No video

PRAFUL DAVE# પ્રફુલ દવે LAXMAN લક્ષ્મણ બારોટ BAVDHI

  Рет қаралды 222,605

VINU PALDIYA PATEL

VINU PALDIYA PATEL

Күн бұрын

આપણી ચેનલ દ્વારા જે સંતવાણી રજુ કરવામાં આવે છે તે આપ સહુ સહ પરિવાર સાથે માણી શકો તેવા સામાજીક હોય છે
જેથી આપ સહ પરિવાર સાથે બેસીને અવશ્ય નિહાળો અને બીજા ને પણ શેર કરો.... (આભાર)
તમે આપની ચેનલ ને પસંદ કરતા હોય તો તમામ સંતવાણી પ્રેમીઓને મારા ગુજરાતી ભાઈઓ ને વિનંતિ કરું છું કે
આ ચેનલ ને Subscribe કરો અને Share કરો.
🙏 જય હો સંતવાણી 🙏
Thank You For Your Love And Support Friends.
આભાર મિત્રો.

Пікірлер: 82
@arpitaraval2827
@arpitaraval2827 11 ай бұрын
વાહ પ્રફુલ્લ ભાઈ ગીત સાંભળીને રૂંવાટા ઉભા થયા .બચપણ ની યાદમાં
@Naturelover005
@Naturelover005 Жыл бұрын
ભાઈ... ભાઈ.... જય હો પ્રફુલ્લ દવે.... જય હો લક્ષ્મણભાઈ બારોટ.... આપ બંનેને ઝાઝા રંગ છે ....
@surendravayeda4399
@surendravayeda4399 4 ай бұрын
JAU HO PRAFULBHAI DAVEJI ANE LAXMAN BAROTJI.
@rathodprakash8440
@rathodprakash8440 Жыл бұрын
વાહ પ્રફુલભાઇ વાહ આફરીન પોકારી ગયો અદભુત ગાયકી ને લાખ લાખ સલામ
@GamtoGujarati9
@GamtoGujarati9 Жыл бұрын
આવું ગાયેલું નજરાણું સાચવી રાખવું જરૂરી છે આપણી મહામૂલી મૂડી છે એ.... ✨✨✨✨✨✨🌟 ખૂબ ખૂબ પ્રશંસનીય ગાયકી લાખ લાખ વંદન 🙏👏
@SureshrathodRathodbapu-df8ty
@SureshrathodRathodbapu-df8ty 3 ай бұрын
Ha yes
@rathodprakash8440
@rathodprakash8440 Жыл бұрын
વાહ પ્રફુલભાઇ વાહ જ્યારે જ્યારે યુટ્યુબ જોઇએ ત્યારે આ વીડિયો ફરજિયાત જોવો પડે છે
@rathodprakash8440
@rathodprakash8440 Жыл бұрын
ગુજરાત નું ગૌરવ એવા મારાં ગુરુજી પ્રફુલ્લ દવે ની ગાયકી ને લાખ લાખ વંદન
@jayeshsagathiya9119
@jayeshsagathiya9119 Ай бұрын
❤❤❤❤❤.❤
@janiumesh1139
@janiumesh1139 Жыл бұрын
વારંવાર સાંભળવાનું ગમે એટલી સુંદર પ્રસ્તુતિ છે 🌹
@kmpk5968
@kmpk5968 Жыл бұрын
જબ્બરજસ્ત. વાહ સરતાજ શ્રી પ્રફફુલભાઈ વાહ.
@nareshprajapati7103
@nareshprajapati7103 Жыл бұрын
વા પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો
@AnilThakor-tz3cg
@AnilThakor-tz3cg 6 ай бұрын
Bhai Bhai jordar
@parghimahendra521
@parghimahendra521 Жыл бұрын
વાહ..ગુજરાત નું આભૂષણ, ,praful દવે.
@sudhabenprajapati5587
@sudhabenprajapati5587 9 ай бұрын
Vah prafuldave sir vah gujarati singerne shat shat naman.
@DhirubhaisNayak
@DhirubhaisNayak 7 күн бұрын
પ્રફુલભાઈ કોટી કોટી વંદન.....❤
@dr.kirtisinh.n.vaghela3532
@dr.kirtisinh.n.vaghela3532 Жыл бұрын
જય હો,,જય,,,હો,,,મનગમતું ગીત છે,,, વાહ,,વાહ,,જય હો,,,ગુરૂજી 👌👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@MeheshDabhi
@MeheshDabhi 11 ай бұрын
આજ ના સિંગર થી પ્રફુલ્લ દવે જેવો ટહુકો ના થાય👌👌
@user-ew4mg6gi1s
@user-ew4mg6gi1s 4 ай бұрын
વાહ પ્રફુલ્લ દવે જી
@vinupaldiyapatel
@vinupaldiyapatel 4 ай бұрын
saras
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો પ્રફુલ્લ ભાઇ
@parsottambhaichandegara4642
@parsottambhaichandegara4642 3 ай бұрын
Vah. Vah. Praphul. Bhai
