Amba Abhaypad Dayini Re Ma | Praher Vora | Sampada Vora | Navratri 2021 | Betha Garba | Garba 3

  Рет қаралды 9,584

Praher Vora

Praher Vora

Күн бұрын

We are presenting here a medley of two very popular garba:
1. Amba Abhaypad Dayini Re
2. Tu Kaali ne Kalyani Re Ma
While Garbas are known to be one of the most enjoyable dance forms, with all kinds of music and orchestra, there is a unique tradition of 'Betha Garba' (Sitting Garba) among Nagar Brahmin community of Gujaratis. It does not have the pomp and grandeur of traditional Garba but it has its unique grace and pride, which is drawing even the young generation to it.
Traditional Garba consists of songs dedicated to Goddess Amba, music and dance, which have now replaced with Bollywood movie songs. On the contrary, in Betha Garba, members of the Nagar community gather at a pre-decided place, sing Garba songs dedicated to Goddess Amba with just a dholak or a 'Manjira'. "There is only one sentiment in this Garba, that is devotion to the Goddess. There are no folk Garba or filmy songs. Musical instruments include dholak and manjira. There is no orchestra.
Earlier Nagars used to bring idols of Goddess Ámba to their homes, like the way people bring Ganesh idols now. So members of the community would come to have a darshan of the Goddess and seek her blessings. "People would then light diya, perform puja, aarti and sing Garba. This was in rooms of houses. So there was no place to dance. So people sat and sung hymns. The tradition continues even now.

Пікірлер: 31
@alkamajmudar9827
@alkamajmudar9827 20 күн бұрын
Wah wah
@udayshukla7745
@udayshukla7745 5 ай бұрын
જય અંબે 🙏🌹🌺
@ameetajoshi3732
@ameetajoshi3732 4 ай бұрын
Gaurangbhai pase tamara khub vakhan sambhalia chhe.
@devanshidesai4435
@devanshidesai4435 3 жыл бұрын
Amezing
@vijaypandya1329
@vijaypandya1329 4 жыл бұрын
Waah
@kamineetanna9336
@kamineetanna9336 4 жыл бұрын
Wah
@swatichhaya2389
@swatichhaya2389 2 жыл бұрын
Very happy .,.... Mataji na. Garba. Original. Nagari. Raag sathe. Khub saras. Jay Ambe....
@sejaljoshipura4587
@sejaljoshipura4587 2 жыл бұрын
Love you both! Wah!
@pinumaha8638
@pinumaha8638 2 жыл бұрын
અંબા અભય પદ દાયિની રે… શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે… બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે
@jighrukshadave1954
@jighrukshadave1954 4 жыл бұрын
વાહ વાહ ખુબ જમાવટ કરી. 👏🏻👏🏻👏🏻👏🏻
@alkatmajmudarmajmudar7635
@alkatmajmudarmajmudar7635 3 жыл бұрын
Wahhh wahhh wahhhh
@nikhilpandya5444
@nikhilpandya5444 4 жыл бұрын
Vandana pandya 🙏🏻🙏🏻🙏🏻 Jai Ambe for bringing Navratri mataji blessings with memorable memories 👍👍👍👍👍👍👍👍
@jighrukshadave1954
@jighrukshadave1954 4 жыл бұрын
પ્રહર ને સંપદા બંને ખુબ સુંદર લાગો છો. 👌👌🌹🌹
@kirnaanjariya9123
@kirnaanjariya9123 4 жыл бұрын
Wah Praherbhai Sampadaben ..Blessings ...👍👌🌹🙌🎼🎹🌹🚩🚩🌟🌟🌟🌟🌟
@rashmilathakkar1938
@rashmilathakkar1938 4 жыл бұрын
ખૂબ સુંદર ગરબાની પ્રસ્તુતિ . આભાર બંનેનો માતાજી આપની બધી મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના 🙏
@toralssheth9270
@toralssheth9270 4 жыл бұрын
Very nice
@pankajhdesai
@pankajhdesai 4 жыл бұрын
વાહ, variations સાથે સાંભળવાની મજા પડી.
@navinmanraja9538
@navinmanraja9538 4 жыл бұрын
Kya baat hai nice 🙏
@chandrabhushandesai8319
@chandrabhushandesai8319 4 жыл бұрын
Very nice my favourite Jay Ambe
@dyutiacharya5541
@dyutiacharya5541 4 жыл бұрын
Very nice enjoying 💙💙
@utpalnanavati7515
@utpalnanavati7515 4 жыл бұрын
Fantabulous
@siddhuji3336
@siddhuji3336 3 жыл бұрын
good
@kashmirabuch9192
@kashmirabuch9192 4 жыл бұрын
Please mane ugmne angne rata rnnade garba ni link moklo ne aape gayo hoy to 🙏
@preetidiwanji2933
@preetidiwanji2933 4 жыл бұрын
Superb lyrics, compositions and soulful rendition by both of you... very soothing and calming effect.. God bless... May Mata ji musically bless you always....👏🏼👏🏼👏🏼👏🏼👌❤️🔱🔔
@jainishpatel1536
@jainishpatel1536 2 жыл бұрын
Is it in raga bhupali?
@milishah400
@milishah400 2 жыл бұрын
Can u upload that songs which sung in C.N.Vidhyalay by aarti mam in ur era when u was student in higher secondary. Like ઓણ સાલ એકધારુ વરસો હો વાદડી., હે મા શારદા તારી પૂજા નુ etc.
@KavitaAcharya-mw7oh
@KavitaAcharya-mw7oh Жыл бұрын
🙏👍
@dipakbhaidave7112
@dipakbhaidave7112 Жыл бұрын
Sʜɪᴠᴀɴᴀᴅ ᴍᴀ ᴀsᴀᴛᴍᴀʜᴀʟᴀxᴀᴍɪ ᴄʜʜᴇ
@ushmahathi2358
@ushmahathi2358 2 жыл бұрын
Very nice
Betha Garba
1:21:03
Only Stutis Stotras
Рет қаралды 6 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Betha Garba- RANG MA DISO CHHO BIRDAVLI RE MA
4:27
Dhara Buch's Travel Tips & Reviews
Рет қаралды 5 М.
Amba Abhaypad Dayani
10:36
Anuradha Paudwal Official
Рет қаралды 48 М.
Garba Medley
13:05
MATANGI DHOLKIA OZA OFFICIAL.
Рет қаралды 38 М.
Rangma, rangma  Amba Ramva Nikali  Prasannaben Vasavada
6:31
Nitin Baxi
Рет қаралды 45 М.