબ સરસ ખજૂરભાઈ .જય માતાજી .જય શ્રી કૃષ્ણ .જય શ્રી સ્વામિનારાયણ
@sindhavarmy7255
@sindhavarmy7255 3 жыл бұрын
દેવું નથી અને લેવું છે ખજૂર ભાઈ તમે સારું કામ કરો છો તમે ખૂબ પ્રગતિ કરો ખુબ ખુબ આભાર 🙏
@shyammanek8677
@shyammanek8677 3 жыл бұрын
Bov jordar video che
@vipul.s.k8727
@vipul.s.k8727 3 жыл бұрын
વા નીતિન ભાઈ તમે બહું સરસ કામ કયુૅ હનુમાન દાદા ના આશિવાૅદ મળશે તમને આવું સરસ કામ કરતા રહેજો જય સી્ હનુમાન દાદા
@kamlesh.gamit7879
@kamlesh.gamit7879 3 жыл бұрын
Bhi me bhi sendvitch khadhi che bajipura ni boj must lage Love fry songadh
@shivammehta9643
@shivammehta9643 3 жыл бұрын
Jay Parshuram🙏🙏🙏 har mahadev 🙏 Jay maa annapurna maa🙏
@BRANDMAMADEV
@BRANDMAMADEV 2 жыл бұрын
Bhai you are my real hero
@madhhviraj4089
@madhhviraj4089 3 жыл бұрын
Bless you all 💕
@nitathakkar8961
@nitathakkar8961 3 жыл бұрын
Two videos on trending page power of khajur bhai 🔥🔥
@jamod6181
@jamod6181 3 жыл бұрын
ગુડ ખજુર ભાઇ તમારી ફાટી નહોતી.તમામ ટીમના સભ્યો ને જય માતાજી
@mr__babariya9821
@mr__babariya9821 3 жыл бұрын
Ha. Nitin bhai ha👍👍😘😘😘👍❤️
@mayurgadhavi3001
@mayurgadhavi3001 3 жыл бұрын
દેવાયત ભાઈ ખવડ નો હું ફેન છું જય માં સોનલ 🙏 દેવાયત ભાઈ
@rajendraparmar8438
@rajendraparmar8438 3 жыл бұрын
Bhai jindgi ma paheli vaar aa video dekhyo se k koy vadara k prani ne r.o nu pani pivtave se nice great job
@mayurnbyt1636
@mayurnbyt1636 3 жыл бұрын
Hello bro mane tamari sathe comedy video banava lai lyo plz 🙏🙏🙏 mane aavde se action🎬 karta ane acting bhaiyo aa coment khajur bhai sudhi pahosado 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@khushalsolanki2150
@khushalsolanki2150 3 жыл бұрын
પૈસા સારી જગહ વપરાય છે... ભગવાન તમને હમેસા ખુશ રાખે જય શ્રી કૃષ્ણ🙏
@southnewmovie365
@southnewmovie365 3 жыл бұрын
Atyare khub jh garmi che to badha ne namra vinanti ke potana ghar ni baar athva jaad par pani na kunda mukva vinannti 🙏🙏🙏🙏🙏💕💕💕😇😇😇😇😇
@adivasiculture5615
@adivasiculture5615 3 жыл бұрын
Khub saras kam karo cho khajur bhai tamne ane tamari team ne khub khub abhinandan I like your every new videos love your team🙏🙏🙏
@ghanshyamchauhan6747
@ghanshyamchauhan6747 3 жыл бұрын
ખજૂર ભાઈની ફાટી નોતી...
@jigslakhani
@jigslakhani 3 жыл бұрын
Awesome nitin bhai majaji tamne ane tamari Tim ne saja narva rakhe avi shubh kamna jay Mataji ane jeshi kursh.....
@arvindchaudhary8411
@arvindchaudhary8411 3 жыл бұрын
મને લાગે છે કે વાંદરા એ ખજૂર ભાઈ ની વાત સાંભળી લીધી અને એને એમ થયું કે મને આવું સુકામ કેતા હસે એટલે તમને ડરાવ્યા 😂😂
@ok-px7gc
@ok-px7gc 3 жыл бұрын
Khajur bhai aag lagavse
@arvindchaudhary8411
@arvindchaudhary8411 3 жыл бұрын
@@ok-px7gc ha pan kya lagavse , KZbin ma ke pachi bije kyak
@ok-px7gc
@ok-px7gc 3 жыл бұрын
@@arvindchaudhary8411 youtube ma
@arvindchaudhary8411
@arvindchaudhary8411 3 жыл бұрын
@@ok-px7gc 👍
@MUSICAL_ARTIST1
@MUSICAL_ARTIST1 3 жыл бұрын
Na temna haath ma chaku hatu tethi vandra ne evu lagyu ke marva aaya che etle daravyu
@vasavaravina4102
@vasavaravina4102 2 жыл бұрын
I am very glad that there is a person like you and have come to our area.
@sgeasycrafts1102
@sgeasycrafts1102 3 жыл бұрын
Thanks for 110 😉 Ab 130 karvado please Love you all 😍😍😍😍
@karsanbhaisanghani6420
@karsanbhaisanghani6420 3 жыл бұрын
#Khajur Bhai.
@ameejani8551
@ameejani8551 3 жыл бұрын
Vah Khajur bhai (Nitinbhai). Saras..
@vikrambutiya1505
@vikrambutiya1505 3 жыл бұрын
Jordar khajur bhai tamri seva ci bhai bhai......
@ashoknayee3725
@ashoknayee3725 3 жыл бұрын
જોરદાર 👌👌👍 ખજૂરભાઈ પ્રાણી સેવા ખુબજ મોટી સેવા છે ભાઈ 🙏🙏
@sumit_forever_
@sumit_forever_ 3 жыл бұрын
kzbin.info/www/bejne/el6Qlp9ueN9lbLc
@bharatparmaar219
@bharatparmaar219 2 жыл бұрын
Khajur bhai din duniya ni sewa karo 6 bhai tame tamaro khayal rakhjo tamari aa sewa bhagwan na ghare lakhan thay 6 Jai shree krishna Bharat Parmar Delhi
@banipradhan7468
@banipradhan7468 3 жыл бұрын
Khajur bhai tame bausaro kam karocho tamne salute karuchu khajur bhai Jay hind
@dharmik_khesti
@dharmik_khesti 3 жыл бұрын
Superhero khajur Bhai❤️
@nileshpatel964
@nileshpatel964 3 жыл бұрын
Keep going khajurbhai... Superb work done 👍✅
@payalnimavat8926
@payalnimavat8926 3 жыл бұрын
nitin uncle osam boss maja aavi tamari team ne khub khub aabhari chhu. 👌👌👌✌✌
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 7 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 2,4 МЛН
What does Satoru Gojo have? #cosplay#joker#Harley Quinn
00:10
佐助与鸣人
Рет қаралды 7 МЛН