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 7 ай бұрын
Vah praful Dave dhanyavaad chhe tamara geet ne..pran puri didha.
@vedthakar6188
@vedthakar6188 Ай бұрын
વાહ ગુજરાતનો ગહેકતો મોરલો
@natvarbhaipatel4060
@natvarbhaipatel4060 4 ай бұрын
સૂર taal no સંગમ એટલે praful ભાઈ દવે સ્ટાર
@NileshPatel-wt1tl
@NileshPatel-wt1tl 2 ай бұрын
ધન્ય ધરા ગુજરાતની જયાં આવા અજોડ કલાકારો પેદા થાય!
@mavjiahir2929
@mavjiahir2929 Ай бұрын
Super program
@rachanajani9226
@rachanajani9226 Жыл бұрын
વાહ,વાહ પ્રફુલ્લ ભાઇ🎉🙏🎉
@SangitabenThakar
@SangitabenThakar Ай бұрын
ખૂબજસરસ
@vinupaldiyapatel
@vinupaldiyapatel Ай бұрын
abhar
@nareshprajapati7103
@nareshprajapati7103 Жыл бұрын
આ ડાયરાના બીજા ભાગ મુકજો
@dineshjoshi2410
@dineshjoshi2410 Жыл бұрын
Vah Praful bhai vah Mara hu Pan amane Guru ji tarike Manu chu
@pravinsinhgohil8187
@pravinsinhgohil8187 Жыл бұрын
wah praful bhai wah👌👌👌
@ajitdanlangavadra7041
@ajitdanlangavadra7041 Жыл бұрын
Vah preful bhai
@govindbhanushali9477
@govindbhanushali9477 4 ай бұрын
લખમણ બાપુ વાહ વાહ ❤ જીઓ પૃફુલ ભાઈદવે❤
@niranjandarji9477
@niranjandarji9477 Жыл бұрын
Gujarati film prafull Dave na avaj na gito par hit thati hati, betab badshah no avaj haju pan evoj chhe, aa video juno Lage chhe Karan ke Osman Mir tabala vagadi rahya chhe.
@maldebhai4384
@maldebhai4384 2 ай бұрын
તમામ સૂરો નો એક જ સૂર એટલે પ્રફુલ્લભાઇ દવે....
@kanabhaibapodara5408
@kanabhaibapodara5408 Жыл бұрын
ભાઈ ભાઈ પ્રફુલ્લ દવે વાહ ! ખૂબ જ સરસ.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 7 ай бұрын
Bhai bhai bhai bhai bhai a avaj ane e halak ane e stage.sur sabad na Taravaiyo bhega thaya.. Laxman barot jena bhega hoy eva thavani takat hati.
@patelstudio2511
@patelstudio2511 4 ай бұрын
જય હો લક્ષ્મણ બાપા બારોટ 🙏🙏🙏
@jivabhairavaliya4357
@jivabhairavaliya4357 Жыл бұрын
Vahh prafulbhaini mojj
@barotnitin4066
@barotnitin4066 Жыл бұрын
અતિ સુંદર જુગલબંધી વાહ
@barotnitin4066
@barotnitin4066 Жыл бұрын
વાહ લખમણ ભાઈ બારોટ જી
@SureshrathodRathodbapu-df8ty
@SureshrathodRathodbapu-df8ty 3 ай бұрын
Me khush ho jata hu gadi vadi ladi sab bhul jata hu
@saniyanirmalsaniya1849
@saniyanirmalsaniya1849 Жыл бұрын
Mane bov bov bov bov bov bov bov bov game se aa geet Praful bhai nu
@ganeshbhaisusara7303
@ganeshbhaisusara7303 Жыл бұрын
વાહ ખુબ સરસ મારા પ્રિય કલાકાર જીયોજીયો
@vijayvasava6822
@vijayvasava6822 4 ай бұрын
જય હો ગિરનારી
@dineshbhaichavda8042
@dineshbhaichavda8042 Жыл бұрын
Jay ho santvani
@maheshkumarsadhu8071
@maheshkumarsadhu8071 Жыл бұрын
Vah, prafulbhai you,great
@sureshgarasia2943
@sureshgarasia2943 Жыл бұрын
Hanif no benjo ho super jordar chhe
@BiekubhaiJoshi
@BiekubhaiJoshi 3 ай бұрын
સોના ને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા...
@manshigadhvi6657
@manshigadhvi6657 Жыл бұрын
