પ્રભુ મારે તમને સાચું કહેવું છે | નીચે લખેલું છે કિર્તન | સુરાપુરા દાદા | રામજી મંદિર મંડળ રોહીશાળા​

  Рет қаралды 27,424

રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​

રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​

Күн бұрын

નીચે લખેલું છે કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર​વાનુ ભુલતા નઇ
________________ કિર્તન _________________
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે
કેવા કેવા કલંક ચડાવ્યા
સીતાજી ને વનમાં વળાવિયા
પ્રભુ તમે કાંઇ નો કર્યો વિચાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.......
દુર્યોધન અર્જુન ની સંગે
મળવા આવ્યા તમે ઉમંગે
પ્રભુ તમે કેવા છો પક્ષપાત મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
અભિમન્યુ ના મામા થય ને
મારી નખાવયો માથે રહીને
પ્રભુ તમે કેવા છો કિરતાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
ક્યાં અપરાધે વાલીને માર્યો
વિભિક્ષણ નો વાંક વિચાર્યો
વાવ્યું વેર વાતુ દરબાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર.....
પુરુષોત્તમ કહે સમય પાકયો
વાટ જોઈ ને હરિ હું થાક્યો
આવો સૃષ્ટિ નો સર્જન હાર મારે તમને સાચું કહેવું છે
પ્રભુ તમને કોઈ નથી પુછનાર મારે તમને સાચું કહેવું છે
અમને બીક નથી જરાય મારે તમને સાચું કહેવું છે
પ્રભુ મારે તમને સાચું કહેવું છે | સુરાપુરા દાદા નો સત્સંગ | રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​ #kirtan #bhajan #jayshreeram #satsang #bhakti #jayshreekrishna #jaybholenaath #jaysurapuradada #surapuradada #ram #ramjimandir #rohishala #satsangmandal #village #gamdu

Пікірлер: 8
@parmarvilasbaa5997
@parmarvilasbaa5997 22 күн бұрын
Bahu saras🙏
@ramjimandirmandal_rohishala
@ramjimandirmandal_rohishala 18 күн бұрын
ખુબ ખુબ આભાર બેન​​, અમારી ચેનલ તમારા તમામ મિત્રો જોડે શેર કરવાનુ ભુલશો નઇ.
@bipinbabopatel1817
@bipinbabopatel1817 19 күн бұрын
જયમાયમબેજય
@ramjimandirmandal_rohishala
@ramjimandirmandal_rohishala 18 күн бұрын
ખુબ ખુબ આભાર, અમારી ચેનલ તમારા તમામ મિત્રો જોડે શેર કરવાનુ ભુલશો નઇ.
@ravindrashah661
@ravindrashah661 29 күн бұрын
Duprab super.bhajan.che.🎉🎉🎉
@ramjimandirmandal_rohishala
@ramjimandirmandal_rohishala 26 күн бұрын
આભાર​, અમારા અન્ય ભજનો સાંભળ​વાનુ ભુલશો નઇ.
@VilasVekariya
@VilasVekariya 28 күн бұрын
ખુબ સરસ કીર્તન સે બહેનો ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો વિલાસ વેકરીયા ના જય શ્રી કૃષ્ણ
@ramjimandirmandal_rohishala
@ramjimandirmandal_rohishala 26 күн бұрын
ખુબ ખુબ આભાર બેન​​, અમારી ચેનલ તમારા તમામ મિત્રો જોડે શેર કરવાનુ ભુલશો નઇ.
શિવજી સંકટ ને હરજો રે  | રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​ | ન​વુ ભજન
8:03
રામજી મંદિર ભજન મંડળ રોહીશાળા​
Рет қаралды 17 М.
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 20 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 2,9 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 20 МЛН