Prabhu to lambi raja upar chhe

  Рет қаралды 12,127

gaurang thaker

gaurang thaker

Күн бұрын

Poet: Gaurang Thaker
Composed by Shymal Saumil Munshi

Пікірлер: 26
@sanjaydodiya8694
@sanjaydodiya8694 3 жыл бұрын
Mast ho baki
@prasannkotak7861
@prasannkotak7861 6 жыл бұрын
Wah wah. I was present that time. Very well sang and written. Jiyo Gaurang thaker.
@denishapatel5052
@denishapatel5052 7 ай бұрын
ગમતી ગઝલ ❤
@pareshrdoshi
@pareshrdoshi 2 жыл бұрын
Bahu j saras. 👌
@devalvasavada2179
@devalvasavada2179 3 жыл бұрын
This " GAZAL" may spread the GUJRATI langauge up to the hight of Moon, Heartiest cogratulations to Poet Gaurang thakrt for his Immagination and to Munshi bos, for composition,
@kajalshah523
@kajalshah523 2 жыл бұрын
વાહ વાહ 👌👌👌👌
@pinkalpatelofficial1720
@pinkalpatelofficial1720 4 жыл бұрын
અદ્દભુત રચના અદ્દભુત કમ્પોઝિશન
@cnjoshi
@cnjoshi 5 жыл бұрын
:) i was in this program............. enjoyed very much
@VINAYLKG
@VINAYLKG 5 жыл бұрын
Shyamal bhai , Saumil bhai- This was much awaited song from you.....SInce one year I was searching (After learn classic lyrics designed by Shri Gaurang Thakar....!!! Thanks to all members....
@VivekJoshivjTech
@VivekJoshivjTech 3 жыл бұрын
અદ્ભુત 👌👌🎶🎙✍✍✍❤❤⚘⚘🙌🙌🤗🤗
@raysofchirag6036
@raysofchirag6036 3 жыл бұрын
અત્યારે તો ખરેખર એવું લાગે છે.
@Sangitsarita
@Sangitsarita 6 жыл бұрын
Nice. Enjoyed. Hope more poetry is composed and sung.
@prakashkapadia9697
@prakashkapadia9697 2 жыл бұрын
Please improve audio quality. Most beautiful poetry.
@sonaljoshi1751
@sonaljoshi1751 Жыл бұрын
Khub sundar
@vipulbhatt2007
@vipulbhatt2007 6 жыл бұрын
Wow... What words are!!! Excellent poetry
@deveshshah6266
@deveshshah6266 2 жыл бұрын
Very good thoughts.
@birenvakil
@birenvakil 6 жыл бұрын
thank u gaurangbhai....thoda samay pehla rajvadu ma ek event ma aa geet samvhalyu hatu..ne pehlivaar ek gujaratee geete radavyo hato...bahu samay thi aa geet ni khoj ma hato.thank u so much again...
@prakashshah5972
@prakashshah5972 2 жыл бұрын
અભિનંદન
@dhavaldarji2994
@dhavaldarji2994 3 жыл бұрын
Awesome
@VINAYLKG
@VINAYLKG 5 жыл бұрын
Kindly improve audio quality, specifically for such a wonderful poem...
@dineshvakil1725
@dineshvakil1725 Жыл бұрын
Please improve your sound quality.
@purvi45
@purvi45 4 жыл бұрын
Can anyone share the lyrics
@gaurangthaker4271
@gaurangthaker4271 2 жыл бұрын
કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. ધરાથી લઇ ને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. કળી કળી ને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયા, બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે, અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. દરેક બાળકનાં સ્મિતમાં જઇ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે, પછી તમારે બધાંની અંદર, વહાલ થઇ ને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌ નો, પછીથી શ્રધ્ધા જીવાડવાની, તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. ગૌરાંગ ઠાકર
@dineshvakil1725
@dineshvakil1725 Жыл бұрын
Please improve your sound quality.
@dineshvakil1725
@dineshvakil1725 Жыл бұрын
Please improve your sound quality.
પ્રભુ તો લાંબી રજા ઉપર છે
6:30
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 19 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 25 МЛН
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 12 МЛН
CAN YOU DO THIS ?
00:23
STORROR
Рет қаралды 38 МЛН
Gujju gujarati song AME AMDAVADI shymal saumil
5:59
Hardik Anavadia
Рет қаралды 57 М.
Vhalam Aavo Ne | Full Audio Song | Love Ni Bhavai | Sachin-Jigar | Jigardan Gadhavi
5:20
Dhuni Re Dhakhavi Beli Ame Tara Naam Ni | Osman Mir | Bhajan
7:17
Tari Hatheli Ne (feat. Saumil Munshi)
7:21
Shyamal-Saumil - Topic
Рет қаралды 4,9 М.
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 19 МЛН