વાહ લક્ષ્મણ બારોટ જીયો
@pruthvirajgadhvi2281
@pruthvirajgadhvi2281 Жыл бұрын
Jiyo jiyo
@jayaashapuradigital2381
@jayaashapuradigital2381 11 ай бұрын
Vah kya bat hay jogaljodi ki Bane gujrat ke dhurandhar Ek Bhajan santvani bija loksangit santvani
@maheshkumarsadhu8071
@maheshkumarsadhu8071 4 ай бұрын
Goldan, voice,of, gujrat
@lokgit
@lokgit 2 ай бұрын
Ha laxaman bhai
@rajaninayak1074
@rajaninayak1074 Жыл бұрын
મોટા ભાઈ ....વાહ મને અભિમાન છે હું તમારો ચાહક છું
@vinupaldiyapatel
@vinupaldiyapatel Жыл бұрын
આભાર
@darshanagro4303
@darshanagro4303 3 ай бұрын
Ha moj ha
@mayursindhav970
@mayursindhav970 Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન
@sanjaymehta3147
@sanjaymehta3147 Жыл бұрын
પ્રાણલાલ વ્યાસનો રાઉન્ડ મુકશો
@vazavaju4963
@vazavaju4963 Жыл бұрын
🌹🙏બીજો ભાગ મુકવા વિનંતી 🙏🌹
@user-oc1wi3eg6r
@user-oc1wi3eg6r Жыл бұрын
❤❤❤❤ame Israel thi sambhriye se ho vejanand Jay mataji 😊😊😊😊😊😊😊😊😊
@rasidsambhyana7667
@rasidsambhyana7667 Жыл бұрын
che geet pan sajinda e shobha vadhari didhi.
@SureshrathodRathodbapu-df8ty
@SureshrathodRathodbapu-df8ty Жыл бұрын
Dil khus ho gaya
@rajuthakorofficial6034
@rajuthakorofficial6034 Жыл бұрын
👌👌👌✅સોનુ😍❤
@vyasharshadray5383
@vyasharshadray5383 Жыл бұрын
Jay ho jugalbandi 🙏🙏
@gujaratichannel2016
@gujaratichannel2016 5 ай бұрын
moj
@the_success_hindi_hub
@the_success_hindi_hub Жыл бұрын
Praful dave 🥺🔥🔥
@hirpanchmahalofficial
@hirpanchmahalofficial Жыл бұрын
Jay ho baapaa 🙏🙏🙏
@swayamjoshi.storyabouteart1420
@swayamjoshi.storyabouteart1420 Жыл бұрын
મહાદેવ હર...
@vinupaldiyapatel
@vinupaldiyapatel Жыл бұрын
જય મહાદેવ
@the_success_hindi_hub
@the_success_hindi_hub Жыл бұрын
Osman mir playing tabla 👏🏻🙌🏻
@jaysukhsarvaya5542
@jaysukhsarvaya5542 11 ай бұрын
Moj
@manshigadhvi6657
@manshigadhvi6657 Жыл бұрын
જય હો
@shashikanttrivedi6425
@shashikanttrivedi6425 Жыл бұрын
આતો.મારાસાવજ.નો.અવાજે.
@parakramsinhrana9604
@parakramsinhrana9604 7 ай бұрын
પ્રફુલભાઈ નો નંબર આપો....
@govindvadhiya532
@govindvadhiya532 Жыл бұрын
🌹🌹🌹🌹👍👍👍👍
@upendrathakkar7187
@upendrathakkar7187 22 күн бұрын
Awu jowa ke sambhadwa nahi made awnar Navi Padhi ne
@user-hp1wu3ru1f
@user-hp1wu3ru1f 11 ай бұрын
Karsan sagthiya parsotam Pari jugalbandhi muko
Jugalbandhi Samarathshinh Sodha Laxman Barot Chhodimataja Vanjara
17:38
navkarstudiorapar
Рет қаралды 208 М.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 499 М.
dula bhaya kag-kagdham -tithi2012#prafuldave
28:29
KAG JAYDEV
Рет қаралды 474 М.
Mara nakh na parvada jevi hd720p
4:24
Gautam Parmar
Рет қаралды 3,1 МЛН
hari tu gadu maru praful dave
10:13
namahsur
Рет қаралды 1,1 МЛН
Maniyaro Dhrafa Lok Dayro 1
1:09:09
Mahendra Bheda
Рет қаралды 1,5 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 78 МЛН